Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 14

Author: Syed Hashim Bahrani (a.r.)

Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah

Excerpt – 14

Let us know about our Imam

Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah

Author – Syed Hashim Bahrani (a.r.)

The Thirteenth verse – (Surah Layl verses 1 – 2) which is the 117th verse of the book

وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ. وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ

By the night when it veils (all things with darkness), by the day when it appears radiant

Continuing from our previous verses of Surah Shams, we have similar verses in Surah Layl. Let see in the exegesis on how these verses relate to Hazrat e Vali e Asr (a.t.f.s.)

It is narrated from Imam Sadiq (a.s.) concerning the exegesis of Surah Layl in the following manner

Verse no. 1:
وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ
By the night when it veils refers to the government of Iblis – May Allah curse him – which will continue until the Day of Qiyamah, which is the day of the rising of the Qa’em (a.t.f.s.)

Verse no. 2:
وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
By the day when it appears radiant refers to Qa’em (a.t.f.s.) and his rising

Verse no. 5:
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
He who gives and safeguards himself refers to he who accepts the truth and follows it, and safeguards himself from falsehood

Verse no. 7:
فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
We shall indeed make smooth for him the path to bliss refers to Paradise.

Verse no. 8:
وَأَمَّا مَنْ بَخِلَ وَاسْتَغْنَىٰ
But he who does not give and is content refers to one who does not (accept) the truth, and is content with falsehood over truth.

Verse no. 9:
وَكَذَّبَ بِالْحُسْنَىٰ
And belies the best. The best in this verse refers to the Wilayat of Ali bin Abi Talib (a.s.) and the Imams after him

Verse no. 10:
فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
We shall indeed make smooth for him the path of affliction refers to Hell

Verse no. 12:
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
Verily it is for Us to guide refers that Ali(as) is guidance

Verse no. 13:
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
And Verily to Us belongs the end (hereafter) and the beginning (the worldly life) means that the beginning and the end belong to Ali(as).

Verse no. 14:
فَأَنْذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
So, I warned you of the blazing fire. The blazing fire in this verse refers to the Qa’em (a.t.f.s.) who will rise warthfully(for the evil doers)..

Verse no. 15:
لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
No one will be thrown in it but the most wretched. “The most wretched refers to the enemies of the family of the Prophet

Verse no. 17:
وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
He who safeguards himself against evil shall be removed far from it refers to Ameerul Momineen (a.s.) and his Shia

May Allah give us the Taufeeq to see the radiance of Imam Mahdi (a.t.f.s.)

اقتباس – ۱٤

آئیے اپنے امام کے متعلق جانیں

کتاب – المحجة، فيما نزل في القائم الحجة ع

مصنف – سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ

تیرہویں آیت: سوره لیل کی آیات ۱-٢ (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ۱۱٧ویں آیت ہے)

وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ. وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ

رات کی قسم جب وہ دن کو ڈھانپ لے – اور دن کی قسم جب وہ چمک جائے

گزشتہ اقتباس میں سورہ شمس کی آیات کے ذِکر کو آگے بڑھاتے ہوئے، ہم سورہ لیل کی آیات پیش کر رہے ہیں جو سورہ شمس کی طرح ہیں۔ آئیے تفاسیر میں دیکھتے ہیں کہ یہ آیات کس طرح حضرتِ ولی عصر (عج) سے متعلق ہیں

سورہ لیل کی تفسیر کے متعلّق امام صادق علیہ السّلام سے اس طرح مروی ہے

آیات ۱ – وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ
رات کی قسم جب وہ دن کو ڈھانپ لے – سے مراد اِبلیس لعنة الله عليه کی حکومت ہے، جو روزِ قیامت تک جاری رہے گی، اور جو کہ قائم (عج) کے خروج کا دن ہے

آیات ٢ – وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
اور دن کی قسم جب وہ چمک جائے – سے مراد قائم (عج) اور اُن کا خروج ہے

آیات ٥ – فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
پھر جس نے مال عطا کیا اور تقویٰ اختیار کیا – سے مراد وہ شخص ہے جو حق کو قبول کرے اور اُس کی اتباع کرے، اور خود کو باطل سے محفوظ رکھے

آیات ٧ – فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
تو اس کے لئے ہم آسانی کا انتظام کردیں گے – سے مراد جنّت ہے

آیات ٨ – وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
اور جس نے بخل کیا اور (خدا سے) لاپروائی برتی – سے مراد وہ شخص ہے جو حق کو قبول نہ کرے اور حق کے بجایے باطل سے راضی رہے

آیات ٩ – وَكَذَّبَ بِالْحُسْنَىٰ
اور نیکی کو جھٹلایا ہے- اس آیت میں نیکی سے مراد علی ابن ابی طالب (ع) اور  ان کے بعد ائمّہ کی ولایت ہے

آیات ۱٠ – فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
اس کے لئے سختی کی راہ ہموار کردیں گے- سے مراد جہنّم ہے

آیات ۱٢ – إِنَّ عَلَيْنَا لَلْـهُدَىٰ
بے شک ہدایت کی ذمہ داری ہمارے اوپر ہے – سے مراد یہ ہے کہ علی (ع) ہدایت ہیں

آیات ۱٣ – وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
اور دنیا و آخرت کا اختیار ہمارے ہاتھوں میں ہے – کا مطلب یہ ہے کہ دنیا اور آخرت کا تعلّق علی (ع) سے ہے

آیات ۱٤ – فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
تو ہم نے تمہیں بھڑکتی ہوئی آگ سے ڈرایا – اس آیت میں بھڑکتی ہوئی آگ سے مراد قائم (عج) ہیں جو قہر (مفسدین پر) کے ساتھ خروج کریں گے

آیات ۱٥ – لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
جس میں کوئی نہ جائے گا سوائے بدبخت شخص کے- بدبخت شخص سے مراد آل محمّد (ع) کے دشمن ہیں

آیات ۱٧ – وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
اور اس سے عنقریب صاحبِ تقویٰ کو محفوظ رکھا جائے گا – سے مراد امیر المومنین (ع) اور ان کے شیعہ ہیں

الله ہم کو امام مھدی (عج) کی ضیاء دیکھنے کی توفیق عطا فرمایے

સારાંશ : ૧૪

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા

લેખક : સૈયદ હાશીમ બહેરાની (..)

તેરમી આયાત : સુ. લયલ આયત ૧-૨ (આ પુસ્તકના ૧૧૭ માં ક્રમે આવેલ છે)

وَ اللَّيْلِ إِذا يَغْشىٰ.‏ وَ النَّهارِ إِذا تَجَلَّىٰ.

તરજુમો : *

કસમ છે રાતની જ્યારે કે તે (સઘળી વસ્તુઓને) ઢાંકી દે છે. અને કસમ છે દિવસની જ્યારે કે તે પ્રકાશી ઊઠે છે.

સુ. શમ્સની આયતોથી આગળ વધારતાં, તેવીજ આયતો સુ. લયલમાં છે. ચાલો આપણે તફસીરમાં જોઈએ કે આ આયાતો હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) થી કઈ રીતે સંબંધિત છે.

ઈમામ સાદીક (અ.સ.) થી સુ. લયલની તફ્સીર નીચે મુજબ છે :

આયત ૦૧ :

وَ اللَّيْلِ إِذا يَغْشىٰ‏

‘કસમ છે રાતની જ્યારે કે તે (સઘળી વસ્તુઓને) ઢાંકી દે છે.’ આ આયત ઇબ્લીસ (લ.અ.) ની સરકાર નો ઉલ્લેખ કરે છે. જે કયામતના દિવસ સુધી ચાલશે જે કા’એમ (અ.ત.ફ.શ.) ના ઝહુરનો દિવસ છે.

આયત ૦૨ :

وَ النَّهارِ إِذا تَجَلَّىٰ‏

‘અને કસમ છે દિવસની જ્યારે કે તે પ્રકાશી ઊઠે છે.’ આ આયત કા’એમ (અ.ત.ફ.શ.) અને તેમના કયામનો નિર્દેશ કરે છે.

આયત ૦૫ : ‘

فَأَمَّا مَنْ أَعْطىٰ‏ وَ اتَّقىٰ‏ٰٰٰٰ

‘પછી જેણે (અલ્લાહની રાહમાં કાંઇ) આપ્યું તથા ગુનાહોથી બચ્યો.’ આ આયત તેના બારામાં છે જે હક્કને કબૂલ કરે છે અને તેનું અનુસરણ કરે છે અને પોતાને બાતીલથી બચાવે છે.

આયત ૦૭ :

فَسَنُيَسِّرُهُ لِلْيُسْرىٰ‏ٰٰٰٰ

‘તો અમે તેને ઘણી જ જલ્દી સુગમતાની પ્રેરણા આપીશું.’ આ આયત જન્નતનો ઉલ્લેખ કરે છે.

આયત ૦૮ :

وَ أَمَّا مَنْ بَخِلَ وَ اسْتَغْنىٰ‏

‘અને જેણે કંજુસાઈ કરી તથા પોતાને (અલ્લાહથી) બેપરવાહ માન્યો.’ આ આયત તેના વિષે છે જે હક્કને કબૂલ કરતો નથી અને હક્ક વિરુદ્ધ બાતીલથી સંતુષ્ટ છે.

આયત ૦૯ :

وَ كَذَّبَ بِالْحُسْنىٰ‏

‘અને સર્વોત્તમ વાતોને જૂઠલાવી.’ આ આયાતમાં ‘સર્વોત્તમ’ થી મુરાદ હ. અલી ઈ. અબીતાલીબ (અ.સ.) અને તેઓ (અ.સ.)ના બાદના ઇમામો (અ.સ.) ની વીલાયત છે.

આયત ૧૦ :

فَسَنُيَسِّرُهُ لِلْعُسْرىٰ‏

‘તો અમે ઘણીજ જલ્દી તેને સખ્તાઈમાં સપડાઈ જવાની પ્રેરણા આપીશું.’ આ આયતથી મુરાદ જહન્નમ છે.

આયત ૧૨ :

إِنَّ عَلَيْنا لَلْهُدىٰ‏ٰ

‘બેશક હિદાયત કરવાનું અમારા માથે અનિવાર્ય છે.’ આ આયત અલી (અ.સ.) હિદાયત છે નો નિર્દેશ કરે છે.

આયત ૧૩ :

وَ إِنَّ لَنا لَلْآخِرَةَ وَ الْأُولىٰ‏

‘અને બેશક પરલોક અને આલોક અમારા અધિકારમાં છે.’ નો અર્થ આરંભ અને અંત અલી (અ.સ.) ના છે.

આયત ૧૪ :

فَأَنْذَرْتُكُمْ ناراً تَلَظَّىٰ‏ٰ

‘માટે મેં તમને ભડભડતી આગથી ડરાવ્યા છે.’ આ આયતમાં ‘ભડભડતી આગ’ થી મુરાદ કા’એમ (અ.ત.ફ.શ.) છે.

આયત ૧૫ :

لا يَصْلاها إِلاَّ الْأَشْقَىٰ‏

‘કે તેમાં કોઈ નહી જાય સિવાય કમનસીબના.’ આ આયતમાં ‘કમનસીબ’ થી મુરાદ પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની અહલેબય્ત (અ.સ.) ના દુશ્મનો છે.

આયત ૧૭ :

وَ سَيُجَنَّبُهَا الْأَتْقَىٰ‏ٰ

‘અને નજીકમાં જ તે પરહેઝગારને તેનાથી ઉગારી લેવામાં આવશે.’ થી મુરાદ અમીરુલ મો’મેનીન (અ.સ.) ના શિઆ છે.

અલ્લાહ આપણને હ. ઈમામ મહેદી (....) ના પ્રકાશિત નૂરને જોવાની તોફીક આપે.

*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)

 

इक़्तिबास 14

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह

मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)

तेरहवीं आयत: सूरह लैल की आयत 1-2 (जो अल-महज्जह में मज़कूरा 132 में से 117वीं आयत है

وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ. وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
रात की क़सम, जब वह दिन को ढाँक ले, और दिन की क़सम जब वह चमक जाये

गुज़िश्ता इक़्तिबास में सूरह शम्स की आयात के ज़िक्र को आगे बढ़ाते हुये, हम आज सूरह लैल की आयात पेश कर रहे हैं जो सूरह शम्स की तरह हैं। आईये तफ़ासीर में देखते हैं कि यह आयात किस तरह हज़रत ए वली अस्र (अ.त.फ़.श.) से मुताल्लिक़ हैं
सूरह लैल की तफ़सीर के मुताल्लिक़ इमाम सादिक़ (अ.स.) से इस तरह मरवी है

आयत – 1 وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ
रात की क़सम, जब वह ढाँक ले, से मुराद इबलीस (लानतुल्लाह अलैह) की हुकूमत है जो रोज़ ए क़ियामत तक जारी रहेगी और जो क़ाएम (अ.त.फ़.श.) के ख़ुरूज का दिन है

आयत – 2 وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
और दिन की क़सम जब वह चमक जाये से मुराद क़ाएम (अ.त.फ़.श.) और उनका ख़ुरूज है

आयत – 5 فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
फिर जिसने माल अता किया और तक़वा अख़्तियार किया – से मुराद से वह शख़्स है जो हक़ को क़ुबूल करे और उसकी इत्तेबा करे और ख़ुद को बातिल से महफ़ूज़ रखे

आयत – 7 فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
तो उसके लिए हम आसानी का इन्तेज़ाम करेंगे – से मुराद जन्नत है

आयत – 8 وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
और जिसने बुख़्ल किया और (ख़ुदा से) लापरवाही बरती
से मुराद वह शख़्स है जो हक़ को क़ुबूल ना करे और हक़ के बजाये बातिल से राज़ी रहे

आयत – 9 وَكَذَّبَ بِالْحُسْنَىٰ
और नेकी को झुटलाया है – इस आयत में नेकी से मुराद अली इब्ने अबी तालिब (अ.स.) और उनके बाद आइम्मह (अ.स.) की विलायत है

आयत – 10 فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
उसके लिए सख़्ती की राह हमवार करेंगे – से मुराद जहन्नुम है

आयत – 12 إِنَّ عَلَيْنَا لَلْـهُدَىٰ
बेशक हिदायत की ज़िम्मेदारी हमारे ऊपर है – से मुराद यह है कि अली (अ.स.) हिदायत हैं

आयत – 13 وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
और दुनिया और आख़ेरत का अख़्तियार हमारे हाथों में है – का मतलब यह है कि दुनिया और आख़ेरत का ताल्लुक़ अली (अ.स.) से है

आयत – 14 فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
तो हमने तुम्हें भड़कती हुई आग से डराया – इस आयत में भड़कती हुई आग से मुराद क़ाएम (अ.त.फ़.श.) हैं जो क़हर (मुफ़सिदीन पर) के साथ ख़ुरूज करेंगे

आयत – 15 لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
जिस में कोई ना जाएगा सिवाये बद-बख़्त शख़्स के – बद-बख़्त शख़्स से मुराद आल ए मोहम्मद (अ.स.) के दुश्मन हैं

आयत – 17 وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
और उस से अनक़रीब साहिब ए तक़वा को महफ़ूज़ रखा जायेगा – से मुराद अमीरुल मोमेनीन अली (अ.स.) और उनके शिया हैं

अल्लाह सुब्हानहु व तआला हमको इमाम महदी (अ.त.फ़.श.) की ज़िया देखने की तौफ़ीक़ अता फ़रमाये