Kitab Al-Ghaybah (Nomani) | Summary Part 2

Book : Kital Al Ghaibah

Author: Mohammad Bin Ibrahim Bin Jafar (An Nomani)

[player id=15538]

Let Us Know Our Imam (Continued)

Chapters: 02 & 03

Chapter Two

There are 36 Ayats and 3 traditions in the second chapter. This chapter is based on the Tafseer (exegesis) of verse 102 of Surah Aal-e-Imran in which Allah says

“And hold fast by the covenant of Allah all together and be not disunited”

Surah Aal-e-Imraan (3): Verse 102

A person came to Holy Prophet (s.a.w.a.) and said :

‘I have heard that Allah has told the people to hold His rope (covenant) steadfastly. Then which is that rope (covenant) with whom we have to attach ourselves And about which breakup and separation have we been cautioned.

Holy Prophet (sawa) bowed down his head for a while. He (sawa) then raised it and while pointing towards Ameerul Momeneen Ali (as) said,

He is the one who is the ‘rope (covenant) of Allah.’ The one who adheres to him will remain safe in this world and in the Hereafter too, he shall not deviate.

(Ibid; Chap. 2, Trad. 1)

Chapter Three

The traditions concerning Imamate & Khilafat have been narrated in this chapter. This chapter contains 9 Ayats & 7 traditions. The appointment of the Imam and his successor are Allah’s prerogative and privilege.

Once a group of around twenty people were present with Imam Sadiq (a.s.). He (a.s.) said,

You may be under the impression that appointing an Imam is the responsibility of our family and we can appoint anyone whom we desire. By Allah! It is not as you think. This is a covenant from the side of Allah that He revealed on Holy Prophet (sawa). In it is the name written of every Imam in sequence.

(Ibid; Chap. 3, Trad. 1)

[player id=15536]

خلاصہ
کتاب کا نام: الغیبہ
مصنف: محمد بن ابراہیم بن جعفر (النعمانی)
سبق: 2-3

– سبق: 2 –
دوسرےسبق میں 36 آیات اور 3 حدیثیں ہیں یہ سبق سورہ آل عمران کی آیت 103 کی تفسیر پر منطبق ہے۔ جس میں الله تعالیٰ ارشاد فرماتاہے۔
” اور تم سب مل كر مضبوطی سے الله کی رسیّ کو تھام لواور تفرقہ میں نہ پڑو”-
ایک شخص رسول الله (صلی اللہ علیہ وآلہ وسلم) کے پاس آیا اور عرض كیا ” میں نے سنا ہے کہ اللہ نے لوگوں کو حكم دیا ہے کہ وہ اس کی رسیّ کو مضبوطی سے تھامے رہیں ، تو وہ رسیّ کون سی ہے جسے ہمیں تھامے ركھنے کا حکم دیا گیا ہے اور کس تفرقہ کے بارے میں ہمیں آگاہ کیا گیا ہے؟ کچھ لمحوں کے لیے رسول اللہ (صلی اللہ علیہ وآلہ وسلم) نے اپنا سر مبارك جھکا لیا اور پھر بلند کیا اور امام علی ( علیہ السلام) کی طرف اشارہ کرتے ہوئے فرمایا : یہی اللہ كی رسیّ ہے، جو ان سے متمسك رہا وہ اس دنیا میں اور آخرت میں امن و امان میں ہو گا اور كبھی گمراہ نہ ہوگا۔
( سبق 2 ح1)

– سبق: 3 –
یہ سبق امامت و خلافت سے متعلق ہے۔ اس سبق میں 9 آیات اور 7 حدیثیں ہیں امام اور ان کے جانشینوں کے انتخاب کا حق صرف اور صرف اللہ کو ہی ہے اس موضوع پر۔
ایک مرتبہ تقریباً بیس افراد پر مشتمل ایک گروہ امام صادق (ع) كی خدمت میں حاضر ہوا۔ امام نے فرمایا:
“تم یہ خیال کرتے ہو کہ امام کا تقرر ہمارے گھر والوں کی ذمہ داری ہے اور ہم جسے چاہیں منتخب کرتے ہیں۔ خدا کی قسم ایسا نہیں ہے جیسا تم سوچتے ہو یہ اللہ کی طرف سے عہد ہے جس کو اس نے رسول الله ( صلی اللہ علیہ وآلہ وسلم) پر نازل کیا ہے جس میں ہر امام کا نام ترتیب سے لکھا ہے”
( سبق 3 ح 1)

[player id=15537]

કિતાબ અલ ગયબતનો સારાંશ
લેખક: મોહમ્મદ બિન ઇબ્રાહિમ બિન જાફર (અલ નોઅમાની)
પ્રકરણ: 2 અને 3

પ્રકરણ – 2 

પ્રકરણ 2 માં 36 આયાતો અને 3 હદીસો છે. આ પ્રકરણ સુરે આલે ઇમરાન ની 102 આયાતની તફસીર ઉપર આધારિત છે, જેમાં અલ્લાહ ફરમાવે છે:

“અને એકત્ર થઇ ને સર્વે જણા અલ્લાહની રસ્સીને મજબૂત પકડી લો અને આપસમાં ભંગાણ પાડો નહિ.”

સુરે આલે ઇમરાન (3): આયાત 102

રસુલે ખુદા (સ.અ.વ.) પાસે એક શખ્સ આવ્યો અને કહ્યું: મેં સાંભળ્યું છે કે અલ્લાહે કહ્યું છે કે તેની રસ્સીને મજબૂતીથી પકડી લો. તો આ કઈ રસ્સી છે કે જેનાથી વળગી જવાનો અલ્લાહે હુકમ આપ્યો છે? અને એ કયા વિખવાદ છે કે જેનાથી અલ્લાહે ચેતવ્યા છે? રસુલે ખુદા (સ.અ.વ.)એ થોડી વાર માટે આપનુ મુબારક માથું જુકાવ્યુ અને પછી આપે પોતાનું માથું ઉંચુ કરીને અમીરુલ મોઅમેનિન (અ.સ.) તરફ ઈશારો કરીને ફરમાવ્યું : “આ અલ્લાહની રસ્સી છે, જે તેમને વળગી રહેશે તે આ દુનિયા અને આખેરતમાં સુરક્ષિત રહેશે અને ગુમરાહ નહિ થાય.”

(ઉપરોક્ત કીતાબ : પ્રકરણ 2, હદીસ 1)

પ્રકરણ -3

આ પ્રકરણમાં ઇમામત અને ખિલાફતના વિષયમાં હદીસો છે. આ પ્રકરણમાં 9 આયાતો અને 7 હદીસો છે. ઇમામ અને તેમની બાદના ઇમામોની નિમણુંક કરવી ફક્ત અલ્લાહ નો જ અધિકાર છે.

એક વખત ઇમામ સાદિક (અ.સ.) પાસે લગભગ 20 લોકો હાજર હતા. આપ (અ.સ.)એ ફરમાવાયું : તમે કદાચ એવું માનો છો કે ઇમામની નિમણુંક કરવી અમારા ખાનદાનની જવાબદારી છે અને અમે જેને ચાહીએ તેને ઇમામ બનાવી શકીએ છીએ. અલ્લાહ ની કસમ! આવું નથી કે જે તમે વિચારો છે. આ હુકમ અલ્લાહ તરફથી છે જે તેને પવિત્ર પયગંબર (સ.અ.વ.) ઉપર નાઝીલ કરવામાં આવ્યો છે અને તેમાં દરેક ઇમામોના નામ ક્રમ મુજબ લખેલા છે.

*(ઉપરોક્ત કીતાબ; પ્રકરણ 3, હદીસ 1)*

[player id=15536]

ख़ुलासा

किताब का नाम: अल-ग़ैबह

मुसन्निफ़: मोहम्मद इब्ने इब्राहिम इब्ने जाफ़र (अल-नोमानी)

सबक़: 2-3

सबक़: 2-
दूसरे सबक़ में 36 आयात और 3 हदीसें हैं, यह सबक़ सूरह आले इमरान की आयत 103 की तफ़सीर पर मुंतबिक़ है – जिसमें अल्लाह तआला इरशाद फ़रमाता है – “और तुम सब मिल कर मज़बूती से अल्लाह की रस्सी को थाम लो और तफ़रके में ना पड़ो”
एक शख़्स रसूलुल्लाह (सलल्लाहो अलैहे व आलेही वसल्लम) के पास आया और अर्ज़ किया “मैंने सुना है कि अल्लाह ने लोगों को हुक्म दिया है कि वो उसकी रस्सी को मज़बूती से थामे रखें, तो वो रस्सी कौन सी है जिसे हमें थामे रखने का हुक्म दिया गया है और किस तफ़रके के बारे में हमें आगाह किया गया है ?” कुछ लम्हों के लिए रसूलुल्लाह (सलल्लाहो अलैहे व आलेही वसल्लम) ने अपना सर ए मुबारक झुका लिया और फिर बलन्द किया और इमाम अली (अलैहिस्सलाम) की तरफ़ इशारा करते हुए फ़रमाया: “यही अल्लाह की रस्सी है, जो इन से मुतमस्सिक रहा वो इस दुनिया में और आख़ेरत में अम्न ओ अमान में होगा और कभी गुमराह ना होगा”
(सबक़ 2, हदीस 1)

सबक़: 3 –
यह सबक़ इमामत और ख़िलाफ़त से मुताल्लिक़ है, इस सबक़ में 9 आयात और 7 हदीसें हैं इमाम और उनके जानशीनों के इंतेख़ाब का हक़ सिर्फ़ और सिर्फ़ अल्लाह को ही है इस मौज़ू पर
एक मर्तबा तक़रीबन 20 अफ़राद पर मुश्तमिल एक गिरोह इमाम सादिक़ (अ) की ख़िदमत में हाज़िर हुआ – इमाम ने फ़रमाया:
तुम यह ख़्याल करते हो कि इमाम का तक़ररूर हमारे घर वालों की ज़िम्मेदारी है और हम जिसे चाहें मुन्तख़ब करते हैं – ख़ुदा की क़सम ऐसा नहीं है जैसा तुम सोचते हो यह अल्लाह की तरफ़ से अहद है जिसको उसने रसूलुल्लाह (सलल्लाहो अलैहे व आलेही वसल्लम) पर नाज़िल किया है जिस में हर इमाम का नाम तरतीब से लिखा है”

(सबक़ 3, हदीस 1)