Chapter One: An account of the Occultation of Prophet Idrees (a.s)
Imam Muhammad Baqir (a.s.) has narrated :
It was the initial period of the prophethood of Hazrat Idrees (a.s.). A tyrant king wanted a piece of land for himself which belonged to a pious believer. The believer refused. The king consulted his wife, who plotted against the believer. A group of people testified before the king that the pious man had turned away from the state religion.
On hearing this, the king ordered his execution and confiscated his land.
Allah was angry at the believers murder and He revealed to Prophet Idrees (a.s.) to go and tell the tyrant ruler, “.. I swear by My Majesty and Power that I will avenge his murder in Qiyamat and in this world I will abolish your rulership. I will change your honor and status into humiliation and disgrace; and dogs will devour the flesh of your wife. Has My tolerance and endurance, which was supposed to test you, made you arrogant?”
Thus Prophet Idrees (a.s.) entered the kings court with the message of his Lord. The king said: “O Idrees (a.s.), leave my court and don’t do anything that may compel me to eliminate you.”
The queen sent forty men to kill Prophet Idrees (a.s.). Allah revealed to Prophet Idrees (a.s.) to keep away from the king. Prophet Idrees (a.s.) prayed “O my Nourisher, I have a wish.” Allah said, “Ask me and I shall fulfill it.” Idrees (a.s.) said, “Till such time as I allow, there should be no rains.”
The people came to know about the prayers of Propget Idrees (a.s.). Prophet Idrees (a.s.) himself sought refuge on a hill. Allah appointed an angel who used to bring food to him every evening. Allah destroyed the kingdom of the tyrant king. The king was killed, his kingdom was destroyed and the flesh of his wife was eaten by dogs due to their transgression against the believer. Another unjust tyrant oppressor occupied the throne.
For 20 years Prophet Idrees (as) remained in Occultation and during this entire time there was not a drop of rain. The people were in severe hardships and difficulties and their condition deteriorated.
When their condition turned from bad to worse they discussed among themselves that this calamity was due to the prayer of Prophet Idrees (a.s.). So they repented to Allah intensively. Allah felt pity on them.
Finally the occultation of Prophet Idrees (as) came to an end.
When the unjust king of that time heard this, he sent his men to kill Prophet Idrees (a.s.). When they reached near Prophet Idrees (a.s.), he cursed them and they all died. Finally the King together with the people came to Idrees (a.s.) and they all stood helplessly before him and requested him to pray for rain. So Prophet Idrees (a.s.) prayed to Allah for rain and it started raining so heavily that the people thought they would drown.
Just as the reappearance of Prophet Idrees(as) was accompanied by rains of mercy, may we get the opportunity to witness the universal divine mercies which will descend along with the reappearance of Hazrat Mahdi (a.t.f.s).
Urdu
اقتباس - ۳
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب - كمال الدين و تمام النعمة
مصنف - شیخ الصدوق علیہ الرحمہ
پہلا باب: پیغمبر ادریس علیہ السّلام کا ایک تذکرہ
امام محمد باقر علیہ السّلام نے اِرشاد فرمایا:
حضرت ادریس علیہ السّلام کی نبوّت کا شروعاتی دور تھا، ایک ظالم بادشاہ زمین کا ایک حصہ اپنے لئے حاصِل کرنا چاہتا تھا جو کہ ایک متّقی مؤمن شخص کی ملکیٌت تھا۔ اُس مؤمن نے دینے سے انکار کر دیا۔ بادشاہ نے اپنی زوجہ سے مشورہ کیا، جس نے اُس مؤمن کے خلاف ایک سازش رچی۔ لوگوں کے ایک گروہ نے بادشاہ کے سامنے گواہی دی کہ وہ متّقی شخص ریاستی دین سے مرتد ہو گیا ہے۔ یہ سُن کر بادشاہ نے اُس کے قتل کا حکم دے دیا اور اُس کی زمین کو ضبط کر لیا
الله بندہ مؤمن کے قتل پر بہت غضب ناک ہوا اور اُس نے پیغمبر ادریس علیہ السّلام پر وحی نازل کی کہ وہ ظالم بادشاہ کے پاس جائیں اور کہیں، "...قسم میرے قُدرت و جلال کی میں اس کے قتل کا انتقام قیامت میں لوں گا اور اس دُنیا میں تیری حکومت کو مٹا دوں گا۔ میں تیری عزت و منزلت کو ذلّت و رسوایی میں بدل دوں گا، اور کُتّے تیری زوجہ کا گوشت کھائیں گے۔ کیا میرے تحمّل اور برد باری نے، جس کا مقصد تیری آزمائش تھا، تُجھے مغرور بنا دیا ہے؟
پیغمبر ادریس علیہ السّلام اپنے رب کے پیغام کے ساتھ بادشاہ کے دربار میں داخل ہوئے۔ بادشاہ نے کہا: "اے ادریس میرے دربار سے نکل جاؤ اور کچھ ایسا نہ کرو کہ مجھ کو تمہیں ختم کرنے پر مجبور ہونا پڑے"
ملکہ نے پیغمبر ادریس علیہ السّلام کو قتل کرنے کے لئے چالیس افراد کو بھیجا۔ اللّٰہ نے پیغمبر ادریس علیہ السّلام پر وحی نازل کی کہ وہ بادشاہ سے دور رہیں۔ حضرت ادریس علیہ السّلام نے دعاء کی: "اے میرے پروردگار، میری ایک خواہش ہے" اللّٰہ نے کہا: "مجھ سے مانگو اور میں عطا کروں گا" ادریس علیہ السّلام نے کہا: "جب تک میں چاہوں، کوئی بارش نہ ہو"
لوگوں کو پیغمبر ادریس علیہ السّلام کی دعاؤں کے بارے میں پتہ چلا۔ پیغمبر ادریس علیہ السّلام نے خود ایک پہاڈی پر پناہ لی۔ اللّٰہ نے ایک ملک کو مقرّر کیا جو ہر شام اُن کے لئے کھانا لاتا تھا۔ اللّٰہ نے اُس ظالم بادشاہ کی حکومت کو ختم کر دیا۔ بادشاہ کو قتل کر دیا گیا، اُن کی بندہ مؤمن کے خلاف سرکشی کی وجہ سے اُس کی حکومت تباہ ہو گئی اور اُس کی زوجہ کے گوشت کو کُتّوں نے کھایا۔ پھر ایک دوسرا ظالم و سرکش بادشاہ تخت پر قابض ہو گیا
۲۰ سال کے عرصہ تک پیغمبر ادریس علیہ السّلام غیبت میں رہے اور اِس دوران ایک بوند بھی بارش نہیں ہوئی۔ لوگ انتہائی سختی اور مشکلات میں گرفتار ہو گئے اور اُن کے حالات بدتر ہوتے گئے۔
جب اُن کی حالت بد سے بدتر ہو گئی انہوں نے آپس میں اظہارِ خیال کیا کہ یہ مصیبت و بلا پیغمبر ادریس علیہ السّلام کی دعاؤں کی وجہ سے ہے۔ لہٰذا انہوں نے الله سے شدّت سے توبہ کی اور مغفرت طلب کی۔ اللّٰہ نے اُن پر رحم کیا۔
آخر کار پیغمبر ادریس علیہ السّلام کی غیبت ختم ہوئی۔
جب اُس وقت کے ظالم بادشاہ نے یہ سنا، اُس نے اپنے آدمیوں کو پیغمبر ادریس علیہ السّلام کو قتل کرنے کے لئے بھیجا۔ جب وہ پیغمبر ادریس علیہ السّلام کے نزدیک پہونچے، انہوں نے اُن پر لعنت کی اور وہ سب مر گئے۔ آخر میں بادشاہ خود لوگوں کے ساتھ حضرت ادریس علیہ السّلام کے پاس آیا اور وہ سب اُن کے سامنے بےبسی کے ساتھ کھڑے ہو گئے اور اُن سے بارش ہونے کی دعاء کرنے کے لئے گذارش کی۔ لہٰذا پیغمبر ادریس علیہ السّلام نے الله سے بارش کے لئے دعاء کی اور پھر اتنی تیز بارش ہونے لگی کہ لوگوں کو لگا کہ وہ سب ڈوب جائیں گے۔
جس طرح پیغمبر ادریس علیہ السّلام کے ظہور کے ساتھ رحمت کی بارش ہوئی، ہم کو وہ موقع اور توفیق حاصل ہو کہ ہم الله کی طرف سے آفاقی رحمتوں کا مشاہدہ کر سکیں جو حضرت مھدی (عج) کے ظہور کے ساتھ نازل ہوں گی
Hindi
इक़्तिबास 3
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : कमालुद्दीन व तमामुन ने'मह
मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)
पहला बाब: पैग़म्बर इदरीस (अ.स.) का एक तज़किरा
इमाम मोहम्मद बाक़िर (अ.स.) ने इरशाद फ़रमाया:
हज़रत इदरीस (अ.स.) की नुबूवत का शुरूआती दौर था, एक ज़ालिम बादशाह ज़मीन का एक हिस्सा अपने लिए हासिल करना चाहता था जो कि मुत्तक़ी मोमिन शख़्स की मिल्कियत था। उस मोमिन ने अपनी ज़मीन का हिस्सा देने से इन्कार कर दिया। बादशाह ने अपनी ज़ौजा से मशवरा किया, जिस ने उस मोमिन के ख़िलाफ़ एक साज़िश रची। लोगों के एक गिरोह ने बादशाह के सामने गवाही दी कि वह मुत्तक़ी शख़्स रियासती दीन से मुरतद हो गया है। यह सुन कर बादशाह ने उसके क़त्ल का हुक्म दे दिया और उसकी ज़मीन को ज़ब्त कर लिया।
अल्लाह उस बंदा ए मोमिन के क़त्ल पर बहुत ग़ज़बनाक हुआ और उसने पैग़म्बर इदरीस (अ.स.) पर वह्यी नाज़िल कि कि वह ज़ालिम बादशाह के पास जायें और कहें, "क़सम मेरे क़ुदरत और जलाल की मैं उसके क़त्ल का इन्तेक़ाम क़ियामत में लूँगा और इस दुनिया में तेरी हुकूमत को मिटा दूंगा। मैं तेरी इज़्ज़त और मन्ज़िलत को ज़िल्लत और रुस्वाई में बदल दूंगा, और कुत्ते तेरी ज़ौजा का गोश्त खायेंगे। क्या मेरे तहम्मुल और बुर्दबारी ने, जिसका मक़सद तेरी आज़माइश था, तुझे मग़रूर बना दिया ?
पैग़म्बर इदरीस (अ.स.) अपने रब के पैग़ाम के साथ बादशाह के दरबार में दाख़िल हुए। बादशाह ने कहा: ऐ इदरीस! मेरे दरबार से निकल जाओ और कुछ ऐसा ना करो कि मुझ को तुम्हे ख़त्म करने पर मजबूर होना पड़े
मलिका ने पैग़म्बर इदरीस (अ.स.) को क़त्ल करने के लिए चालीस अफ़राद को भेजा। अल्लाह ने पैग़म्बर इदरीस (अ.स.) पर वह्यी नाज़िल की कि वह बादशाह से दूर रहें। हज़रत इदरीस (अ.स.) ने दुआ की: "ऐ मेरे परवरदिगार, मेरी एक ख़्वाहिश है" अल्लाह ने कहा "मुझ से मांगो और मैं अता करूंगा" इदरीस (अ.स.) ने कहा: "जब तक मैं चाहुँ कोई बारिश ना हो"
लोगों को पैग़म्बर इदरीस (अ.स.) की दुआओं के बारे में पता चला। पैग़म्बर इदरीस (अ.स.) ने ख़ुद एक पहाड़ी पर पनाह ली। अल्लाह ने एक मलक को मुक़र्रर किया जो हर शाम उनके लिए खाना लाता था।
अल्लाह ने उस ज़ालिम बादशाह की हुकूमत को ख़त्म कर दिया। बादशाह को क़त्ल कर दिया गया। उनकी बंदा ए मोमिन के ख़िलाफ़ सरकशी की वजह से उसकी हुकूमत तबाह हो गई और उसकी ज़ौजा के गोश्त को कुत्तों ने खाया। फिर एक दूसरा ज़ालिम और सरकश बादशाह तख़्त पर क़ाबिज़ हो गया।
20 साल के अरसे तक पैग़म्बर इदरीस (अ.स.) ग़ैबत में रहे और इस दौरान एक बूँद भी बारिश ना हुयी। लोग इन्तेहाई सख़्ती और मुश्किलात में गिरफ़्तार हो गए और उनके हालात बदतर होते गए।
जब उनकी हालत बद से बदतर हो गई तो उन्होंने आपस में इज़हारे ख़्याल किया कि यह मुसीबत और बला पैग़म्बर इदरीस (अ.स.) की दुआओं की वजह से है। लेहाज़ा उन्होंने अल्लाह से शिद्दत से तौबा की और मग़फ़िरत तलब की। अल्लाह ने उन पर रहम किया।
आख़िरकार पैग़म्बर इदरीस (अ.स.) की ग़ैबत ख़त्म हुयी
जब उस वक़्त के ज़ालिम बादशाह ने यह सुना, उसने अपने आदमियों को पैग़म्बर इदरीस (अ.स.) को क़त्ल करने के लिए भेजा। जब वह पैग़म्बर इदरीस (अ.स.) के नज़दीक पहुँचे, उन्होंने उन पर लानत की और वह सब मर गए। आख़िर में बादशाह ख़ुद लोगों के साथ हज़रत इदरीस (अ.स.) के पास आया और वह सब उनके सामने बेबसी के साथ खड़े हो गये और उन्होंने उनसे बारिश होने की दुआ करने की गुज़ारिश की। लेहाज़ा पैग़म्बर इदरीस (अ.स.) ने अल्लाह से बारिश के लिए दुआ की और फिर इतनी तेज़ बारिश होने लगी कि लोगों को लगा कि वह सब डूब जायेंगे।
जिस तरह पैग़म्बर इदरीस (अ.स.) के ज़ुहूर के साथ रहमत की बारिश हुई, हमको वह मौक़ा और तौफ़ीक़ हासिल हो कि हम अल्लाह की तरफ़ से आफ़ाक़ी रहमतों का मुशाहेदा कर सकें जो हज़रत ए महदी (अ.त.फ़.श.) के ज़ुहूर के साथ नाज़िल होंगी
Gujrati
સારાંશ : ૩
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૧ : પયગમ્બર હઝરત ઈદ્રીસ (અ.સ.) ની ગયબતનો એહવાલ.
ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) થી રીવાયત છે :
તે હઝરત ઇદ્રીસ (અ.સ.) ની નબુવ્વ્તનો પ્રારંભિક સમય હતો. એક જુલમી રાજા પોતાના માટે જમીનનો ટુકડો ઇચ્છતો હતો જે એક
મુત્તકી મો’મીનનો હતો. મો’મીને તે જમીન આપવાની ના પાડી. રાજાએ પોતાની પત્નીની સલાહ લીધી, જેણે મો’મીનની વિરુદ્ધ
કાવતરું ઘડ્યું. લોકોના એક જૂથે રાજા સમક્ષ જુબાની આપી કે તે મો’મીન રાજ્યના દીનથી ફરી ગયો છે.
આ સાંભળીને રાજાએ તેને મૃય્તુદંડનો આદેશ આપ્યો અને તેની જમીન જપ્ત કરી.
મો’મીનની હત્યાથી અલ્લાહ ગઝબ્નાક થયો અને પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) પર વહી ફરમાવી કે જાલીમ રાજાને જઈને
કહીદો, “... મને મારી અઝમત અને કુવ્વતની કસમ કે હું તેની હત્યાનો બદલો કયામતમાં અને આ જગતમાં લઈશ હું તારી હુકુમતને
નાબુદ કરીશ. હું તારી પ્રતિષ્ઠા અને દરજ્જાને અપમાન અને બદનામીમાં બદલીશ; અને કુતરાઓ તારી પત્નીનું માંસ ખાશે. શું મારી
સહિષ્ણુતા અને સહનશક્તિ, જે તારા પરીક્ષણ માટે હતી, તેણે તને ઘમંડી બનાવી દીધો છે? ”
તદનુસાર પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) પોતાના રબનો સંદેશો લઇ રાજાના દરબારમાં દાખલ થયા. રાજાએ કહ્યું, “ અય ઈદ્રીસ
(અ.સ.) મારા દરબારમાંથી ચાલ્યા જાવ અને કોઈ એવી બાબત ના કરશો જેના કારણે મારે તમરો વધ કરવાની ફરજ પડે.
રાણીએ નબી હ. ઇદ્રીસ (અ.સ.) ને મારવા ચાળીશ માણસો મોકલ્યા. અલ્લાહે રાજાથી દૂર રહેવા માટે પયગમ્બર હઝરત ઇદ્રીસ
(અ.સ.) ને વહી કરી. પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) એ દુઆ કરી "ઓ મારા પાલનહાર, મારી એક ઇચ્છા છે." અલ્લાહે કહ્યું,
"માંગો અને હું તે પૂરી કરીશ." ઇદ્રીસ (અ.સ.) કહ્યું કે, "જ્યાં સુધી હું મંજૂરી ન આપું ત્યાં સુધી વરસાદ ન થવો જોઈએ."
લોકોને પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) ની દુઆ વિષે ખબર પડી. પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) પોતે એક ટેકરી પર આશરો
લીધો હતો. અલ્લાહે એક ફરીશ્તાની નિમણૂક કરી હતી જે દરરોજ સાંજે તેમની પાસે ખોરાક લાવતો. અલ્લાહે જુલમી રાજાના
રાજ્યનો નાશ કર્યો. રાજાની હત્યા થઇ, તેનું રાજ્ય નાશ પામ્યું અને તેની પત્નીનું માંસ કુતરાઓએ ખાધું કારણકે તેમણે મો’મીન
વિરુદ્ધ અપરાધ કર્યો હતો. બીજા અન્યાયી જાલિમ અત્યાચારીએ ગાદી કબજે કરી હતી.
વીસ વર્ષ પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) ગયબતમાં રહ્યા અને આ સમગ્ર સમય દરમ્યાન એક ટીપું વરસાદ ના વરસ્યો. લોકોને
ભારે મુશ્કેલીઓ અને આફતો આવી અને તેમની હાલત કથળી ગઈ.
જ્યારે તેમની સ્થિતિ બદથી બદતર થતી ગઈ ત્યારે તેઓએ એકબીજા સાથે ચર્ચા કરી કે આ આફત પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.)
ની દુઆને કારણે હતી. તેથી તેઓએ અલ્લાહ પાસે સઘન પસ્તાવો કર્યો અને માફી માંગી. અલ્લાહને તેમના પર દયા આવી.
આખરે પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) ની ગયબત સમાપ્ત થઇ.
જ્યારે તે સમયના અન્યાયી રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેણે તેના માણસોને નબી હ. ઇદ્રીસ (અ.સ.) ને મારવા મોકલ્યા. જ્યારે તેઓ
પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) ની નજીક પહોંચ્યા, ત્યારે તેમણે તેઓ માટે બદદુઆ કરી અને તે બધા મરી ગયા. છેવટે, રાજા
લોકો સાથે મળીને પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) પાસે આવ્યો અને તે બધા તેમની સામે લાચાર ઊભા રહ્યા અને વરસાદની
દુઆ કરવા વિનંતી કરી. તેથી પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) એ અલ્લાહને વરસાદ માટે દુઆ કરી અને એટલો ભારે વરસાદ શરૂ
થયો કે લોકોને લાગ્યું કે તેઓ ડૂબી જશે.
જે રીતે પયગમ્બર હઝરત ઇદ્રીસ (અ.સ.) ના ઝહુર થવાની સાથે રેહમતનો વરસાદ થયો હતો, તેવી જ રીતે હઝરત મહદી
(અ.ત.ફ.શ.) ના ઝહુર સાથે સાર્વત્રિક ઇલાહી રેહમતના નુઝુલના આપણને સાક્ષી થવાનો મોકો મળે.