10 Jul Kitab Al Ghayba – Shaikh Tusi (Ghaibat Al Tusi) | Excerpt 1
Author: Shaikh Al Tusi (a.r.)
Book : Kitab Al Ghayba (Ghaibat Al Tusi)
Do you know in what circumstances the book Gaibat Al Tusi was written?
Excerpt – 1
Book – Ghaibat al Tusi
Author – Shaikh Al Tusi(a.r.)
Introduction:
With the blessings of Imam e Zamana (atfs), we present you this new series of the book Kitab al Ghaibah, by Abu Jafar Muhammad ibn al Hasan Al Tusi(ar), famously know as Shaykh e Tusi(ar) and hence this book is also referred to as Ghaibat e Tusi. Shaikh Tusi(ar) also happens to be the author of two of the four famous Kutube Arbaa of the Shias. He has authored Tahzeeb ul Ahkaam and Al- Istibsaar which in addition to Al- Kafi of Shaikh Kulaini(ar) and Man la yahzahrul Faqih of Shaikh Sadooq(ar) form the group of the four foremost books of traditions in Shia faith.
As the name suggests the present book discusses the matters regarding the occultation of Imam e Zamana (atfs).
Shaykh e Tusi(ar) was born in Toos, the holy city of Mashhad in the year 385 AH, very near to the commencement of the Ghaibat e Kubra, i.e. in 329AH.
He later travelled to Baghdad and studied under highly respected scholars, Shaykh e Mufeed(ar) and Shaykh Murtaza(ar).
Shaykh e Tusi(ar) lived during the reign of Bani Abbas. At that time Baghdad was the center of Islamic rule, where several false theologians were active. The Qur’an and Sunnah was misinterpreted. Various new sects based on vague beliefs were raising their heads. Shiaism was widely attacked. Followers of Ahlebait(as) were killed and their properties were plundered. In fact it was due to this plundering that even Shaikh Tusi(ar) had to migrate to Najaf.
The most discussed topic then, was the occultation of the Imam Mahdi (atfs).
At this critical time Shaykh e Tusi(ar) wrote this book as a reply to all the questions raised by the opponents, enemies and doubters, in the best style which included all the important points, for example:
-Evidence of the existence of the Master of the Time
-Refutation of belief of various sects
-Evidence of occultation and longevity of Master of the Age (atfs)
-Philosophy and wisdom of occultation.
-Accounts of those who have seen the Imam.
-Manners, morals and academic excellence of Imam Mahdi, etc
This book is very important and quite comprehensive. It is also very easy to understand for common men when it comes to the topic of Ghaibat (occultation).
The book consists of 8 parts, which we would be discussing in the further excerpts.
We pray to Allah that we all can benefit from this valuable book and ultimately get closer to Imam Mahdi (atfs)
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
کتاب غیبت الطوسی
کیا آپ جانتے ہیں کہ کتاب غیبت الطوسی کن حالات میں لکھی گئی؟
اقتباس – 1
کتاب غیبت الطوسی
مصنف- شیخ الطوسی (ر)
_____
تعارف:
______
امام زمانہ (ع) کی برکت سے ہم آپ کو ابو جعفر محمد بن الحسن الطوسی (ر) کی کتاب کتاب الغیبۃ کا یہ نیا سلسلہ پیش کر رہے ہیں، جوکہ شیخ طوسی (ر) کے نام سے مشہور ہیں اور اسی لیے اس کتاب کو “غیبت طوسی” کے نام سے بھی جانا جاتا ہے۔ شیخ طوسی (ر) شیعوں کی چار مشہور کتب اربعہ میں سے دو کے مصنف بھی ہیں۔ انہوں نے تہذیب الاحکام اور الاستبصار تصنیف کی ہیں جو شیخ کلینی (ر) کی “الکافی” اور شیخ صدوق (ر) کی “من لایحضرہ الفقیہ” کے علاوہ شیعہ عقائد میں احادیث کی چار اولین کتابوں میں سے ہیں۔
جیسا کہ نام سے ظاہر ہے کہ موجودہ کتاب میں امام زمانہ علیہ السلام کی غیبت سے متعلق امور پر بحث کی گئی ہے۔
شیخ طوسی (ر) غیبت کبریٰ کے آغاز کے بالکل قریب یعنی 329 ھجری میں مشہد مقدس کے مقدس شہر طوس میں 385 ھجری میں پیدا ہوئے۔
بعد ازاں آپ نے بغداد کا سفر کیا اور انتہائی معزز علماء جیسے شیخ مفید اور شیخ مرتضیٰ (ع) سے تعلیم حاصل کی۔
شیخ طوسی (ر) بنی عباس کے دور میں رہتے تھے۔ اس وقت بغداد اسلامی حکومت کا مرکز تھا، جہاں کئی جھوٹے علمائے کرام سرگرم تھے۔ قرآن و سنت کی غلط تفسیر کی جا رہی تھی۔ مبہم عقائد پر مبنی مختلف نئے فرقے سر اٹھا رہے تھے۔ شیعت پر بڑے پیمانے پر حملہ کیا جا رہا تھا۔ اھلبیت (ع) کے پیروکار مارے جا رہے تھے اور ان کی جائداد لوٹی جا رہی تھی۔ درحقیقت اسی لوٹ مار کی وجہ سے شیخ طوسی (ر) کو بھی نجف کی طرف ھجرت کرنا پڑی۔
اُس وقت سب سے زیادہ زیر بحث موضوع امام مہدی علیہ السلام کی غیبت تھی۔
اس نازک وقت میں شیخ طوسی (ر) نے یہ کتاب مخالفین، دشمنوں اور شک کرنے والوں کے تمام سوالات کے جواب کے طور پر بہترین انداز میں لکھی جس میں تمام اہم نکات شامل ہیں، مثال کے طور پر:
– امام وقت کے وجود کا ثبوت ۔
– مختلف فرقوں کے عقائد کی تردید۔
– غَیبت کا ثبوت اور امام زمانہ (ع) کی طول عمر ۔
– غَیبت کا فلسفہ اور حکمت .
– ان لوگوں کے واقعات جنہوں نے امام (ع) کو دیکھا ہے۔
– آداب، اخلاق اور امام مہدی(ع) کے علمی فضائل وغیرہ۔
یہ کتاب بہت اہم اور کافی جامع ہے۔ غیبت (غیبت) کے موضوع پر عام اشخاص کے لیے یہ سمجھنا بہت آسان ہے۔
کتاب 8 حصوں پر مشتمل ہے، جس پر ہم آئندہ اقتباسات میں بحث کریں گے۔
پروردگارعالم سے دعاگو ہیں کہ ہم سب اس گراں قدر کتاب سے مستفیض ہوں اور امام مہدی علیہ السلام سے قریب تر ہو سکیں۔
🤲🏻 آمین رب العالمین۔
اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ
وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن
बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम
किताब ग़ैबते तूसी
क्या आप जानते हैं कि किताब ग़ैबते तूसी किन ह़ालात में लिखी गई?
इक़्तेबासः 1
📚 *किताब गैबते तूसी *
मुसन्निफ़ः शेख़ अलतूसी (अलैहिर्रह्मा)
____________
तआर्रुफ़ः
इमामे ज़माना (अ.) की बरकत से हम आपको अबू जाफ़र मोहम्मद बिन हनस तूसी (रह.) की किताब “किताबुल ग़ैबा” का येह नया सिलसिला पेश कर रहे हैं, जोकि शैख़ तूसी (रह.) के नाम से मशहूर है। और इसी लिए इस किताब को “ग़ैबते तूसी” के नाम से भी जाना जाता है। शैख़ तूसी (रह.) शीओं की चार मशहूर कुतुबे अर्बा में से दो के मुसन्निफ़ भी हैं। उन्होंने तहज़ीबुल अहकाम और अलइस्तिबासर तसनीफ़ की हैं। जो शैख़ कुलैनी (रह.) की “अल-काफ़ी” और शैख़ सदूक़ (रह.) की “मन ला यहज़रहुल फ़कीह” के अलावा शीआ अक़ाएद में अहादीस की चार अव्वलीन किताबों में से हैं।
जैसा कि नाम से ज़ाहिर है कि मौजूदा किताब में इमामे ज़माना अलैहिस्सलाम की ग़ैबत से मुताल्लिक़ उमूर पर बेहस की गई है।
शैख़ तूसी (रह.) ग़ैबते कुबरा के आग़ाज़ के बिलकुल क़रीब यानी 329 हिज्री में मशहदे मुक़द्दस के मुक़द्दस शहर तूस में 385 हिज्री में पैदा हुए।
बादअज़ां आपने बग़दाद का सफ़र किया और इन्तेहाई मुअज़्ज़िज़ उलमा जैसे शैख़ मुफ़ीद और शैख़ मुरतुज़ा (रह.) से तालीम हासिल की।
शैख़ तूसी (रह.) बनी अब्बास के दौर में रहते थे। उस वक़्त बग़दाद इस्लामी हुकूमत का मरकज़ था, जहाँ कई झूठे उलमा सरगर्म थे, क़ुरआन व सुन्नत की ग़लत तफ़सीर की जा रही थी, मुबहम अक़ाएद पर मबनी मुख़्तलिफ़ नए फ़िरक़े सर उठा रहे थे, शीअत पर बड़े पैमाने पर हमला किया जा रहा था, अहलेबैत (अ.) के पैरोकार मारे जा रहे थे और उनकी जाएदाद लूटी जा रही थी। दरहक़ीक़त इसी लूट मार की वजह से शैख़ तूसी (रह.) को भी नजफ़ की तरफ़ हिजरत करना पड़ी।
उस वक़्त सबसे ज़्यादा ज़ेरे बहस मौज़ू इमाम महदी अलैहिस्सलाम की ग़ैबत थी।
उस नाज़ुक वक़्त में शैख़ तूसी (रह.) ने ये किताब मुख़ालेफ़ीन, दुश्मनों और शक करने वालों के तमाम सवालात के जवाब के तौर पर बेहतरीन अंदाज़ में लिखी जिसमें तमाम अहम नुक़ात शामिल हैं, मिसाल के तौर पर
– इमामे वक़्त के वजूद का सबूत
– मुख़्तलिफ़ फ़िर्क़ों के अक़ाएद की तरदीद
– ग़ैबत का सबूत और इमाम ज़माना (अ.) की तूले उम्र
– ग़ैबत का फ़लसफ़ा और हिक्मत
– उन लोगों के वाक़ेआत जिन्होंने इमाम (अ.) को देखा है।
– आदाब, अख़्लाक़ और इमाम महदी (अ.) के इल्मी फ़ज़ाएल वग़ैरा।
ये किताब बहुत अहम और काफ़ी जामेअ है। ग़ैबत (ग़ैबत के मौज़ू पर है, आम अश्ख़ास के लिए समझना भी बहुत आसान है।)
किताब 8 हिस्सों पर मुश्तमिल है, जिस पर हम आइन्दा इक़्तेबासात में बहस करेंगे।
परवरदिगारे आलम से दुआगो हैं कि हम सब इस गेराँ क़द्र किताब से मुस्तफ़ीज़ होँ और इमाम महदी अलैहिस्सलाम से क़रीब से क़रीब तर हो सकें।
🤲🏻 आमीन या रब्बलुल आलमीन
अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन
بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيم
શું તમે જાણો છો કે ગૈબત અલ તુસી પુસ્તક કયા સંજોગોમાં લખવામાં આવ્યું હતું?
સારાંશ – ૧
પુસ્તક – ગૈબત અલ તુસી
લેખક : શૈખ અલ તુસી (અ.ર.)
પ્રસ્તાવના :
ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની બરકતોથી, અમે તમારી સમક્ષ અબુ જાફર મોહમ્મદ ઈબ્ન અલ હસન અલ તુસી (અ.ર.) દ્વારા લખેલ પુસ્તક કિતાબ અલ ગૈબતની આ નવી શ્રેણી રજૂ કરીએ છીએ, લેખક શૈખે તુસી (અ.ર.) તરીકે પ્રખ્યાત છે અને તેથી આ પુસ્તક ‘ગૈબતે તુસી’ તરીકે પણ ઓળખાય છે. શૈખ તુસી (અ.ર.) શીઆઓના ચાર પ્રખ્યાત કુતુબે અરબામાંથી બેના લેખક પણ છે. તેમણે તહઝીબ ઉલ અહકામ અને અલ-ઇસ્તિબસારની રચના કરી છે જે શૈખ કુલૈની (અ.ર.) ના અલ-કાફી અને શૈખ સદુક (અ.ર.) ના મન લા યહઝહરૂલ ફકીહ ઉપરાંત શીઆ મઝહબમાં હદીસોના ચાર મુખ્ય અગ્રણી પુસ્તકોમાંથી છે.
જેમ નામ સૂચવે છે આ પુસ્તકમાં ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ગયબત સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવી છે.
શૈખ તુસી (અ.ર.) નો જન્મ હી. સ. ૩૮૫ માં પવિત્ર શહેર મશહાદના તુસમાં થયો હતો, જે સમય ગૈબતે કુબ્રાની શરૂઆતની ખૂબ નજીક છે, એટલે કે હી સ. ૩૨૯.
બાદમાં તેઓ બગદાદ ગયા અને અત્યંત મોઅઝ્ઝીઝ ઓલમા, શૈખ મુફીદ (અ.ર.) અને શૈખ મુર્તઝા (અ.ર.) હેઠળ ઇલ્મ હાસિલ કર્યું.
શૈખ તુસી (અ.ર.) બની અબ્બાસના શાસન દરમિયાન રહેતા હતા. તે સમયે બગદાદ ઇસ્લામિક શાસનનું કેન્દ્ર હતું, જ્યાં ઘણા ખોટા ઓલમાઓ સક્રિય હતા. કુરાન અને સુન્નતનું ખોટું અર્થઘટન કરવામાં આવતું હતું. મુબહમ અકીદાઓ પર આધારિત વિવિધ નવા ફિરકાઓ માથું ઊંચું કરી રહ્યા હતા. શીઆ મઝહબ પર વ્યાપક હુમલા થતા હતા. અહ્લેબયત (અ.સ.) ના અનુયાયીઓને કત્લ કરવામાં આવતા અને તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવતી હતી. હકીકતમાં આ લૂંટને કારણે શૈખ તુસી (અ.ર.)ને પણ નજફ હિજરત કરવી પડી હતી.
તે સમયનો સૌથી વધુ ચર્ચિત વિષય ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની ગયબત હતો.
આ નાજુક સમયે શૈખ તુસી (અ.ર.) એ આ પુસ્તક વિરોધીઓ, દુશ્મનો અને શક કરવાવાળાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ તરીકે શ્રેષ્ઠ શૈલીમાં લખ્યું જેમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ શામેલ છે, ઉદાહરણ તરીકે:
-વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ના વુજુદના સબુત
-વિવિધ ફિરકાઓના અકીદાઓનું ખંડન
– વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ની ગયબત અને લાંબા આયુષ્યના પુરાવા
– ગયબતની ફિલસૂફી અને હીકમત.
-જે લોકોએ ઈમામ (અ.સ.) ને જોયો છે તેમના એહવાલ.
– ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના આદાબ, અખલાક અને ઈલ્મી ફઝીલત, વગેરે.
આ પુસ્તક ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યાપક છે. જ્યારે ગૈબતના વિષયની વાત આવે તો સામાન્ય માણસો માટે પણ તે સમજવામાં ખૂબ જ સરળ છે.
પુસ્તકમાં ૮ ભાગ છે, જેની ચર્ચા આપણે આવતા સારાંશોમાં કરીશું.
આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણે બધા આ બહુમુલ્યવાન પુસ્તકથી લાભ મેળવીએ અને પરિણામે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) થી કરીબ થઈએ.