Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 49

Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 49

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

Excerpt – 49

Book – Kamaaluddin wa tamam un nemah

Author – Shaikh As-Saduq(a.r.)

Chapter 41: Narration about Lady Narjis Khatoon(as), the mother of Imam Mahdi(atfs)

This chapter mentions a lengthy narration from Bishr ibn Sulaiman al-Nakhkhaas(ar) who was one of the close confidants of Imam Ali Naqi(as). This narration mentions that Imam Ali Naqi(as) had deputed him to Baghdad to bring Janabe Narjis Khatoon(as) who was later destined to be the mother of Hazrat Mahdi(as). Janabe Narjis Khatoon(as) was the granddaughter of Caesar the Roman emperor. Her mother was a descendant of Sham’oon, the disciple and successor of Prophet Isa(as). The Caesar had planned to get her married to his nephew. He erected a magnificent throne which was studded with varieties of jewels and was raised over forty steps.
When his nephew climbed, the crosses were fixed about, the bishops took their stands in great reverence, and the pages of the Bible were opened, suddenly the crosses collapsed from the top and hit the ground. The pillars of the throne crumbled and crashed onto the floor. The bridegroom fell down and became unconscious. The colors of the bishops changed and their chests trembled. Their leader said to the Caesar, ‘Please excuse me from facing this evil, which forebodes the demise of the Christian religion and the regal creed.’
Wanting to defy divine will, the Caesar however instructed to reconstruct the throne and decided to marry her to the brother of the deceased bridegroom. However, the same thing happened to the second prospective groom as had happened to the first.
That same night Janabe Narjis Khatoon (as) dreamt that Prophet Isa(a.s.), Sham’un (a.s.) and a number of disciples had gathered at the Caesars palace. They had installed a pulpit of light that was defying the heavens in height. It was the same spot where the Caesar had installed his throne. At this, Muhammad (s.a.w.a.), his son in law and successor the Prince of the Believers (a.s.) and a number of his sons (a.s.) entered. Prophet Isa (a.s.) went forward and embraced him. Muhammad (s.a.w.a.) said to him, ‘O Ruhallah, I have come to you to propose to your successor Sham’un for his daughter Malika for this son of mine’, pointing towards his son Abu Muhammad (Imam Hasan al-Askari)(a.s.)..Prophet Isa(a.s.) looked at Sham’un (a.s.) and said, ‘ The greatest honor has come to you. Let your relation be bonded with the relation of the house of Muhammad (s.a.w.a.).’ Then Hazrat Sham’un(as) said, ‘It will be my honor to do so.’ He climbed the pulpit. Prophet Muhammad (s.a.w.a.) then performed the rituals and married Janabe Narjis(ar) to his son. Prophet Jesus (a.s.), the sons of Muhammad (s.a,w.a.) and the disciples bore witness.

Janabe Narjis Khatoon(a.r.) was later visited by Janabe Fatima(s.a.) and Janabe Mariam(a.s.) in her dream. She accepted Islam. Janabe Narjis Khatoon (a.r.) also earned visits from Imam Hasan Askari (a.s.) in her dreams. Later, on the instructions of Imam Hasan Askari(a.s.), she accompanied the Roman army and was taken captive while being a part of the army that went to war with the Muslims. The captives of the war were brought to Baghdad where Imam Ali Naqi(as) had sent Bishr ibn Sulaiman al-Nakhkhaas(ar) to bring her.
Thus, she came to the house of the AhleBait(as). Imam Ali Naqi(as) married her to Imam Hasan Askari(as) and she got the honor of being the mother of Hazrat Mahdi(atfs)
We all pray for the early reappearance of her son who will ultimately fill this earth with justice and equity as it would have been filled up with sins and oppressions before him.

اقتباس – 49

📚 کتاب – کمال الدین و تمام النعمه
مصنف –شیخ الصدوق (ع.ر.)
_________
باب 41: امام مہدی (عج) کی والدہ جناب نرجس خاتون (ع) کے بارے میں روایات
_________

اس باب میں بشر بن سلیمان نخاس (رع) کی ایک طویل روایت کا ذکر ہے جو امام علی نقی علیہ السلام کے قریبی اصحاب میں سے تھے۔
اس روایت میں ذکر کیا گیا ہے کہ امام علی نقی علیہ السلام نے انہیں بغداد بھیجا تاکہ وہ جناب نرجس خاتون (ع) کو لائیں جو کہ بعد میں حضرت مہدی علیہ السلام کی والدہ بننے والی تھیں۔
جناب نرجس خاتون (ع) قیصر شاہ روم کی پوتی تھیی۔ ان کی والدہ شمعون بن صفا کی اولاد میں سے تھیں جو حضرت عیسیٰ علیہ السلام کے وصی تھے۔
قیصر نے ان کا عقد اپنے بھتیجے سے کرنا چاہا۔ اس نے ایک شاندار تخت کھڑا کیا جو مختلف قسم کے جواہر سے جڑا ہوا تھا اور اسے چالیس پایوں پر نصب کیا گیا۔صلیبوں کو بلند مقامات پر رکھا گیا۔

جب اس کے بھتیجے کو تخت پر بٹھایا اور پادریوں نے پڑھنے کے لئے انجیل ہاتھوں میں اٹھائیں، صلیبیں گر گئیں۔ بت زمین پر گرنے لگے ۔ تخت کے پائے ایسے شکستہ ہوئے کہ زمین پر آ گرے ۔
دولہا بھی گر کر بے ہوش ہو گیا ۔ یہ صورت حال دیکھ کر پادریوں کے چہرے کے رنگ تبدیل ہو گئے ان کے جوڑ اور بند کانپنے لگے اور سب سے بڑے پادری نے قیصر سے کہا کہ “اے بادشاہ اس کام سے ہمیں معاف رکھ ۔ جس کی وجہ سے نحوستیں نمایاں ہوئیں ۔ جو دین عیسی اور مذہب ملکانی کے زوال کی علامات ہیں” ۔
قیصر نے بھی اس کو فال بد سمجھا اور حکم دیا کہ دوبارہ تخت وغیرہ لگائے جائیں اور بجائے اس بد قسمت لڑ کے کے اس کے دوسرے بھائی سے عقد کر دیا جائے ۔
چنانچہ نئے سرے سے تیاری ہوئی اور دوسرا لڑ کا تخت پر بٹھایا گیا ۔ انجیل کا پڑھنا شروع ہوا تھا کہ پھر وہی صورت حال پیش آئی اور وہی نحوست رونما ہوئی ۔
اسی رات جناب نرجس خاتون (ع) نے خواب میں دیکھا کہ حضرت عیسی علیہ السلام، شمعون (ع) اپنے حواریوں کے ساتھ قیصر کے محل میں جمع ہیں اور نور کا منبر جو بلندی میں آسمان سے مقابلہ کر رہا تھا اس جگہ نصب کیا گیا جہاں قیصر نے اپنا تخت نصب کیا تھا ۔ اس کے بعد حضرت محمد صلی اللہ علیہ وآلہ وسلم نے مع اپنے وصی اور داماد حضرت علی ابن ابی طالب علیہ السلام کے اور مع ان فرزندوں کے جو امام ہیں محل کو اپنے نور سے منور فرمایا ۔ جناب حضرت عیسی ازروئے تعظیم و اجلال خاتم الانبیاء صلی اللہ علیہ وآلہ وسلم کے استقبال کے لئے آگے بڑھے ان سے گلے ملے اور جناب رسول خدا (ص) نے حضرت امام حسن عسکری علیہ السلام کی طرف اشارہ کر کے جو ان کے بیٹے ہیں ارشاد فرمایا کہ “اے روح اللہ میں اس لئے آیا ہوں کہ اپنے اس فرزند کے لئے آپ کے وصی شمعون کی دختر ملیکہ کی خواست گاری کروں ۔” یہ سن کر حضرت عیسی علیہ السلام نے حضرت شمعون کی طرف دیکھا اور فرمایا کہ خاتم الانبیاء صلی اللہ علیہ وآلہ وسلم دونوں جہانوں کا شرف تمہارے واسطے لے کر آئے ہیں ۔ یہ رشتہ کر دو ۔ اور رحم آل محمد سے اپنے رحم کو ملا دو ۔
انہوں نے جواب دیا کہ میں نے قبول کیا۔ اس کے بعد جناب رسول خدا (ص) منبر پر تشریف لے گئے ۔ خطبہ ارشاد فرمایا اور آپ نے اور جناب عیسی علیہ السلام نے حضرت امام حسن عسکری علیہ السلام سے جناب نرجس خاتون (ع) کا عقد کر دیا ۔ جس کے گواہ فرزندان محمد صلی اللہ علیہ وآلہ وسلم اور حواریین ہوئے ۔

جناب نرجس خاتون (ع) نے بعد میں جناب فاطمہ (ع) اور جناب مریم (ع) کی خواب میں زیارت کی۔ پھر کلمئہ شھادت پڑھا اور اسلام قبول کیا۔ پھر جناب نرجس خاتون (ع) نے خواب میں امام حسن عسکری (ع) کی زیارت کی۔ خواب میں ہی بعد میں، امام حسن عسکری (ع) کی ہدایات کے ذریعہ وہ رومی فوج کے ھمراہ ہو گئیں۔ اور مسلمانوں کے ساتھ جنگ ​​میں جانے والی فوج کا حصہ ہوتے ہوئے اسیر ہو گئیں۔ جنگ کے اسیروں کو بغداد لایا گیا جہاں امام علی نقی علیہ السلام نے بشر بن سلیمان نخاس (رع) کو بھیجا تھا تاکہ وہ انہیں لے آئیں۔
اس طرح وہ اہل بیت (ع) کے گھر آگئیں۔ امام علی نقی علیہ السلام نے ان کا عقد امام حسن عسکری علیہ السلام سے کیا اور انہیں حضرت امام مہدی (عج) کی والدہ ہونے کا شرف حاصل ہوا۔

آئے آخر میں پروردگار عالم کی بارگاہ میں ہم انہیں کے فرزند کے جلد ظہور ہونے کے لئے دعا کرتے ہیں جو بالآخر اس زمین کو عدل و انصاف سے اس طرح بھر دینگے جس طرح سے وہ ظلم و جور سے بھری ہوگی۔

🤲🏻 آمین رب العالمین۔

اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ
وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن

बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम
क्या एक ही वक़्त में दो इमाम हो सकते हैं?

इक़्तेबासः 48
📚 किताब कमालुद्दीन व तमामुन्नेमा
मुसन्निफ़ः शेख़ सदूक (अलैहिर्रह्मा)
_____

बाब 40: इस बारे में रेवायात कि इमामत इमाम हसन और इमाम हुसैन अलैहेमस्सलाम के बाद दो भाईयों में जमा ना होगी
_____

पूरी तारीख़े इस्लाम में अइम्मा अलैहिमुस्सलाम के आला अलक़ाब के सिलसिले में बहुत से दावेदार आए। ऐसा कोई दौर नहीं गुज़रा जहाँ इस तरह के बे-बुनियाद दावे ना हुए होँ। बाअज़ दावेदारों ने इमाम बरहक़ की मौजूदगी में इस तरह के दावे करने की जुर्रत की, जबकि दूसरों ने उनकी ग़ैरमौजूदगी में अपनी साज़िशें तैयार कीं।
इस बाब में हमें 10 रेवायतें ऐसी मिलती हैं, जिनमें हमारे इमामों ने कुछ ऐसे आसान उसूल बताए हैं जिससे झूठे इमामों के दावों की शरई हैसियत का फ़ैसला किया जा सके। हम उनमें से कुछ को पेश कर रहे हैं।
1. हज़रत इमाम जाफ़र सादिक़ अलैहिस्सलाम ने फ़रमायाः
”इमामत इमाम हसन और हुसैन अलैहेमस्सलाम के बाद दो भाईयों में कभी जमा ना होगी। बल्कि ये औलाद दर औलाद मुन्तक़िल होगी।“
2. एक मर्तबा जनाब अबू बसीर (रह.) ने हज़रत इमाम मोहम्मद बाक़िर अलैहिस्सलाम से इस क़ौले बारी तआला के मुताल्लिक़ दरियाफ़त किया।
व ज-अ-लहा कलेमतन् बाक़ेयतन् फ़ी अकेबैहे
“और यही बात पीछे छोड़ गया अपनी औलाद में” (सूरए ज़ुख़रुफ़, आयत २८)
इमाम अलैहिस्सलाम ने फ़रमाया किः
“ये आयत इमाम हुसैन अलैहिस्सलाम के मुताल्लिक़ है। जिनकी औलाद दर औलाद इमामत मुंतक़िल होगी और भाई या चचा की तरफ़ नहीं जाएगी।“
3. एक मर्तबा जनाब हेशाम बिन सालिम (रह.) ने हज़रत इमाम जाफ़र सादिक़ अलैहिस्सलाम से दरियाफ़त किया किः
“….क्या वजह है कि इमामत हज़रत इमाम हसन अलैहिस्सलाम की बजाए इमाम हुसैन अलैहिस्सलाम की औलाद में क़रार पाई?”
इमाम अलैहिस्सलाम ने फ़रमायाः
“अल्लाह तआला ने हसनैन अलैहेमस्सलाम के मुआमले में हज़रत मूसा अलैहिस्सलाम और हज़रत हारून अलैहिस्सलाम की सुन्नत को जारी किया। क्या तुम नहीं देखते कि वो दोनों नबूवत में इस तरह शरीक थे जिस तरह इमाम हसन और इमाम हुसैन अलैहेमस्सलाम इमामत में शरीक हैं। और अल्लाह ने नबूवत को हज़रत हारून (अ.) की औलाद में क़रार दिया और हज़रत मूसा (अ.) की औलाद में क़रार नहीं दिया अगरचे हज़रत मूसा (अ.) हज़रत हारून (अ.) से अफ़ज़ल थे।“
हेशाम (रह.) ने अर्ज़ कियाः
”क्या दोनों एक वक़्त में इमाम थे?” इमाम अलैहिस्सलाम ने फ़रमाया:
“नहीं। उनमें एक सामित था और दूसरे की इमामत में था। और दूसरा नातिक़ था और पहले के लिए इमाम था। और जहाँ तक दोनों इमाम के ब-यक वक़्त नातिक़ होने का सवाल है। तो ऐसा नहीं है।“
ये उम्मत की बदकिस्मी हुई कि इस तरह की वाज़ेह रेवायात के बाद भी झूठे इमामों ने मुख़्तलिफ़ फ़िर्क़ों की शक्ल में अपने कुछ पैरोकार जमा किए। यहाँ तक कि उनमें से कुछ झूठे दावेदार आज भी मौजूद हैं जबकि कुछ हलाक हो चुके हैं।
हम इस्ना अशरिया ख़ुश क़िस्मत हैं कि अल्लाह तबारक व तआला के मुन्तख़ब करदा बारह इमामों के पैरोकार हैं।
आईये आख़िर में परवरदिगारे आलम की बारगाह में दुआ करें कि हमारी आने वाली नस्लों को भी राहे हक़ पर साबित क़दम फ़रमाए।
🤲🏻 आमीन या रब्बलुल आलमीन
अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन

સારાંશ : ૪૯

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ

લેખક : શેખ અસ-સદુક (અ.ર.)

પ્રકરણ ૪૧ : ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની માતા જનાબે નરજીસ ખાતુન (સ.અ.) વિષે રીવાયતો.

આ પ્રકરણમાં બીશર ઈબ્ન સુલયમાન અલ નખ્ખાસ (અ.ર.), જેઓ ઈમામ અલી નકી (અ.સ.) ના વિશ્વાશું હતા, થી એક તવીલ રીવાયત નકલ છે. આ રીવાયતમાં ઉલ્લેખ છે કે ઈમામ અલી નકી (અ.સ.) એ તેઓને જનાબે નરજીસ ખાતુનને લાવવા બગદાદ મોકલ્યા હતા, જેઓ પછીથી હઝરત મહદી (અ.સ.) ની માતા બનવાના હતા. જનાબે નરજીસ ખાતુન (સ.અ.) રોમન સમ્રાટ કયસરની પૌત્રી હતી. તેણીની માતા હઝરત ઇસા (અ.સ.) ના હવારી અને વસી શમ’ઊનના વંશજ હતા. કયસરે તેણીના લગ્ન પોતાના બત્રીજા સાથે કરવાનું આયોજન કર્યું હતું. તેણે એક ભવ્ય સિંહાસન બનાવ્યું જે વિવિધ પ્રકરના રત્નોથી જડેલું હતું અને ચાળીસ પગથિયા ઉપર ઉભું હતું.

જયારે તેનો ભત્રીજો ચડ્યો, તેના પર સલીબો લગાડી હતી, પાદરીઓએ ખુબ આદરપૂર્વક પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને ઇન્જીલના વર્ક ઉઘાડવામાં આવ્યા, અચનાક સલીબો તુટીને ભોય પર પડી ગઈ. સિહાંસનના પાયા તૂટી ગયા અને જમીન પર પડ્યું. દુલ્હો પડ્યો અને બેહોશ થઇ ગયો. પાદરીઓનો રંગ બદલાઈ ગયો અને તેઓ ઘભરાઈ ગયા. તેઓના આગેવાનને કયસરને કહ્યું, ‘મહેરબાની કરી આ દુષ્ટતાનો સામનો કરવાથી મને માફ કરો, જે ઈસાઈ ધર્મ અને શાહી પંથના ખાતમાંની આગાહી કરે છે.’

ઇલાહી ઇચ્છાને નકારવા માંગતા, કયસરે સિંહાસનનું પુન:નિર્માણ કરવાની સૂચના આપી અને તેણીના લગ્ન મૃત દુલ્હાના ભાઈ સાથે કરવાનું નક્કી કર્યું. જો કે, બીજા ભાવિ દુલ્હા સાથે પણ એવું જ થયું જે પહેલા થયું હતું.

તે જ રાત્રે જનાબે નરજીસ ખાતૂન (સ.અ.) એ સપનું જોયું કે નબી ઇસા (અ.સ.), શમ’ઊન (અ.સ.) અને સંખ્યાબંધ હવારીઓ કયસરના મહેલમાં ભેગા થયા છે. તેઓએ નુરનો એક મીમ્બર નસ્બ કર્યો જેનું નુર આકાશની ઉંચાઈઓને પાર કરતુ હતું. આ તેજ જગ્યા હતી જ્યાં કયસરે તેનું સિહાસન સ્થાપિત કર્યું હતું. ત્યાં, મોહમ્મદ (સ.અ.વ.), તેઓના જમાઈ અને વસી અમીરુલ મો’મેનીન (અ.સ.) અને તેઓના દીકરાઓ દાખલ થયા. હઝરત ઈસા (અ.સ.) આગળ વધીને તેમને ભેટ્યા. મોહમ્મદ (સ.અ.વ.) એ તેમને કહ્યું ‘યા રુહુલ્લ્લાહ, હું તમારી પાસે તમારા વસી શમ’ઊનની દીકરી મલિકાનું માંગું, મારા આ દીકરા અબુ મોહમ્મદ (ઈમામ હસન અસ્કરી અ.સ.) તરફ ઈશારો કરીને, માંગવા આવ્યો છું.’ હઝરત ઈસા (અ.સ.) એ શમ’ઊન તરફ જોયું અને કહ્યું, ‘શ્રેષ્ઠ સન્માન તમારા માટે આવ્યું છે, તમારો રિશ્તો મોહમ્મદ (સ.અ.વ.) ના ઘરાના સાથે જોડો.’  પછી હઝરત શમ’ઊન (અ.સ.) એ કહ્યું : ‘તેમ કરવું મારા માટે સન્માનની વાત છે.’ તેઓ (સ.અ.વ.) મીમ્બર પર ગયા. હઝરત મોહમ્મદ (સ.અ.વ.) એ અક્દની રસમો અદા કરી જનાબે નરજીસ ખાતુન (સ.અ.) ના લગ્ન તેઓના દીકરા સાથે કર્યા. હઝરત ઈસા (અ.સ.), હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ના દીકરાઓ અને હવારીઓ એ શાક્ષી આપી.

બાદમાં જનાબે નરજીસ ખાતુન (સ.અ.) ની જનાબે ફાતેમા (સ.અ.) અને જનાબે મરયમ (સ.અ.) એ સપનામાં મુલાકાત લીધી. તેણીએ ઇસ્લામ અંગીકાર કર્યો. જનાબે નરજીસ ખાતુન (સ.અ.) ને સપનામાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) ની મુલાકાતો પણ થઇ. પાછળથી, ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની સૂચનાઓ પર, તેણી રોમના સૈન્યની સાથે થઇ અને મુસ્લિમો સાથે યુદ્ધ કરવા ગયેલી સેનાનો ભાગ હોવાથી તેણીને બંદી બનાવવામાં આવી. યુદ્ધના કેદીઓને બગદાદ લાવવામાં આવ્યા જ્યાં ઈમામ અલી નકી (અ.સ.) એ બીશર ઈબ્ન સુલયમાન અલ નખ્ખાસ (અ.ર.) ને તેણીને લાવવા મોકલ્યા હતા.

આમ, તેણી અહ્લેબય્ત (અ.સ.) ના ઘરે આવી. ઇમામ અલી નકી (અ.સ.) એ તેણીના લગ્ન ઇમામ હસન અસ્કરી (અ.સ.) સાથે કર્યા અને તેણીને હઝરત મહદી (અ.ત.ફ.શ.) ની માતા બનવાનું સન્માન મળ્યું.

આપણે તેણી (સ.અ.) ના પુત્રના જલ્દી ઝહુર માટે દુઆ કરીએ જે આ પૃથ્વીને ન્યાય અને સમાનતાથી ભરી દેશે જે રીએ તે અગાઉ તે ગુનાહો અને જુલમથી ભરેલી હશે.