27 Nov Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 15
Author: Shaikh As-Saduq (a.r.)
Book : Kamaaluddin Wa Tamam Un Nemah
Excerpt -15
Book – Kamaaluddin wa tamam un Nemah
Author –Shaikh As-Saduq(a.r.)
Chapter 12 : Report about Janabe Abdul Muttalib (a.s) and Janabe Abu Talib (a.s).
Janabe Abdul Muttalib (a.s) and Janabe Abu Talib (a.s) were much more knowledgeable about the status and position of the Holy Prophet (s.a.w.s.) than other learned people and scholars. But both of them used to maintain secrecy from the ignorant, the infidels and the deviated persons.
The divine aspect of the personality of the Holy Prophet (sawa) though being hidden from the people for almost 40 years, was not hidden from his grandfather and uncle who themselves were believers in the unity of God and used to pray to Allah according to the rules of the shariat of Prophet Ibrahim (as).
We will quote one incident briefly over here.
Ibne Abbas narrates “A carpet used to be specially laid out for Abdul Muttalib in the shade of the Kaaba, on which none of his sons sat by way of respect for him. When the Holy Prophet (s.a.w.s.)who was a young child came there and sat upon this carpet, his uncles tried to remove him from there. But his grandfather, Abdul Muttalib(as) used to tell them: Leave my son alone. Then he used to stroke his back and say: My son is having a unique status. Then he turn towards Abu Talib(as) and said “O Abu Talib, this boy is having a great status, so you must protect him and remain attached to him because he is unique. Be like a mother to him. Take care that nothing untoward should happen to him”. Till the age of eight years, Holy prophet (s.a.w.s) had lost his father, mother and grandfather Janabe Abdul Muttalib(as). Before his death Janabe Abdul Mutallib(as) gave the custody of the Holy Prophet (s.a.w.a) to his son Janabe Abu Talib(as). He expressed his belief in his grandson and instructed the same to Janabe Abu Talib(as) also. Thereafter Janabe Abu Talib (a.s) placed him under his care, fully aware of his stature and divine position.
This is how Janabe Abdul Muttalib (a.s) during his life time give special care and protected the Holy Prophet (s.a.w.s) in his childhood and thereafter Janabe Abu talib (a.s) protected the Holy Prophet (s.a.w.s) from the polytheists and from the other enemies of Islam in his life time.
*May Allah bestow us in our heart a special place for Imam e Zamana (a.t.f.s) so that we can also try to defend his mastership from his enemies in the present era of his occultation.*
اقتباس – ۱۵
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب – كمال الدين و تمام النعمة
مصنف – شیخ الصدوق علیہ الرحمہ
باب ۱۲: جنابِ عبد المطلب علیہ السّلام اور جناب ابو طالب علیہ السّلام کا تذکرہ
جنابِ عبد المطلب (ع) اور جناب ابو طالب (ع) رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلم کے مقام اور منزلت کے متعلق دوسرے علماء اور دانشوروں سے زیادہ معرفت رکھتے تھے۔ لیکن دونوں ہی جاھل، کُفّار اور منحرف افراد سے رازداری برقرار رکھتے تھے
رسول اللہ (ص) کی شخصیت کا الہی پہلو اگرچہ لوگوں سے ۴۰ سال تک پوشیدہ رہا، لیکن اُن کے جد (دادا) اور چچا سے یہ نہیں پوشیدہ تھا جو خود خُدا کی وحدانیت میں ایمان رکھنے والے تھے اور حضرت ابراہیم (ع) کی شریعت کے احکام کے مطابق اللہ کی عبادت کرتے تھے
ہم یہاں ایک واقعہ کا مختصر ذِکر کریں گے۔
ابنِ عباس بیان کرتے ہیں: “کعبہ کے سائے میں ایک قالین خاص طور پر عبد المطلب کے لئے بچھایا جاتا تھا، جس پر اُن کا کوئی بھی فرزند اُن کے احترام میں نہیں بیٹھتا تھا۔ جب رسول اللہ (ص) اپنے بچپن میں وہاں آتے اور اس قالین پر بیٹھ جاتے، اُن کے چچا اُن کو وہاں سے ہٹانے کی کوشش کرتے۔ لیکن اُن کے دادا عبد المطلب (ع) اُن سے کہا کرتے: میرے بیٹے کو وہیں رہنے دو۔ پھر وہ اُن کی پشت پر ہاتھ پھیرتے اور کہتے: میرے بیٹے کا ایک خاص اور منفرد مرتبہ ہے۔ پھر وہ ابو طالب (ع) سے مخاطب ہوتے اور کہتے “اے ابو طالب، اس بچہ کا ایک عظیم مرتبہ ہے، لہٰذا اس کی حفاظت ضرور کیجئے اور اس سے وابستہ رہیے کیوں کہ یہ خاص اور منفرد ہے۔ اُن کے لئے ماں کی طرح رہیے۔ خیال رکھیۓ کہ ان کے ساتھ کوئی ناخوشگوار واقعہ نہ ہو”. آٹھ سال کی عمر ہونے تک رسول اللہ (ص) اپنے والد، والدہ اور جد امجد (دادا) جنابِ عبد المطلب (ع) کو کھو چکے تھے۔ اپنی وفات سے قبل جنابِ عبد المطلب (ع) نے رسولِ اکرم (ص) کی نگرانی اور سرپرستی اپنے فرزند جنابِ ابو طالب (ع) کے حوالہ کر دی تھی۔ انہوں نے اپنے پوتے میں اپنے ایمان کا اظہار کیا اور جنابِ ابو طالب (ع) کو بھی یہی ہدایت دی۔ لہٰذا جنابِ ابو طالب (ع) نے اُن (ص) کو اپنی نگرانی میں رکھا اور وہ اُن کے الٰہی منصب اور منزلت سے اچھی طرح واقف تھے
اس طرح جنابِ عبد المطلب (ع) نے اپنی زندگی میں رسولِ خدا (ص) کے بچپن میں اُن کا خاص خیال رکھا اور اُن کی حفاظت کی اور اُن کے بعد جنابِ ابو طالب (ع) نے اپنی زندگی میں رسولِ خدا (ص) کی مشرکین اور دیگر دشمنانِ اسلام سے حفاظت کی۔
اللہ سبحانہ وتعالیٰ ہمارے قلوب میں امامِ زمانہ (عجّ) کے لئے خاص مقام عطا فرمائے تاکہ ہم بھی غیبت کبریٰ کے اس دور میں اُن کے دشمنوں سے اُن کی ولایت کی دفعہ کر سکیں
इक़्तिबास 15
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : कमालुद्दीन व तमामुन ने’मह
मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)
बाब 12 – जनाबे अब्दुल मुत्तलिब (अ.स.) और जनाबे अबु तालिब (अ.स.) का तज़किरा
जनाबे अब्दुल मुत्तलिब (अ.स.) और जनाबे अबु तालिब (अ.स.) रसूलुल्लाह (स.अ.व.आ.) के मक़ाम और मन्ज़िलत के मुताल्लिक़ दुसरे उलेमा और दानिशवरों से ज़्यादा मारेफ़त रखते थे। लेकिन दोनो ही जाहिल, कुफ़्फ़ार और मुनहरिफ़ अफ़राद से राज़दारी बरक़रार रखते थे।
रसूलुल्लाह (स.अ.व.आ.) की शख़्सियत का इलाही पहलू अगरचे लोगों से 40 साल तक पोशीदा रहा, लेकिन उनके जद (दादा) और चचा से नहीं पोशीदा था जो ख़ुद ख़ुदा की वहदानियत में ईमान रखते थे और हज़रत इब्राहीम (अ.स.) की शरीयत के अहकाम के मुताबिक़ अल्लाह की इबादत करते थे।
हम यहाँ एक वाक़ेआ का मुख़्तसर ज़िक्र करेंगे।
इब्ने अब्बास बयान करते हैं: “काबे के साये में एक क़ालीन ख़ास तौर पर अब्दुल मुत्तलिब (अ.स.) के लिए बिछाया जाता था, जिस पर उनका कोई भी फ़रज़न्द उनके एहतेराम में नहीं बैठता था। जब रसूलुल्लाह (स.अ.व.आ.) अपने बचपन में वहां आते और उस क़ालीन पर बैठ जाते, उन के चचा उनको वहां से हटाने की कोशिश करते लेकिन उनके दादा जनाबे अब्दुल मुत्तलिब (अ.स.) उनसे कहा करते: मेरे बेटे को वहीं रहने दो। फिर वह उनकी पुश्त पर हाथ फेरते और और कहते: मेरे बेटे का एक ख़ास और मुनफ़रिद मर्तबा है। फिर वह अबू तालिब (अ.स.) से मुख़ातिब होते और कहते: “ऐ अबू तालिब, इस बच्चे का एक अज़ीम मर्तबा है, लेहाज़ा इसकी हिफ़ाज़त ज़रूर कीजिये और इस से वाबस्ता रहिये क्योंकि यह ख़ास और मुनफ़रिद है। इसके लिए माँ की तरह रहिये, ख़्याल रखिये कि इसके साथ कोई नाख़ुशगवार वाक़ेआ न हो” आठ साल की उम्र होने तक रसूलुल्लाह (स.अ.व.आ.) अपने वालिद, वालिदा और दादा जनाबे अब्दुल मुत्तलिब (अ.स.) को खो चुके थे। अपनी वफ़ात से क़ब्ल जनाबे अब्दुल मुत्तलिब (अ.स.) ने रसूलुल्लाह (स.अ.व.आ.) की निगरानी और सरपरस्ती अपने फ़रज़न्द जनाबे अबु तालिब (अ.स.) के हवाले कर दी थी। उन्होंने अपने पोते में अपने ईमान का इज़हार किया और जनाबे अबु तालिब (अ.स.) को भी यही हिदायत दी। लेहाज़ा जनाबे अबु तालिब (अ.स.) ने उन (स.अ.व.आ.) को अपनी निगरानी रखा और वह उनके इलाही मन्सब और मन्ज़िलत से अच्छी तरह वाक़िफ़ थे।
इस तरह जनाबे अब्दुल मुत्तलिब (अ.स.) ने अपनी ज़िन्दगी में रसूल ए ख़ुदा (स.अ.व.आ.) के बचपन में उनका ख़ास ख़्याल रखा और उनकी हिफ़ाज़त की और उनके बाद जनाबे अबु तालिब (अ.स.) ने अपनी ज़िन्दगी में रसूल ए ख़ुदा (स.अ.व.आ.) की मुशरिकीन और दीगर दुश्मनान ए इस्लाम से हिफ़ाज़त की।
अल्लाह सुब्हानहु व तआला हमारे क़ुलूब में इमामे ज़माना (अ.त.फ़.श.) के लिए ख़ास मक़ाम अता फ़रमाये ताकि ग़ैबत ए कुबरा के इस दौर में उनके दुश्मनों से उनकी विलायत की दिफ़ा कर सकें
સારાંશ : ૧૫
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૧૨ : જનાબે અબ્દુલમુત્તલીબ (અ.સ.) અને જનાબે અબુ-તાલીબ (અ.સ.) નો એહવાલ.
જનાબે અબ્દુલમુત્તલીબ (અ.સ.) અને જનાબે અબુ-તાલીબ (અ.સ.) અન્ય આલીમો અને વિધવાનો કર્તા રસુલુલ્લાહ (સ.અ.વ) નાદરજ્જા અને મકામ વિષે વધુ ઇલ્મ ધરાવતા હતા. પરંતુ તેઓ બન્ને જાહીલો, કાફીરો અને ગુમરાહ લોકોથી આ બાબત ગોપનીય
રાખતા હતા.
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના વ્યક્તિત્વનું ઇલાહી પાસું લગભગ ૪૦ વર્ષોથી લોકોથી છુપાયેલા હોવા છતાં, તેમના દાદા અને કાકાથી છુપાયેલુ ન હતું, જેઓ પોતે તવહીદ પર ઈમાન રાખતા હતા અને પયગંબર હ. ઇબ્રાહિમ (અ.સ.) ની શરિઅતના નિયમો
મુજબ અલ્લાહની ઈબાદત કરતા હતા..
અમે અહીં એક ઘટના ટૂંકમાં ટાંકીએ છીએ.
ઇબને અબ્બાસ વર્ણવે છે કે 'અબ્દુલમુત્તલિબ (અ.સ.) માટે કાબાની છાયામાં એક ગાલીચો બીછાવાતો હતો,
જેના પર તેમના આદર ખાતાર તેમના કોઈ પણ પુત્ર બેસતા નહિ. જ્યારે પવિત્ર પયગંબર (સ.અ.વ.), જે એક નાના બાળક હતા, ત્યાં આવતા અને તે ગાલીચા પર બેસતા, ત્યારે તેમના કાકાઓ તેમને ત્યાંથી દૂર
કરવાનો પ્રયાસ કરતા. પરંતુ તેમના દાદા, અબ્દુલમુત્તલિબ (અ.સ.) તેમને કહેતા: મારા દીકરાને કઈ કરો નહિ. પછી તેઓ (અ.સ.) તેઓ (સ.અ.વ.) ની પીઠ પર વહાલથી હાથ ફેરવતા અને કહેતા: મારો દીકરો એક
અનોખો દરજ્જો ધરાવે છે. પછી તેઓ અબુ-તાલિબ (અ.સ.) ની તરફ વળ્યા અને બોલ્યો
“અય અબુ-તાલીબ, આ છોકરો મોટો હોદ્દો ધરાવે છે, તેથી તમારે તેની રક્ષા કરવી જોઈએ અને તેની સાથે પ્રીત રાખવી જોઈએ કારણ કે તે અજોડ છે. તેના માટે માતા સમાન બનો. સાવચેત રહો કે તેઓ (સ.અ.વ.) ના સાથે કંઇપણ દુર્ઘટના ન થાય". આઠ વર્ષની વય સુધી, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ તેમના પિતા, માતા અને દાદા જનાબે અબ્દુલમુત્તલિબ (અ.સ.) ને ગુમાવી દીધા હતા. તેમના મૃત્યુ પહેલાં જનાબે અબ્દુલમુતલિબ (અ.સ.) એ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને તેમના પુત્ર જનાબે અબુ તાલિબ (અ.સ.) ના વાલીપણામાં સોપ્યા. તેઓ (અ.સ.) એ તેમના પૌત્ર ઉપર ઈમાન વ્યક્ત કર્યું હતું અને જનાબે અબુ-તાલિબ
(અ.સ.) ને પણ આ જ સૂચના આપી હતી. ત્યારબાદ જનાબે અબુ-તાલિબ (અ.સ.) એ તેઓ (સ.અ.વ.) ને તેમની દેખરેખ હેઠળ રાખ્યા, તેઓ (સ.અ.વ.) ના મકામ અને ઇલાહી દરજ્જાની સંપૂર્ણ વાકેફીયત સાથે.
આ રીતે જનાબે અબ્દુલમુત્તલિબ (અ.સ.) એ તેમના જીવનકાળ દરમિયાન વિશેષ કાળજી આપી અને બાળપણમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની રક્ષા કરી અને ત્યારબાદ જનાબે અબુ-તાલિબ (અ.સ.) એ તેમના જીવના અંત સુધી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને
મુશ્રીકોથી અને ઇસ્લામના બીજા શત્રુઓથી સુરક્ષિત કર્યા.
અલ્લાહ ઈમામ ઝમાના (અ.ત.ફ.શ.) માટે આપણા હૃદયોમાં ખાસ મકામ આપે જેથી આ ગય્બતના જમાનામાં આપણે તેમના શત્રુઓથી તેમની વિલાયતની દીફા કરીએ.