Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah | Excerpt 9

Author: Syed Hashim Bahrani (a.r.)

Book : Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah

Excerpt – 9

Let us know about our Imam

Book – Al Mahajjah fi ma Nazala fi al- Qaim al-Hujjah

Author – Syed Hashim Bahrani (a.r.)

The Eighth verse – (Surah Mohammed verse 18) which is the 87th verse of the book

فَهَلْ يَنْظُرُونَ إِلَّا السَّاعَةَ أَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ

“Do they wait for anything but the hour, that it may come to them all of a sudden? Its signs have (already) appeared. How can the reminder be of any use to them when it (the hour) has come to them?”

We all believe that Imam Mahdi (a.t.f.s.) will definitely reappear from the occultation and pray for its earliest occurrence. However, we can never be sure that he will reappear on a specific date and hour. His reappearance will be all of a sudden as indicated in the above verse.

Allama Sayed Hashim e Bahrani(ar) narrates a lengthy tradition under this verse from Imam Sadiq(a.s.) wherein Imam(a.s.) explains this point with the help of other Quranic verses.

For example the 187th verse of Surah Aaraf is quoted in this context, which says:

“They ask you, about the Hour: when is its arrival? Say, “Its knowledge is only with my Lord. None will reveal its time except Him.”

Imam Sadiq(as) categorically states that,

“Allah forbids to a fix a time for him.”

Further on Imam(as) advices the narrator Janabe Mufaddhal thus:

“O Mufaddhal! Do not (seek to) appoint a time for him, because those who appoint a time for him claim to be partners with Allah in His knowledge and claim that Allah has revealed His knowledge and His secrets to them.”

May Allah keep us on the true path in these testing times and give us the Taufeeq to pray for the early reappearance of Hazrat e Vali e Asr (a.t.f.s.).

اقتباس – ۹

آئیے اپنے امام کے متعلق جانیں

*کتاب* – *المحجة، فيما نزل في القائم الحجة ع*

*مصنف* – *سید ہاشم بحرانی رحمۃ اللہ علیہ*

*آٹھویں آیت: سورة محمد کی ۱۸ویں آیت (جو اس کتاب میں مذکورہ ١٣٢ میں سے ۷۸ویں آیت ہے)*

فَهَلْ يَنْظُرُونَ إِلَّا السَّاعَةَ أَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ

پھر کیا یہ لوگ قیامت کا انتظار کررہے ہیں کہ وہ اچانک ان کے پاس آجائے جب کہ اس کی علامتیں ظاہر ہوگئی ہیں تو اگر وہ آ بھی گئی تو یہ کیا نصیحت حاصل کریں گے

ہم سب کا عقیدہ ہے کہ یقیناً امام مهدی (عج) غیبت سے ظہور فرمائیں گے اور جلد سے جلد اُن کے ظہور کی دعاء کرتے ہیں۔ البتہ ہم یہ کبھی پورے یقین سے نہیں کہ سکتے کہ وہ کس مخصوص دن اور وقت ظہور کریں گے۔ اُن کا ظہور بھی اچانک ہوگا جیسا مندرجہ بالا آیت میں اشارہ ہوا ہے

علّامہ سید ھاشم بحرانی (رحمۃ اللہ علیہ) اس آیت کے زیل میں امام صادق (علیہ السّلام) سے ایک طولانی روایت نقل کرتے ہیں جس میں امام (ع) نے اس نکتہ کو دیگر آیات کی مدد سے واضح کیا ہے

مثال کے طور پر سورہ اعراف کی ۱۸۷ویں آیت اس تناظر میں پیش کی گئی ہے، جس میں وارد ہوا ہے کہ

پیغمبر !یہ آپ سے قیامت کے بارے میں سوال کرتے ہیں کہ وہ کب واقع ہوگی تو کہہ دیجئے کہ اس کا علم میرے پروردگار کے پاس ہے، صرف وہی اس کو بروقت ظاہر کرے گا

امام صادق علیہ السّلام واضح طور پر بیان کرتے ہیں کہ اللہ سبحانہ وتعالیٰ اُن کے لئے کوئی وقت مقرر کرنے سے منع کرتا ہے

اس کے علاوہ امام (ع) راوی جنابِ مفضل کو نصیحت کرتے ہیں

“اے مفضل! اُن کے لئے کوئی وقت مقرّر نہ کرو، کیوں کہ جو لوگ اُن کے لئے وقت مقرّر کرتے ہیں وہ (در اصل) اللّٰہ کے علم میں شریک ہونے کا دعویٰ کرتے ہیں اور یہ دعویٰ کرتے ہیں کہ اللّٰہ نے اپنا علم اور اپنے رموز اُن پر نازل کئے ہیں”

اللّٰہ سبحانہ وتعالیٰ ان آزمائش کے دور میں ہم کو ہمیشہ حق کے راستے پر ثابت قدم رکھے اور حضرت ولی عصر (عج) کے جلد ظہور کے لئے پورے خلوص کے ساتھ دعاء کرنے کی توفیق عطا فرمائے

સારાંશ : ૯

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

કિતાબ : અલ મહજ્જા ફી મા નઝલ ફી અલ કાએમ અલ હુજજા

લેખક : સૈયદ હાશીમ બહેરાની (અ.ર.)

આઠમી આયત : સુ. મોહમ્મદ આયત ૧૮ (આ પુસ્તકના ૮૭ માં ક્રમે આવેલ છે)

فَهَلْ يَنْظُرُونَ إِلَّا السَّاعَةَ أَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ

તરજુમો : *

તો શું તેઓ કયામત તેમને ઓચિંતી આવી પકડે તે સિવાય બીજી કોઈ વસ્તુની રાહ જુએ છે ? તેના ચિન્હો તો આવી ચૂક્યા છે, પછી જ્યારે તે (કયામત તેમની સામે) આવી પહોંચશે ત્યારે તેમનું સમજવું તેમના શા કામમાં આવશે ? (સુ. મોહમ્મદ : ૧૮)

આપણે બધા માનીએ છીએ કે ઇમામ મહદી (અ.ત.ફ.શ) ગયબતમાંથી જરૂર ઝહુર ફરમાવશે અને તેના બહુ જલદી થવાની દુઆ કરીએ છીએ. જો કે, આપણે ક્યારેય પણ ચોક્કસપણે તારીખ અને સમય નકકી કરી શકતા નથી કે તેઓ (અ.ત.ફ.શ.) નો ઝહુર કોઈ ચોક્કસ તારીખ અને ઘડીએ થશે. તેઓ (અ.ત.ફ.શ.) નો ઝહુર અચાનક થશે જેમ ઉપરોક્ત આયાતમાં દર્શાવવામાં આવ્યું છે.

અલ્લામા સૈયદ હાશીમ બહેરાની (અ.ર.) આ આયત હેઠળ ઇમામ જાફર સાદીક (અ.સ.) થી એક લાંબી રીવાયત લાવ્યા છે જેમાં ઈમામ (અ.સ.) કુર’આનની બીજી આયતોથી આ મુદ્દાની સ્પષ્ટતા કરે છે.

દાખલા તરીકે આ સંદર્ભે સુ. આ’રાફની આયત ૧૮૭ ટાંકી છે જે કહે છે : “(અય રસુલ !) લોકો તને (કયામતની) ઘડી વિષે સવાલ કરે છે કે તેનો નક્કી સમય કયો છે ? તું કહે કે તેની ખબર મારા પરવરદીગારને જ છે; તેજ માત્ર તેના નક્કી ઠરેલ સમયે તેને ઝાહેર કરી દેશે.”

ઈમામ સાદીક (અ.સ) સ્પષ્ટપણે ફરમાવે છે કે, “અલ્લાહે તેઓ (અ.ત.ફ.શ.) ના ઝહુરનો સમય નક્કી કરવાને હરામ કરેલ છે.”

વધુમાં ઈમામ સાદીક (અ.સ.) આ રીવાયતના રાવી જનાબે મુફઝ્ઝલને નસીહત કરે છે કે: ‘ અય મુફઝ્ઝલ! તેઓ (અ.ત.ફ.શ.) ના ઝહુરનો સમય નક્કી કરશો નહીં કારણકે જેઓ સમય નક્કી કરે છે તેઓ અલ્લાહના તેના ઈલ્મમાં ભાગીદાર હોવાનો દાવો કરે છે અને એ દાવો કરે છે કે અલ્લાહે પોતાનું ઇલ્મ અને ભેદો તેમના પર વહી કરી છે.”

અલ્લાહ આપણને આવા કપરા સમયમાં સીધા રસ્તા પર બાકી રાખે અને હ. વલી-એ-અસ્ર (અ.ત.ફ.શ.) ના જલ્દી ઝહુર માટે દુઆ કરવાની તોફીક આપે.

*(બધા સારાંશોમાં આપણે પવિત્ર કુર’આનની આયતોનું ગુજરાતી ભાષાંતર હાજી નાજી સાહેબની કિતાબ ‘અરબી – ગુજરાતી કુર’આને મજીદ’ માંથી સાભાર લીધેલ છે)

इक़्तिबास 9

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

किताब : अल-महज्जह फ़ीमा नज़ला फ़ी अल-क़ाएम अल-हुज्जह

मुसन्निफ़ : सय्यद हाशिम बहरानी (र.अ.)

आठवीं आयत: सूरह मोहम्मद की 18वीं आयत (जो अल-महज्जह में मज़कूरा 132 में से 87वीं आयत है

فَهَلْ يَنْظُرُونَ إِلَّا السَّاعَةَ أَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ

“फिर क्या यह लोग क़ियामत का इन्तेज़ार कर रहे हैं कि वह अचानक उनके पास आ जाये जबकि उसकी अलामतें ज़ाहिर हो गई हैं, तो अगर वह आ भी गयी तो यह क्या नसीहत हासिल करेंगे ”

हम सब का अक़ीदा है कि यक़ीनन इमाम महदी (अ.त.फ़.श.) ग़ैबत से ज़ुहूर फ़रमायेंगे और जल्द से जल्द उनके ज़ुहूर की दुआ करते हैं। अलबत्ता हम यह कभी पूरे यक़ीन से नहीं कह सकते कि वह किस मख़सूस दिन और वक़्त ज़ुहूर करेंगे। उनका ज़ुहूर भी अचानक होगा जैसा मन्दरजा बाला आयत में इशारा हुआ है

अल्लामा सय्यद हाशिम बहरानी (र.अ.) इस आयत के ज़ेल में इमाम जाफ़र सादिक़ (अ.स.) से एक तूलानी रिवायत नक़्ल करते हैं जिस में इमाम (अ.स.) ने इस नुक्ते को दीगर आयात की मदद से वाज़ेह किया है

मिसाल के तौर पर सूरह आराफ़ की 187वीं आयत इस तनाज़ुर में पेश की गई है, जिस में वारिद हुआ है कि

“पैग़म्बर ! यह आपसे क़ियामत के बारे में सवाल करते हैं कि वह कब वाक़ेअ होगी तो कह दीजिये क़ी इस का इल्म मेरे परवरदिगार के पास है, सिर्फ़ वही उसको बरवक़्त ज़ाहिर करेगा”

इमाम सादिक़ (अ.स.) वाज़ेह तौर पर बयान करते हैं कि अल्लाह सुब्हानहु व तआला उनके लिये कोई वक़्त मुक़र्रर करने से मना करता है

इसके अलावा इमाम (अ.स.) रावी जनाबे मुफ़ज़्ज़ल को नसीहत करते हैं

“ऐ मुफ़ज़्ज़ल! उनके लिये कोई वक़्त मुक़र्रर ना करो, क्योंकि जो लोग उनके लिये वक़्त मुक़र्रर करते हैं वह (दर अस्ल) अल्लाह के इल्म में शरीक होने का दावा करते हैं और यह दावा करते हैं कि अल्लाह ने अपना इल्म और रुमूज़ उन पर नाज़िल किये हैं”

*अल्लाह सुब्हानहु व तआला इन आज़माइश के दौर में हम को हमेशा हक़ के रास्ते पर साबित-क़दम रखे और हज़रत ए वली ए असर (अ.त.फ़.श.) के जल्द ज़ुहूर के लिए पूरे ख़ुलूस के साथ दुआ करने की तौफ़ीक़ अता फ़रमाये*