Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 28

Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 28

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

What are the consequences of believing and rejecting the Imams from the progeny of Hazrat Ali(as)?

Excerpt – 28

Book – Kamaaluddin wa tamam un nemah(part 1)

Author –Shaikh As-Saduq(a.r.)

Chapter 24 : Traditional Reports from the Holy Prophet (s.a.w) that Imam Mehdi (a.t.f.s) is the twelfth divinely appointed Imam

In this chapter also the author continues with the discussions of the previous chapter. In this Chapter, 37 traditions are narrated from the Holy Prophet (s.a.w.a.) announcing that Imam Mehdi (a.t.f.s) is the 12th divinely appointed Imam. InshaAllah in our excerpts we will try present portions from 5 of these traditions.

In the 3rd narration, the following Hadis e Qudsi it is reported from the Messenger of Allah (s.a.w.a) wherein Allah enumerates the benefits of acknowledging the beliefs in Tauhid, the Prophethood of the Holy Prophet(s.a.w.a) and the leadership of Hazrat Ali(as) and his immaculate progeny in the following words: He(swt) says:

‘I will make him enter Paradise on account of My mercy, save him from My hell due to My forgiveness and allow him to reside in My neighborhood. I will make My honor obligatory on him, complete My bounties on him and make him from My special and pure (servants).
If he calls Me, I will answer him, if he invokes Me, I will accept his invocation, if he asks Me, I will grant him. If he is silent, I will initiate the talk with him and if he errs, I will have mercy on him. If he flees from Me, I will call him and if he returns unto Me, I will accept him. If he knocks on My door, I will open it.’

As for the one who would reject the belief in the Imams of the Holy Ahlul Bait (as), Allah says:

‘Indeed he has denied My bounties, belittled My greatness and disbelieved in My signs and My books.

If he desires Me, I will veil Myself from him and if he asks Me, I will deprive him. When he calls Me, I will not hear his call and when he invokes Me, I will not accept his invocation.
If he expects from Me, I will disappoint him. This is my retribution for him and I am not unjust unto My servants.’

At this juncture, Jabir Ibn Abdullah Ansari stood up and asked, ‘O Messenger of Allah (s.a.w.a)! Who are the Imams from the progeny of Ali Ibn Abi Talib (a.s.)?’
He(s.a.w.a) informed, “Hasan (a.s) and Husain(a.s), the two leaders of the youth of paradise. Then, the chief of the worshippers in his time, Ali Ibn Husain (a.s), then Baqir, Muhammad Ibn Ali (a.s); soon you will reach unto him O Jabir, so when you meet him, convey my salutations unto him. He will be followed by Sadiq, Ja’far Ibn Muhammad (a.s), then Kazim, Musa Ibn Ja’far(a.s), then Reza, Ali Ibn Musa(a.s), then Taqi, Muhammad Ibn Ali(a.s), then Naqi, Ali Ibn Muhammad(a.s), then Zaki, Hasan Ibn Ali(a.s), then his son, the one who will rise with the truth, the Mahdi (a.t.f.s) of this Ummah. He will fill the earth with justice and equity, as it would be fraught with injustice and oppression. These, O Jabir, are my caliphs, my successors, my descendants and my progeny.

Whoever obeys them has obeyed me and whoever disobeys them has defied me. Whoever denies them or denies even one of them, then indeed he has denied me.
Through them, Allah, the Mighty and Glorified, will prevent the skies from falling on the earth.’

May Allah bless us by instilling the love of the Hazrat Ali(a.s) and his righteous progeny in our hearts.

حضرت علی (ع) کی ذرّیت سے آئمہ علیھم السلام پر ایمان رکھنے یا اُن کو رد کرنے کے کیا نتائج ہیں؟

اقتباس – ۲۸

آئیے اپنے امام کے متعلق جانیں

کتاب – كمال الدين و تمام النعمة

مصنف – شیخ الصدوق علیہ الرحمہ

باب ۲۳: پیغمبر (ص) کی وہ روایات کہ امام مھدی (عجّ) اللہ کی طرف سے مقرّر کردہ بارہویں امام ہیں

اس باب میں بھی مصنّف گزشتہ باب کے تذکرہ کو جاری رکھتے ہیں اور رسول اللہ (ص) کی اُن ۳۷ روایات کو نقل کرتے ہیں جس میں یہ اعلان ہوا ہے کہ امام مھدی (عجّ) اللہ کی طرف سے مقرّر کردہ بارہویں امام ہیں۔ ہم اپنے اقتباسات میں انشاء اللہ اُن میں سے ۵ روایات کے حصے پیش کرنے کی کوشش کریں گے

تیسری روایت میں، رسول اللہ (ص) سے مندرجہ ذیل حدیثِ قدسی نقل کی گئی ہے، جس میں اللہ نے عقیدہ توحید، رسول اللہ (ص) نبوّت اور حضرت علی (ع) اور اُن کی معصوم ذرّیت کی امامت کا اقرار کرنے کے فوائد کا مندرجہ ذیل الفاظ میں اعلان کیا ہے۔ وہ (سبحانہ وتعالیٰ) کہتا ہے:

میں اُس کو اپنی رحمت کی بنا پر جنّت میں داخل کروں گا، اپنی مغفرت کی وجہ سے اُس کو آتشِ دوزخ سے نجات عطا کروں گا اور اُس کو اپنے جوار میں رہنے کا اذن دوں گا۔ میں اپنی عزت اُس پر واجب قرار دوں گا، اُس پر اپنی نعمتیں تمام کروں گا اور اُس کو اپنے خاص اور مخلص بندوں میں قرار دوں گا۔
اگر وہ مجھے آواز دیگا، میں اُس کو جواب دوں گا۔ اگر وہ مجھ سے دُعا کرے گا، میں اُس کی دُعا قبول کروں گا، اگر وہ مجھ سے سوال کرے گا، میں اُس کو عطا کروں گا۔ اگر وہ خاموش رہیگا تو میں اُس سے کلام کا آغاز کروں گا اور اگر وہ کوئی خطا کرے گا، میں اُس پر رحم کروں گا۔ اگر وہ مجھ سے بھاگے گا تو میں اُس کو بلاؤں گا اور اگر وہ میرے پاس واپس آتا ہے تو میں اُس کو قبول کروں گا۔ اگر وہ میرے دروازہ پر دستک دے گا، میں اس کو کھول دوں گا

اور جو شخص عقیدہ امامت اھلبیت علیھم السلام کو رد کرتا ہے، اُس کے متعلق اللہ کہتا ہے:

یقیناً اُس نے میری نعمتوں کا انکار کیا ہے، میری عظمت میں تقصیر کی ہے اور میری آیات اور میری کتابوں کا انکار کیا ہے

اگر وہ مجھ کو طلب کرے گا، میں خود کو اُس سے محجوب کر لوں گا، اگر وہ مجھ سے سوال کرے گا، میں اُس کو محروم کروں گا۔ جب وہ مجھے آواز دیگا، میں اُس کی آواز نہیں سنوں گا، اور جب وہ مجھ سے دُعا کرے گا، میں اُس کی دُعا کو قبول نہیں کروں گا
اگر وہ مجھ سے توقع کرے گا، میں اُس کو مایوس کروں گا۔ یہ اُس کے لئے میرا عذاب ہے اور میں اپنے بندوں پر ظُلم نہیں کرتا

اِس مرحلہ پر جابر بن عبداللہ انصاری کھڑے ہوئے اور دریافت کیا، یا رسول اللہ! علی ابن ابی طالب علیہ السّلام کی ذرّیت سے امام کون ہیں؟ آپ (ص) نے ارشاد فرمایا، حسن اور حسین (علیہما السلام)، جنّت کے جوانوں کے دو سردار۔ پھر اپنے وقت میں زین العابدین، علی بن حسین (ع)، پھر باقر، محمد بن علی (ع)، اے جابر جلد ہی آپ اُن سے ملاقات کریں گے، تو جب آپ کی ملاقات اُن سے ہو، آپ اُن تک میرا سلام پہنچائے گا۔ اُن کے بعد صادق، جعفر بن محمد (ع)، پھر کاظم، موسیٰ بن جعفر (ع)، پھر رضا، علی بن موسیٰ (ع)، پھر تقی، محمد بن علی (ع)، پھر نقی، علی بن محمد (ع)، پھر زکی، حسن بن علی (ع)، پھر اُن کے فرزند، اس اُمت کے مھدی (عجّ)، جو حق کے ساتھ قیام کریں گے۔ وہ زمین کو عدل و انصاف سے اِس طرح بھر دیں گے جس طرح وہ ظلم و جور سے بھری ہوگی۔ اے جابر، یہ میرے خلیفہ اور جانشین، میری ذرّیت اور میری آل ہیں۔

جس نے ان کی اتباع کی، اُس نے میری اتباع کی، جس نے ان کی معصیت کی، اُس نے میری معصیت کی، جس نے اُن کا انکار کیا یا اُن میں سے کسی ایک کا بھی انکار کیا تو یقیناً اُس نے میرا انکار کیا

اُن کے ذریعہ اللہ سبحانہ وتعالیٰ نے آسمانوں کو زمین پر گرنے سے روک رکھا ہے

اللہ ہمارے قلوب کو حضرت علی (ع) اور اُن کی آل اطہر کی خالص محبّت سے منور فرمائے۔

हज़रत अली (अ.स.) की ज़ुर्रियत से आइम्मह (अ.स.) पर ईमान रखने या उन को रद करने के क्या नताएज हैं ?

इक़्तिबास 28

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

किताब : कमालुद्दीन व तमामुन ने’मह

मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)

बाब 23: रसूलुल्लाह (स.अ.व.आ.) की वह रिवायात कि इमाम महदी (अ.त.फ़.श.) अल्लाह की तरफ़ से मुक़र्रर करदा बारहवें इमाम हैं

इस बाब में भी मुसन्निफ़ गुज़िश्ता बाब के तज़किरे को जारी रखते हैं और पैग़म्बर (स.अ.व.आ.) की उन 37 रिवायात को नक़्ल करते हैं, जिस में यह ऐलान हुआ है कि इमाम महदी (अ.त.फ़.श.) अल्लाह की तरफ़ से मुक़र्रर करदा बारहवें इमाम हैं। हम अपने इक़्तिबासात में इन्शाअल्लाह उन में से 5 रिवायात के हिस्से पेश करने की कोशिश करेंगे।

तीसरी रिवायत में: रसूलुल्लाह (स.अ.व.आ.) से मन्दरजा ज़ेल हदीस ए क़ुद्सी नक़्ल की गई है, जिस में अल्लाह ने अक़ीदा ए तौहीद, रसूलुल्लाह (स.अ.व.आ.) की नुबूवत और हज़रत अली (अ.स.) और उनकी मासूम ज़ुर्रियत की इमामत का इक़रार करने के फ़वाएद का मन्दरजा ज़ेल अल्फ़ाज़ में ऐलान किया है। वह (सु.व.त.) कहता है:

मैं उसको अपनी रहमत की बिना पर जन्नत में दाख़िल करूँगा, अपनी मग़फ़ेरत की वजह से उसको आतिश ए दोज़ख़ से नजात अता करूंगा। और उसको अपने जवार में रहने का इज़्न दूँगा। मैं अपनी इज़्ज़त उस पर वाजिब क़रार दूंगा। उस पर अपनी नेमतें तमाम करूंगा और उसको अपने ख़ास और मुख़लिस बन्दों में क़रार दूँगा।
अगर वह मुझे आवाज़ देगा, मैं उसको जवाब दूँगा, अगर वह मुझसे दुआ करेगा, मैं उसकी दुआ क़ुबूल करूंगा। अगर वह मुझसे सवाल करेगा, मैं उसको अता करूंगा। अगर वह ख़ामोश रहेगा, तो मैं उस से कलाम का आग़ाज़ करूंगा और अगर वह कोई ख़ता करेगा, मैं उस पर रहम करूंगा। अगर वह मुझसे भागेगा, तो मैं उसको बुलाऊंगा। और अगर वह मेरे पास वापस आता है, तो मैं उसको क़ुबूल करूंगा। अगर वह मेरे दरवाज़े पर दस्तक देगा, मैं उसको खोल दूँगा।

और जो शख़्स अक़ीदा ए इमामत ए अहलेबैत (अ.स.) को रद करता है, उसके मुताल्लिक़ अल्लाह कहता है:

यक़ीनन उसने मेरी नेमतों का इन्कार किया है, मेरी अज़मत में तक़सीर की है, और मेरी आयात और मेरी किताबों का इन्कार किया है।

अगर वह मुझको तलब करेगा, मैं ख़ुद को उस से महजूब कर लूँगा। अगर वह मुझसे सवाल करेगा, मैं उसको महरूम करूंगा। जब वह मुझे आवाज़ देगा, मैं उसकी आवाज़ नहीं सुनुँगा। जब वह मुझसे दुआ करेगा, मैं उसकी दुआ को क़ुबूल नहीं करूंगा। अगर वह मुझसे तवक़्क़ो करेगा, मैं उसको मायूस करूंगा। यह उसके लिए मेरा अज़ाब है, और मैं अपने बन्दों पर ज़ुल्म नहीं करता

इस मरहले पर जाबिर इब्ने अब्दुल्लाह अन्सारी (र.अ.) खड़े हुए और दरयाफ़्त किया, या रसूलअल्लाह! अली इब्ने अबी तालिब (अ.स.) की ज़ुर्रियत से इमाम कौन हैं? आप (स.अ.व.आ.) ने इरशाद फ़रमाया: हसन और हुसैन (अलैहिमस्सलाम), जन्नत के जवानों के सरदार, फिर अपने वक़्त में ज़ैन उल आबेदीन अली बिन हुसैन (अ.स.), फिर बाक़िर मोहम्मद बिन अली (अ.स.), ऐ जाबिर जल्द ही आप मुलाक़ात करेंगे, तो जब आपकी मुलाक़ात उनसे हो, आप उन तक मेरा सलाम पहुंचाइएगा। उनके बाद सादिक़, जाफ़र बिन मोहम्मद (अ.स.), फिर काज़िम मूसा बिन जाफ़र (अ.स.), फिर रज़ा अली बिन मूसा (अ.स.), फिर तक़ी मोहम्मद बिन अली (अ.स.), फिर नक़ी अली बिन मोहम्मद (अ.स.), फिर ज़की हसन बिन अली (अ.स.) और फिर उनके फ़रज़न्द इस उम्मत के महदी (अ.त.फ़.श.), जो हक़ के साथ क़ियाम करेंगे। वह ज़मीन को अद्ल और इन्साफ़ से इस तरह भर देंगे, जिस तरह ज़ुल्म और जौर से भरी होगी। ऐ जाबिर यह मेरे ख़लीफ़ा और जानशीन हैं, मेरी ज़ुर्रियत और मेरी आल हैं।

जिसने इनकी इत्तेबा की, उसने मेरी इत्तेबा की, जिसने इनकी मासियत की, उसने मेरी मासियत की, जिसने उनका इन्कार किया या उनमें से किसी का भी इन्कार किया, तो उसने यक़ीनन मेरा इन्कार किया

उनके ज़रिये अल्लाह सुब्हानहु व तआला ने आसमानों को ज़मीन पर गिरने से रोक रखा है,

अल्लाह हमारे क़ुलूब को हज़रत अली (अ.स.) और उन आल ए अतहर की ख़ालिस मोहब्बत से मुनव्वर फ़रमाये

હઝરત અલી (અ.સ.) ની અવલાદમાંથી અઈમ્મા (અ.સ.) ને માનવા અને નકારવાના પરિણામ શું છે?
સારાંશ : ૨૮
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ (ભાગ -૧)
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૨૨ : રસુલુલ્લાહ (સ.અ.વ.) થી રીવાયતી એહવાલ કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) બારમાં ઇલાહી નિયુક્ત ઈમામ છે.
આ પ્રકરણમાં પણ લેખક પાછલા પ્રકરણની ચર્ચા ચાલુ રાખે છે. આ પ્રકરણમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) થી ૩૭ હદીસો છે એ
જાહેર કરે છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) બારમાં ઇલાહી નિયુક્ત ઈમામ છે. ઇન્શાઅલ્લાહ આપણા સંસ્કરણોમાં તેમાંથી
પાંચના અંશો રજુ કરવાનો પ્રયાસ કરીશું.
ત્રીજી હદીસમાં, રસુલુલ્લાહ (સ.અ.વ.) થી હદીસે કુદસી રીવાયત થઇ છે જ્યાં અલ્લાહ તવહીદ, રસુલુલ્લાહ (સ.અ.વ.) ની
નબુવત અને હઝરત અલી (અ.સ.) અને તેમની માસુમ અવલાદની ઇમામતની તસ્દીક કરવાના ફાયદા નીચેના શબ્દોમાં ગણાવે
છે : આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું :
‘મારી રેહમતને કારણે તેને જન્નતમાં દાખલ કરીશ, અને મારી ક્ષમાને કારણે હું તેને મારી જહન્નમથી રક્ષણ આપીશ અને તેને
મારા પડોશમાં રેહવાની પરવાનગી આપીશ. હું તેના પર મારી ઇઝ્ઝત વાજીબ કરીશ, તેના પર મારી ને’મતોને તમામ કરીશ અને
તેને મારા ખાસ અને પાકીઝા (બંદાઓમાં) બનાવીશ.
જો તે મને પોકારશે, તો હું તેને જવાબ આપીશ, જો તે મારી પાસે વિનંતી કરશે, તો હું તેની વિનંતીને સ્વીકારીશ, અને જો તે
મારાથી માંગશે તો હું તેને અતા કરીશ. જો તે ચુપ હશે તો હું તેનાથી વાત શરુ કરીશ અને જો તે ભૂલ કરશે તો હું તેના પર રેહમ
કરીશ. જો તે મારાથી ફરાર થશે તો હું તેને બોલાવીશ અને જો તે મારી પાસે આવે તો હું તેને કબુલ કરીશ. જો તે મારો દરવાજો
ખખડાવે તો હું તેને ખોલીશ.’
તેઓ કે જેમણે અહ્લેબય્ત (અ.સ.) માંથી ઇમામોની માન્યતાનો ઇનકાર કર્યો તેમના વિષે અલ્લાહ ફરમાવે છે:
‘ખરેખર તેણે મારી ને’મતો નો ઇનકાર કર્યો છે, મારી મહાનતાને તુચ્છ ગણી અને મારી નિશાનીઓ અને મારી કીતાબને માનતો
નથી.
જો તે મારી ઈચ્છા કરશે તો હું તેનાથી મારી જાતનો પડદો કરીશ, જો તે મારી પાસે માંગશે તો હું તેને વંચિત કરીશ. જો તે મને
પોકારશે તો હું તેની પુકારને સાંભળીશ નહિ અને જો તે મારી પાસે વિનંતી કરશે તો હું તેની વિનંતી સ્વીકારીશ નહિ.’
તે સમયે, જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી ઊભા થયા અને પૂછ્યું, ‘યા રસુલુલ્લાહ! (સ.અ.વ.) અલી ઇબ્ને અબી તાલીબ
(અ.સ.) ની અવલાદમાં ઇમામો કોણ છે.?’
આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, “હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.), જન્નતના જવાનોના બે સરદાર. પછી તેમના જમાનામાં
સય્યદુલ આબેદીન, અલી ઇબ્ને હુસૈન (અ.સ.), પછી બાકિર, મોહમ્મદ ઇબ્ને અલી (અ.સ.); નજીકમાંજ, અય જાબીર! તમે
તેમને મળશો, તો જ્યારે તમે તેમને મળો તો મારા સલામ તેમને પોહંચાડજો. તેમના બાદ સાદીક, જાફાર ઇબ્ને મોહમ્મદ
(અ.સ.), પછી કાઝીમ, મુસા ઇબ્ને જાફર (અ.સ.), પછી રઝા, અલી ઇબ્ને મુસા (અ.સ.), પછી તકી, મોહમ્મદ બીને અલી
(અ.સ.), પછી નકી, અલી ઇબ્ને મોહમ્મદ (અ.સ.), પછી ઝકી, હસન ઇબ્ને અલી (અ.સ.), પછી તેમનો પુત્ર જે હક્કની સાથે

કયામ કરશે, જે આ ઉમ્મતના મહદી (અ.ત.ફ.શ.) છે. તેઓ આ દુન્યાને ન્યાય અને સમાનતાથી ભરી દેશે જે રીતે તે અન્યાય
અને જુલમથી ભરેલી હશે. આ બધા, અય જાબીર, મારા ખલીફા, મારા વંશજો અને મારી અહ્લેબય્ત છે.
જે કોઈએ તેઓની ઇતા’અત કરી તેમણે મારી ઇતા’અત કરી અને જે કોઈએ તેઓની નાફરમાની કરી તેમણે મારી નાફરમાની કરી.
જે કોઈ તેઓનો કે તેઓમાંથી કોઈ એકનો ઇનકાર કરે તો તેણે મારો ઇનકાર કર્યો છે.
તેમના થકી અલ્લાહ, શક્તિશાળી અને ગૌરવશાળી, આકાશને પૃથ્વી પર પાડવાથી અટકાવે છે.
અલ્લાહ હઝરત અલી (અ.સ.) અને તેમની માનનીય અવલાદની મોહબ્બત આપણા દિલોમાં રોપીને આપણા પર રેહમ કરે.