Najmuth Saaqib | Excerpt 22

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 22 )

Author – Mohaddise Noori r.a.

Chapter Five (Part 4)

Proof that Hujjat Ibne Hasan Askari (a.s.) is the Promised Mahdi

In this chapter Janab Muhaddis Noori (ar) brings 71 traditional proofs(31 from the Ahle Sunnat sources and 40 from the Shia sources) proving that Hazrat Hujjat (atfs) who is the son of Imam Hasan Askari (as) is the Promised Mahdi(atfs).

In our excerpts are bringing only 5 of these 71. Today we present the 4th narration which is 14th narration from the Shia sources.

The Messenger of Allah (s.a.w.a.) said:

“When the Almighty Allah created the universe, He glanced at the people of the earth with a knowledgeable glance and choose me from all of them. He bestowed prophethood to me and sent me as messenger to the worlds. Then He glanced a second time on the earth and selected Ali(as) and bestowed Imamate to him, and appointed him for my brotherhood, successorship, Caliphate and vicegerency. Thus, Ali is from me and I am from Ali. And he is the husband of my daughter and the father of my two sons: Hasan and Husain. Let it be known that the Almighty Allah has made him and me as the proofs on His creatures and placed in the progeny of Husain, the one who would protect my commands and fulfill my will.”

He further clarified:

“The ninth of the Imams from the progeny of Husain, is the Qaaem of my Ahle Bayt and the Mahdi of this Ummah. In looks and speech, he resembles me most. Indeed, he shall reappear after a prolonged occultation and deviating bewilderment.”

Finally the Holy Prophet (sawa) prophesied: Allah will support him and Angels shall help him. He would fill the earth with equity and justice as it would have been fraught with injustice and tyranny.

May ALLAH include us among the fortunate believers and lovers of Imam Mahdi (a.t.f.s.)

اقتباسات 22)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ ۵ (چوتھا حصہ)

اس بات کا ثابت ہونا کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

اس باب میں جنابِ محدث نوری (رع) ۷۱ روایات (۳۱ اہلِ سنت حوالوں سے اور ۴۰ شیعہ حوالوں سے) پیش کرتے ہیں جو یہ ثابت کرتی ہیں کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

ہم اپنے اقتاسات میں اُن ۷۱ میں سے صرف ۵ کا تذکرہ کر رہے ہیں. آج ہم چوتھی روایت پیش کر رہے ہیں جو شیعہ حوالوں میں چودہویں ہے

رسول اللہ (ص) نے ارشاد فرمایا:

“جب الله سبحانه وتعالى نے کائنات کو خلق کیا، اُس نے زمین کے لوگوں پر ایک نظر، نگاہ دانش ڈالی اور اُن سب میں میرا انتخاب کیا۔ اُس نے مجھے نبوّت عطا فرمائی اور عالمین کے لئے پیغمبر بنا کر بھیجا۔ پھر اس نے زمین پر نظرِ ثانی کی اور علی (ع) کا انتخاب کیا اور اُن کو امامت عطا کی، اور اُنکو میری اُخوت، جانشینی، خلافت اور نیابت کے لئے مقرّر کیا۔ اس طرح علی مجھ سے ہیں اور میں علی سے ہوں۔ علی میری دختر کے شوہر ہیں اور میرے دو فرزند حسن و حسین کے پدر ہیں۔ سب کو پتہ چل جائے کہ الله سبحانه وتعالى نے اُن کو اور مجھے اپنی تمام مخلوق پر حجّت قرار دیا ہے اور حسین کی زرّیت میں اُس کو رکھا ہے جو میرے احکامات کی حفاظت کریگا اور میری وصیت کی تکمیل کریگا”

آپ (ص) نے مزید واضح کیا: “حسین کی زرّیت میں سے نوان امام میرے اہلِ بیت کا قائم ہے اور اس امت کا مہدی ہے۔ شکل و صورت میں اور گفتار میں وہ مجھ سے سب سے زیادہ مشابہت رکھتا ہے۔ یقیناً وہ ایک طولانی غیبت اور گمراہ کن حیرانی کے بعد ظہور کریگا۔”

آخر میں رسولِ خدا (ص) نے پیشینگوئی فرمائی: اللہ اُسکی حمایت کریگا اور ملائکہ اُس کی نصرت کریں گے۔ وہ زمین کو عدل و انصاف سے اس طرح بھر دیگا جیسے وہ ظلم و جور سے بھری ہوئی ہوگی

خُدا وند متعال ہمارا شمار اُن خوش قسمت مومنین اور حضرت مہدی (عج) سے پُرخلوص محبت کرنے والوں میں فرمائے

સારાંશ : ૨૨

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (..)

પ્રકરણ : (ભાગ) હુજ્જત ઇબ્નુલ હસન અલ અસ્કરી (..) મહદી મવઉદ છે તેનો પુરાવો

આ પ્રકરણમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) ૭૧ રિવાયતી પુરાવા (જેમાં ૩૧ અહેલે સુન્નત સ્ત્રોતમાંથી અને ૪૦ શિઆ સ્ત્રોતમાંથી) લાવ્યા છે જે સાબિત કરે છે કે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) જે ઇમામ હસન (અ.સ.) ના પુત્ર છે તેઓ મહદી એ મવઉદ છે.

ઉપરોક્ત ૭૧ માંથી આપણાં સંસ્કરણોમાં આપણે ફક્ત પાંચ લાવશું. આજે ચોથી રિવાયત રજૂ કરીશું જે શિઆ સ્ત્રોતમાંથી ૧૪ મી રિવાયત છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું : ‘જ્યારે અલ્લાહે ભ્રમાંડ બનાવ્યું તેણે પૃથ્વીવાસીઓ પર પ્રબુદ્ધ નજર કરી અને તે તમામમાંથી મને ચુંટી કાઢ્યો. તેણે મને નબુવ્વત અર્પી અને આલમોમાં મને સંદેશાવાહક બનાવી મોકલ્યો, પછી તેણે બીજી વાર પૃથ્વી પર નઝર કરી અને અલી (અ.સ.) ને ચુંટી કાઢ્યા અને તેમને ઇમામત અર્પી અને મારા ભ્રાતૃત્વ, ઉત્તરાધીકરત્વ,  ખિલાફત અને નીયાબત માટે નિયુક્ત કર્યા. આમ અલી મરાથી છે અને હું અલી થી છું અને તે મારી પુત્રીના પતિ છે અને મારા બે પુત્ર હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ના પિતા છે.

જાણીલો કે અલ્લાહ સર્વશક્તિશાળી એ તેમને અને મને તેની મખ્લુકના ઉપર હુજ્જત બનાવ્યા છે અને હુસૈન (અ.સ.)ના વંશમાં મારા આદેશોનો રખેવાળ (મુહાફિઝ) અને મારી ઈચ્છાને પૂર્ણ કરનારને મુક્યા છે.

આપ (સ.અ.વ.) એ વધુ ખુલાસો કર્યો, “ઇમામ હુસૈન (અ.સ.)ના વંશમાંથી નવમા મારી અહેલેબૈતના કા’એમ (અ.ત.ફ.શ.) છે અને આ ઉમ્મતના મહદી (અ.ત.ફ.શ.) છે. દેખાવમાં અને વાણીમાં તેઓ મારાથી સૌથી વધુ સામ્યતા ધરાવે છે. ખરેખર, તેઓ (અ.ત.ફ.શ.)નો ઝૂહૂર ખુબજ લાંબી ગયબત અને ગુમરાહ કરવાવાળા ઉદ્વેગ પછી થશે.”

અંતમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ભવિષ્યવાણી કરી : અલ્લાહ તેઓ (અ.ત.ફ.શ.) ને સમર્થન કરશે અને ફરિશ્તાઓ તેમને મદદ કરશે તેઓ (અ.ત.ફ.શ.) આ દુનિયાને અદલ અને ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝૂલ્મ અને જોરથી ભરેલી હશે.

અલ્લાહ આપણને ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના નસિબવંતા માનવાવાળા અને મોહિબ્બોમાં શુમાર કરે.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (22)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

बाब: 5 (चौथा हिस्सा)

हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।

इस बाब में जनाब मोहद्दिस ए नूरी (र.अ.) 71 रिवायात (31 अहले सुन्नत हवालों से और 40 शिया हवालों से) पेश करते हैं जो यह साबित करती है कि हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।

हम अपने इक़तेबासात में उन 71 में सिर्फ़ 5 का तज़किरा कर रहे हैं, आज हम चौथी रिवायत पेश कर रहे हैं जो शिया हवालों में चौदहवीं है

रसूलुल्लाह (स.अ.व.आ.) ने इरशाद फरमाया:

“जब अल्लाह सुब्हानहु व तआला ने काएनात को ख़ल्क़ किया, उस ने ज़मीन के लोगों पर एक नज़र, निगाह ए दानिश डाली और उन में से मेरा इन्तेख़ाब किया, उस ने मुझे नुबूवत अता फ़रमायी और आलमीन के लिए पैग़म्बर बना कर भेजा, फिर उस ने ज़मीन पर नज़र ए सानी की और अली (अ.स.) का इन्तेख़ाब किया और उनको इमामत अता की, और उनको मेरी उख़ूवत, जानशीनी, ख़िलाफ़त और नियाबत के लिए मुक़र्रर किया। इस तरह अली मुझ से हैं और मैं अली से हूँ, अली मेरी दुख्तर के शौहर हैं और मेरे दो फ़रज़न्द हसन और हुसैन के पिदर हैं, सब को पता चल जाए कि अल्लाह सुब्हानहु व तआला ने उनको और मुझे अपनी तमाम मख़्लूक़ पर हुज्जत क़रार दिया है और हुसैन (अ.स.) की ज़ुर्रियत में उसको रखा है जो मेरे अहकामात की हिफ़ाज़त करेगा, और मेरी वसीयत की तकमील करेगा।”

आप (स.अ.व.आ.) ने मज़ीद वाज़ेह किया:

“हुसैन (अ.स.) की ज़ुर्रियत में से नवां इमाम मेरे अहलेबैत का क़ाएम है, और इस उम्मत का महदी है, शक्ल ओ सूरत में और गुफ़्तार में वह मुझ से सबसे ज़्यादा मुशाबेहत रखता है, यक़ीनन वह एक तूलानी ग़ैबत और गुमराह-कुन हैरानी के बाद के बाद ज़ुहूर करेगा।”

आख़िर रसूल ए ख़ुदा (स.अ.व.आ.) ने पेशेनगोई फ़रमाई :

अल्लाह उसकी हिमायत करेगा, और मलाएका उसकी नुसरत करेंगे, वह ज़मीन को अदल ओ इंसाफ़ से उस तरह भर देगा, जिस तरह वह ज़ुल्म ओ जौर से भरी होगी

खुदावंद ए मुतआल हमारा शुमार उन ख़ुश क़िस्मत मोमिनीन और हज़रत महदी (अ.त.फ़.श.) से पुर-ख़ुलूस मोहब्बत करने वालों में फरमाए।