03 Jan Najmuth Saaqib | Excerpt 31
Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)
Book : Najmuth Saaqib
Excerpt – 31
Let us know about our Imam
Book – An Najmus Saqib
Author – Mohaddise Noori r.a.
Chapter Seven (Part 6)
Incidents of those who met the Imam
After bringing 100 incidences of people meeting Hazrat Mahdi (atfs) during the period of major occultation, Janab Muhaddith Noori (ar) brings a discussion about the long life of Hazrat at the end of this chapter.
He provides many examples of people with long lives. The examples brought by him are acceptable to even Ahle Sunnat.
Among the many examples of people with long life, he mentions about Prophet Khizr (as).
He mentions that Shaykh Saduq(ar) has narrated a lengthy traditional report from Imam Ja’far Sadiq (a.s.) that:
As for the Righteous Servant, Khizr (a.s.); the Almighty Allah bestowed him with a long lifespan not due to the fact that He had made him a Prophet, or because a book was revealed to him, nor that he brought a new Shariat nullifying the previous one, nor that He made him an Imam and required the people to follow him, nor because his obedience was compulsory. Rather it was because it was there in the knowledge of Allah, the Blessed and the High, that during occultation the age of Qaaem (a.s.) would be prolonged to an extent that people would not believe it, and they would deny a long age, He prolonged the age of the Righteous Servant, Khizr (a.s.) without any justification, except that it be a basis for proving the age of Qaaem (a.s.) so that the arguments and proofs of the opponents may be invalidated and that people may not have any argument against the Almighty Allah.
Shaykh Saduq(ar) has also narrated from Imam Ali Reza (a.s.) that he said:
“..Indeed he [Prophet Khizr(as)] comes to us and he greets us by Salaam. His voice is audible, but he could not be seen. And he is present wherever his name is mentioned. Thus, whomsoever of you mentions him, must say Salaam to him. Every year he is present in the ceremonies of Hajj. He performs all the rituals and he camps at Arafat; says Amen to the prayers of believers. Through him [Prophet Khizr(as)] the Almighty Allah dispels the loneliness of our Qaaem (a.s.) during his occultation.
May the Almighty grant permission to our Master to reappear and establish His kingdom on the earth thereby purifying the earth and spreading justice and equity in it.
*باب۔ ۷ (چھٹا حصہ)*
اُن لوگوں کے واقعات جن کی امام سے ملاقات ہوئی
غیبت کبریٰ میں اِمام مھدی (عج) سے ملاقات کے ۱۰۰ واقعات نقل کرنے کے بعد جنابِ محدث نوری (رع) اس باب کے آخر میں امامِ زمانہ (عج) کی طولِ عُمر کا تذکرہ کرتے ہیں۔
آپ لوگوں کی طولانی عُمر کی بہت سی مثالیں پیش کرتے ہیں۔ آپ کی دی ہوئی مثالیں اہلِ سنت کو بھی قابلِ قبول ہیں
اُن مثالوں میں آپ نبی خضر (ع) کا ذکر کرتے ہیں
آپ بیان کرتے ہیں کہ شیخ صدوق (رع) نے امام صادق (ع) سے مروی ایک طویل روایت نقل کی ہے کہ
اور عبد صالح خضر (ع) کے متعلق، الله سبحانه وتعالى نے اُن کو ایک طولانی عُمر عطا کی ہے، اس وجہ سے نہیں کہ اُس نے اُنکو نبی بنایا ہے، یا اُن پر کوئی کتاب نازل ہوئی، یا وہ کوئی نئی شریعت لے کر آئے جس نے پرانی شریعت کو منسوخ کر دیا، اور اِس لیے بھی نہیں اُس نے اُنکو امام بنایا اور لوگوں کے لئے اُنکی اتباع اور اطاعت واجب قرار دی
بلکہ اس لئے کہ یہ الله سبحانہ وتعالیٰ کے علم میں تھا کہ حضرت قائم (عج) کی عُمر غیبت کے دوران اتنی طولانی ہو جائیگی کہ لوگ اِسکا یقین نہیں کریں گے اور وہ طولانی عُمر کا انکار کریں گے۔ لہٰذا اُس نے عبد صالح خضر (ع) کی عُمر کو کسی توجیح کے بغیر طولانی کر دیا، سوائے اِس کے کہ یہ قائم (عج) کی طولانی عُمر کو ثابت کرنے کے لئے ایک جواز بن سکے، تاکہ مخالفین کے دلائل اور ثبوت باطل ہو سکیں۔ اور لوگوں کے پاس الله سبحانہ وتعالیٰ کے خلاف کوئی استدلال باقی نہ رہے
شیخ صدوق (رع) نے امام رضا (ع) سے ایک روایت نقل کی ہے کہ:
“…یقیناً وہ (نبی خضر علیہ السّلام) ہمارے پاس آتے ہیں، اور سلام کے ساتھ ہماری تعظیم کرتے ہیں، اُنکی آواز سنی جا سکتی ہے لیکن اُنکو دیکھا نہیں جا سکتا۔ اور جہاں بھی اُنکا نام لیا جاتا ہے وہ وہاں موجود رہتے ہیں۔ لہٰذا تُم میں سے کوئی جب بھی اُنکا نام لے، تو اُنکو سلام ضرور کرنا چاہے۔ ہر سال وہ حج کی تقریبات میں شرکت کرتے ہیں، وہ تمام مراسم حج ادا کرتے ہیں اور عرفات کے خیمے میں قیام پذیر ہوتے ہیں، مومنین کی دعاؤں پر آمین کہتے ہیں۔ اُن (نبی خضر علیہ السّلام) کے ذریعے الله سبحانہ وتعالیٰ غیبت کے دوران ہمارے قائم (عج) کی تنہائی کو دُور کرتا ہے”
*خدا وند متعال ہمارے مولا کو جلد از جلد ظہور کی اجازت دے تاکہ وہ اس زمین پر اپنی حکومت قائم کریں اور زمین کو مکمل طور پر پاک کر دیں اس طرح کہ وہ عدل و انصاف سے بھر جائے*
સારાંશ : ૩૧
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૭ (ભાગ – ૬) જેઓ ઇમામ (અ.ત.ફ.શ.) ને મળ્યા તેના પ્રસંગો.
ગયબતે કુબરામાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની મુલાકાતના સો પ્રસંગોનો ઉલ્લેખ કર્યા બાદ જનાબ મોહદ્દિસ નુરી (અ.ર.)એ આ પ્રકરણના અંતમાં હઝરત (અ.ત.ફ.શ.) ના લાંબા આયુષ્ય વિષે ચર્ચા કરી છે.
તેઓ લાંબુ આયુષ્ય ધરાવનાર લોકોના ઘણા દાખલાઓ રજુ કરે છે. તેમના દ્વારા આપવામાં આવેલ દાખલાઓ એહલે સુન્નતને પણ સ્વીકાર્ય છે.
લાંબી ઉમ્ર ધરાવતા ઘણાં લોકોના દાખલાઓમાંથી તેઓ એ નબી હઝરત ખીઝર (અ.સ.) નો ઉલ્લેખ કર્યો છે.
તેઓ લખે છે કે શેખ સદુક (અ.ર.) ઇમામ જાઅફર સાદીક (અ.સ.) થી એક લાંબી હદીસ નકલ કરી છે કે:
‘આથી અલ્લાહના સાલેહ બંદા ખીઝર (અ.સ.) ને સર્વશક્તિશાળી અલ્લાહે લાંબુ આયુષ્ય એટલે નથી આપ્યું કે તેણે તેમને નબી બનાવ્યા છે, અથવા કારણ કે તેમના પર કોઈ કિતાબ નાઝીલ કરી છે, ન તો તેઓ કોઈ આગલી શરીઅતને નાબૂદ કરી નવી શરીઅત લાવ્યા છે અને ન તો તેણે તેમને ઇમામ બનાવ્યા છે જેમને લોકોએ અનુસરવું પડે, અને ન તો તેમની ઇતાઅત વાજીબ કરી છે, પરંતુ કારણ કે અલ્લાહ (ત.વ.ત.) ના ઇલ્મમાં તે હતું કે ગયબત દરમ્યાન કા’એમ (અ.ત..ફ.શ.) નું આયુષ્ય ખુબ જ લાંબુ હશે ત્યાં સુધી કે લોકો તેમને માનશે નહીં અને લાંબા આયુષ્યનો ઇન્કાર કરશે. તેણે સાલેહ બંદા હઝરત ખીઝર (અ.સ.)ના આયુષ્યને કોઈ પણ કારણ વગર લંબાવ્યું સિવાય કે તે કા’એમ (અ.ત..ફ.શ.)ના લાંબા આયુષ્ય સાબિત કરવાનો આધાર બને. જેથી વિરોધીઓની દલીલો અને સાબિતીઓ અમાન્ય થાય અને લોકો સર્વશક્તિશાળી અલ્લાહ વિરૂધ્ધ કોઈ દલીલ કરી શકે નહીં.’
શેખ સદુક (અ.ર.)એ ઇમામ અલી રઝા (અ.સ.) થી પણ રિવાયત કરી છે કે :
‘…….ખચીતજ તેઓ (નબી ખીઝર (અ.સ.)) અમારી પાસે આવે છે અને અમને સલામ કરે છે. તેમનો અવાજ સંભળાય છે પરંતુ દેખાતા નથી અને જ્યાં તેમના નામનો ઉલ્લેખ થાય છે ત્યાં તેઓ હાજર હોય છે તેથી જે કોઇ તમારામાંથી તેમનો ઉલ્લેખ કરે તેણે તેમને સલામ કહેવા જોઈએ. દર વર્ષે તેઓ હજ્જના અરકાનમાં હજાર હોય છે. તેઓ બધા અરકાન બજાવી લાવે છે અને અરફાતમાં રોકાણ કરે છે, તેઓ મો’અમીનોની દુઆઓ પર આમીન કહે છે. તેમના (નબી ખીઝર (અ.સ.)) થકી સર્વશક્તિશાળી અલ્લાહ ગયબત દરમ્યાન કા’એમ (અ.ત.ફ.શ.)ની એકલતાને દૂર કરે છે.’
અલ્લાહ આપણાં આકાને ઝહુરની પરવાનગી આપે અને આ પૃથ્વી પર તેના રાજને પ્રસ્થાપિત કરે અને તે રીતે આ પૃથ્વીને વિશુદ્ધ કરે અને તેમાં ન્યાય અને સમાનતા ફેલાવે.
इक़्तिबास 31
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : नज्म उस साक़िब
मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)
बाब: 7 (छटा हिस्सा)
उन लोगों के वाक़ेआत जिन की इमाम से मुलाक़ात हुयी
ग़ैबत ए कुबरा में इमाम महदी (अ.त.फ़.श.) से मुलाक़ात के 100 वाक़ेआत नक़्ल करने के बाद जनाबे मोहद्दिस ए नूरी (र.अ.) इस बाब के आख़िर में इमाम ए ज़माना (अ.त.फ़.श.) की तूल ए उम्र का तज़किरा करते हैं।
आप लोगों की तूलानी उम्र की बहुत सी मिसालें पेश करते हैं, आपकी दी हुई मिसालें अहले सुन्नत को भी क़ाबिल ए क़ुबूल हैं।
उन मिसालों में आप नबी ख़िज़र (अ.स.) का ज़िक्र करते हैं
आप बयान करते हैं कि शेख़ सदूक़ (अ.र.) ने इमाम सादिक़ (अ.स.) से मरवी एक तवील रिवायत नक़्ल की है
और अब्दे सालेह ख़िज़र (अ.स.) के मुतल्लिक़, अल्लाह सुबहानहु व तआला ने उनको एक तुलानी उम्र अता कि है, इस वजह से नहीं कि उसने उनको नबी बनाया है, या उन पर कोई किताब ना हुई है, या वह कोई नई शरीयत लेकर आये जिसने पुरानी शरीयत को मंसूख़ कर दिया। और इस लिए भी नहीं कि उसने उनको इमाम बनाया और लोगों के लिए उनकी इताअत और इत्तेबा वाजिब क़रार दी है
बल्कि इस लिए कि यह अल्लाह सुबहानहु व तआला के इल्म में था कि हज़रत ए क़ाएम (अ.त.फ़.श.) की उम्र ग़ैबत के दौरान इतनी तूलानी हो जायेगी कि लोग इसका यक़ीन नहीं करेंगें और वह उनकी तूलानी उम्र का इन्कार करेंगें। लिहाज़ा उसने अब्दे सालेह ख़िज़र (अ.स.) की उम्र को किसी तौजीह के बग़ैर तूलानी कर दिया, सिवाए इसके कि यह क़ाएम (अ.त.फ़.श.) की तूलानी उम्र को साबित करने के लिए एक जवाज़ बन सके, ताकि मुख़ालिफ़ीन के दलाएल और सबूत बातिल हो सकें। और लोगों के पास अल्लाह सुबहानहु व तआला के ख़िलाफ़ कोई इस्तेदलाल बाक़ी ना रहे
शेख़ सदूक़ (अ.र.) ने इमाम रज़ा (अ.स.) से एक रिवायत नक़्ल की है
“… यक़ीनन वह (नबी खिज़र अ.स.) हमारे पास आते हैं, और सलाम के साथ हमारी ताज़ीम करते हैं, उनकी आवाज़ सुनी जा सकती है, लेकिन उनको देखा नहीं जा सकता, और जहां भी उनका नाम लिया जाता है, वह वहां मौजूद रहते हैं, लिहाज़ा तुम में से कोई उनका नाम ले, तो उनको सलाम ज़रूर करना चाहिए। हर साल वह हज की तक़रीबात में शिरकत करते हैं, वह तमाम मरासीम ए हज अदा करते हैं, और अरफ़ात के ख़ैमे में क़ियाम पज़ीर होते हैं। उन (नबी खिज़र अ.स.) के ज़रिए अल्लाह सुबहानहु व तआला ग़ैबत के दौरान हमारे क़ाएम (अ.त.फ़.श.) की तन्हाई को दूर करता है”
ख़ुदा वंद ए मूताआल हमारे मौला को जल्द से जल्द ज़ुहूर की इजाज़त दे, ताकि वह इस ज़मीन पर अपनी हुकूमत क़ाएम करें और ज़मीन को मुकम्मल तौर पर पाक कर दें इस तरह कि वह अद्ल ओ इंसाफ़ से भर जाए