Najmuth Saaqib | Excerpt 19

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 19 )

Author – Mohaddise Noori r.a.

Chapter Five (Part 1)

Proof that Hujjat Ibne Hasan Askari (a.s.) is the Promised Mahdi

In this chapter Janab Muhaddis Noori (ar) brings 71 traditional proofs(31 from the Ahle Sunnat sources and 40 from the Shia sourcea) proving that Hazrat Hujjat (atfs) who is the son of Imam Hasan Askari (as) is the Promised Mahdi(atfs).

While bringing the Alhe Sunnat sources he has concentrated on such traditions which talk about and name each of the 12 Imams.

While bringing the shia references he acknowledges that they are more numerous than that they can be calculated. He also specifically mentions the Book of Behar ul Anwar by Allama Majlisi(ar) as a major source for shia narrations. The 40 shia references which he presents are those which Allama Majlisi (ar) has not referred in Behar ul Anwar.

In our excerpts we will be bring only 5 of these 71.

Today we present the following narration which is the fourth one from the Ahle Sunnat Sources. This tradition talks about the roles of each of the 12 Imams on the day of Judgement.

The Holy Prophet (sawa) says to Imam Ali (as):

I will reach the Hauz before you and you O Ali, is the one, who will dispense drinks from the Hauz and Hasan will drive away those who are not supposed to drink from it. Husain will issue orders. Ali bin Husain is the preceder, that is one, who will go ahead to procure the needful; and Muhammad bin Ali is the gatherer, who will raise people from the graves; and Ja’far bin Muhammad is the one, who would bring them; and Moosa bin Ja’far will be the enumerator of the believers and the enemies and he will bridle the hypocrites; and Ali bin Moosa Reza is one, who would embellish the believers; and Muhammad bin Ali will allot places to the folks of Paradise. Ali bin Muhammad will be the speaker of the Shia and one, who would perform their marriages with the Hourul Ein. And Hasan bin Ali is the lamp of the folks of Paradise and they would be illuminated by his light. Mahdi is their intercessor on Judgment Day.

May the blessing of Allah be upon all our Imams and may the Almighty enumerate us amongst those who get intercession from Hazrat Mahdi (atfs).

اقتباسات 19)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ ۵ (پہلا حصہ)

اس بات کا ثابت ہونا کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

اس باب میں جنابِ محدث نوری (رع) ۷۱ روایات اہلِ سنت حوالوں سے اور ۴۰ شیعہ حوالوں سے پیش کرتے ہیں جو یہ ثابت کرتی ہیں کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

اہلِ سنت حوالوں کو پیش کرتے ہوئے آپ نے اُن روایات پر توجہ مرکوز کی ہے جن میں تمام ۱۲ ائمہ (ع) کا اُنکے نام کے ساتھ تذکرہ ہوا ہے

شیعہ حوالوں کو پیش کرتے ہوئے آپ اعتراف کرتے ہیں کہ اُنکی تعداد اتنی زیادہ ہے کہ انکا شمار کرنا مشکل ہے۔ آپ شیعہ روایات کے بڑے اہم ذریعے کے طور پر بڑی خصوصیت کے ساتھ علامہ مجلسی (رع) کی کتاب بحار الانوار کا ذکر کرتے ہیں. وہ ۴۰ روایات جو اپنے پیش کی ہے، علامہ مجلسی (رع) نے بحار الانوار میں اُنکا تذکرہ نہیں کیا ہے

ہم اپنے اقتباسات میں ۷۱ میں سے صرف ۵ کا تذکرہ کریں گے۔

آج ہم مندرجہ ذیل وہ روایت پیش کر رہے ہیں جو اہلِ سنت حوالوں میں چوتھی ہے۔ یہ روایت روزِ قیامت ۱۲ ائمہ میں سے ہر ایک کے کردار کو بیان کرتی ہے۔

رسول اللہ (ص) امام علی (ع) سے ارشاد فرماتے ہیں

میں حوض کوثر پر آپ سے پہلے پہونچ جاؤنگا اور آپ يا علی، وہ ہیں جو لوگوں کو آب کوثر سے سیراب کریں گے اور حسن اُنکو حوض سے دور کریں گے، جو اس سے سیراب ہونے کے حقدار نہیں ہیں۔ حسین حکم صادر کریں گے، علی ابن الحسین آگے جا کر ضرورت مندوں کو لے کر آئیں گے، اور محمد بن علی لوگوں کو جمع کرنے والے ہیں، جو لوگوں کو اُنکی قبر سے اٹھائیں گے، اور جعفر ابن محمد وہ ہیں جو اُنکو لے کر آئیں گے، اور موسیٰ ابن جعفر مؤمنین کو اور دشمنوں کو شمار کرنے والے ہوں گے اور وہ منافقوں کو باندھ دینگے، اور علی ابن موسیٰ الرضا وہ ہیں جو مؤمنین کو مزیّن کریں گے، اور محمد ابن علی اہلِ جنت کو مقامات تقسیم کریں گے، علی ابن محمد شیعوں کے مقرّر ہونگے اور آپ ہی اُنکا عقد حور العین سے کرانے والے ہونگے، اور حسن ابن علی اہلِ جنت کے لئے چراغ ہیں جن کے نور سے وہ منوّر ہونگے اور مہدی روزِ محشر اُنکے لئے شافعِ ہونگے

ہمارے تمام ائمہ علیہم السلام پر اللّٰہ کی برکات اور صلوات ہو اور خُدا وند متعال ہمارا بھی شمار اُن میں کرے جو حضرت مہدی (عج) کی شفاعت حاصل کرنے والے ہیں

 

સારાંશ : ૧૯

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (..)

પ્રકરણ : (ભાગ) હુજ્જત ઇબ્નુલ હસન અલ અસ્કરી (..) મહદી મવઉદ છે તેનો પુરાવો

આ પ્રકરણમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) ૭૧ રિવાયતી પુરાવા (જેમાં ૩૧ અહેલે સુન્નત સ્ત્રોતમાંથી અને ૪૦ શિઆ સ્ત્રોતમાંથી) લાવ્યા છે જે સાબિત કરે છે કે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) જે ઇમામ હસન (અ.સ.) ના પુત્ર છે તેઓ મહદી એ મવઉદ છે.

અહેલે સુન્નત સ્ત્રોતમાંથી પુરાવા આપતી વેળા એવી હદીસો પર ભાર મુકયો છે જેમાં ૧૨ ઇમામોના નામોનો ઉલ્લેખ અને ચર્ચા છે.

શિઆ સ્ત્રોતમાંથી હદીસો લેતા તેઓ સ્વીકારે છે કે આ વિષે હજુ ઘણી બધી હદીસો છે જે ગણી પણ ન શકાય. તેઓ ખાસ કરીને અલ્લામા મજલીસી (અ.ર.) નું પુસ્તક બેહારૂલ અનવારને શિઆ હદીસોનો મુખ્ય સ્ત્રોત તરીકે ઉલ્લેખ કરે છે. ૪૦ શિઆ હવાલાઓ જે તેમણે પ્રસ્તુત કર્યા છે તે અલ્લામા મજલીસી (અ.ર.) ની બેહારમાં રજુ કરેલ નથી.

આપણાં સંસ્કરણોમાં આપણે ૭૧ માંથી ૫ લાવશું.

આજે આપણે નીચે આપેલ હદીસ જે અહેલેસુન્નત સ્ત્રોતમાંથી ચોથી છે તેને પ્રસ્તુત કરીશું. આ રિવાયત કયામતમાં બારેય ઈમામોની જે ભૂમિકા હશે તેની ચર્ચા કરે છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ઇમામ અલી (અ.સ.) ને કહ્યું : હું તમારા પહેલા હૌઝ પર પહોંચીશ અને તમે, અય અલી (અ.સ.) તે છો, કે જે હૌઝમાંથી પીણું વહેંચશે અને હસન (અ.સ.) તે લોકોને દૂર કરશે જે લોકોએ પીણું પીવાનું નથી. હુસૈન (અ.સ.) હુકમ જારી કરશે. અલી ઇબ્ને હુસૈન (અ.સ.) ‘આગળ વધી જવાવાળા’ હશે. અર્થાત તેઓ આગળ વધીને જરૂરતમંદોને લઈ આવશે અને મોહંમદ બિન અલી (અ.સ.) બધાને ભેગા કરશે, જેઓ કબ્રમાંથી બધાને ઉઠાડશે, અને જાઅફર બિન મોહંમદ (અ.સ.) બધાને લઈ આવશે અને મુસા બિન જાઅફર (અ.સ.) મોમીનો અને દુશ્મનોનો શુમાર કરવાવાળા હશે, અને મુનાફિકોને લગામ પહેરાવશે, અને અલી ઇબ્ને મુસા રઝા (અ.સ.) મોઅમીનોને શણગારશે, અને મોહંમદ બિન અલી (અ.સ.) જન્નતના લોકોને તેમની જગ્યા ફાળવશે, અલી બિન મોહંમદ (અ.સ.) શિઆઓના વકતા હશે અને હુરૂલઇન સાથે તેમના અક્દ પઢી આપશે, અને હસન બિન અલી (અ.સ.) જન્નતના લોકો માટે મશાલ છે. જે તેમના નૂરથી પ્રકાશિત થશે, મહદી (અ.ત.ફ.શ.) કયામતના દિવસે એમના શાફેઅ હશે.

અલ્લાહની રહેમત આપણાં તમામ ઈમામો પર થાય, અને અલ્લાહ સર્વશક્તિશાળી આપણો શુમાર તે લોકોમાં કરે જેમને હઝરત મહદી (અ.ત.ફ.શ.) ની શફાઅત મળી હોય.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (19)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

बाब-5 (पहला हिस्सा)

इस बात का साबित होना कि हज़रत हुज्जत इब्निल हसन असकरी (अ.स.) ही महदी ए मौऊद हैं

इस बाब में जनाबे मोहद्दिस ए नूरी (अ.र.) 71 रिवायात अहले सुन्नत हवालों से और 40 रिवायात शिया हवालों से पेश करते हैं, जो यह साबित करती हैं कि हज़रत हुज्जत इब्निल हसन असकरी (अ.स.) ही महदी ए मौऊद हैं

अहले सुन्नत हवालों को पेश करते हुए आप ने उन रिवायात पर तवज्जोह मरकूज़ की है जिन में तमाम 12 आइम्मह (अ.स.) का उनके नाम के साथ तज़किरा हुआ है.

शिया हवालों को पेश करते हुए आप ऐतराफ़ करते हैं कि उनकी तादाद इतनी ज़्यादा है कि उनका शुमार करना मुश्किल है, आप शिया रिवायात के बड़े अहम ज़रिये के तौर पर बड़ी ख़ुसूसियत के साथ अल्लामा मजलीसी (अ.र.) की किताब बिहार अल-अनवार का ज़िक्र करते हैं. वह 40 रिवायात जो आपने पेश की हैं, अल्लामा मजलीसी (अ.र.) ने किताब बिहार अल-अनवार में उनका तज़किरा नहीं किया है.

हम अपने इक़्तिबासात में 71 में से सिर्फ़ 5 का तज़किरा करेंगे।.

आज हम मन्दरजा ज़ेल वह रिवायत पेश कर रहे हैं, जो अहले सुन्नत हवालों में चौथी है. यह रिवायत रोज़ ए क़ियामत 12 आइम्मह (अ.स.) में से हर एक के किरदार को बयान करती है

रसूलुल्लाह (स.अ.व.आ.) इमाम अली (अ.स.) से इरशाद फ़रमाते हैं:

मैं हौज़ ए कौसर पर आपसे आपसे पहले पहुँच जाऊँगा, और आप या अली! वह हैं जो लोगों को आब ए कौसर से सेराब करेंगे, और हसन उनको हौज़ से दूर करेंगे जो उस से सेराब होने के हक़दार नहीं हैं, हुसैन हुक्म सादिर करेंगे, अली इब्निल हुसैन आगे जा कर ज़रुरतमंदों को ले कर आयेंगे, और मोहम्मद इब्ने अली लोगों को जमा करने वाले हैं, जो लोगों को उनकी क़ब्रों से उठायेंगे, और जाफ़र इब्ने मोहम्मद वह हैं जो उनको ले कर आयेंगे, और मूसा इब्ने जाफ़र मोमेनीन को और दुश्मनों को शुमार करने वाले होंगे, और वह मुनाफ़िक़ों को बाँध देंगे, और अली इब्ने मूसा रज़ा मोमेनीन को मुज़ैय्यन करेंगे और मोहम्मद इब्ने अली अहले जन्नत को मक़ामात तक़सीम करेंगे, अली इब्ने मोहम्मद शियों के मुक़र्रिर होंगे उनका अक़्द हूर उल-ईन से कराने वाले होंगे, और हसन इब्ने अली अहले जन्नत के लिए चिराग़ हैं, जिन के नूर से वह मुनव्वर होंगे, और महदी रोज़-ए महशर उनके लिए शाफ़ेअ होंगे ,

हमारे तमाम आइम्मह (अ.स.) पर अल्लाह की बराकात और सलवात हो और ख़ुदा वंद ए मुतआल हमारा भी शुमार उन में करे जो हज़रत महदी (अ.त.फ़.श.) की शफ़ाअत हासिल करने वाले हैं.