05 Jul Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 13
Author: Syed Hashim Bahrani (a.r.)
Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Excerpt – 13
Let us know about our Imam
Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Author – Syed Hashim Bahrani (a.r.)
The Twelfth verse – (Surah Shams verse 1 – 4) which is the 116th verse of the book
وَالشَّمْسِ وَضُحَاهَا. وَالْقَمَرِ إِذَا تَلَاهَا. وَالنَّهَارِ إِذَا جَلَّاهَا. وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا.
By the sun and his light, by the moon when it follows (the sun), by the day when it reveals his radiance, by the night when it enshrouds it
In the previous excerpt we saw how Allah introduced the holy infallibles through heavens and constellations. In today’s excerpt we shall see another example where Allah has used the example of celestial beings to introduce the Imams
It is narrated from Imam Sadiq (a.s.): The sun in the first verse is the Messenger of Allah (s.a.w.a.) who illuminated the religion for the people. The moon in the second verse is Ameerul Momineen (a.s.) who followed the Messenger of Allah (s.a.w.a.). The day in the third verse refers an Imam from the children of Fatima (s.a.) – who are the progeny of the Messenger of Allah (s.a.w.a.) – who will replace the darkness of oppression and inequity with light and it points to Hazrat Qa’em (a.t.f.s.).
The narrator said: I asked about the fourth verse. Imam (a.s.) replied: This verse refers to the leaders of injustice who governed tyrannically the affairs against the family of the Messenger of Allah and assumed the positions that belonged to the family of the Messenger of Allah (s.a.w.a.). They enshrouded the religion of Allah with oppression and inequity. Therefore, Allah mentions their acts by saying, “By the night when it enshrouds it”
In another tradition it is narrated from Imam Sadiq (a.s.) that: The sun in the first verse refers to Ameerul Momineen (a.s.) and the light refers to the rising of the Qa’em (a.t.f.s.). The moon in the second verse refers to Hasan and Husain (a.s.). The day in the third verse refers to the rising of the Qa’em (a.t.f.s.). By the night when it enshrouds it in the fourth verse refers to Habtar and his government who are enshrouded” from truth.
We pray to Allah to keep us in the light of knowledge of Ahle Bait (a.s.) and pray for the early reappearance of Imam Mahdi (a.t.f.s.)
Excerpt – 15
Let us know about our Imam
Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Author – Syed Hashim Bahrani (a.r.)
اقتباس – ۱۳
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب* – *المحجة، فيما نزل في القائم الحجة ع*
*مصنف* – *سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ*
*بارہویں آیت: سوره شمس کی آیات ۱-۴ (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ۱۱۶ویں آیت ہے)*
وَالشَّمْسِ وَضُحَاهَا ﴿١﴾ وَالْقَمَرِ إِذَا تَلَاهَا ﴿٢﴾ وَالنَّهَارِ إِذَا جَلَّاهَا ﴿٣﴾ وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا ﴿٤﴾
آفتاب اور اس کی روشنی کی قسم (1) اور چاند کی قسم جب وہ اس کے پیچھے چلے (2) اور دن کی قسم جب وہ روشنی بخشے (3) اور رات کی قسم جب وہ اسے ڈھانک لے (4)
گزشتہ اقتباس میں ہم نے دیکھا کہ اللہ سبحانہ وتعالیٰ نے کس طرح معصومین اطھار علیھم السلام کا تعارف آسمانوں اور برجوں کے ذریعے کرایا ہے ۔ آج کے اقتباس میں ہم دوسری مثال دیکھیں گے جہاں اللّٰہ نے آئمہ معصومین علیھم السلام کا تعارف کرانے کے لئے موجودات آسمانی کی مثال دی ہے
امام صادق علیہ السّلام سے مروی ہے کہ: پہلی آیت میں آفتاب سے مراد رسول اللّٰہ صلی اللّٰہ علیہ و آلہ وسلم ہیں جنہوں نے لوگوں کے لئے دین کو روشن کیا۔ دوسری آیت میں چاند سے مراد امیر المومنین علیہ السّلام ہیں جنہوں نے رسول اللّٰہ (ص) کی اتباع کی۔ تیسری آیت میں دن (نھار) سے مراد وہ امام ہے جو اولادِ فاطمہ (س) میں سے ہےجو ذُرِّيَّة پیغمبر اکرم (ص) ہے۔ جو ظُلم اور جور کی تاریکی کو روشنی سے بدل دیگا اور اِس کا اشارہ حضرتِ قائم (عج) کی طرف ہے
راوی کا کہنا ہے کہ: میں نے چوتھی آیت کے متعلّق دریافت کیا: امام (ع) نے جواب دیا: اس آیت میں اشارہ اُن آئمہ جائر کی طرف ہے جنہوں نے آل پیغمبر علیھم السلام کے خلاف اُمور میں ظالمانہ حکومت کی اور اُن منصبوں (اوہدوں) کو غصب کر لیا جن کا تعلق آل رسول (ص) سے تھا۔ انہوں نے اللہ کے دیں کو ظُلم و جور سے ڈھانک دیا۔ لہٰذا اللہ اُن کے کارناموں کو اس طرح بیان کرتا ہے- رات کی قسم جب وہ اسے ڈھانک لے
ایک دوسری روایت میں امام صادق علیہ السّلام سے مروی ہے کہ: پہلی آیت میں آفتاب سے مراد امیر المومنین علیہ السّلام ہیں اور روشنی سے مراد قائم (عج) کا خروج ہے۔ دوسری آیت میں چاند سے مراد حسن اور حسین (علیھم السلام) ہیں۔ تیسری آیت میں دن (نھار) سے مراد قائم (عج) کا خروج ہے۔ چوتھی آیت میں وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا سے مراد حبتر اور اُس کی حکومت ہے جو حق سے پوشیدہ ہیں
*ہم اللہ سبحانہ وتعالیٰ سے دعاء کرتے ہیں کہ ہم کو علومِ اہلبیت علیھم السلام کے نور سے ہمیشہ وابستہ رکھے اور امام مهدي (ع) کے ظہور میں تعجیل فرمائے*
*સારાંશ : ૧૩*
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
*કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા*
*લેખક : સૈયદ હાશીમ બહેરાની (અ.ર.)*
*બારમી આયત : સુ. શમ્સ આયત ૧-૪ (આ પુસ્તકના ૧૧૬ માં ક્રમે આવેલ છે)*
وَالشَّمْسِ وَضُحَاهَا. وَالْقَمَرِ إِذَا تَلَاهَا. وَالنَّهَارِ إِذَا جَلَّاهَا. وَاللَّيْلِ إِذَا يَغْشَاهَ
તરજુમો : *
કસમ છે સૂર્યની અને તેનાં બપોરના વધતા જતા તાપની; અને કસમ છે ચંદ્રમાની જ્યારે કે તે (સૂર્ય) ની પછી નીકળી આવે છે; અને કસમ છે દિવસની જ્યારે કે તે સૂર્યને પ્રગટાવે છે; અને કસમ છે રાતની જ્યારે કે તે સૂર્યને ઢાંકી દે છે; (સુ. શમ્સ : ૧ થી ૪)
ગત સારાંશમાં આપણે જોયું કે કઈ રીતે અલ્લાહ પવિત્ર માં’સુમીન (અ.સ.) ને આકાશો અને નક્ષત્રો દ્વારા પવિત્ર કુર’આનમાં ઓળખાણ કરાવે છે. આજે આપણે બીજો દાખલો જોશું જેમાં અલ્લાહ અવકાશી જીવોના દાખલાથી ઇમામો (અ.સ.) ની ઓળખાણ કરાવે છે.
ઈમામ સાદીક (અ.સ.) થી રીવાયત છે કે,
“પહેલી આયાતમાં ‘સૂર્ય’ રસુલુલ્લાહ (સ.અ.વ.) છે જેઓએ લોકો માટે દિનને પ્રકાશિત કર્યો. બીજી આયતમાં ‘ચંદ્ર’ અમીરુલ મો’મેનીન (અ.સ.) છે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) ને અનુસર્યા. ત્રીજી આયાતમાં ‘દિવસ’ ફાતેમા (સ.અ.) ની અવ્લાદમાંથી ઈમામ, જે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની અહલેબય્ત (અ.સ.) માંથી છે, જે દમન અને અસમાનતાના અંધકારને નૂરથી તબદીલ કરી નાખશે, આ હઝરત કા’એમ (અ.ત.ફ.શ.) ને ચીંધે છે.”
રાવી કહે છે મેં ચોથી આયત વિશે પૂછ્યું, ઈમામમેં જવાબ આપ્યો:
“આ આયત અન્યાયના ઇમામોનો ઉલ્લેખ કરે છે જેમણે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની અહલેબય્ત (અ.સ.) ની વિરુદ્ધ જુલમથી રાજકીય બાબતો ચલાવી અને તે હોદ્દાઓ પર ચડી ગયા જે રસુલુલ્લાહ (સ.અ.વ) ની અહલેબય્ત (અ.સ.) માટે હતા. તેમણે અલ્લાહના દિનેને જુલમ અને અન્યાયથી કફન ઓઢાઢી દીધું. તેથી અલ્લાહ તેમના કાર્યોને વર્ણવતા કહે છે, ‘અને કસમ છે રાતની જ્યારે કે તે સૂર્યને ઢાંકી દે છે’.”
બીજી એક હદીસમાં ઈમામ સાદીક (અ.સ.) થી રીવાયત છે કે :
“પેહલી આયતમાં ‘સૂર્ય’ થી મુરાદ અમીરુલ મો’મેનીન (અ.સ.) છે, અને ‘નૂર’ થી મુરાદ કા’એમ (અ.ત.ફ.શ.) નો કાયમ છે, બીજી આયાતમાં ‘ચંદ્ર’ થી મુરાદ હસન અને હુસય્ન (અ.સ.) છે. ‘દિવસ’ થી સંદર્ભ કા’એમ (અ.ત.ફ.શ.) નો કાયમ છે. અને ચોથી આયાતમાં ‘અને કસમ છે રાતની જ્યારે કે તે સૂર્યને ઢાંકી દે છે’ થી મુરાદ હબતર અને તેની સરકાર છે જેઓ માટે સત્ય ઢાંકાએલુ છે.”
અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણે અહલેબય્ત (અ.સ.) ના ઇલ્મના પ્રકાશ હેઠળ રાખે અને ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના ઝહુરમાં જલ્દી કરે.
*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)
________________________
*લેખિત સારાંશવાળા ઑડિઓ અને વિડિઓ મળી શકે છે @* https://thepromisedmahdi.com/al-mahajjah-qaem-in-quran-excerpt-13/
Join our whatsapp channel *(admin setting)* :
https://chat.whatsapp.com/FwV4KWJ333U8BZCWljlD5w
*Connect with us*
👉www.thepromisedmahdi.com
👉www.facebook.com/ThePromisedMahdias
👉www.instagram.com/ThePromisedMahdi
👉t.me/promisedmahdi
👉www.twitter.com/promisedmahdias
Excerpt – 13
Let us know about our Imam
Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Author – Syed Hashim Bahrani (a.r.)
*इक़्तिबास 13*
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
*किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह*
*मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)*
*बारहवीं आयत: सूरह शम्स की आयत 1-4 (जो अल-महज्जह में मज़कूरा 132 में से 116वीं आयत है*
وَالشَّمْسِ وَضُحَاهَا ﴿1﴾ وَالْقَمَرِ إِذَا تَلَاهَا ﴿2﴾ وَالنَّهَارِ إِذَا جَلَّاهَا ﴿3﴾ وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا ﴿4﴾
आफ़ताब और उसकी रौशनी की क़सम, और चाँद की क़सम जब वह उसके पीछे चले, और दिन की क़सम जब वह रौशनी बख़्शे, और रात की क़सम जब वह उसे ढाँक ले
गुज़िश्ता इक्तेबास में हम ने देखा कि अल्लाह सुब्हानहु व तआला ने किस तरह मासूमीन ए अतहार (अ.स.) का तआर्रुफ़ आसमानों और बुरजों के ज़रिये कराया है। आज के इक्तेबास में हम दूसरी मिसाल देखेंगे जहाँ अल्लाह ने मासूमीन (अ.स.) का तआर्रुफ़ कराने के लिए मौजूदात ए आसमानी की मिसाल दी है।
इमाम सादिक़ (अ.स.) से मरवी है कि: पहली आयत में आफ़ताब से मुराद रसूलुल्लाह (स.अ.व.आ.) हैं जिन्होंने लोगों के लिए दीन को रौशन किया, दूसरी आयत में चाँद से मुराद अमीरुल मोमेनीन अली (अ.स.) हैं जिन्होंने रसूलुल्लाह (स.अ.व.आ.) की इत्तेबा की, तीसरी आयत में दिन से मुराद वह इमाम है जो औलाद ए फ़ातेमाह (स.अ.) में से हैं और जो ज़ुर्रियत ए पैग़म्बर (स.अ.व.आ.) है, जो ज़ुल्म और जौर की तारीकी को रौशनी से बदल देगा और इसका इशारा हज़रत ए क़ाएम (अ.त.फ़.श.) की तरफ़ है
रावी का कहना है कि मैंने चौथी आयत के मुताल्लिक़ दरयाफ़्त किया: इमाम (अ.स.) ने जवाब दिया: इस आयत में इशारा आइम्मह ए जाएर की तरफ़ है, जिन्होंने आल ए पैग़म्बर (अ.स.) के ख़िलाफ़ उमूर में ज़ालिमाना हुकूमत की और उन मनसबों (ओहदों) को ग़स्ब कर लिया जिनका ताल्लुक़ आल ए रसूल (स.अ.व.आ.) से था। उन्होंने अल्लाह के दीन को ज़ुल्म और जौर से ढाँक दिया, लेहाज़ा अल्लाह उनके कारनामों को इस तरह बयान करता है – रात की क़सम जब वह उसे ढाँक ले
एक दूसरी रिवायत में इमाम सादिक़ (अ.स.) से मरवी है कि: पहली आयत में आफ़ताब से मुराद अमीरुल मोमेनीन अली (अ.स.) हैं और रौशनी से मुराद क़ाएम (अ.त.फ़.श.) का ख़ुरूज है, दूसरी आयत में चाँद से मुराद हसन और हुसैन (अ.स.) हैं, तीसरी आयत में दिन से मुराद क़ाएम (अ.त.फ़.श.) का ख़ुरूज है, चौथी आयत में “रात की क़सम जब वह उसे ढाँक ले” से मुराद हबतर और उसकी हुकूमत है जो हक़ से पोशीदा है
*हम अल्लाह सुब्हानहु व तआला से दुआ करते हैं कि हमको उलूम ए अहलेबैत (अ.स.) के नूर से हमेशा वाबस्ता रखे और इमाम महदी (अ.त.फ़.श.) के ज़ुहूर में ताजील फ़रमाये*