Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 11

Author: Syed Hashim Bahrani (a.r.)

Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah

Excerpt – 11

Let us know about our Imam

Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah

Author – Syed Hashim Bahrani (a.r.)

The Tenth verse – (Surah Mulk verse 30) which is the 101st verse of the book

قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَنْ يَأْتِيكُمْ بِمَاءٍ مَعِينٍ

Say: Just think if your water were to dry up who then can bring you the flowing water

The exegesis of this verse is in the form of a lengthy conversation between the companion of Holy Prophet (s.a.w.a.) Janabe Ammar(a.r.) and the Holy Prophet (s.a.w.a.) himself followed by a conversation between Ammar and Imam Ali (a.s.). However, we will discuss only the 1st part of the tradition in this excerpt.

When Ameerul Momeneen (as) was bravely fighting with the enemies in one of the battles, Janabe Ammar(a.r.) went close to the Messenger of Allah (s.a.w.a.) and said,

“O Messenger of Allah! Verily Ali (a.s.) is fighting for Allah the way one should fight for Him.”

The Prophet (s.a.w.a.) replied:

Yes, because he is from me and I am from him. Ali (a.s.) is the heir of my knowledge; he will repay my debts; he will fulfill my promises; and he is the caliph after me. If it was not for Ali (a.s.), the true believers would not be known. Ali’s (a.s.) battle is my battle, and my battle is the battle of Allah. Ali’s (a.s.) peace is my peace, and my peace is the peace of Allah. Verily Ali (a.s.) is the father of my two grandsons. The righteous Imams are from his lineage, and the Mahdi (a.t.f.s.) of this nation is one of them.

I said,

“May I sacrifice my father and mother for you, O Messenger of Allah (s.a.w.a.)! Who is the Mahdi to whom you are referring?”

The Prophet replied:

O Ammar! Allah, the Most Exalted, promised me that He will make nine Imams emerge from the lineage of Husain, and the ninth one will disappear from the people. This is the meaning of the words of Allah and Holy Prophet (s.a.w.a.) recited the aforementioned verse of Surah Mulk. He will have a long occultation during which people will turn away from believing in him, but a few will stay steady in their belief.

He will rise at the end of time and he will fill the earth with justice and equity, just as it will be filled with oppression and inequity. He will struggle based on the Ta’weel (Interpretation) of the Qur’an, just as I have struggled based on the Tanzeel (outer meaning) of the Qur’an. His name is my name and he looks the most like me.

May Allah give us the Taufeeq to see the era when Imam Mahdi (a.t.f.s.) will reappear. InshaAllah

اقتباس – ۱۱

آئیے اپنے امام کے متعلق جانیں

کتاب – المحجة، فيما نزل في القائم الحجة ع

مصنف – سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ

*دسویں آیت: سورة الملك کی ۳۰ویں آیت (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ۱۰۱ویں آیت ہے)*

قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ

کہہ دیجئے کہ تمہارا کیا خیال ہے اگر تمہارا سارا پانی زمین کے اندر جذب ہوجائے تو تمہارے لئے چشمہ کا پانی بہا کر کون لائے گا

اس آیت کی تفسیر صحابی رسول (ص) جنابِ عمار (ر ع) اور خود رسول اللّٰہ صلی اللّٰہ علیہ و آلہِ کے درمیان ایک طویل گفتگو اور اس کے بعد عمار کی امام علی علیہ السّلام کے ساتھ گفتگو کی شکل میں ہے۔ البتہ ہم اس اقتباس میں روایت کے صرف پہلہ حصہ کا تذکرہ کریں گے۔

جب کسی ایک جنگ میں امیر المومنین علی علیہ السّلام دشمنوں سے بڑی شجاعت کے ساتھ لڑ رہے تھے۔ جنابِ عمار (ر ع) رسول (ص) کے نزدیک گئے اور کہا: “یا رسول اللّٰہ! یقیناً علی (علیہ السّلام) اللّٰہ کی راہ میں اس طرح جنگ کر رہے ہیں جیسے ہم کو کرنا چاہئے” پیغمبر (ص) نے جواب دیا: ہاں کیونکہ وہ مجھ سے ہیں اور میں اُن سے ہوں۔ علی میرے علم کے وارث ہیں، وہ میرے قرضوں کو ادا کریں گے، وہ میرے وادوں کو نبھائیں گے اور میرے بعد وہ میرے خلیفہ ہیں۔ اگر علی (ع) نہ ہوتے تو سچے مومنین کی شناخت نہ ہوتی۔ علی (ع) کی جنگ میری جنگ ہے اور میری جنگ اللّٰہ کی جنگ ہے۔ علی (ع) کی صلح میری صلح ہے اور میری صلح اللّٰہ کی صلح ہے۔ یقیناً علی (علیہ السّلام) میرے دو نواسوں کے پدر ہیں۔ أئمه صالحين اُن کی ذریت سے ہیں، اور اس امت کے مھدی (عج) اُن میں سے ایک ہیں۔

عمار نے کہا: میرے والدین آپ پر قربان ہو جائیں یا رسول اللّٰہ! یہ مھدی (عج) کون ہیں جن کا ذکر آپ نے کیا ؟ پیغمبر (ص) نے جواب دیا: اے عمار! الله سبحانه وتعالى نے مجھ سے وعدہ کیا ہے کہ وہ حسین کی ذریت سے نو ائمہ کو ظاہر کرے گا اور اُن میں سے نواں لوگوں سے غائب ہوگا۔ یہ ہی کلمہ الٰہی کا مطلب ہے اور رسول اللّٰہ صلی اللّٰہ علیہ و آلہِ نے سورہ ملک کی مندرجہ بالا آیت کی تلاوت فرمائی۔ اُن کی غیبت طولانی ہوگی جس کے دوران لوگ اُن پر ایمان سے منحرف ہو جائیں گے لیکن چند اشخاص اُن کے عقیدہ میں ثابت قدم رہیں گے

وہ آخری زمانہ میں قیام کریں گے اور وہ زمین کو عدل و انصاف سے اس طرح بھر دین گے جس طرح ظلم اور جور سے بھری ہوگی ۔ وہ تاویل قرآن کی بناء پر جدوجھد کریں گے جس طرح میں نے قرآن کی تنزیل (ظاہری معنی) کی بناء پر جدوجھد کی۔ اُن کا نام میرا نام ہوگا اور وہ مجھ سے سب سے زیادہ مشابہت رکھتے ہیں

الله سبحانه وتعالى ہم کو وہ زمانہ دیکھنے کی توفیق عطا فرمائے جب امام مھدی (عج) ظہور فرمائیں گے۔ انشاء الله

સારાંશ : ૧૧

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા

લેખક : સૈયદ હાશીમ બહેરાની (..)

દસમી આયત : સુ. મુલ્ક આયત ૩૦ (આ પુસ્તકના ૧૦૧ માં ક્રમે આવેલ છે)

قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَنْ يَأْتِيكُمْ بِمَاءٍ مَعِينٍ

તરજુમો : *

તું કહે કે ભલા તમે પણ સમજ્યા કે જો તમારૂં પાણી ઊંડાણમાં ચાલ્યું જાય તો તમારા માટે વહેતું પાણી કોણ લઈ આવશે ? (સુ. મુલ્ક : ૩૦)

આ આયત ની તફસીર રસુલુલ્લાહ (સ.અ.વ.) ના સહાબી  જનાબે અમ્માર (અ.ર.) અને ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ.) વચ્ચેનો લાંબો સંવાદ છે, ત્યારપછી જનાબે અમ્માર (અ.ર.) અને અલી (અ.સ.) વચ્ચેનો સંવાદ છે. જો કે, આપણે આ સારાંશમાં હદીસના ફક્ત પહેલા ભાગની ચર્ચા કરીશું.

જ્યારે અમીરુલ મો’મેનીન (અ.સ.)  એક યુદ્ધમાં શત્રુઓ સાથે બહાદુરીપૂર્વક લડી રહ્યા હતા, જનાબે અમ્માર (અ.ર.)  રસુલુલ્લાહ (સ.અ.વ.) ના  નજીક આવ્યા અને કહ્યું કે, ‘યા રસુલુલ્લાહ! (સ.અ.વ.), ખરેખર અલી (અ.સ.) અલ્લાહ ખાતર એવી રીતે લડી રહ્યા છે જે રીતે તેના માટે લડવું જોઈએ.’ રસુલુલ્લાહ (સ.અ.વ.) એ જવાબ આપ્યો, “હા,  કારણ કે તેઓ મારાથી છે ને હું તેમનાથી છું.  અલી (અ.સ.) મારા ઈલ્મના વારસ છે,  તેઓ મારું દેવું ચૂકતે કરશે, તેઓ મારા વાયદા પૂરા કરશે અને  તેઓ મારા બાદ મારા ખલીફા છે.  જો અલી (અ.સ.)  ન હોત તો સાચા મો’મીનની ઓળખ ન થાત. અલી (અ.સ.) નું યુદ્ધ મારું યુદ્ધ છે અને મારું યુદ્ધ અલ્લાહનું યુદ્ધ છે. અલી (અ.સ.) ની સુલેહ મારી સુલેહ છે અને મારી સુલેહ અલ્લાહની સુલેહ છે. ખરેખર  અલી (અ.સ.) મારા બે નવાસાઓ ના પિતા છે. બરહક્ક ઇમામો (અ.સ.)  તેઓના વંશમાંથી છે અને આ ઉમ્મતના મહદી (અ.ત.ફ.શ.)  તેઓ માંથી એક છે.”

મેં કહ્યું,  ‘મારા મા-બાપ આપ પર કુરબાન થાય, યા રસુલુલ્લાહ! (સ.અ.વ.) આ મહેદી (અ.ત.ફ.શ.)  કોણ છે જેની તમે વાત કરી રહ્યા છો?’  રસુલુલ્લાહ (સ.અ.વ.)  એ જવાબ આપ્યો, “અય અમ્માર! અલ્લાહ, સૌથી મહાને, મને વાયદો કર્યો છે કે તે હુસય્ન (અ.સ.) ના વંશમાંથી નવ ઇમામો લાવશે અને નવમો  લોકો દરમિયાનથી ગાયબ થશે. અલ્લાહના શબ્દોનો આ અર્થ છે.” પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) સુ. મુલ્કની ઉપરોક્ત આયત  પઢી. “તેઓ (અ.ત.ફ.શ.) ને  લાંબી ગયબત હશે  જે દરમિયાન લોકો તેઓને માનવાથી ફરી જશે અને ખૂબજ થોડાક તેમની માન્યતામાં અડગ હશે.”

“તેઓ (અ.ત.ફ.શ.)  સમયના અંતે કયામ કરશે અને પૃથ્વીને ન્યાય અને સમાનતાથી  ભરી દેશે જેવી રીતે અન્યાય અને અસમાનતાથી ભરેલી હશે. તેઓ (અ.ત.ફ.શ.) કુર’આનની તાવીલ (અર્થઘટન) માટે સંઘર્ષ કરશે જેવી  રીતે તેની તનઝીલ (જાહેરી અર્થ)  માટે મારે સંઘર્ષ કરવો પડ્યો. તેઓનું નામ મારું નામ છે અને તેઓનો દેખાવ મારા જેવો છે.”

અલ્લાહ આપણને ઈમામ મહદી (....) ના ઝહુરનો જમાનો જોવાની તોફીક આપે. ઇન્શાલ્લાહ.

 

*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)

 

इक़्तिबास 11

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह

मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)

दसवीं आयत: सूरह मुल्क की आयात नम्बर 30 (जो अल-महज्जह में मज़कूरा 132 में से 101वीं आयत है

قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ

कह दीजिये कि तुम्हारा क्या ख़्याल है अगर तुम्हारा सारा पानी ज़मीन के अन्दर जज़्ब हो जाये तो तुम्हारे लिए चश्मे का पानी बहा कर कौन लाएगा

इस आयत की तफ़्सीर सहाबी ए रसूल ए ख़ुदा (स.अ.व.आ.) जनाबे अम्मार (अ.र.) और ख़ुद रसूलुल्लाह (स.अ.व.आ.) के दरमियान एक तवील गुफ़्तुगू और उसके बाद अम्मार (अ.र.) की इमाम अली (अ.स.) के साथ गुफ़्तुगू की शक्ल में है। अलबत्ता हम इस इक़्तिबास में रिवायत के सिर्फ़ पहले हिस्से का तज़किरा करेंगे।

जब किसी एक जंग में अमीरुल मोमेनीन अली (अ.स.) दुश्मनों से बड़ी शुजाअत के साथ लड़ रहे थे, जनाबे अम्मार (अ.र.) रसूलुल्लाह (स.अ.व.आ.) के नज़दीक गए और कहा: “या रसूलल्लाह! यक़ीनन अली (अ.स.) अल्लाह की राह में इस तरह जंग कर रहे हैं जैसे हमको करना चाहिए” पैग़म्बर (स.अ.व.आ.) ने जवाब दिया: हाँ क्योंकि वह मुझसे हैं और मैं उनसे हूँ, अली मेरे इल्म के वारिस हैं, वह मेरे क़र्ज़ों अदा करेंगे और मेरे वादों को निभायेंगे और और मेरे बाद वह मेरे ख़लीफ़ा हैं। अगर अगर अली (अ.स.) ना होते तो सच्चे मोमेनीन की शिनाख़्त ना होती। अली (अ.स.) की जंग मेरी जंग है, और मेरी जंग अल्लाह की जंग है, अली (अ.स.) की सुल्ह मेरी सुल्ह है, और मेरी सुल्ह अल्लाह की सुल्ह है। यक़ीनन अली (अ.स.) मेरे दो नवासों के पिदर हैं, आइम्मह ए स्वालेहीन (अ.स.) उनकी ज़ुर्रियत से हैं, और इस उम्मत का महदी (अ.त.फ़.श.) उन में से एक है

अम्मार (अ.र.) ने कहा: मेरे वालेदैन आप पर क़ुर्बान हो जायें, या रसूलल्लाह! यह महदी (अ.त.फ़.श.) कौन है जिनका ज़िक्र आपने किया ? पैग़म्बर (स.अ.व.आ.) ने जवाब दिया: ऐ अम्मार! अल्लाह सुब्हानहु व तआला ने मुझसे वादा किया है कि वह हुसैन (अ.स.) की ज़ुर्रियत से नौ आइम्मह (अ.स.) को ज़ाहिर करेगा और उनमें से नवां लोगों से ग़ाएब होगा, यही कलमा ए इलाही का मतलब है और रसूलुल्लाह (स.अ.व.आ.) ने सूरह मुल्क की मन्दरजा बाला आयत की तिलावत फ़रमाई। उनकी ग़ैबत तूलानी होगी जिसके दौरान लोग उन पर ईमान से मुन्हरिफ़ हो जायेंगे लेकिन चंद अश्ख़ास उनके अक़ीदे पर साबित क़दम रहेंगे

वह आख़िरी ज़माने में क़ियाम करेंगे और वह ज़मीन को अदल ओ इंसाफ़ से इस तरह भर देंगे, जिस तरह वह ज़ुल्म ओ जौर से भरी होगी। वह तावील ए क़ुरान की बिना पर लोगों से जिद ओ जहद करेंगे, जिस तरह मैंने क़ुरान की तंज़ील (ज़ाहिरी माने) के बिना पर जिद ओ जहद की। उनका नाम मेरा नाम होगा, और वह मुझसे सबसे ज़्यादा मुशाबेहत रखते हैं

अल्लाह सुब्हानहु व तआला हमको वह ज़माना देखने का शरफ़ और तौफ़ीक़ अता फ़रमाये जब इमाम महदी (अ.त.फ़.श.) ज़ुहूर फरमायेंगे
इन्शाअल्लाह