11 Jun Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 10
Author: Syed Hashim Bahrani (a.r.)
Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Excerpt – 10
Let us know about our Imam
Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Author – Syed Hashim Bahrani (a.r.)
The Ninth verse – (Surah Tur verses 1-4) which is the 92nd verse of the book
وَالطُّورِ. وَكِتَابٍ مَسْطُورٍ. فِي رَقٍّ مَنْشُورٍ. وَالْبَيْتِ الْمَعْمُورِ
By the Mount. And the Book written down on a parchment unrolled. By the ever-peopled house.
In the previous excerpt we saw that it is prohibited to declare a time of Imam Mahdi’s (a.t.f.s.). in this excerpt we shall see what will happen after the reappearance of Hazrat (a.t.f.s.)
Mohammad bin Ali Al-Hamdaani narrates from Imam Jafar Sadiq (a.s.) said: On the night of the rising of the Qa’im e Aale Mohammad (a.t.f.s.) the Holy Prophet (s.a.w.a.), Ameerul Momineen Ali (a.s.) and J. Jibraeel (a.s.) will come down to Mount Hiraa. Then Jibraeel (a.s.) will go to the Imam Mahdi (a.t.f.s.) and ask him to join them. When Hazrat (a.t.f.s.) joins them, the Messenger of Allah (s.a.w.a.) will take out a paper from inside his clothes and give it to Ameerul Momineen (a.s.). Then the Holy Prophet (s.a.wa.) will tell Imam Ali (a.s.) to write the following: Bismillahir Rahmanir Rahim. This is the decree of Allah, His Messenger Mohammad (s.a.w.a.) and Ali bin Abi Talib (a.s.) to someone, son of someone.
Then Imam Sadiq (a.s.) added: And he will mention the name of the Qa’im (a.t.f.s.) and the name of his father. This is the meaning of the verse, “By the mount and the book written down on a parchment unrolled” (52:1-3) “The second verse refers to that which the Ameerul Momineen (a.s.) will write. The 3rd verse refers to the paper or goatskin that the Messenger of Allah (s.a.w.a.) will take out from inside his clothes and will give to Imam Ali (a.s.).
The narrator asked, “Does `the ever-peopled house’ (i.e. the fourth verse) refers to the Messenger of Allah (s.a.w.a.)?” Imam replied, “Yes. The Messenger of Allah (s.a.w.a.) will be the dictator and Imam Ali (a.s.) will be the writer.”
May Allah give us the Taufeeq to see that auspicious events related to the reappearance of Imam Mahdi (a.t.f.s.)
*اقتباس – ۱۰*
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب* – *المحجة، فيما نزل في القائم الحجة ع*
*مصنف* – *سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ*
*ساتویں آیت: سورة الطور کی ۹۲ویں آیت (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ۷۸ویں آیت ہے)*
وَالطُّورِ ﴿١﴾ وَكِتَابٍ مَّسْطُورٍ ﴿٢﴾ فِي رَقٍّ مَّنشُورٍ ﴿٣﴾ وَالْبَيْتِ الْمَعْمُورِ ﴿٤﴾
طور کی قسم (1) اور لکھی ہوئی کتاب کی قسم (2) جو کشادہ اوراق میں ہے (3) اور بیت معمور کی قسم (4)
گزشتہ اقتباس میں ہم نے دیکھا تھا کہ امام مھدی (عج) کے ظہور کا وقت مقرر کرنا حرام ہے، اس اقتباس میں ہم دیکھیں گے کہ امام (عج) کے ظہور کے بعد کیا ہوگا
محمد بن علی الحمدانی امام جعفر صادق علیہ السّلام سے نقل کرتے ہیں کہ: شبِ قیامِ قائم آل محمد (عج) رسولِ خدا (ص)، امیر المومنین علی (ع) اور جبرائیل (ع) کوہِ هرا پر تشریف لائیں گے۔ پھر جبرائیل (ع) امام مھدی (عج) کے پاس جائیں گے اور اُن سے اُن کے ساتھ شامل ہونے کے لئے کہیں گے۔ جب حضرت (عج) اُن کے ساتھ شامل ہو جائیں گے رسولِ خدا (ص) ایک کاغذ اپنے لباس کے اندر سے نکالیں گے اور امیر المومنین (ع) کو دیں گے۔ پھر رسول اللّٰہ (ص) امام علی (ع) سے مندرجہ ذیل کلمات تحریر کرنے کے لئے کہیں گے
بسم اللّٰہ الرحمٰن الرحیم۔ یہ اللّٰہ سبحانہ وتعالیٰ، اُس کے رسول محمد (ص) اور علی ابن ابی طالب (ع) کا فلاں ابن فلاں کو امر (فرمان) ہے
پھر امام صادق (ع) نے مزید ارشاد فرمایا: اور وہ قائم (عج) کا نام اور اُن کے والد کا نام لیں گے، یہ ان آیات کا مطلب ہے: وَالطُّورِ ﴿١﴾ وَكِتَابٍ مَّسْطُورٍ ﴿٢﴾ فِي رَقٍّ مَّنشُورٍ ﴿٣﴾
دوسری آیت میں اشارہ اُس طرف ہے جو امیر المومنین (ع) تحریر کریں گے، تیسری آیت میں اشارہ اُس کاغذ یا بکری کی کھال کی طرف ہے جو رسول اللّٰہ (ص) اپنے لباس کے اندر سے نکالیں گے اور امیر المومنین (ع) کو دیں گے۔ راوی نے دریافت کیا “کیا چوتھی آیت میں بیت معمور سے مراد رسول اللّٰہ (ص) ہیں” امام (ع) نے جواب دیا “ہاں۔ رسول اللّٰہ (ص) لکھوانے (بولنے) والے ہوں گے اور امام علی (ع) لکھنے والے”
الله سبحانه وتعالى ہم کو امام مھدی (عج) کے ظہور سے متعلق ان مبارک مواقع کو دیکھنے کا شرف اور توفیق عطا فرمائے
સારાંશ : ૧૦
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા
લેખક : સૈયદ હાશીમ બહેરાની (અ.ર.)
નવમી આયત : સુ. તુર આયત ૧-૪ (આ પુસ્તકના ૯૨માં ક્રમે આવેલ છે)
وَالطُّورِ. وَكِتَابٍ مَسْطُورٍ. فِي رَقٍّ مَنْشُورٍ. وَالْبَيْتِ الْمَعْمُورِ
તરજુમો : *
કસમ છે તે (સીના) પર્વતની; અને કસમ છે લખેલી કિતાબની; ખુલ્લા પાનાઓમાં, અને કસમ છે બયતુલ માઅમૂર (એટલે આબાદ ઘર કાઅબા) ની; (સુ. તુર : ૧ થી ૪)
ગત સારાંશ આપણે જોયું કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) માટે ઝહુરનો સમય નક્કી કરવાની મનાઈ છે. આ સારાંશમાં આપણે જોઇશું કે હઝરત (અ.ત.ફ.શ.) ના ઝહુર પછી શું થશે.
મોહમ્મદ બીન અલી અલ-હમદાની ઈમામ સાદીક (અ.સ.) થી રીવાયત કરે છે કે : કા’એમે આલે મોહમ્મદ (અ.ત.ફ.શ.) ના ઝહુરની પૂર્વસંધ્યએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.), આમીરુલ મો’મેનીન અલી(અ.સ.) અને જનાબે જીબ્રઈલ (અ.સ.) હીરા પર્વત પર નીચે આવશે. પછી જીબ્રઈલ (અ.સ.) ઈમામ મહદી (અ.ત.ફ.શ.) પાસે જશે અને તેઓને તેમની સાથે જોડાવા માટે કહશે. જ્યારે હઝરત (અ.ત.ફ.શ.) તેઓ સાથે જોડાશે, રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાના વસ્ત્રોમાંથી એક કાગળ કાઢશે અને અમીરુલ મો’મેનીન (અ.સ.) ને આપશે. પછી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ઇમામ અલી (અ.સ.) ને નીચે મુજબનું લખાણ લખવાનું કેહશે: ‘બિસ્મિલ્લાહ હીર રેહમનીર રહીમ આ ફરમાન છે અલ્લાહનું, તેના રસુલ મોહમ્મદ (સ.અ.વ.) અને અલી બીન અબીતાલીબ (અ.સ.) નું કોઈ વય્ક્તિ જે કોઈ ના પુત્ર છે ના નામે.’
ઈમામ સાદીક (અ.સ.) એ ઉમેર્યું કે : પછી આપ (સ.અ.વ.) એ કા’એમ (અ.ત.ફ.શ.) તથા તેઓના પિતાના નામનો ઉલ્લેખ કરશે. આ આયતનો અર્થ આ છે, “કસમ છે તે (સીના) પર્વતની; અને કસમ છે લખેલી કિતાબની; ખુલ્લા પાનાઓમાં,” (૫૨:૧-૩) બીજી આયત તે બાબતે છે જે અમીરુલ મો’મેનીન (અ.સ.) લખશે. ત્રીજી આયત તે કાગળ અથવા બકરાનું ચામડું જે રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાના વસ્ત્રોમાંથી કાઢશે અને ઇમામ અલી (અ.સ.) ને આપશે. રાવી એ પૂછ્યું કે, “બયતુલ માઅમૂર (એટલે આબાદ ઘર કા’બા) ની” (એટલે કે ચોથી આયત) રસુલુલ્લાહ (સ.અ.વ.) ના બારામાં છે?” ઈમામે જવાબ આપ્યો “હા, રસુલુલ્લાહ (સ.અ.વ.) લખાવશે અને અલી (અ.સ.) લખશે”
અલ્લાહ આપણને ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના ઝહુરથી સંબંધિત શુભ અવસરો નીહાળવાની તોફિક આપે.
*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)
*इक़्तिबास 10*
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
*किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह*
*मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)*
*नवीं आयत: सूरह तूर की आयात नम्बर 1-4 (जो अल-महज्जह में मज़कूरा 132 में से 92वीं आयत है*
وَالطُّورِ ﴿1﴾ وَكِتَابٍ مَّسْطُورٍ ﴿2﴾ فِي رَقٍّ مَّنشُورٍ ﴿3﴾ وَالْبَيْتِ الْمَعْمُورِ ﴿4
तूर की क़सम (1) और लिखी हुयी किताब की क़सम (2) जो कुशादा औराक़ में है (3) और बैते मामूर की क़सम (4)
गुज़िश्ता इक़्तिबास में हमने देखा था कि इमाम महदी (अ.त.फ़.श.) के ज़ुहूर का वक़्त मुक़र्रर करना हराम है, इस इक़्तिबास में हम देखेंगे कि इमाम (अ.त.फ़.श.) के ज़ुहूर के बाद क्या होगा ?
मोहम्मद बिन अली अल-हमदानी इमाम जाफ़र सादिक़ (अ.स.) से एक रिवायत नक़्ल करते हैं कि: क़ाएम ए आल ए मोहम्मद (अ.त.फ़.श.) के क़ियाम की शब में रसूल ए ख़ुदा (स.अ.व.आ.) अमीरुल मोमेनीन अली (अ.स.) और जिब्राइल (अ.स.) कोहे हिरा पर तशरीफ़ लायेंगे फिर जिब्राइल (अ.स.) इमाम महदी (अ.त.फ़.श.) के पास जायेंगे और उनसे उनके साथ शामिल होने के लिए कहेंगे। जब हज़रत (अ.त.फ़.श.) उनके साथ शामिल हो जायेंगे, रसूल ए ख़ुदा (स.अ.व.आ.) एक काग़ज़ अपने लिबास के अन्दर से निकालेंगे और अमीरुल मोमेनीन अली (अ.स.) को देंगे, फिर रसूलअल्लाह (स.अ.व.आ.) इमाम अली (अ.स.) से मन्दरजा ज़ेल कलेमात तहरीर करने के लिये कहेंगे
*बिस्मिल्लाह अर-रहमान अर-रहीम, अल्लाह सुब्हानहु व तआला, उसके रसूल मोहम्मद (स.अ.व.आ.) और अली इब्ने अबी तालिब (अ.स.) का फलाँ इब्ने फलाँ को अम्र (फ़रमान) है*
फिर इमाम सादिक़ (अ.स.) ने मज़ीद इरशाद फ़रमाया: और वह क़ाएम (अ.त.फ़.श.) का नाम और उनके वालिद का नाम लेंगे, यह इन आयात का मतलब है وَالطُّورِ ﴿1﴾ وَكِتَابٍ مَّسْطُورٍ ﴿2﴾ فِي رَقٍّ مَّنشُورٍ ﴿3
दूसरी आयत में इशारा उस तरफ़ है जो अमीरुल मोमेनीन (अ.स.) तहरीर करेंगे. तीसरी आयत में इशारा उस काग़ज़ या बकरी की खाल की तरफ़ है जो रसूलअल्लाह (स.अ.व.आ.) अपने लिबास के अन्दर से निकालेंगे और अमीरुल मोमेनीन अली (अ.स.) को देंगे, रावी ने दरयाफ़्त किया “क्या चौथी आयत में बैते मामूर से मुराद रसूलअल्लाह (स.अ.व.आ.) हैं?”
इमाम (अ.स.) ने जवाब दिया “हाँ! रसूलअल्लाह (स.अ.व.आ.) लिखवाने (बोलने) वाले होंगे और इमाम अली (अ.स.) लिखने वाले”
*अल्लाह सुब्हानहु व तआला हमको इमाम महदी (अ.त.फ़.श.) के ज़ुहूर से मुताल्लिक़ इन मुबारक मवाक़े को देखने का शरफ़ और तौफ़ीक़ अता फ़रमाये*