09 Nov Najmuth Saaqib | Excerpt 23
Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)
Book : Najmuth Saaqib
Excerpts from Book An-Najmuth Saaqib ( Part 23 )
Author – Mohaddise Noori r.a.
Chapter Five (Part 5)
Proof that Hujjat Ibne Hasan Askari (a.s.) is the Promised Mahdi
In this chapter Janab Muhaddis Noori (ar) brings 71 traditional proofs(31 from the Ahle Sunnat sources and 40 from the Shia sources) proving that Hazrat Hujjat (atfs) who is the son of Imam Hasan Askari (as) is the Promised Mahdi(atfs).
In our excerpts are bringing only 5 of these 71. Today we present the 5th narration which is 15th narration from the Shia sources.
Holy Prophet (s.a.w.a.) said:
O people, one, who cannot see the sun should become attached to the moon. One, who is lost and cannot see the moon should become attached to the Faraqdain and when he cannot see Faraqdain, he should become attached to the bright stars after me.
The narrator asked:
Please explain to me who are the sun, moon, Faraqdan and the bright stars?
He replied:
I am the sun and Ali is the moon; and when you don’t find me, become attached to Ali after me. As for Faraqdan: they are Hasan and Husain. When you don’t have the moon, you must become attached to them. And as for the bright stars: they are the nine Imams from the progeny of Husain, the ninth of them being their Mahdi.
Then the Holy Prophet (s.a.w.a.) said:
They are my successors and Caliphs after me. The righteous Imams as many as the number of the tribes of Yaqub (a.s.) and the companions of Isa (a.s.).
I said:
Please mention their names, O Messenger of Allah (s.a.w.a.).
He said:
The first of them and their chief is Ali Ibne Abi Talib (a.s.) and after him, my grandsons, Hasan and Husain and after him, Ali bin Husain Zainul Aabedeen(as), and after him Muhammad bin Ali(as) the splitter of the knowledge of the prophets; and after him Sadiq, Ja’far bin Muhammad(as); and after him Kazim, Moosa bin Ja’far(as); and after him Reza, Ali bin Moosa(as); who will be martyred in a far off land. After him, his son, Muhammad (Al Taqi(as)) and after him, his son, Ali(An-Naqi(as)); and after him, his son, Hasan(Al Askari (as)) and after him, his son, Hujjat Qaaem(atfs), who is the awaited one during his occultation and who will be obeyed during his reappearance.
With this we complete chapter 5. Inshallah next week we will begin with chapter 6.
May ALLAH hasten the reappearance of our Imam (as) and grant us the taufeeq to obey Him(as).
اقتباسات 23)اقتباسات از کتاب نجم الثاقب)
آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں
کتاب: النجم الثاقب
مصنف: محدث نوری (رع)
باب۔ ۵ (پانچواں حصہ)
اس بات کا ثابت ہونا کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں
اس باب میں جنابِ محدث نوری (رع) ۷۱ روایات (۳۱ اہلِ سنت حوالوں سے اور ۴۰ شیعہ حوالوں سے) پیش کرتے ہیں جو یہ ثابت کرتی ہیں کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں
ہم اپنے اقتاسات میں اُن ۷۱ میں سے صرف ۵ کا تذکرہ کر رہے ہیں. آج ہم پانچویں روایت پیش کر رہے ہیں جو شیعہ حوالوں میں پندرہویں ہے
رسول اللہ (ص) نے ارشاد فرمایا:
اے لوگوں، جو شخص سورج کو نہیں دیکھ سکتا، اسکو چاند سے منسلک ہو جانا چاہیے۔ جو شخص حیرانی میں ہو اور چاند کو نہیں دیکھ سکتا، اسکو فرقدیں سے منسلک ہو جانا چاہیے۔ اور جو فرقدیں کو نہیں دیکھ سکتا اسکو میرے بعد درخشاں ستاروں سے منسلک ہو جانا چاہیے
راوی نے سوال کیا: آپ اسکی وضاحت کریں کہ سورج، چاند، فرقدین اور درخشاں ستارے کون ہیں؟
آپ (ص) نے جواب دیا: میں سورج ہوں، اور علی (ع) چاند ہیں، جب تم مجھے نہ پاؤ تو میرے بعد علی (ع) سے منسلک ہو جانا۔ اور فرقدایں حسن (ع) و حسین (ع) ہیں۔ جب چاند تمہارے درمیان نہ ہو تو اِن سے منسلک ہو جانا۔ اور درخشاں ستارے حسین (ع) کی زرّیة سے ۹ ائمہ (علیہم السلام) ہیں، اُن میں سے نوان اُنکا مہدی ہے۔ پھر رسول اللہ (ص) نے فرمایا: وہ میرے بعد میرے جانشین اور خلفاء ہیں۔ ائمہ الصالحين کی تعداد یعقوب (ع) کے قبیلوں اور عیسٰی (ع) کے اصحاب کی تعداد کے برابر ہے۔
راوی: یا رسول اللہ (ص) اُن کے نام بھی بتا دیجیۓ۔
آپ (ص) نے فرمایا: اُن میں سب سے پہلے اور اُن کے سردار اور پیشوا علی ابن ابی طالب (ع) ہیں، اُن کے بعد میرے نواسے حسن و حسین (ع)، اُن کے بعد علی ابن الحسین زین العابدین (ع)، اُن کے بعد محمد بن علی (ع) باقرِ علم النبیین، اُن کے بعد صادق جعفر ابن محمد (ع)، اُن کے بعد کاظم موسیٰ ابن جعفر (ع) اُن کے بعد رضا علی ابن موسیٰ (ع) جو اپنے وطن سے بہت دور شہید کر دیے جائیں گے، اُن کے بعد اُن کے فرزند محمد التقي (ع)، اُن کے بعد اُن کے فرزند علی النقی (ع)، اُن کے بعد اُن کے فرزند حسن العسکری (ع)، اُن کے بعد اُن کے فرزند حجة القائم (عج) جو اُن کی غیبت کے دوران مُنتظر ہیں اور اُن کے ظہور کے وقت اُن کی اطاعت کی جائیگی۔
اس کے ساتھ ہم نے پانچویں باب کو مکمل کیا۔ انشاء اللہ اگلے ہفتہ ہم چھٹا باب شرس کریں گے۔
اللہ ہمارے امام (عج) کے ظہور میں تعجیل فرمائے اور ہم کو اُنکی اطاعت کرنے کی توفیق عطا فرمائے۔
સારાંશ : ૨૩
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૫ (ભાગ–૫) હુજ્જત ઇબ્નુલ હસન અલ અસ્કરી (અ.સ.) મહદી એ મવઉદ છે તેનો પુરાવો
આ પ્રકરણમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) ૭૧ રિવાયતી પુરાવા (જેમાં ૩૧ અહેલે સુન્નત સ્ત્રોતમાંથી અને ૪૦ શિઆ સ્ત્રોતમાંથી) લાવ્યા છે જે સાબિત કરે છે કે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) જે ઇમામ હસન (અ.સ.) ના પુત્ર છે તેઓ મહદી એ મવઉદ છે.
ઉપરોક્ત ૭૧ માંથી આપણાં સંસ્કરણોમાં ફક્ત આપણે પાંચ લાવશું. આજે પાંચમી રિવાયત રજૂ કરીશું જે શિઆ સ્ત્રોતમાંથી ૧૫ મી રિવાયત છે.
રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું : ‘અય લોકો, મારા પછી, જે કોઈ સૂર્યને ન જોઈ શકે તેણે ચંદ્ર સાથે જોડાવું. જે, ગુમ થઈ જાય અને ચંદ્ર ના જોઈ શકે તેણે ફરકદૈન સાથે જોડાવું. અને જે ફરકદૈન ના જોઈ શકે તેણે ચળકતા સિતારાઓ સાથે જોડાવું.
રાવી એ પૂછ્યું, મહેરબાની કરી સૂર્ય, ચંદ્ર ફરકદૈન અને ચળકતા સિતારા કોણ છે. તે મને સમજાવો.
આપ (સ.અ.વ.) એ જવાબ આપ્યો : “હું સૂર્ય છું, અને અલી (અ.સ.) ચંદ્ર છે જો તમે મને ન પામો તો મારા પછી અલી (અ.સ.) સાથે જોડાઈ જાવ. ફરકદૈન હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) છે. જ્યારે તમારી પાસે ચંદ્ર ન હોય તો તેમનાથી જોડાઈ જાવ. અને ચળકતા તારાથી મુરાદ હુસૈન (અ.સ.) ના વંશમાંથી નવ ઇમામો (અ.સ.), તેમાંથી નવમાં તેમના મહદી (અ.ત.ફ.શ.) છે.
પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું તેઓ મારા બાદ મારા ખલીફા અને ઉત્તરાધિકારી છે. સાચા ઈમામો જેની સંખ્યા યાકુબ (અ.સ.)ના કાબિલાઓ જેટલી અને ઈસા (અ.સ.)ના હવારીઓ જેટલી છે. મે કહ્યું : યા રસુલુલ્લાહ (સ.અ.વ.) મહેરબાની કરી તેઓના નામ બતાવો. આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું તેઓમાંથી પ્રથમ અને તેઓના સરદાર અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.), તેમના બાદ મારા નવાસાઓ હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) અને તેમના બાદ અલી બિન હુસૈન ઝૈનુલ આબેદિન (અ.સ.) અને તેમના બાદ મોહંમદ બિન અલી (અ.સ.) અંબિયાના ઉલૂમના વિશ્લેષક અને તેમના બાદ સાદીક જાઅફર બિન મોહંમદ (અ.સ.) અને તેમના બાદ કાઝીમ મુસા બિન જાઅફર (અ.સ.) અને તેમના બાદ રઝા અલી બિન મુસા (અ.સ.) જેમની શહાદત દૂર થશે. તેમના બાદ તેમના પુત્ર મોહંમદ (અલ તકી) (અ.સ.) અને તેમના બાદ તેમના પુત્ર અલી (અલ નકી) (અ.સ.) અને તેમના બાદ તેમના પુત્ર હસન (અલ અસ્કરી) (અ.સ.) અને તેમના બાદ તેમના પુત્ર હુજ્જત અલ કા’એમ (અ.ત.ફ.શ.) જેઓ (અ.ત.ફ.શ.)નો તેમની ગયબત દરમ્યાન ઇન્તેઝાર થશે અને ઝૂહૂર બાદ ઇતાઅત થશે.
આ સાથે આપણે પ્રકરણ પાંચ પૂર્ણ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ આવતા સપ્તાહે પ્રકરણ છ શરૂ કરીશું.
અલ્લાહ આપણાં ઇમામ (અ.સ.) ના ઝૂહુરમાં જલ્દી કરે અને તેઓ (અ.ત.ફ.શ.)ની ઇતાઅત કરવાની તૌફીક આપે.
किताब नज्म उस साक़िब से इक़तेबासात (22)
आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें
किताब: नज्म उस साक़िब
मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)
बाब: 5 (चौथा हिस्सा)
हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।
इस बाब में जनाब मोहद्दिस ए नूरी (र.अ.) 71 रिवायात (31 अहले सुन्नत हवालों से और 40 शिया हवालों से) पेश करते हैं जो यह साबित करती है कि हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।
हम अपने इक़तेबासात में उन 71 में सिर्फ़ 5 का तज़किरा कर रहे हैं, आज हम पाँचवीं रिवायत पेश कर रहे हैं जो शिया हवालों में पन्द्रहवीं है
रसूलुल्लाह (स.अ.व.आ.) ने इरशाद फरमाया:
ऐ लोगों। जो शख़्स सूरज को नहीं देख सकता, उसको चाँद से मुन्सलिक हो जाना चाहिये, जो शख़्स हैरानी में हो और चाँद को नहीं देख सकता, उसको फ़रक़दैन से मुन्सलिक हो जाना चाहिये, और जो फ़रक़दैन को नहीं देख सकता, उसको मेरे बाद दरख़्शाँ सितारों से मुन्सलिक हो जाना चाहिये,
रावी ने सवाल किया: आप इसकी वज़ाहत करें कि सूरज, चाँद, फ़रक़दैन और दरख़्शाँ सितारे कौन हैं ?
आप (स.अ.व.आ.) ने जवाब दिया: मैं सूरज हूँ, और अली (अ.स.) चाँद हैं, जब तुम मुझे ना देखो तो मेरे बाद अली (अ.स.) से मुन्सलिक हो जाना, और फ़रक़दैन हसन और हुसैन (अ.स.) हैं, जब चाँद तुम्हारे दरमियान ना हो तो इन से मुन्सलिक हो जाना, और दरख़्शाँ सितारे हुसैन (अ.स.) की ज़ुर्रियत से 9 आइम्मह (अ.स.) हैं, उन में से नवां उनका महदी है,
फिर रसूलुल्लाह (स.अ.व.आ.) ने फरमाया:
वह मेरे बाद मेरे जानशीन और ख़ुलफ़ा हैं, आइम्मह ए सालेहीन की तादाद याक़ूब (अ.स.) के क़बीलों और ईसा (अ.स.) के असहाब की तादाद के बराबर है.
रावी: या रसूलुल्लाह (स.अ.व.आ.) आप उन के नाम भी बता दीजिये!
आप (स.अ.व.आ.) ने फरमाया: उन में सबसे पहले और उनके सरदार और पेशवा अली इब्ने अबी तालिब (अ.स.) हैं, उनके बाद मेरे नवासे हसन और हुसैन (अ.स.), उनके बाद अली इब्ने हुसैन ‘ज़ैन अल-आबिदीन’ (अ.स.), उनके बाद मोहम्मद इब्ने अली (अ.स.) ‘बाक़िर ए इल्म उन-नबीईन’, उनके बाद सादिक़ ‘जाफ़र इब्ने मोहम्मद’ (अ.स.), उनके बाद काज़िम ‘मूसा इब्ने जाफ़र’ (अ.स.), उनके बाद रज़ा ‘अली इब्ने मूसा’ (अ.स.) जो अपने वतन से बहुत दूर शहीद कर दिए जायेंगे, उनके बाद उनके फ़रज़न्द मोहम्मद ‘अल-तक़ी’ (अ.स.), उनके बाद उनके फ़रज़न्द ‘अली युन-नक़ी’ (अ.स.), उनके बाद उनके फ़रज़न्द हसन ‘अल-असकरी’ (अ.स.), उनके बाद उनके फ़रज़न्द ‘हुज्जत अल-क़ाएम’ (अ.त.फ़.श.) जो उनकी ग़ैबत के दौरान मुन्तज़र हैं और उनके ज़ुहूर के बाद उनकी इताअत की जायेगी।
इसके साथ हम ने पाँचवां बाब मुकम्मल किया। इन्शा अल्लाह अगले हफ़्ते हम छटे बाब की शुरुआत करेंगे।
अल्लाह हमारे इमाम (अ.त.फ़.श.) के ज़ुहूर में ताजील फ़रमाए, और हम को उनकी इताअत की तौफ़ीक़ अता फ़रमाए।