20 Nov Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 14
Author: Shaikh As-Saduq (a.r.)
Book : Kamaaluddin Wa Tamam Un Nemah
Excerpt -14
Book – Kamaaluddin wa tamam un Nemah
Author –Shaikh As-Saduq(a.r.)
Chapter 11: Regarding the report of Tubba
Like Janabe Salman (r.a) & Janabe Quss bin Iyadi (r.a) (we saw in previous excerpts), Janabe Tubba the king (of Yemen) was also among those who knew the Holy Prophet (s.a.w.s.) and was waiting for his advent. He had received information and knew that in the near future a prophet would arise in Mecca and then migrate to Yathrib (Medina).
Reagarding Tubba, Abu Abdillah (a.s) said “Tubba took with himself a group of people from Yemen and settled them in Medina with the Jews so that after the advent of Holy Prophet (s.a.w.s) they might help, support the Prophet (s.a.w.s).
Regarding Holy Prophet (s.a.w.s) he composed the following couplets:
I testify that Ahmad in certainly the Messenger of that God Who is the Creator of the universe.
Thus if I had such a long age that I could meet him I would indeed become his vizier and his cousin.
And I would become a punishment for the polytheists and made them drink the ale of death and sorrow.
Tubba used to say to Aws and Khazraj (old tribes of Arab) : You people stay here till that prophet arises and as for me, if I live till that time I will serve and help him.
Ibne Abbas says regarding Tubba:
“You must not have any misgiving regarding Tubba, because he was a Muslim.”
May Allah (swt) in this period of Ghaibat give us a sincerity like Tubba of serving and helping Yusuf e Zahra (s.a).
*اقتباس -۱۴*
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب – کمال الدین و تمام النعمہ*
*مؤلف – شیخ الصدوق علیہ الرحمۃ*
*باب ۱۱: تُبَّع کے متعلق*
جناب سلمان (علیہ الرحمۃ) اور قس بن ساعدة الأيادي علیہ الرحمۃ (گزشتہ اقتباس میں مذکورہ) کی طرح جنابِ تُبَّع (یمن کے بادشاہ) بھی اُن افراد میں سے تھے جو رسول اللہ (ص) کو جانتے تھے اور اُن کی آمد کے منتظر تھے۔ اُن کو یہ خبر ملی تھی اور وہ یہ جانتے تھے کہ بہت جلد مکّہ میں ایک نبی معبوث ہونے والے ہیں اور وہ یثرب (مدینہ) ہجرت کر جائیں گے۔
تُبَّع کے متعلق، ابو عبداللہ (ع) نے ارشاد فرمایا “تُبَّع نے اپنے ساتھ یمن کے لوگوں کے ایک گروہ کو جمع کیا اور مدینہ میں یہودیوں کے ساتھ بس گئے تاکہ وہ رسول اللہ (ص) کی آمد کے بعد اُن کی مدد اور حمایت کر سکیں
رسول اللہ (ص) کے متعلق انہوں نے مندرجہ ذیل مصرعے لکھے
میں گواہی دیتا ہوں کہ یقیناً احمد اللہ کے رسول ہیں جو اس کائنات کا خالق ہے
لہٰذا اگر مجھے اتنی طولانی عُمر مِل جاتی کہ میں اُن سے مُلاقات کر لیتا، تو یقیناً میں اُن کا وزیر اور بھائی بن جاتا
اور میں مشرکینِ کے لئے عذاب بن جاؤں گا اور اُن کو اذیت اور موت کا مزہ چکھاوں گا
تُبَّع اوس اور خزرج (پرانے عرب قبائل) سے کہا کرتے تھے: تُم لوگ یہاں رہو جب تک وہ نبی مبعوث نہیں ہو جاتے اور جہاں تک میں اُس وقت تک زندہ رہا میں اُن کی خدمت اور مدد کروں گا
تُبَّع کے متعلق ابنِ عباس کہتے ہیں: “تُم کو تُبَّع کے متعلق کوئی شک نہیں ہونا چاہئے، کیوں کہ وہ ایک مُسلم تھے”
اللہ سبحانہ و تعالیٰ اس دور غیبت میں ہم کو تُبَّع کی طرح یوسفِ زھرا (عجّ) کی مدد اور خدمت کرنے کا جذبہ اور خلوص عطا فرمائے
इक़्तिबास 14
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : कमालुद्दीन व तमामुन ने’मह
मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)
बाब 11 – तुब्बा के मुताल्लिक़ तज़किरा
जनाबे सलमान फ़ारसी (अ.र.) और जनाबे क़ुस बिन साअदह अल-अयादी (अ.र.) [गुज़िश्ता इक़्तिबास में मज़कूरा] की तरह जनाबे तुब्बा (यमन के बादशाह) भी उन अफ़राद में से थे जो रसूलुल्लाह (स.अ.व.आ.) को जानते थे और उनकी आमद के मुन्तज़िर थे। उनको यह ख़बर मिली थी और वह यह जानते थे कि बहुत जल्द मक्के में एक नबी मबऊस होने वाले हैं और वह यसरब (मदीना) हिजरत कर जायेंगे।
तुब्बा के मुताल्लिक़ अबू अब्दिल्लाह (अ.स.) ने इरशाद फ़रमाया “तुब्बा ने अपने साथ यमन के लोगों के एक गिरोह को जमा किया और मदीना में यहूदियों के साथ बस गए ताकि वह रसूलुल्लाह (स.अ.व.आ.) की आमद के बाद उनकी मदद और हिमायत कर सकें
रसूलुल्लाह (स.अ.व.आ.) के मुताल्लिक़ उन्होंने मन्दरजा ज़ेल मिस्रे लिखे
मैं गवाही देता हूँ कि यक़ीनन अहमद अल्लाह के रसूल हैं जो इस काएनात का ख़ालिक़ है
लेहाज़ा अगर मुझे इतनी तूलानी उम्र मिल जाती कि मैं उनसे मुलाक़ात कर लेता, तो यक़ीनन मैं उनका वज़ीर और भाई बन जाता
और मैं मुशरिकीन के लिए अज़ाब बन जाऊँगा और उनको अज़ीयत और मौत का मज़ा चखाउंगा
तुब्बा औस और ख़ज़रज (पुराने अरब क़बीले) से कहा करते थे: तुम लोग यहाँ रहो जब तक वह नबी मबऊस नहीं हो जाते और जहाँ तक मैं उस वक़्त तक ज़िंदा रहा मैं उनकी ख़िदमत और मदद करूंगा
तुब्बा के मुताल्लिक़ इब्ने अब्बास कहते हैं: “तुम को तुब्बा के मुताल्लिक़ कोई शक नहीं होना चाहिए, क्योंकि वह एक मुस्लिम थे”
अल्लाह सुब्हानहु व तआला इस दौर ए ग़ैबत में तुब्बा की तरह हमको युसुफ़ ए ज़हरा इमाम ए ज़माना [अ.त.फ़.श.] की ख़िदमत और मदद करने का जज़्बा और ख़ुलूस अता फ़रमाये
સારાંશ : ૧૪
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૧૧ : તુબ્બાનો એહવાલ
જ. સલમાન (ર.અ.) અને જ. કુસ બિન અયાદી (ર.અ.) (જેઓના વિષે આપણે અગાઉના સંસ્કરણમાં જોઈ ચુક્યા છીએ), ની જેમ જ. તુબ્બા, યમનના રાજા, પણ તેઓમાંથી હતા જે રસુલુલ્લાહ (સ.અ.વ.) વિષે જાણતા હતા અને તેમના આગમનનો ઇન્તેઝાર કરી રહ્યા હતા. તેઓને માહિતી મળી હતી અને તેઓ જાણતા હતા કે નજીકના ભવિષ્યમાં મક્કામાં પયગંબર (સ.અ.વ.) ની બે’સત થશે અને પછી યસ્રીબ (મદીના) હિજરત કરશે.
તુબ્બા વિષે અબુ અબ્દીલ્લાહ (અ.સ.) એ કહ્યુ કે : “તુબ્બા પોતાની સાથે લોકોનો સમૂહ યમનથી લઇ ગયા અને તેમને મદીનામાં યહુદીઓ સાથે વસાવ્યા જેથી કરીને જયારે પવિત્ર પયગંબર (સ.અ.વ.) નું આગમન થાય તો તે લોકો પયગંબર (સ.અ.વ.) ની મદદ અને સમર્થન કરે.”
પવિત્ર પયગંબર (સ.અ.વ.) વિષે તેમણે નીચે મુજબના શેર રચ્યા :
હું ગવાહી આપું છું કે અહમદ ચોક્કસપણે તે અલ્લાહના રસુલ છે જે બ્રહ્માંડનો સર્જક છે.
આમ, જો મારી પાસે એટલી લાંબી ઉંમર હોતી કે હું તેઓને મળી શકતો તો હું ખરેખર તેઓનો વઝીર અને તેઓનો પિતરાઇ ભાઈ બનતો.
અને હું મુશ્રીકો માટે શિક્ષા બનતો અને તેઓને મૃત્યુ અને દુઃખનું પીણું પીવડાવતો.
જ. તુબ્બા, અવ્સ અને ખઝરજ ( અરબોના પુરાણા કબીલા) ને કેહતા : તમે લોકો પયગંબરની બે’સત થાય ત્યાં સુધી અહી રેહજો અને હું, જો તે સમય સુધી જીવતો હોઈશ તો હું તેમની ખીદમત અને મદદ કરીશ.
ઇબ્ને અબ્બાસ તુબ્બા વિષે કહે છે:
“તમને તુબ્બા વિષે કોઈ શંકા ન હોવી જોઈએ કારણકે તેઓ મુસ્લિમ હતા.”
અલ્લાહ આપણને આ ગયબતના સમયમાં યુસુફે ઝેહર (અ.ત.ફ.શ.) ની ખીદમત અને મદદ કરવાનું ખુલુસ આપે.