01 May Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 5
Author: Syed Hashim Bahrani (a.r.)
Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Excerpt – 5
Let us know about our Imam
Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Author – Syed Hashim Bahrani (a.r.)
The fourth verse – Surah Taubah verse 36 (which is the 24th verse discussed in the book).
We are not discussing the entire verse here as it has not been discussed the book as well
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ
Surely the number of months with Allah is twelve months in Allah’s ordinance since the day when He created the heavens and the earth, of these four being sacred; that is the right reckoning; therefore be not unjust to yourselves regarding them.
In our previous excerpt we discussed about a verse of Surah Taubah, in today’s discussion we bring another verse of Surah Tawbah which clearly talks about all the 12 Imams (a.s.)
Jabir Al-Jo’fi narrates that I asked Imam Baaqir about the Ta’weel of the verse,
“Verily the number of months with Allah is twelve months in Allah’s Book (since) the day He created the heavens and earth. Of these four are sacred. That is the established religion, so be not unjust therein to yourselves”.
My master Imam Baaqir (a.s.) sighed heavily and then said: O Jabir! The year is my grandfather, the Messenger of Allah (s.a.w.a.) The “twelve months” are the Commander of the Believers – Ali bin Abi Talib, Hasan bin Ali, Husain bin Ali, Ali bin Husain, me , my son Jaafar, his son Musa, his son Ali, his son Mohammad, his son Ali, his son Hasan, and his son Al-Hadi Al-Mahdi (a.t.f.s.)
These are the twelve Imams who are Allah’s Decisive Proofs on His creation as well as the guardians of His knowledge and revelation. The four sacred ones, who are among them, share the same name and are “the established religion.” They are Ali – the Commander of the Believers, my father Ali bin Husain, Ali bin Musa, and Ali bin Mohammad (a.s.) Believing in the Imams is the “established religion” referred to in this verse, “That is the established religion, so be not unjust therein to yourselves’ Therefore, believe in all of them and you will be rightly guided
We pray to Allah to give us the Taufeeq to be steadfast on Wilayat of our Imams (a.s.) especially in these testing times
اقتباس – ۵
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب* – *المحجة، فيما نزل في القائم الحجة ع*
*مصنف* – *سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ*
*چوتھی آیت: سورہ توبہ کی ٣۶ویں آیت (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ٢۴ویں آیت ہے)*
یہاں ہم پوری آیت کا تذکرہ نہیں کر رہے ہیں کیوں کہ اصل کتاب میں بھی ایسا ہی ہے۔
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّـهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّـهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ
بیشک مہینوں کی تعداد اللہ کے نزدیک کتابِ خدا میں اس دن سے بارہ ہے جس دن اس نے آسمانوں اور زمین کو خلق کیا ہے -ان میں سے چار مہینے محترم ہیں اور یہی سیدھا اور مستحکم دین ہے لہٰذا خبردار ان مہینوں میں اپنے اوپر ظلم نہ کرنا
اپنے گزشتہ اقتباس میں ہم نے سورہ توبہ کی ہی ایک آیت کا تذکرہ کیا تھا، آج کے اقتباس میں ہم اسی سورہ کی ایک دوسری آیت پیش کر رہے ہیں جس میں واضح طور پر تمام ۱۲ آئمہ علیھم السلام کی طرف اشارہ ہے
جابر جعفی بیان کرتے ہیں کہ میں نے امام باقر علیہ السّلام سے اس آیت کی تاویل کے متعلق سوال کیا
میرے آقا امام باقر علیہ السّلام نے گہری سانس لی اور ارشاد فرمایا: اے جابر ! سال میرے جد رسولِ خدا (ص) ہیں، “بارہ مہینے” امیر المومنین علی ابن ابی طالب، حسن بن علی، حسین بن علی، علی بن حسین، میں، میرا بیٹا جعفر، اُس کا بیٹا موسیٰ، اُس کا بیٹا علی، اُس کا بیٹا محمد، اُس کا بیٹا علی، اُس کا بیٹا حسن اور اُس کا بیٹا الهادي المهدي (عجل الله تعالى فرجه الشريف) ہیں
یہ وہ بارہ ائمہ ہیں جو الله سبحانه وتعالى کی حجت ہیں اُس کی مخلوق پر اور اُس کے علم اور وحی کے اوصیاء ہیں۔ اُن میں سے جو “چار محترم” ہیں اُن کے نام ایک ہی ہے اور وہ “دینِ قَيِّمُ” ہیں. وہ علی – امیر المومنین، میرے بابا علی بن حسین، علی بن موسیٰ اور علی بن محمد علیھم السلام ہیں۔ اس آیت میں دینِ قَيِّمُ سے مراد اماموں میں عقیدہ رکھنا ہے۔ “ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ- فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ” لہٰذا اُن سب میں عقیدہ رکھو اور تم کو صحیح رہنمائی حاصل ہوگی
ہم الله سبحانه وتعالى سے دعاء کرتے ہیں کہ وہ ہم کو اپنے آئمہ علیھم السلام کی ولایت پر ثابت قدم رہنے کی توفیق عطا فرمائے خصوصاً اس آزمائش کے دور میں
સારાંશ : ૫
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા
લેખક : સૈયદ હાશીમ બહેરાની (અ.ર.)
ચોથી આયત : સુ. તવ્બા આયત 3૬ (આ પુસ્તકના ૨૪ માં ક્રમે આવેલ છે)
અમો અહીં પૂર્ણ આયતની ચર્ચા નહિ કરીએ કારણ કે તે પુસ્તકમાં પણ પૂર્ણ ચર્ચા કરવામાં આવી નથી.
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ
તરજુમો : *
બેશક અલ્લાહની પાસે મહિનાઓની સંખ્યા જે દિવસથી અલ્લાહે આકાશો તથા પૃથ્વી પેદા કર્યા છે ત્યારથી અલ્લાહની કિતાબ (લહવે મહેફૂઝ)માં બાર મહિના છે, જે માંહેના ચાર હુરમતવાળા છે; સીધો ધર્મ આજ છે, માટે તમે આ (હૂરમતવાળા) મહિનાઓમાં (લડાઈ વીગેરે કરીને) પોતાના પર ઝુલ્મ કરો નહિ, (સુ. તૌબા : ૩૬)
અગાઉના સંસ્કરણમાં સુ. તવ્બાની આયાતની ચર્ચા કરી હતી આજે સુ. તવ્બાની અન્ય આયતની ચર્ચા કરીશું જે તમામ બાર ઇમામો (અ.સ.) વિષે સ્પષ્ટ ચર્ચા કરે છે.
જાબીર જો’ફી રીવાયત કરે છે કે મેં ઈમામ બાકીર (અ.સ.) ને આ આયત “બેશક અલ્લાહની પાસે મહિનાઓની સંખ્યા જે દિવસથી અલ્લાહે આકાશો તથા પૃથ્વી પેદા કર્યા છે ત્યારથી અલ્લાહની કિતાબ (લહવે મહેફૂઝ)માં બાર મહિના છે, જે માંહેના ચાર હુરમતવાળા છે; સીધો ધર્મ આજ છે, માટે તમે આ (હૂરમતવાળા) મહિનાઓમાં (લડાઈ વીગેરે કરીને) પોતાના પર ઝુલ્મ કરો નહીં” વિષે પૂછ્યું.
મારા મવ્લા ઈમામ બાકીર (અ.સ.) એ ભારે નિસાસો નાખ્યો પછી ફરમાવ્યું, ‘અય જાબીર, ‘વર્ષ’ મારા જદ રસુલુલ્લાહ (સ.અ.વ.) છે, ‘બાર મહિના’ અમીરુલ મો’મેનીનો – અલી બીન અબી તાલિબ, હસન બીન અલી, હુસય્ન બીન અલી, અલી બીન હુસય્ન, હું, મારા પુત્ર જાફર, તેઓના પુત્ર મુસા, તેઓના પુત્ર અલી, તેઓના પુત્ર મોહમ્મદ, તેઓના પુત્ર અલી, તેઓના પુત્ર હસન અને તેઓના પુત્ર અલ-હાદી અલ –મહદી (અ.ત.ફ.શ.) છે.
આ બાર ઇમામો છે, જેઓ અલ્લાહની તેની મખલુક ઉપર તેની હુજ્જત છે અને તેના ઇલ્મ અને વહી ના મુહાફીઝ છે. ‘તેઓમાંથી હુરમતવાળા ચાર’, જે તેઓમાંથી છે, સમાન નામ ધરાવનાર અને ‘સીધો ધર્મ’ છે. તેઓમાં અલી અમીરુલ મો’મેનીન (અ.સ.), મારા પિતા અલી બીન હુસય્ન (અ.સ.), અલી બીન મૂસા (અ.સ.) અને અલી બીન મોહમ્મદ (અ.સ.). ઇમામો પર ઈમાન લાવવું તે ‘સીધો ધર્મ’ છે જે આ આયતમાં ઉલ્લેખ થયો છે, ‘સીધો ધર્મ આજ છે, માટે તમે આ (હૂરમતવાળા) મહિનાઓમાં પોતાના પર ઝુલ્મ કરો નહિ’ તેથી તેઓ બધા પર ઈમાન લાવો અને તમારી સાચી હિદાયત થશે
અમો અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે ઈમામોની વિલાયત પર, ખાસકરીને આવા કપરા સમયમાં, અડગ રહેવાની તોફીક આપે.
*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)
*इक़्तिबास 5*
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
*किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह*
*मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)*
*चौथी आयत: सूरह तौबह की 36वीं आयत (जो अल-महज्जह में मज़कूरा 132 में से 24वीं आयत है*
यहाँ हम पूरी आयत का तज़किरा नहीं कर रहे हैं क्योंकि अस्ल किताब में भी ऐसा ही है।
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّـهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّـهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ
बेशक महीनों की तादाद अल्लाह के नज़दीक, किताब ए ख़ुदा में उस दिन से बारह है जिस दिन उस ने आसमानों और ज़मीन को ख़ल्क़ किया है। इन में से चार महीने मोहतरम हैं और यही सीधा और मुस्तहकम दीन है लेहाज़ा ख़बरदार इन महीनों में अपने ऊपर ज़ुल्म ना करना
अपने गुज़िश्ता इक़्तिबास में हम ने सूरह तौबह की ही एक आयत का तज़किरा किया था, आज के इक़्तिबास में हम सूरह तौबह की एक दूसरी आयत पेश कर रहे हैं जिस में वाज़ेह तौर पर तमाम बारह आइम्मह (अ.स.) की तरफ़ इशारा है
जाबिर ए जोफ़ी (र.अ.) बयान करते हैं कि मैंने इमाम बाक़िर (अ.स.) से इस आयत की तावील के मुताल्लिक़ सवाल किया
मेरे आक़ा इमाम बाक़िर (अ.स.) ने गहरी सांस ली और इरशाद फ़रमाया: “ऐ जाबिर ! साल मेरे जद रसूल ए ख़ुदा (स.अ.व.आ.) हैं, “बारह महीने” अमीरुल मोमेनीन अली इब्ने अबी तालिब (अ.स.), हसन बिन अली, हुसैन बिन अली, अली बिन हुसैन, मैं, मेरा बेटा जाफ़र, उसका बेटा मूसा, उसका बेटा अली, उसका बेटा मोहम्मद, उसका बेटा अली, उसका बेटा हसन, और उसका बेटा अल-हादी अल-महदी (अ.त.फ़.श.) हैं
यह वह बारह आइम्मह (अ.स.) हैं जो अल्लाह सुब्हानहु व तआला की हुज्जत हैं उसकी मख़लूक़ पर, और उसके इल्म और वह्यी के औसिया हैं। उनमें से जो ‘चार मोहतरम’ हैं उनके नाम एक ही हैं और वह दीन ए क़य्यिम हैं, वह अली अमीरुल मोमेनीन, मेरे बाबा अली बिन हुसैन, अली बिन मूसा और अली बिन मोहम्मद (अलैहिमुस्सलाम) हैं। इस आयत में दीन ए क़य्यिम से मुराद इमामों में अक़ीदा रखना है।
ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
लेहाज़ा उन सब में अक़ीदा रखो और तुम को सही रहनुमाई हासिल होगी।
हम अल्लाह सुब्हानहु व तआला से दुआ करते हैं कि वह हमको अपने आइम्मह (अ.स.) की विलायत पर साबित-क़दम रहने की तौफ़ीक़ अता फ़रमाये, ख़ुसूसन इस आज़माइश के दौर में