30 Oct Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 11
Author: Shaikh As-Saduq (a.r.)
Book : Kamaaluddin Wa Tamam Un Nemah
Excerpt -11
Book – Kamaaluddin wa tamam un Nemah
Author –Shaikh As-Saduq(a.r.)
Chapter 8: Prophecies made by Prophet Isa (a.s.) about the advent of Prophet Muhammad Mustafa (s.a.w.s.)
It was revealed to Prophet Isa(as) that he would be raised up and sent to the earth again at the end of times amongst the Ummah of Prophet Mohammad (s.a.w.a.)
Before this raising he had also gone into occultation from his community a number of times and during those times he used to travel in the land. In that period his followers and community did not have any information about him. When he came out of the occultation he appointed Hazrat Shamoon (as) as his legatee and when Hazrat Shamoon(as) also departed from the world the divine proofs that came after him remained in occultation. People became anxious to meet them and their hardships increased. Religion was being destroyed, rights were trespassed, obligatory and recommended practices were eliminated. People became deviated and leaving the straight path began to go astray without realizing what the truth is and what the falsehood is. This occultation lasted for two hundred and fifty years.
It is narrated from Imam Sadiq(a.s.) that:
“Between Propher Isa (a.s.) and Prophet Muhammad (s.a.w.s.) there was a gap of 500 years out of which for 250 years there was neither a prophet nor any learned one from Allah who was apparent.”
The narrator asked: “What did the people follow?” The Imam replied: “They followed the religion of Prophet Isa (a.s.).”
Imam(as) further mentioned that; “The earth never remains devoid of a learned one (Proof of Allah s.w.t).”
Among those who roamed in the lands in search of divine proof in that period was Janab Salman Farsi (r.a.). He continued to move from one learned to another and moved from one jurisprudent to another and remained in the pursuit of divine secrets. He gained guidance through narrations. He kept on waiting for the Last Prophet Muhammad (s.a.w.s.) till ultimately he received the glad tidings of his birth. When he became certain of deliverance he set out for Tahama and he was taken a captive there.
In the next excerpt InshaAllah we will apprise ourselves with the conditions of Janabe Salam (ar) in his search for the divine proof.
اقتباس – ۱۱
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب – كمال الدين و تمام النعمة
مصنف – شیخ الصدوق علیہ الرحمہ
باب ۸: حضرت عیسیٰ علیہ السلام کی پیغمبر اسلام حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم کی آمد کے متعلق پیشین گوئیاں
یہ حضرت عیسٰی علیہ السّلام پر نازل ہوا تھا کہ اُن کو آسمان پر بلند کیا جائے گا اور آخر الزماں میں زمین پر حضرت محمد (ص) کی اُمّت کے درمیان واپس بھیجا جائے گا۔
اس بلند کئے جانے سے قبل وہ اپنی قوم سے متعدّد مرتبہ غیبت میں بھی جا چکے تھے اور اس دوران وہ زمین پر سفر کیا کرتے تھے۔ اس عرصہ میں اُن کے پیرو کاروں اور اُن کی قوم کو اُن کے متعلق کوئی خبر نہیں ہوتی تھی۔ جب وہ غیبت سے باہر آئے تو انہوں نے حضرت شموں (ع) کو اپنا وصی اور جانشین مقرر کیا اور جب حضرت شموں (ع) بھی اس دنیا سے کوچ کر گئے، تو اُن کے بعد آنے والے حُجَج الٰہی غیبت میں رہے۔ لوگ اُن سے ملاقات کرنے کے لئے مضطرب (بے چین) ہو گئے اور ان کی مشکلات میں اضافہ ہو گیا۔ دین برباد ہو رہا تھا، حقوق پامال ہو رہے تھے، واجبات اور مستحبّات کو ختم کیا جا رہا تھا۔ لوگ گمراہ ہوتے گئے اور صراط مستقیم کو چھوڑ کر منحرف ہونے لگے بِنا یہ احساس کئے کہ حق کیا ہے اور باطل کیا ہے۔ یہ غیبت ۲۵۰ سالوں تک جاری رہی۔
یہ امام صادق علیہ السّلام سے مروی ہے کہ:
“حضرت عیسٰی علیہ السّلام اور حضرت محمد (ص) کے درمیان ۵۰۰ سال کا فاصلہ تھا جس میں سے ۲۵۰ سالوں تک کوئی نبی یا اللہ کی طرف سے عالم نہیں تھا جو ظاہر ہو”
راوی نے سوال کیا: “اُن لوگوں نے کس کی اتباع کی ؟” امام (ع) نے جواب دیا “وہ حضرت عیسیٰ علیہ السّلام کے دین کی اتباع کرتے تھے”
امام (ع) نے مزید ارشاد فرمایا کہ “زمین کبھی ایک عالم (حجّت الٰہی) کے وجود سے خالی نہیں رہتی”
اُن افراد میں سے جو اس عرصہ میں حجّت الٰہی کی تلاش میں زمینوں پر گھوم رہے تھے جنابِ سلمان فارسی (ر ع) تھے۔ وہ ایک عالم سے دوسرے عالم، ایک فقیہ سے دوسرے فقیہ کی طرف جاتے رہے اور اسرار الٰہی کی تلاش میں کوشاں رہے۔ انہوں نے روایات کے ذریعہ ہدایت حاصل کی۔ وہ خاتم الانبیاء حضرت محمد صلی اللہ علیہ وآلہ وسلم کا انتظار کرتے رہے یہاں تک کہ اُن کو اُن کی ولادت کی خبر مل ہی گئی۔ جب اُن کو نجات حاصل ہونے کا یقین ہو گیا وہ تحاما کے لئے نکل پڑے اور وہاں اُن کو قیدی بنا لیا گیا۔
اگلے اقتباس میں انشاء اللہ ہم جنابِ سلمان (ع ر) کی حجّت الٰہی کی تلاش کے حالات کا جائزہ لیں گے
इक़्तिबास 11
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : कमालुद्दीन व तमामुन ने’मह
मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)
हज़रत ईसा (अ.स.) की पैग़म्बर ए इस्लाम हज़रत मोहम्मद मुस्तफ़ा (स.अ.व.आ.) की आमद के मुताल्लिक़ पेशेनगोइयाँ
हज़रत ईसा (अ.स.) पर नाज़िल हुआ था कि उनको आसमान पर बलन्द किया जाएगा और आख़िर उज़-ज़मान में ज़मीन पर हज़रत मोहम्मद (स.अ.व.आ.) की उम्मत के दरमियान वापस भेजा जायेगा।
इस बलन्द किये जाने से क़ब्ल वह अपनी क़ौम से मुतअद्दिद मर्तबा ग़ैबत में भी जा चुके थे और उस दौरान वह ज़मीन पर सफ़र किया करते थे। उस अरसे में उनके पैरोकारों और उनकी क़ौम को उनके मुताल्लिक़ कोई ख़बर नहीं होती थी। जब वह ग़ैबत से बाहर आये तो उन्होंने हज़रत शमून (अ.स.) को अपना जानशीन और वसी मुक़र्रर किया और जब हज़रत शमून (अ.स.) भी इस दुनिया से कूच कर गए, तो उनके बाद आने वाले हुजज ए इलाही ग़ैबत में रहे। लोग उनसे मुलाक़ात करने के लिए मुज़्तरिब (बेचैन) हो गए और उनकी मुश्किलात में इज़ाफ़ा हो गया। दीन बर्बाद हो रहा था, हुक़ूक़ पामाल हो रहे थे, वाजिबात और मुस्तहब्बात को ख़त्म किया जा रहा था। लोग गुमराह होते गए और सिरात ए मुस्तक़ीम को छोड़ कर मुनहरिफ़ होने लगे बिना यह एहसास किये कि हक़ क्या है और बातिल क्या है। यह ग़ैबत 250 सालों तक जारी रही
इमाम सादिक़ (अ.स.) से मरवी है कि
“हज़रत ईसा (अ.स.) और हज़रत मोहम्मद (स.अ.व.आ.) के दरमियान 500 साल का फ़ासला था जिस में से 250 सालों तक कोई नबी या अल्लाह की तरफ़ से आलिम नहीं था जो ज़ाहिर हो”
रावी ने सवाल किया “उन लोगों ने किस की इत्तेबा की?”
इमाम (अ.स.) ने जवाब दिया: “वह हज़रत ईसा (अ.स.) के दीन की इत्तेबा करते थे”
इमाम (अ.स.) ने मज़ीद इरशाद फ़रमाया कि “ज़मीन कभी एक आलिम (हुज्जत ए इलाही) के वजूद से ख़ाली नहीं रह सकती”
उन अफ़राद में से जो उस अरसे में हुज्जत ए इलाही की तलाश में ज़मीनो पर घूम रहे थे जनाबे सलमान फ़ारसी (अ.र.) थे। वह एक आलिम से दुसरे आलिम, एक फ़क़ीह से दुसरे फ़क़ीह की तरफ़ जाते रहे और असरार ए इलाही की तलाश में कोशां रहे। उन्होंने रिवायात के ज़रिये हिदायत हासिल की। वह ख़ातम उल-अम्बिया हज़रत मोहम्मद (स.अ.व.आ.) का इन्तेज़ार करते रहे यहाँ तक कि उनको उनकी विलादत की ख़बर मिल ही गयी। जब उनको नजात हासिल होने यक़ीन हो गया वह तहामा के लिए निकल पड़े और वहां उनको क़ैदी बना लिया गया।
अगले इक़तेबास में इंशाअल्लाह हम जनाबे सलमान फ़ारसी (अ.र.) की हुज्जत ए इलाही की तलाश के हालात का जाएज़ा लेंगे
સારાંશ : ૧૧
આઓ આપણે આપણા ઇમામને જાણીએ
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૮: પયગંબર હ. મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ના આગમન વિષે પયગંબર હ. ઇસા (અ.સ.) દ્વારા કરેલ ભવિષ્યવાણીઓ.
પયગંબર હ. ઇસા (અ.સ.) ને વહી કરવામાં આવી હતી કે સમયના અંતે પયગંબર હ. મોહમ્મદ (સ.અ.વ.) ની ઉમ્મત વચ્ચે તેઓ (અ.સ.) ને ઉઠાડવામાં આવશે અને ફરીથી પૃથ્વી પર મોકલવામાં આવશે.
આ ઝહુર પહેલાં તેઓ (અ.સ.) ના સમુદાયથી તેઓ (અ.સ.) પણ ઘણી વખત ગયબતમાં ગયા અને તે સમય દરમ્યાન તેઓ (અ.સ.) ભૂમિ પર મુસાફરી કરતા હતા. તે સમયગાળામાં તેઓ (અ.સ.)ના અનુયાયીઓ અને સમુદાયને તેમના વિષે કોઈ માહિતી નહોતી. જ્યારે તેઓ ગયબતમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ (અ.સ.) એ હઝરત શમૂન (અ.સ.) ને તેઓના વારસ તરીકે નિયુક્ત કર્યા અને જ્યારે હઝરત શમૂન (અ.સ.) એ પણ આ દુન્યાથી વિદાય લીધી તો તેઓ (અ.સ.) ના પછીની ઇલાહી હુજ્જતો (અ.સ.) પણ ગયબતમાં રહી. લોકો તેઓ (અ.સ.) ને મળવા માટે બેચેન બન્યા અને તેમની મુશ્કેલીઓ વધતી ગઈ. ધર્મનો નાશ કરવામાં આવી રહ્યો હતો, અધિકારોને ગસ્બ કરવામાં આવ્યા હતા, વાજીબાત અને મુસ્તહ્બ્બાત નાબુદ કરવામાં આવ્યા હતા. લોકો વિચલિત થઈ ગયા અને સત્ય શું છે અને જૂઠાણું શું છે તે સમજ્યા વિના સિરાતે મુસ્તકીમ છોડી ગુમરાહ થઇ ગયા હતા. આ ગયબત બસો પચાસ વર્ષ ચાલી.
ઈમામ સાદીક (અ.સ.) થી રીવાયત છે કે :
“પયગંબર હ. ઈસા (અ.સ.) અને પયગંબર હ. મોહમ્મદ (સ.અ.વ.) વચ્ચે ૫૦૦ વર્ષનું અંતર હતું જેમાંથી ૨૫૦ વર્ષ અલ્લાહ તરફથી ના તો કોઈ પયગંબર હતા ના કોઈ આલીમ જે જાહેર હોય.”
રાવીએ પૂછ્યું : “લોકોની માન્યતા શું હતી?” ઈમામ (અ.સ.) એ ઉત્તર આપ્યો : “ તે લોકો પયગંબર હ. ઈસા (અ.સ.) ના દિન પર હતા.”
ઇમામ (અ.સ.) એ આગળ જણાવ્યું છે કે; “પૃથ્વી ક્યારેય કોઈ આલીમથી વંચિત રહેતી નથી.”
તે સમયગાળામાં ઇલાહી હુજ્જતો (અ.સ.) ની શોધમાં ભૂમિ પર ફરનારા લોકોમાં જનાબ સલમાન ફારસી (અ.ર.) હતા. તેઓ એક આલીમથી બીજા અને એક ફકીહથી બીજા પાસે સ્થળાંતર થતા રહ્યા અને ઇલાહી ભેદોની શોધમાં રહ્યા. તેમણે હદીસો/રીવાય્તો દ્વારા માર્ગદર્શન મેળવ્યું. તેઓ આખરી પયગંબર હ. મુહમ્મદ (સ.અ.વ.) નો ઇન્તેઝાર કરતા રહ્યા ત્યાં સુધી કે છેવટે તેમને તેઓ (સ.અ.વ.)ના જન્મની ખુશખબર પ્રાપ્ત થઇ. જ્યારે તમેને ફરજની ખાતરી થઈ ત્યારે તેઓ તાહામા માટે નીકળ્યા અને ત્યાં તેમને બંદી બનાવી લેવામાં આવ્યા.
હવે પછીના સંસ્કરણમાં ઇંશાઅલ્લાહ આપણે ઇલાહી હુજ્જતની શોધમાં જનાબે સલામ (અ.ર.) ની પરિસ્થિતિથી માહિતગાર થાશું.