23 Oct Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 10
Author: Shaikh As-Saduq (a.r.)
Book : Kamaaluddin Wa Tamam Un Nemah
Excerpt -10
Book – Kamaaluddin wa tamam un Nemah
Author –Shaikh As-Saduq(a.r.)
Chapter 7: An account of occultation of Successors and Divine Proofs after the death of Prophet Musa(as) till the period of Prophet Isa(as). (Part -2)
In the previous excerpt we discussed the occultation of the past prophets of Bani Israeel upto Prophet Sulaiman(a.s). Prophet Sulaiman (a.s) appointed Janabe Asif bin Barkhiya (a.s) as his successor. Janabe Asif(a.s) remained among his followers and they sought religious guidance from him. Then the Almighty Allah made Janabe Asif (a.s) also go into occultation and after a considerable period brought him back to the people among whom he lived for a long time.
After Janabe Asif(as), calamities intensified on Bani Israel and Nebuchadnezzar gained political power upon them. At that time, Prophet Daniyal (a.s.) remained a prisoner of Nebuchadnezzar for ninety years. Due to the excessive prolongation of occultation many got deviated from their religion. Ultimately, Nebuchadnezzar who had tortured Prophet Daniyal (a.s) a lot, repented and handed over the kingdom to Prophet Daniyal (a.s).
When Prophet Daniyal (a.s.) departed for the eternal abode, he entrusted all the affairs of the kingdom to Prophet Uzair (a.s.).
Then the Almighty kept Janabe Uzair (a.s) also in occultation for a hundred years. The divine representatives that came after him also remained in concealment. In this way hardships increased upon Bani Israel till Prophet Yahya bin Zakariya (a.s.) was born. Janabe Yahaya(a.s) reminded the people of divine chastisement. He told them that the hardships faced by the righteous people were due to the sins of Bani Israel, however a good end awaits those who are pious. He also informed them that Hazrat Isa (a.s) will appear after twenty odd years.
When Hazrat Isa (a.s) declared his mission the troubles and restrictions had increased on Bani Israel. Thereafter, Janabe Shamoon bin Harun (a.s) and other followers of Hazrat Isa (a.s.) went into hiding and reached an island and began to spend their lives there.
Thus we see time and again that Allah (s.w.t) has examined the faith of the people by sending His Proof in Occultation. May Allah Forgive our sins which causes the delay in the reappearance of His Hujjat(a.t.f.s) and keep us steadfast in the face of the trial of occultation He has sent towards us.
اقتباس – ۱۰
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب – كمال الدين و تمام النعمة
مصنف – شیخ الصدوق علیہ الرحمہ
باب ۷: حضرت موسیٰ علیہ السلام کی وفات کے بعد حضرت عیسیٰ علیہ السّلام تک کے زمانہ میں اوصیاء اور حُجَج الٰہی کی غیبت کا تذکرہ (دوسرا حصّہ)
گزشتہ اقتباس میں ہم نے حضرت سلیمان علیہ السّلام تک کے بنی اسرائیل کے سابق انبیاء کی غیبت کا تذکرہ کیا۔ جنابِ سلیمان علیہ السّلام نے جناب آصف بن برخیاہ کو اپنا جانشین مقرر کیا۔ جناب آصف (ع) اپنے پیرو کاروں کے درمیان رہے اور انہوں نے اُن سے دینی ہدایت حاصل کی۔ پھر اللہ سبحانہ وتعالیٰ نے جناب آصف (ع) کو بھی غیبت میں جانے کا حُکم دیا اور ایک مُدّت کے بعد لوگوں کے درمیان واپس آئے اور پھر اُن کے درمیان ایک طویل عرصہ تک رہے۔
جناب آصف (ع) کے بعد بنی اسرائیل پر مصیبتوں میں شدّت آئی اور بخت النصر کو اُن پر سیاسی اقتدار حاصل ہو گیا۔ اُس وقت نبی دانیال علیہ السّلام ۹۰ سالوں تک بخت النصر کے قیدی رہے۔ غیبت کے کافی طولانی ہونے کی وجہ سے بہت سے افراد دین سے منحرف ہو گئے۔ آخرکار بخت النصر جس نے حضرت دانیال علیہ السّلام کو بہت زیادہ اذیت دی اُس نے توبہ کی اور مُلک کی حکومت حضرت دانیال علیہ السّلام کو سونپ دی
جب نبی دانیال علیہ السّلام نے رحلت فرمائی، انہوں نے حکومت کے تمام امور نبی عزیر علیہ السّلام کے حوالہ کر دئیے
پھر اللہ سبحانہ وتعالیٰ نے جناب عزیر علیہ السّلام کو بھی ۱۰۰ سالوں تک غیبت میں رکھا۔ اُن کے بعد آنے والے الٰہی نمائندہ بھی غیبت میں رہے۔ اس طرح نبی یحییٰ بن زکریا علیہما السلام کی ولادت تک بنی اسرائیل پر مصیبتوں میں اضافہ ہوتا گیا۔ جنابِ یحییٰ علیہ السّلام نے لوگوں کو عذابِ الٰہی کی طرف متوجہ کیا۔ انہوں نے اُن کو بتایا کہ متّقی افراد کو درپیش ہونے والی مصیبتیں بنی اسرائیل کے گناہوں کی وجہ سے ہیں، البتّہ متّقی افراد کے لئے خاتمہ بالخیر ہونے والا ہے۔ انہوں نے اُن کو یہ بھی اطلاع دی کہ تقریباً ۲۰ سال بعد حضرت عیسیٰ علیہ السّلام ظاہر ہوں گے۔
جب حضرت عیسیٰ علیہ السّلام نے اپنی رسالت کا اعلان کیا، بنی اسرائیل پر مشکلات اور پابندیوں میں اضافہ ہو گیا۔ پھر جنابِ شموں بن ہارون (ع) اور حضرت عیسیٰ علیہ السّلام کے دیگر پیروکار روپوش ہو گئے اور ایک جزیرہ پر پہونچ گئے اور وہاں اپنی زندگی گزارنا شروع کر دی۔
اس طرح ہم بار بار دیکھتے ہیں کہ اللہ سبحانہ وتعالیٰ نے لوگوں کا امتحان اپنی حجّت کو غیبت میں بھیج کر لیا۔ اللہ ہمارے گناہوں کو معاف کرے جو اُس کی حجّت (عجّ) کے ظہور میں تاخیر کا باعث ہوتے ہیں اور ہم کو غیبت کی آزمائش میں ثابت قدم رکھے جو اُس نے ہمارے لئے معیّن کی ہے
इक़्तिबास 10
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : कमालुद्दीन व तमामुन ने’मह
मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)
हज़रत मूसा (अ.स.) की वफ़ात के बाद हज़रत ईसा (अ.स.) तक के ज़माने में औसिया और हुजज ए इलाही की ग़ैबत का तज़किरा (दूसरा हिस्सा)
गुज़िश्ता इक़्तिबास में हम ने हज़रत सुलैमान (अ.स.) तक के बनी इस्राईल के साबिक़ अम्बिया का तज़किरा किया। हज़रत सुलैमान (अ.स.) ने जनाबे आसिफ़ बिन बर्ख़िया को अपना जानशीन मुक़र्रर किया। जनाबे आसिफ़ (अ.स.) अपने पैरोकारों के दरमियान रहे और उन्होंने उनसे दीनी हिदायात हासिल की। फिर अल्लाह सुब्हानहु व तआला ने जनाबे आसिफ़ (अ.स.) को भी ग़ैबत में जाने का हुक्म दिया और वह एक मुद्दत के बाद लोगों के दरमियान वापस आये और फिर उनके दरमियान एक तवील अरसा गुज़ारा
जनाबे आसिफ़ (अ.स.) के बाद बनी इस्राईल पर पड़ने वाली मुसीबतों में शिद्दत आयी और बख़्त अल-नस्र को उन पर सियासी इक़्तेदार हासिल हो गया। उस वक़्त नबी दानियाल (अ.स.) 90 सालों तक बख़्त अल-नस्र के क़ैदी रहे। ग़ैबत के काफ़ी तूलानी होने की वजह से बहुत से अफ़राद दीन से मुनहरिफ़ हो गए। आख़िरकार बख़्त अल-नस्र जिसने हज़रत दानियाल (अ.स.) को बहुत ज़्यादा अज़ीयत दी उस ने तौबा की और मुल्क की हुकूमत हज़रत दानियाल (अ.स.) को सौंप दी।
जब नबी दानियाल (अ.स.) ने रेहलत फ़रमाई, उन्होंने हुकूमत के तमाम उमूर नबी उज़ैर (अ.स.) के हवाले कर दिए
फिर अल्लाह सुब्हानहु व तआला ने जनाबे उज़ैर (अ.स.) को भी 100 साल ग़ैबत में रखा। उनके बाद आने वाले इलाही नुमांइदे भी ग़ैबत में रहे। इस तरह नबी यहया बिन ज़करिया (अ.स.) की विलादत तक बनी इसराइल पर मुसीबतों में इज़ाफ़ा होता गया। जनाबे यहया (अ.स.) ने लोगों को अज़ाब ए इलाही की तरफ मुतवज्जेह किया। उन्होंने उनको बताया कि मुत्तक़ी अफ़राद को दरपेश होने वाली मुसीबतें बनी इसराइल के गुनाहों की वजह से हैं। अलबत्ता मुत्तक़ी अफ़राद के लिए ख़ात्मा बिल-ख़ैर होने वाला है। उन्होंने उनको यह भी इत्तेला दी कि तक़रीबन 20 साल बाद हज़रत ईसा (अ.स.) ज़ाहिर होंगे
जब हज़रत ईसा (अ.स.) ने अपनी रिसालत का ऐलान किया बनी इसराइल पर मुश्किलात और पाबन्दियों में और इज़ाफ़ा हो गया। फिर जनाबे शमून बिन हारुन (अ.स.) और हज़रत ईसा (अ.स.) के दीगर पैरोकार रू-पोश हो गये और एक जज़ीरे पर पहुँच गए और वहां अपनी ज़िन्दगी गुज़ारना शुरू कर दी।
इस तरह हम बार बार देखते हैं कि अल्लाह सुब्हानहु व तआला ने लोगों के ईमान का इम्तेहान अपनी हुज्जत को ग़ैबत में भेज कर लिया। अल्लाह हमको हमारे गुनाहों की बख़्शिश अता फ़रमाये, जो उसकी हुज्जत (अ.त.फ़.श.) के ज़ुहूर में ताख़ीर का बाएस होते हैं और हमको ग़ैबत की आज़माइश में साबित क़दम रखे जो उसने हमारे लिए मोअय्यन की है
સારાંશ : ૧૦
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૮: પયગંબર હ. મુસા (અ.સ.) ના મૃત્યુ પછીથી પયગંબર હ. ઈસા (અ.સ.) ના સમય સુધીના ઉત્તરાધિકારીઓ અને અલ્લાહની હુજ્જતોની ગયબતનો એહવાલ.(ભાગ-૨)
પાછલા અવતરણમાં આપણે પયગંબર હ. સુલેમાન (અ.સ.) સુધી બની ઇસરાઈલના ભૂતકાળના અમ્બીયા (અ.સ.) ની ગયબતની ચર્ચા કરી હતી. પયગંબર હ. સુલેમાન (અ.સ.) એ જનાબે આસિફ બિન બરખિયા (અ.સ.) ને તેઓના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. જનાબે આસિફ (અ.સ.) તેમના અનુયાયીઓ દરયમાનમાં રહ્યા અને તે લોકેએ તેઓ (અ.સ.) ની પાસેથી દિની માર્ગદર્શન મેળવ્યું. પછી સર્વશક્તિમાન અલ્લાહે જનાબે આસિફ (અ.સ.) ને પણ ગયબતમાં મોકલ્યા અને નોંધપાત્ર સમયગાળા પછી તેઓ (અ.સ.) ને તે લોકોમાં પાછો લાવ્યો જેમની વચ્ચે તેઓ (અ.સ.) લાંબા સમય સુધી રહ્યા.
જનાબે આસિફ (અ.સ.) પછી, બની ઇઝરાઇલ પર આપત્તિઓ તીવ્ર બની અને બુખ્તનનસ્રે તેમના પર રાજકીય સત્તા મેળવી. તે સમયે, પયગંબર હ. દાનિયાલ (અ.સ.) નેવું વર્ષ બુખ્તનનસ્ર ના કેદી રહ્યા. ગયબતના અતિશય લંબાણને લીધે ઘણા લોકો તેઓ (અ.સ.) ના દિનથી ભટકી ગયા. આખરે, બુખ્તનનસ્ર, જેણે પયગંબર હ. દાનિયાલ (અ.સ.) ને ખૂબ ત્રાસ આપ્યો હતો, પસ્તાવો કર્યો અને રાજ્ય પયગંબર હ. દાનિયાલ (અ.સ.) ને આપ્યું.
જ્યારે પયગંબર હ. દાનિયાલ (અ.સ.) અબદી ઘર માટે રવાના થયા, ત્યારે તેમણે રાજ્યની તમામ બાબતો પયગંબર હ. ઉઝૈર (અ.સ.) ને સોંપી.
પછી અલ્લાહ સર્વશક્તિશાળીએ જાનાબે ઉઝૈર (અ.સ.) ને પણ સો વર્ષો સુધી ગયબતમાં રાખ્યા. તેઓ (અ.સ.)ના પછી આવેલા ઇલાહી પ્રતિનિધિઓ પણ ગયબતમાં રહ્યા. આ રીતે બની ઇઝરાઇલ પર પયગંબર હ. યાહ્યા બિન ઝકરીયા (અ.સ.) નો જન્મ થયો ત્યાં સુધી મુશ્કેલીઓ વધી. જનાબે યાહ્યા (અ.સ.) એ લોકોને ઇલાહી નસીહતોની યાદ અપાવી. તેઓ (અ.સ.) એ તેમને કહ્યું કે સાલેહ લોકોને મુશ્કેલીઓનો સામનો બની ઇઝરાઇલના ગુનાહોને કારણે છે, જો કે મુત્તકી લોકો માટે સારો અંત આવશે. તેઓ (અ.સ.) એ તેમને એ પણ માહિતી આપી કે હઝરત ઇસા (અ.સ.) વીસ વર્ષ પછી જાહેર થશે.
જ્યારે હઝરત ઇસા (અ.સ.) એ પોતાના મિશનની ઘોષણા કરી ત્યારે બની ઇઝરાઇલ પર મુશ્કેલીઓ અને પ્રતિબંધો વધી ગયા હતા. ત્યારબાદ, જનાબે શમૂન બિન હારૂન (અ.સ.) અને હઝરત ઇસા (અ.સ.) ના અન્ય અનુયાયીઓ ગુપ્ત આવાસમાં છુપાયા અને એક ટાપુ પર પહોંચ્યા અને ત્યાં પોતાનું જીવન પસાર કરવાનું શરૂ કર્યું.
આમ આપણે અવારનવાર જોઈ શકીએ છીએ કે અલ્લાહ (સ.વ.ત.) એ તેની હુજ્જતો (અ.સ.) ને ગયબતમાં મોકલીને લોકોના ઈમાનની પરિક્ષા કરી.
અલ્લાહ આપણા તે ગુનાહોને માફ કરે જેના કારણે તેની હુજ્જત (અ.ત.ફ.શ.) ના ઝહુરમાં વિલંબ થાય છે અને આપણને ગયબતની અજમાયશનો સામનો કરવામાં અડગ રાખે જે તેણે આપણી તરફ મોકલી છે.