29 May Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 8
Author: Syed Hashim Bahrani (a.r.)
Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Excerpt – 8
Let us know about our Imam
Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah
Author – Syed Hashim Bahrani (a.r.)
The seventh verse – (Surah Saaffaat verse 83) which is the 70th verse of the book
وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
Verily, of Shia was Ibrahim
Our today’s excerpt is about a very small verse of Holy Quran but with a powerful exegesis. It talks about the Wilayat of all the 14 Infallibles and makes us proud in calling ourselves as Shias
Imam Jafar Sadiq (a.s.) narrates: When Allah created H. Ibrahim (a.s.), He uncovered H. Ibrahim (a.s.)’s eyes. H. Ibrahim (a.s.) saw a light next to the Throne. H. Ibrahim (a.s.) asked, “O my Lord! What is this light?” He was told,
“This is the light of the chosen one from My creation, Mohammad (s.a.w.a.).
Then H. Ibrahim (a.s.) saw another light next to that light, so he asked, “O my Lord! What is this (other) light?” He was told, “This is the light of Ali bin Abi Talib (a.s.), the supporter of My religion.” Then H. Ibrahim (a.s.) saw three other lights next to those two lights, so he asked, “O my Lord! What are these lights?” He was told, “These are the lights of Fatima (s.a.) and her two sons, Hasan and Husain (a.s.), and I have kept Hell away from those who love her.”
H. Ibrahim (a.s.) said,
“O my Lord! I see nine other lights surrounding them” He was told, “O Ibrahim! These are the lights of the Imams from the children of Ali (a.s.) and Fatema (s.a.).” H. Ibrahim (a.s.) said, “O my Lord! I ask you through the right of these five to teach me who these nine (Imams) are.” Allah said, “The first one is Ali bin Husain; then his son, Mohammad; then his son, Jaafar; then his son, Musa; then his son, Ali; then his son, Mohammad; then his son, Ali; then his son, Hasan and then his son, the Qa’im, al-Hujjat (a.t.f.s.).”
H. Ibrahim (a.s.) said,
“O my Lord! I see many other lights that cannot be counted except by You. Who are surrounding these lights?” He was told, “O Ibrahim! They are the Shia of Ameerul Momineen Ali bin Abi Talib (a.s.).” H. Ibrahim (a.s.) said, “O my Lord! What are Shias known for?” Allah replied, “They are known for praying fifty-one Rakaats a day, reciting BISMILLAHIR RAHMANIR RAHIM loudly, performing Qunoot before going to Ruku, and wearing a ring on their right hand. When H. Ibrahim (a.s.) heard this he said, “O Allah! Make me among the Shia of the Commander of the Believers.” Therefore, Allah mentions in the Qur’an, “Verily, of his Shia was Ibrahim”
May Allah include us among the Shias of Ahle Bait (a.s.) and keep us in their company InshaAllah
اقتباس – ۸
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب* – *المحجة، فيما نزل في القائم الحجة ع*
*مصنف* – *سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ*
*ساتویں آیت: سورہ الصافات کی ۸۳ویں آیت (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ۷۰ویں آیت ہے)*
وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
اور یقیناً ابراہیم اُن کے شیعوں میں تھے
ہمارا آج کا اقتباس قرآن مجید کی ایک بہت چھوٹی سی آیت کے متعلق ہے، لیکن اس کی تفسیر بہت ہی محکم ہے۔ اس میں تمام چودہ معصومین علیھم السلام کی ولایت کا تذکرہ ہے اور اس کی بناء پر ہم خود کو شیعہ کہنے میں افتخار کرتے ہیں
امام جعفر صادق علیہ السّلام ارشاد فرماتے ہیں: اللّٰہ سبحانہ وتعالیٰ نے جب حضرت ابراہیم (ع) کو خلق کیا، اُس نے حضرت ابراہیم (ع) کی آنکھوں کو کھولا، حضرت ابراہیم (ع) نے عرش کے نزدیک ایک نور دیکھا۔ حضرت ابراہیم (ع) نے دریافت کیا “اے میرے پروردگار! یہ کیسا نور ہے؟” اُن کو بتایا گیا “یہ نور میری مخلوق میں سے منتخب *محمد* (ص) کا ہے”
پھر حضرت ابراہیم (ع) نے اُسی نور کے نزدیک ایک دوسرا نور دیکھا تو انہوں نے دریافت کیا “اے میرے پروردگار! یہ کیسا نور ہے؟” اُن کو بتایا گیا “یہ نور میرے دین کی نصرت کرنے والے علی بن ابی طالب (ع) کا ہے” پھر حضرت ابراہیم (ع) نے اُن دو نور کے نزدیک تین نور اور دیکھے، تو انہوں نے دریافت کیا “اے میرے پروردگار! یہ کیسے نور ہیں؟ اُن کو بتایا گیا “یہ نور فاطمہ (س) اور اُن کے دو فرزند ارجمند حسن (ع) اور حسین (ع) کے ہیں، میں نے اُن کے چاہنے والوں سے جہنّم کو دور رکھا ہے”
حضرت ابراہیم (ع) نے کہا “اے میرے پروردگار! میں اُن کو گھیرے ہوئے ۹ نور اور دیکھ رہا ہوں”اُن کو بتایا گیا “اے ابراہیم! یہ نور علی (ع) اور فاطمہ (س) کی زرّیۃ میں سے آئمہ کے ہیں” حضرت ابراہیم (ع) نے کہا “اے میرے پروردگار! تُجھے ان پنجتن کے حق کا واسطہ، مجھے یہ سکھا کہ یہ نو (آئمہ) کون ہیں؟” اللّٰہ سبحانہ وتعالیٰ کا ارشاد ہوا “پہلے علی بن حسین، پھر اُن کے فرزند محمد، پھر اُن کے فرزند جعفر، پھر اُن کے فرزند موسیٰ، پھر اُن کے فرزند علی، پھر اُن کے فرزند محمد، پھر اُن کے فرزند علی، پھر اُن کے فرزند حسن، پھر اُن کے فرزند قائم الحجّت (عجل الله فرجه الشريف)”
حضرت ابراہیم (ع) نے کہا “اے میرے پروردگار! میں اور بہت سے انوار دیکھ رہا ہوں، جنکو شمار نہیں کیا جا سکتا سوائے تیرے ذریعے! اُن نور کو گھیرے ہوئے کون ہے” اُن کو بتایا گیا “اے ابراہیم! وہ امیر المومنین علی ابن ابی طالب علیہ السّلام کے شیعہ ہیں” حضرت ابراہیم (ع) نے کہا “اے میرے پروردگار! اُن شیعوں کی شناخت کیا ہے؟ اللّٰہ سبحانہ وتعالیٰ نے جواب دیا “وہ ہر روز ۵۱ رکعت نماز پڑھنے، *بسم الله الرحمن الرحيم* بلند آواز سے پڑھنے، رکوع میں جانے سے پہلے قنوت پڑھنے اور دائیں ہاتھ (کی انگلی) میں انگشتری پہن نے کے لئے جانے جاتے ہیں۔ حضرت ابراہیم (ع) نے یہ سنا اور دعاء کی
“اے اللہ! مجھے امیر المومنین کے شیعوں میں قرار دے” لہٰذا اللّٰہ نے قرآن میں ذکر کیا “اور یقیناً ابراہیم اُن کے شیعوں میں تھے”
*اللہ سبحانہ وتعالیٰ ہم کو بھی اہلبیت علیھم السلام کے شیعوں میں شمار کرے اور ہم کو اُن کی صحبت میں رکھے*
સારાંશ : ૮
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા
લેખક : સૈયદ હાશીમ બહેરાની (અ.ર.)
સાતમી આયત : સુ. સફ્ફાત આયત ૮૩ (આ પુસ્તકના ૭૦ માં ક્રમે આવેલ છે)
وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
તરજુમો : *
અને ખરેખર જ ઇબ્રાહિમ પણ તેનાજ અનુયાયીઓમાંનો હતો. (સુ. સફ્ફાત : ૮૩)
આજનો આપણો સારાંશ કુર’આનની એક ખૂબ જ ટૂંકી પરંતુ તફસીરમાં ખૂબ જ પ્રબળ આયત વિષે છે. તે ચૌદ મા’સુમીન (અ.સ.) ની ચર્ચા કરે છે અને આપણી જાતને શીઆ કહેવામાં ગર્વની અનુભૂતિ કરાવે છે.
ઇમામ જાફર સાદીક (અ.સ.) ફરમાવે છે : “ જ્યારે અલ્લાહે હ. ઈબ્રાહીમ (અ.સ.) ને પયદા કર્યા, તેણે હ. ઈબ્રાહીમ(અ.સ.) ની આંખ પરથી પડદો ઉઠાવ્યો. હ. ઈબ્રાહીમ (અ.સ.) એ કુરસી ની બાજુમાં નૂર જોયું. હ. ઇબ્રાહીમે પ્રશ્ન કર્યો, ‘અય મારા રબ! આ નૂર શું છે?’ તેમને જવાબ આપવામાં આવ્યો, ‘આ મારી મખલુકમાંથી ચૂંટી કાઢેલા મોહમ્મદ (સ.અ.વ.) નું નૂર છે.’
પછી હ. ઈબ્રાહીમ (અ.સ.) એ તે નૂરની નજીક બીજું નૂર જોયું, તેમણે પૂછ્યું, ‘આ (બીજું) નૂર શું છે?’ તેમને કહેવામાં આવ્યું, ‘ આ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.), મારા દીનના મદદગારનું નૂર છે.’ પછી હ. ઇબ્રાહિમ (અ.સ.) તે બે નૂરની બાજુમાં બીજા ત્રણ નૂર જોયા તેથી તેમણે પૂછ્યું , ‘અય મારા રબ! આ નૂર શું છે?’ તેમને કહેવામાં આવ્યું, ‘ આ ફાતેમા (સ.અ.) અને તેમના બે પુત્રો હસન (અ.સ.) અને હુસય્ન (અ.સ.) ના નૂર છે, અને જે લોકો તેણી (સ.અ.) ના મોહિબ્બો છે તેમનાથી જહન્નમને દૂર રાખી છે.’
હ. ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું, ‘અય મારા રબ! હું તેઓને ઘેરેલા બીજા નવ નૂર જોવું છું.’ તેઓને કહેવામાં આવ્યું, ‘ અય ઈબ્રાહીમ! આ અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.) ની અવ્લાદમાંથી ઇમામો (અ.સ.) ના નૂર છે.’ હ. ઈબ્રાહીમ (અ.સ.) એ કહ્યું, ‘અય મારા રબ! હું તને આ પાંચના હક્કના વસતાથી માંગું છું કે મને આ નવ (ઇમામો (અ.સ.)) કોણ છે તે બતાવ’ અલ્લાહે કહ્યું, ‘ તેઓમાંથી પહેલા અલી બીન હુસય્ન (અ.સ.) છે, તે પછી તેમના પુત્ર મહંમદ(અ.સ.), પછી તેમના પુત્ર જાફર(અ.સ.), પછી તેમના પુત્ર મુસા(અ.સ.), પછી તેમના પુત્ર અલી(અ.સ.), પછી તેમના પુત્ર મહંમદ(અ.સ.), પછી તેમના પુત્ર અલી(અ.સ.), પછી તેમના પુત્ર હસન (અ.સ.) અને પછી તેમના પુત્ર કા’એમ અલ-હુજ્જત (અ.ત.ફ.શ.) છે.’
હ. ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું , ‘અય મારા રબ! હું, આ નૂરોને ઘેરીવળેલા બીજા ઘણા બધા નૂર જોવું છું જેને તારા સિવાય કોઈ ગણી શકશે નહીં.’ તેમને જવાબમાં કહેવામાં આવ્યું, ‘અય ઈબ્રાહીમ! તેઓ અમીરુલ મો’મેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ. સ.) ના શીઆ છે. ‘હ. ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું, “અય મારા રબ! શીઆઓ કઈ બાબત માટે જાણીતા છે.” અલ્લાહે જવાબ આપ્યો, “ તેઓ રોજ ૫૧ રકાત નમાઝ પઢવા માટે, ‘બિસ્મિલ્લાહ હીર રેહમાનીર રહીમ’ જોરથી પઢવા માટે, રુકુમાં જવા પેહલા કુનુત પઢવા માટે, અને જમણા હાથમાં અંગૂઠી પહેરવા માટે જાણીતા છે”. જયારે હ. ઈબ્રાહીમ (અ.સ.) આ સાંભળ્યું આપે કહ્યું, ‘અય અલ્લાહ! મને અમીરુલ મો’મેનીન (અ.સ.) ના શિઆઓમાં કારર દે. માટે અલ્લાહ કુર’આનમાં ફરમાવે છે, “અને ખરેખર જ ઇબ્રાહિમ પણ તેનાજ અનુયાયીઓમાંનો હતો.”
અલ્લાહ આપણને અહલેબય્ત (અ.સ.) ના શિઆઓમાં શામેલ કરે અને આપણને તેઓની સાથે રાખે. ઇન્શાઅલ્લાહ
*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)
*इक़्तिबास 8*
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
*किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह*
*मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)*
*सातवीं आयत: सूरह साफ़्फ़ात की 83वीं आयत (जो अल-महज्जह में मज़कूरा 132 में से 70वीं आयत है*
وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
“और यक़ीनन इब्राहीम उनके शियों में थे”
हमारा आज का इक़्तिबास क़ुरआन ए मजीद की बहुत छोटी सी आयत के मुताल्लिक़ है, लेकिन इसकी तफ़सीर बहुत ही मोहकम है। इस में तमाम चौदह मासूमीन (अ.स.) की विलायत का तज़किरा है और इसकी बिना पर हम ख़ुद को शिया कहने में इफ़्तेख़ार करते है
इमाम जाफ़र सादिक़ (अ.स.) इरशाद फ़रमाते हैं: अल्लाह ने जब हज़रत इब्राहीम (अ.स.) को ख़ल्क़ किया, उस ने हज़रत इब्राहीम (अ.स.) की आँखों को खोला, हज़रत इब्राहीम (अ.स.) ने अर्श के नज़दीक एक नूर देखा। हज़रत इब्राहीम (अ.स.) ने दरयाफ़्त किया “ऐ मेरे परवरदिगार! यह कैसा नूर है ?” उनको बताया गया “यह नूर मेरी मख़लूक़ में से मुन्तख़ब मोहम्मद (स.अ.व.आ.) का है”
फिर हज़रत इब्राहीम (अ.स.) ने उसी नूर के नज़दीक एक दूसरा नूर देखा, तो उन्होंने दरयाफ़्त किया “ऐ मेरे परवरदिगार! यह कैसा नूर है ? उनको बताया गया “यह नूर मेरे दीन की नुसरत करने वाले अली इब्ने अबी तालिब (अ.स.) का है” फिर हज़रत इब्राहीम (अ.स.) ने उन दो नूर के नज़दीक तीन नूर और देखे, तो उन्होंने दरयाफ़्त किया “ऐ मेरे परवरदिगार! यह कैसे नूर हैं ? उनको बताया गया “यह नूर फ़ातेमा (स.अ.) और उनके दो फ़रज़न्द हसन (अ.स.) और हुसैन (अ.स.) के हैं, मैंने उनके चाहने वालों से जहन्नुम को दूर रखा है”
हज़रत इब्राहीम (अ.स.) ने कहा “ऐ मेरे परवरदिगार! मैं उनको घेरे हुए 9 नूर और देख रहा हूँ” उनको बताया गया “ऐ इब्राहीम यह नूर अली (अ.स.) और फ़ातेमा (स.अ.) की ज़ुर्रियत में से आइम्मह के हैं। हज़रत इब्राहीम (अ.स.) ने कहा “ऐ मेरे परवरदिगार! तुझे इन पन्जेतन के हक़ का वास्ता, मुझे यह सिखा कि यह नौ (आइम्मह) कौन हैं” अल्लाह का इरशाद हुआ “पहले अली इब्ने हुसैन, फिर उनके फ़रज़न्द मोहम्मद, फिर उनके फ़रज़न्द जाफ़र, फिर उनके फ़रज़न्द मूसा, फिर उनके फ़रज़न्द अली, फिर उनके फ़रज़न्द मोहम्मद, फिर उनके फ़रज़न्द अली, फिर उनके फ़रज़न्द हसन, फिर उनके फ़रज़न्द क़ाएम अल-हुज्जत (अ.त.फ़.श.)”
हज़रत इब्राहीम (अ.स.) ने कहा “ऐ मेरे परवरदिगार! मैं और बहुत से नूर देख रहा हूँ, जिनको गिना नहीं जा सकता सिवाए तेरे ज़रिये। उन नूर को घेरे हुए कौन कौन हैं” उनको बताया गया “ऐ इब्राहीम! वह अमीरुल मोमेनीन अली इब्ने अबी तालिब (अ.स.) के शिया हैं” हज़रत इब्राहीम (अ.स.) ने कहा “ऐ मेरे परवरदिगार! उन शियों की शिनाख़्त क्या है? अल्लाह ने जवाब दिया “वह हर रोज़ 51 रकअत नमाज़ पढ़ने, *बिस्मिल्लाह अर-रहमान अर-रहीम* बलन्द आवाज़ से पढ़ने, रुकू में जाने से पहले क़ुनूत पढ़ने और दायें हाथ (की ऊँगली) में अँगूठी पहनने के लिए जाने जाते हैं। हज़रत इब्राहीम (अ.स.) ने यह सुना तो अल्लाह से दुआ की “ऐ अल्लाह! मुझे अमीरुल मोमेनीन के शियों में क़रार दे” लेहाज़ा अल्लाह ने कुरान में ज़िक्र किया “और यक़ीनन इब्राहीम उनके शियों में थे”
*अल्लाह हम को भी अहलेबैत (अ.स.) के शियों में शुमार करे और हमको उनकी सोहबत में रखे*