03 Sep Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 44
Author: Shaikh As-Saduq (a.r.)
Book : Kamaaluddin Wa Tamam Un Nemah
The example of which Prophet is given to illustrate how the reappearance of Imam Mahdi(a.t.f.s) will be decided all of a sudden?
Excerpt – 44
Book – Kamaaluddin wa tamam un nemah
Author –Shaikh As-Saduq(a.r.)
Chapter 36: Statements of Imam Jawad(a.s.) regarding the occurrence of Ghaibat
Once a man asked Imam Jawad whether it is he who is The Mahdi?
Imam Jawad (as) replied, The Qaim is from us and he is the Mahdi. It is obligatory to wait for him in his occultation and to obey him in his reappearance. He is the third from my descendants. By the One Who sent Muhammad with prophethood and distinguished us through Imamate, even if there remains only one day from the duration of the world, Allah will prolong that day until he(Mahdi) rises. He will fill the earth with equity and justice, as it will be replete with injustice and oppression. Indeed the Almighty Allah would reform his affairs overnight in the same manner as He reformed the affairs of His Kaleem (Propher Musa (a.s.)) when he went to get fire for his wife but he returned with prophethood and messengership.”
In another instance when a believer expressed his hope that Imam Jawad (as) would be the Qaim of the Progeny of the House of Muhammad (s.a.w.a.), who would fill the earth with justice and equity just as it would fraught with injustice and oppression.
Imam(as) replied:
“All of us Imams are but Qaim by the command of Allah, the Mighty and Sublime, and we are the guides towards the religion of Allah. But the Qaim through whom the Almighty Allah would purify the earth from the infidels and apostates and who would fill up the earth with justice and equity is the one whose birth shall remain concealed for the people and who would remain hidden from the people and pronouncing whose name would be unlawful. His name and agnomen shall be the same as that of the Messenger of Allah (s.a.w.a). He is the one for whom the earth would wrap itself and every hardship would become easy for him. His companions numbering same as the fighters of Badr would gather around him from far off places of the earth. And that is the meaning of the verse:
ۚأَيْنَ مَا تَكُونُوا۟ يَأْتِ بِكُمُ ٱللَّهُ جَمِيعًا ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
Wherever you may be, Allah will bring you all together. Indeed Allah has power over all things.
(Surah Al-Baqarah : 148)
Thus when this number gathers around him, the Almighty Allah would reveal his matter.”
May the Almighty enumerate us amongst those who respond to Imam Mahdi(a.t.f.s) when he re-appears. May we be his helpers in establishing justice and equity.
✒️📚📖📕📗📘📙📖📚✒️
*بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ*
*امام مہدی (عج) کے ظہور کا فیصلہ اچانک ہوگا اس کی وضاحت کے لئے کس نبی کی مثال دی گئی ہے؟*
*اقتباس – 44*
📚 *کتاب – کمال الدین و تمام النعمه*
*مصنف –شیخ الصدوق* (ع.ر.)
___________________________
*باب: 36 : غیبت امام قائم عليه السلام کے متعلق حضرت امام محمد تقی الجواد عليه السلام کے ارشادات*
___________________________
راوی نے حضرت امام محمد تقی عليه السلام سے دریافت کیا کہ *کیا آپ (ع) مہدی ہیں؟*
امام عليه السلام نے فرمایا:
“اے ابو القاسم! قائم ( عليه السلام ) ہم میں سے ہوگا وه مهدی ہوگا جس کی غیبت میں اس کا انتظار اور اس کے ظہور میی اس کی اطاعت واجب ہوگی۔ وہ میری اولاد میں سے تیسرا امام ہوگا – قسم اس ذات کی کہ جس نے محمد (ص) کو نبوت کے ساتھ مبعوث کیا اور ہم کو امامت سے مخصوص کیا، *اگر دنیا کے اختتام میں ایک دن بھی باقی رہ جائے گا تو الله تعالی اس دن کو اتنا طویل کر دے گا کہ امام قائم ( علیہ السلام ) ظاہر ہوں گے* اور زمین کو عدل و انصاف سے اس طرح بھر دیں گے جس طرح وہ ظلم و جور سے بھر چکی ہوگی۔
*اور الله ان کے امور کی ایک رات میں اصلاح کر دے گا۔ جس طرح اپنے کلیم حضرت موسی علیہ السلام کے امور کی اصلاح کی تھی کہ جب وہ اپنی زوجہ کے لئے آگ لینے گئے تھے اور جب پلٹے تو رسول اور نبی تھے ۔۔۔*”
ایک اور مثال اس طرح دی گئی ہے۔ کہ جب راوی نے یہ امید ظاہر کی کہ کیا حضرت امام محمد تقی علیہ السلام ہی قائم ہیں؟ جو زمین کو عدل وانصاف سے اس طرح بھر دیں گے جس طرح وہ ظلم و جور سے بھر چکی ہو گی ۔
امام علیہ السلام نے فرمایا :
“اے ابوالقاسم! ہم میں سے ہر ایک امام الله کے حکم سے قائم ہے ۔ اور دین کی طرف ھدایت کرتا ہے مگر *وہ قائم جو زمین کو کافروں اور منکروں سے پاک کریگا اور عدل و انصاف سے بھر دے گا وہ امام ہوگا جس کی ولادت لوگوں سے مخفی ہوگی، وہ لوگوں کی نظروں سے غائب ہوگا* ۔ اس کا نام لینا حرام ہو گیا ۔ اس کا نام اور کنیت رسول الله کا نام اور کنیت ہوگی ۔ اس کے لئے زمین کے *فاصلے سمٹ جائیں گے* ، ہر سختی اور مشکل اس کے لئے آسان ہوجائے گی اس کے اصحاب کی تعداد اہل بدر کی ہوگی یعنی *تین سو تیرہ* ہوگی۔ اور یہی ارشاد پروردگار ہے ۔ *”۔۔۔ أَيْنَ ما تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّهُ جَمِيعاً. إِنَّ اللَّهَ عَلى كُلِّ شَيْءٍ قَدِيرٌ* ( سوره بقره آیت ١٤٨ ) – *”جہاں کہیں بھی تم ہوگے الله تم کو اکٹھا کر لائے گا۔ بےشک الله ہر چیز پر قادر ہے۔”*
پس جب اس تعداد کے قریب لوگ جمع ہوجائیگے، الله تعالیٰ امام (عج) کے امور کو ظاہر کردیگا۔ “
آئے آخر میں پروردگار عالم کی بارگاہ میں ہم دعا کریں کہ ہمیں ان لوگوں میں شمار کرے جو امام مہدی (عج) کے ظہور ہونے پر لبیک کی صدا دینگے۔ اور دنیا میں عدل و انصاف قائم کرنے میں ہمیں ان کا مددگار قرار دے۔
🤲🏻 آمین رب العالمین۔
*اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ*
*وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن*
✒️📚📚📖📕📗📘📙📖📚📚
*बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम*
*इमाम महदी (अज.) के ज़हूर का फ़ैसला अचानक होगा उसकी वज़ाहत के लिए किस नबी की मिसाल दी गई है?*
*इक़्तेबासः 44*
📚 *किताब कमालुद्दीन व तमामुन्नेमा*
*मुसन्निफ़ः शेख़ सदूक (अलैहिर्रह्मा)*
___________
*बाब 36: ग़ैबते इमाम क़ाएम अलैहिस्सलाम के मुताल्लिक़ हज़रत इमाम मोहम्मद तक़ीयुल जवाद अलैहिस्सलाम के इरशादात *
___________
रावी ने हज़रत इमाम मोहम्मद तक़ी अलैहिस्सलाम से दरयाफ़्त किया कि *क्या आप (अ.) महदी हैं?*
इमाम अलैहिस्सलाम ने फ़रमायाः
“ऐ अबुल क़ासिम! क़ाएम (अलैहिस्सलाम) हम में से होंगे वोह महदी होंगे जिन की ग़ैबत में उनका इन्तेज़ार और उनके ज़हूर में उनकी इताअत वाजिब होगी। वोह मेरी औलाद में से तीसरे इमाम होंगे। क़सम उस ज़ात की कि जिस ने मोहम्मद (स.) को नबूवत के साथ मबऊस किया और हम को इमामत से मख़्सूस किया। *अगर दुन्या के इख्तेताम में एक दिन भी बाक़ी रह जाएगा तो अल्लाह तआला उस दिन को इतना तवील करदेगा कि इमाम क़ाएम (अलैहिस्सलाम) ज़ाहिर होंगे* और ज़मीन को अद्ल व इन्साफ़ से इस तरह भर देंगे जिस तरह वोह ज़ुल्म व जौर से भर चुकी होगी।
*और अल्लाह उनके उमूर की एक रात में इस्लाह करदेगा। जिस तरह अपने कलीम हज़रत मूसा अलैहिस्सलाम के उमूर की इस्लाह की थी कि जब वोह अपनी ज़ौजा के लिए आग लेने गए थे और जब पलटे तो रसूल और नबी थे….*
एक और मिसाल इस तरह दी गई है कि जब रावी ने यह उम्मीद ज़ाहिर की कि क्या हज़रत इमाम मोहम्मद तक़ी अलैहिस्सलाम ही क़ाएम हैं? जो ज़मीन को अद्ल व इन्साफ़ से इस तरह भर देंगे जिस तरह वोह ज़ुल्म व जौर से भर चुकी होगी।
इमाम अलैहिस्सलाम ने फ़रमायाः
“ऐ अबुल क़ासिम! हम में से हर एक इमाम, अल्लाह के हुक्म से क़ाएम है। और दीन की तरफ़ हेदायत करता है मगर *वोह क़ाएम जो ज़मीन को काफिरों और मुन्किरों से पाक करेंगे और अद्ल व इन्साफ़ से भरदेंगे वोह इमाम होंगे जिन की वेलादत लोगों से मख्फी होगी। वोह लोगों की नज़रों से गाएब होंगे।* उनका नाम लेना हराम होगा। उनका नाम और कुन्नियत रसूलुल्लाह का नाम और कुन्नियत होगी। उनके लिए ज़मीन के *फ़ासले सिमट जाएंगे,* हर सख्ती और मुश्किल उनके लिए आसान हो जाएगी उनके अस्हाब की तादाद अह्ले बद्र की यानी *तीन सौ तेरा* होगी। और यही इरशादे परवरदिगार है।” *….. ऐ-न मा तकूनू याते बेकोमुल्लाहो जमीअन. इन्नल्ला-ह अला कुल्ले शैइन क़दीर* (सूरए बक़रा, आयत 148). *”जहाँ कहीं भी तुम होगे अल्लाह तुम को इकट्ठा कर लाएगा। बेशक अल्लाह हर चीज़ पर क़ादिर है”*
“पस जब इस तादाद के क़रीब लोग जमा हो जाएंगे। अल्लाह तआला इमाम (अज.) के उमूर को ज़ाहिर करदेगा।“
आईए आखिर में परवरदिगारे आलम की बारगाह में दुआ करें कि हमें उन लोगों में शुमार करे जो इमाम महदी (अज.) के ज़हूर होने पर लब्बैक की सदा देंगे। और दुनिया में अद्ल व इन्साफ़ क़ाएम करने में हमें उनका मददगार करार दे।
🤲🏻 *आमीन या रब्बलुल आलमीन*
*अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन*
ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના ઝહુરનો નિર્ણય અચાનક હશે તેની મીસાલ આપવા કયા નબીનો દાખલો આપવામાં આવ્યો છે.
સારાંશ : ૪૪
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૩૬ : ગયબત વિષે ઈમામ જવાદ (અ.સ.) ના બયાન.
એકવાર એક વ્યક્તિએ ઇમામ જવાદ (અ.સ.) ને પૂછ્યું કે શું આપજ તે મહદી છો?
ઇમામ જવાદ (અ.સ.) એ જવાબ આપ્યો, કા’એમ (અ.ત.ફ.શ.) અમારામાંથી છે અને તેઓ (અ.ત.ફ.શ.) મહદી છે. તેઓની ગયબતમાં તેઓનો ઇન્તેઝાર અને તેઓના ઝુહુર પછી તેઓની ઇતાઅત વાજીબ છે. તેઓ મારા ત્રીજા વંશજ છે. તેની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ.) ને નબુવત સાથે મોકલ્યા અને અમને ઇમામતથી પ્રતિષ્ઠિત કર્યા, જો આ દુન્યાની મુદ્દતમાં માત્ર એક દિવસ બાકી હોય, તો અલ્લાહ તે દિવસને એટલો તવીલ કરી દેશે ત્યાં સુધી કે તેઓ (મેહદી) (અ.ત.ફ.શ.) નો ઝુહુર થાય. તેઓ આ દુન્યાને સમાનતા અને ન્યાયથી ભરી દેશે જે રીતે તે અન્યાય અને જુલમથી ભરેલી હશે. ખરેખર અલ્લાહ સર્વશકીશાળી તેઓ (અ.ત.ફ.શ.) ના અમ્રની ઈસ્લાહ રાતોરાત કરશે તેવીજ રીતે જેમ તેણે પોતાના કલીમ (નબી મુસા (અ.સ.)) ના અમ્રની કરી હતી, જયારે તેઓ (અ.સ.) પોતાની પત્ની માટે આગ લેવા ગયા પરંતુ નબુવત અને રીસાલત સાથે પાછા ફર્યા.
બીજા દાખલામાં જયારે એક મો’મીને એવી આશા જાહેર કરી કે ઈમામ જવાદ (અ.સ.) અહ્લેબ્યતે મોહમ્મદ (અ.સ.) માંથી કા’એમ થશે, જે આ દુન્યાને ન્યાય અને સમાનતાથી ભરી દેશે જે રીતે તે અન્યાય અને જુલમથી ભરેલી હશે.
ઈમામ (અ.સ.) એ જવાબ આપ્યો:
“અમો બધા ઇમામો અલ્લાહ શક્તિશાળી અને અઝીમના હુકમથી બીજુ કઈ નહિ પરંતુ કા’એમ છીએ, અને અમો અલ્લાહના દિન તરફ હીદાયત કરનાર છીએ. પરંતુ કા’એમ (અ.ત.ફ.શ.) જેઓના થકી અલ્લાહ સર્વશક્તિશાળી આ પૃથ્વીને કાફીરો અને મુરતદોથી પાક કરશે અને જે પૃથ્વીને ન્યાય અને સમાનતાથી ભરી દેશે તે છે જેનો જન્મ લોકોથી છૂપો હશે અને જે લોકોથી ગાયબ હશે અને જેઓનું નામ લેવાનું હરામ હશે. તેઓનું નામ અને કુન્નીયત રસુલુલ્લાહ (સ.અ.વ.) ના નામ અને કુન્નીયત હશે. તેઓના માટે પૃથ્વી સંકેલાઈ જશે અને દરેક મુશ્કેલીઓ તેઓના માટે આસાન થશે. તેઓના સહાબીઓ જેમની સંખ્યા બદ્રના લડવૈયાઓ સમાન હશે પૃથ્વીના દુરના સ્થળોએથી તેમની આસપાસ ભેગા થઇ જશે. અને આ આયતનો તે અર્થ છે:
أَيْنَ مَا تَكُونُوا۟ يَأْتِ بِكُمُ ٱللَّهُ جَمِيعًا ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
જ્યાં પણ તમે હશો (ત્યાંથી) અલ્લાહ તમો સર્વને ભેગા કરી લાવશે; નિસંશય અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે.
(સુ. અલ-બકરહ ૨ : ૧૪૮)
આમ જ્યારે આ સંખ્યા તેમની પાસે ભેગી થઇ જશે, અલ્લાહ સર્વશક્તિશાળી તેઓનો અમ્ર જાહેર કરશે.”
અલ્લાહ આપણો શુમાર ઈમામ મહદી જયારે ઝુહુર કરે ત્યારે તેઓની પાસે હાજર થવાવાળાઓમાં કરે. જ્યારે તેઓ સમાનતા અને ન્યાયની સ્થાપના કરે ત્યારે આપણે તેઓના મદદગાર હોઈએ.