05 Feb Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 24
Author: Shaikh As-Saduq (a.r.)
Book : Kamaaluddin Wa Tamam Un Nemah
Excerpt – 24
Book – Kamaaluddin wa tamam un nemah
Author –Shaikh As-Saduq(a.r.)
Chapter 21: Necessity of an Imam in every age.(part 2)
Shaikh Saduq (ar) records a tradition from Imam Sadiq (as) as follows:
“Allah, the Mighty and Sublime, certainly does not leave the earth without an Imam. If it had not been thus, the truth would not have been distinguished from falsehood.”
The famous debate of Hisham ibne Hakam(ar) with Amr ibne Ubayd on the necessity of Imam is also presented in this chapter.
Hisham first asked Amr about the role of different body parts.
Then he asked Amr, Do you have a heart (the seat of the soul and perception)? Amr replied: Yes. Hisham said: What do you do with it? He replied: I discriminate with it whatever is presented to the parts of my body and (my) senses. Hisham asked: Are you not, with these parts of your body, without need of your heart (soul)? Amr replied: No. Hisham said: How can this be when they are quite sound and health? Amr replied: O my son! When the parts of the body doubt regarding anything which it smelt, tasted or heard, they refer it to the heart to remove the doubt and replace it with certainty.
Hisham then argued that the Almighty who has not left this body without a guide and Imam in the form of the subtle heart cannot leave this universe without an Imam and Guide.
This conclusively proved the necessity of an Imam and left Amr speechless.
Shaikh Saduq (ar) concludes as follows:
Here, heart does not stand for a lump of our flesh because by itself it is of no use to the organs of the body. It actually denotes that subtle heart that the Almighty Allah has placed in this piece of flesh. It is something that neither vision perceives it nor can it be touched or obtained. Its existence can be perceived only from the fact that through it one can distinguish between right and wrong and get control of the other physical organs. And the absence of this important organ will subject the whole system of the body into disarray. Moreover just as this subtle element is powerful enough to control the physical organs in the same way the hidden Imam or the Divine Proof that is in occultation is sufficient to ensure the guidance and proper control of the creatures.
May the Almighty protect our Imam in his Occultation. May that day come soon when the regulator of this Universe comes out from this Occultation and we get the good fortune of looking at his Holy Visage.
اقتباس – ۲۴
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب – كمال الدين و تمام النعمة
مصنف – شیخ الصدوق علیہ الرحمہ
باب ۲۱: ہر زمانہ میں امام کی ضرورت (دوسرا حصہ)
شیخ الصدوق (ع ر) امام صادق علیہ السلام سے مندرجہ ذیل روایت نقل کرتے ہیں:
“یقیناً اللہ سبحانہ و تعالیٰ زمین کو بغیر ایک امام کے نہیں رکھتا ہے، اگر ایسا نہیں ہوتا، حق اور باطل کی تشخیص کرنا مُمکن نہ ہوتا”
امام کی ضرورت کے موضوع پر ہشام بن حکم کا عمر بن عُبید کے ساتھ کیا ہوا مناظرہ بھی اِس باب میں پیش کیا گیا ہے
ہشام نے عمر سے پہلے جسم کے مختلف اعضاء کے کام (اُن کی ضرورت) کے متعلق سوال کیا
پھر انہوں نے عمر سے پوچھا، کیا تمہارے پاس دِل (مقامِ روح و ادراک) ہے ؟ عمر نے کہا: ہاں۔ ہشام نے کہا: تُم اس سے کیا کرتے ہو ؟ اُس نے جواب دیا: میں اِس کے ذریعہ اُن چیزوں میں تمیز کرتا ہوں جو بھی میرے جسم کے اعضاء اور حواس کو پیش کی جاتی ہیں۔ ہشام نے پوچھا: کیا تم اپنے جسم کے ان اعضاء کے رہتے ہوئے، اپنے قلب (دِل) سے بے نیاز نہیں ہو ؟ عمر نے کہا: نہیں۔ ہشام نے کہا: ایسا کیسے ہو سکتا ہے جب کہ وہ (اعضاء) صحیح و سالم ہیں۔ عمر نے جواب دیا: اے میرے بچّے! جب اعضاء جسمانی کسی سونگھی ہوئی یا سُنی ہوئی چیز کے متعلق یا کسی چیز کے ذائقہ کے متعلق شک میں مبتلا ہوتے ہیں، تو وہ شک کے ازالہ کے لئے قلب کی طرف رجوع کرتے ہیں اور اُس کو یقین میں بدل دیتے ہیں۔
ہشام نے پھر استدلال کیا کہ اللہ سبحانہ و تعالیٰ جِس نے ایک قلبِ ظریف کے طور پر اِس جسم کو بغیر ایک هادی اور امام کے نہیں چھوڑا ہے وہ اس کائنات کو بغیر ایک هادی اور امام کے نہیں چھوڑ سکتا
اِس سے حتمی طور پر امام کی ضرورت ثابت ہو گئی اور عمر لاجواب ہو گیا
شیخ الصدوق (ع ر) نے مندرجہ ذیل نتیجہ پیش کیا ہے
یہاں، قلب کا مطلب صرف ہمارے گوشت کا ایک ٹکڑا نہیں ہے کیونکہ اپنے آپ میں یہ اعضاء جسمانی کے کسی کام کا نہیں ہے۔ اس سے مراد وہ قلبِ ظریف ہے جس کو اللہ سبحانہ وتعالی نے گوشت کے اس ٹکڑے میں رکھا ہے۔ یہ وہ چیز ہے جس کو نہ نگاہیں درک کر سکتی ہیں نہ اس کو مس کیا جا سکتا ہے اور نہ حاصل کیا جا سکتا ہے۔ اس کا وجود صرف اس حقیقت سے درک کیا جا سکتا ہے کہ اس کے ذریعہ ایک شخص حق اور باطل میں فرق کر سکتا ہے اور دوسرے اعضاء جسمانی پر قابو کر سکتا ہے۔ اور اس اہم ترین عضو کی غیر موجودگی جسم کے پورے نظام کو درہم برہم کر دے گی۔ مزید یہ کہ جِس طرح یہ ظریف عنصر اتنی قُوّت رکھتا ہے کہ تمام اعضاء جسمانی پر قابو رکھتا ہے، اُسی طرح ایک امامِ غائب یا الٰہی حُجّت جو غیبت میں ہے تمام مخلوقات کی ہدایت اور اُن پر قابو رکھنے کے لئے کافی ہے۔
اللہ سبحانہ وتعالی ہمارے امام کو اُن کی غیبت میں محفوظ رکھے۔ وہ دن جلد آئے جب اِس کائنات کا تنظیم کنندہ اپنی غیبت سے باہر آئے اور ہم کو اُن کے چہرہ مقدّس کی زیارت کا شرف حاصل ہو
HINDI UPDATING SOON
સારાંશ : ૨૪
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૨૧ : દરેક જમાનામાં ઈમામની જરૂરત (ભાગ ૨)
શેખ અસ-સદુક (અ.ર.) ઈમામ સાદીક અ.સ. થી નીચે મુજબની હદીસ નકલ કરે છે :
અલ્લાહ, શક્તિશાળી અને અઝીમ, ચોક્કસપણે પૃથ્વીને ઈમામ વગર છોડતો નથી. જો એવું ના હોતે તો, હક્કને બાતીલથી અલગ ના તારવી શકાત.
ઈમામની અનિવાર્યતા વિષે હીશામ ઇબ્ને હકમ (અ.ર.) નો અમ્ર ઇબ્ને ઉબય્દ સાથેનો પ્રખ્યાત મુનાઝેરો પણ આ પ્રકરણમાં પ્રસ્તુત છે.
હીશામે અમ્રને પેહલા શરીરના જુદા જુદા અંગોની ભૂમિકા વિષે પૂછ્યું.
પછી તેમણે અમ્રને પૂછ્યું, શું તમને હૃદય છે (રૂહ અને ખયાલનું કેન્દ્ર)? અમ્રે જવાબ આપ્યો : હા. હીશામે કહ્યું: તમે તેનાથી શું કરો છો? તેણે જવાબ આપ્યો : મારા શરીરના અંગો અને ઇન્દ્રિયો સમક્ષ જે પ્રસ્તુત થાય છે તેમના વચ્ચે તફાવત કરું છું. હીશામે પૂછ્યું : શું તમે, આ શરીરના અંગો હોવા છતાં, તમારા હૃદયની જરૂરીયાત વિનાના નથી? અમ્રે જવાબ આપ્યો: ના. હીશામે કહ્યું : આ કેવી રીતે શક્ય છે જ્યારે કે તે બધા સાલીમ અને તંદુરસ્ત છે? અમ્રે જવાબ આપ્યો : મારા દીકરા! જ્યારે શરીરના અંગોને કોઈ બાબતે શંકા હોય છે જે તેમણે સૂંઘયુ, ચાખ્યું કે સાંભળ્યું હોય, તે તેને હૃદયને રજુ કરે અને શંકા દુર કરી યકીન મેળવે છે.
પછી હીશામે દલીલ કરી કે સર્વશક્તિશાળીએ આ શરીરને હૃદય રૂપી હીદાયત કરનાર અને ઈમામ વગર નથી રાખ્યું, તો આ બ્રહ્માંડને ઈમામ અને હાદી વગર કેવી રીતે રાખી શકે.
આખરે ઈમામની આવશ્યકતાને સાબિત કરી અને અમ્રને મૂંઝવણમાં મૂંગો મૂકી દીધો.
શેખ સદુક (અ.ર.) આ રીતે નિષ્કર્ષ કરે છે. :
અહીં, હૃદયથી મુરાદ આપણા ગોશ્તનો ટુકડો નથી કારણ કે પોતાનીજાતમાં તે આપણા કોઈ અંગને કામનું નથી. તે લતીફ દિલની વાત છે જે અલ્લાહે આ ગોશ્તના ટુકડામાં મુક્યું છે. તે એવું છે જેને દ્રષ્ટી પામી નથી શક્તિ ના તેને સ્પર્શી શકાય છે ના મેળવી શકાય છે. તેનું અસ્તિત્વ ફક્ત તે જ હકીકત પરથી સમજી શકાય છે કે તેના દ્વારા કોઈ પણ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી શકાય છે અને અન્ય શારીરિક અવયવો પર નિયંત્રણ મેળવી શકાય છે. અને આ મહત્વપૂર્ણ અંગની ગેરહાજરી શરીરના આખા તંત્રને અવ્યવસ્થિત કરે છે. આ ઉપરાંત, જેવી રીતે આ લતીફ તત્વ શારીરિક અવયવોને નિયંત્રિત કરવા માટે જેટલું શક્તિશાળી છે, તે જ રીતે ગાયબ ઇમામ (અ.ત.ફ.શ.) અથવા હુજ્જતે ખુદા, જે ગયબતમાં છે, મખ્લુકના માર્ગદર્શન અને યોગ્ય નિયંત્રણની ખાતરી કરવા માટે પૂરતા છે.
અલ્લાહ આપણા ઈમામ (અ.ત.ફ.શ.) નું તેઓની ગયબતમાં રક્ષણ કરે. તે દિવસ જલ્દી આવે જયારે આ ભ્રમાંડના નિયંત્રણ કરનારનો ઝહુર થાય અને આપણને તેઓ (અ.ત.ફ.શ.) ના મુબારક ચેહરાને જોવાનું નસીબ થાય.