Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 50

Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 50

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

Were there any witnesses to the birth of Imam Mahdi (a.s.)?

Excerpt – 50

Book – Kamaaluddin wa tamam un nemah

Author – Shaikh As-Saduq(a.r.)

Chapter 42: Narration regarding the birth of Imam Mahdi(atfs)

In this chapter we come across 15 traditions related to the birth of Imam Mahdi (a.s.). Some of these are narrated by Janabe Hakima(as), the paternal aunt of Imam Hasan Askari (a.s.), while the others are narrated by the sincere followers of Imam Hasan Askari (a.s.). We present 3 of these:

1.Janabe Hakima(as) narrates that Imam Hasan Askari (a.s.) requested her to break her fast on the eve of fifteenth Shaban. . He informed her that it was the night that the twelfth Imam, would be born. He also informed her that the mother of the 12th Imam is Janabe Narjis(as).

The night passed and it was nearing dawn. The promised child hadn’t been born yet. Imam Al-Askari (a.s.) called out from his place, ‘Do not be in a hurry, O aunt, the matter is approaching.’

Soon the matter actualised and Janabe Hakima(as) bore witness to the birth of Imam Mahdi (a.s.). He prostrated on the ground while being pure and clean post his birth.

On receiving his son Imam Al-Askari (a.s.) put his tongue in his mouth and gently stroked his eyes, ears and joints with his hand. Then he said, ‘O my son, speak.’ The child replied, ‘I bear witness that there is no god but Allah, He is unique and has no partner, and I bear witness that Muhammad is the Prophet of Allah.’ Then he sent his greetings upon the commander of the faithful (Amir al-Momineen), and upon the Imams respectively until he reached at the name of his father.

2.It is narrated from Abi Ghanim ,the servant of Imam Al-Askari (a.s.) that he said,

“When a son named Muhammad was born to Abu Muhammad (a.s.) he presented the child to his companions on the third day and said: This is your master after me and my caliph upon you. And he is the Qaim in whose anticipation the necks are stretched. Thus when the earth will be filled with injustice and tyranny he would fill it with justice and equity.”

3. It is narrated by the grandson of Ahmad bin Ishaq(ar) that when the righteous successor was born, a letter came from Imam Al-Askari (a.s.) to his grandfather. It was written in Imam Al-Askari (a.s.) handwriting. The letter informed, ”The infant is born. This must remain a secret with you and hidden from all people, for we have not revealed it but to the closest of his relations and the fondest of his devotees. We desired to inform you, so may Allah make you happy through him as He has made us.”

We pray that Allah (s.w.t.) grants us the wish of seeing our beloved master, Imam Mahdi (a.s.) and doesn’t deprive us of his blissful sight. It is only through Imam Mahdi (a.s.) that the earth filled with injustice and tyranny would be filled with justice and equity InshaAllah.

✒️📚📖📕📗📘📙📖📚✒️
*بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ*

*کیا امام مہدی علیہ السلام کی ولادت کے کوئی گواہ تھے؟*

*اقتباس – 50*

📚 *کتاب – کمال الدین و تمام النعمه*
*مصنف –شیخ الصدوق* (ع.ر.)
___________________________
*باب 42 : وہ روایات جو امام مہدی علیہ السلام کی ولادت سے متعلق ہیں*
___________________________

اس باب میں ہمیں امام مہدی علیہ السلام کی ولادت سے متعلق 15 روایات ملتی ہیں۔ ان میں سے بعض کو امام حسن عسکری علیہ السلام کی پھوپھی جناب حکیمہ (ع) نے روایت کی ہیں، جبکہ باقی امام حسن عسکری علیہ السلام کے مخلص اصحاب نے نقل کی ہیں۔ یہاں ہم ان میں سے 3 پیش کرتے ہیں:

1.جناب حکیمہ (ع) روایت کرتی ہیں کہ امام حسن عسکری علیہ السلام نے ان سے پندرہ شعبان کی رات میں روزہ افطار کرنے کی درخواست کی۔ *امام علیہ السلام نے بتایا کہ یہ وہ رات ہے جب بارہویں امام کی ولادت ہوگی۔ امام علیہ السلام نے یہ بھی بتایا کہ بارہویں امام کی والدہ محترمہ جنابت نرجس (ع) ہیں۔*

رات گذر گئی تھی اور طلوع فجر قریب تھی۔ وعدہ شدہ بچے کی ابھی ولادت نہیں ہوئی تھی۔ اسی اثنا میں امام حسن عسکری علیہ السلام نے اپنی جگہ سے جہاں آپ تشریف فرما تھے آواز دی کہ اے پھوپھی اماں جلدی مت کیجئے وہ وقت قریب آگیا ہے۔

جلد ہی یہ معاملہ حقیقت کو پہونچا اور *جنابِ حکیمہ (ع) نے امام مہدی (عج) کی ولادت کی گواہی دی۔* امام مہدی (عج) نے پیدائش کے بعد پاک و منزہ حالت میں زمین پر سجدہ کیا۔
پس امام حسن عسکری علیہ السلام نے فرزند کو لیا اور اپنی زبان مبارکہ کو بچے کے منہ میں ڈال دیا اور بچے کی آنکھوں، کانوں اور جوڑوں پر نرمی سے ہاتھ پھیرا۔ پھر فرمایا:
*اے میرے بیٹے بولو،*
بچے نے جواب دیا،
*”میں گواہی دیتا ہوں کہ اللہ کے سوا کوئی معبود نہیں، وہ بے مثال ہے اور اس کا کوئی شریک نہیں، اور میں گواہی دیتا ہوں کہ محمد اللہ کے رسول ہیں۔”* پھر امیر المومنین اور ائمہ معصومین علیہم السلام پر درود بھیجا یہاں تک کہ اپنے والد پر درود بھیجا۔

2. امام حسن عسکری علیہ السلام کے *خادم ابو غانم نے بیان کیا کہ حضرت امام حسن عسکری علیہ السلام کے یہاں ایک بچہ کی ولادت ہوئی جس کا نام محمد تھا* ۔

آپ علیہ السلام نے تیسرے دن اپنے *اصحاب کو اس بچہ کی زیارت کرائی* اور فرمایا کہ یہ میرے بعد تمہارا امام اور تم پر میرا خلیفہ ہے ۔ *یہ وہی قائم ( علیہ السلام ) ہے جس کا انتظار کرتے کرتے گردنیں کھچ جائینگی۔* اور یہ ہی زمین کو عدل وانصاف سے اس طرح بھر دے گا جس طرح وہ ظلم و جور سے بھر چکی ہو گی۔

3. احمد بن اسحاق (ع) کے پوتے سے روایت ہے کہ جب خلف صالح علیہ السلام کی ولادت ہوئی تو حضرت امام حسن عسکری علیہ السلام نے اپنے ہاتھ سے ایک خط میرے دادا احمد بن اسحاق کو لکھا کہ *ہمارے یہاں ایک نو مولود پیدا ہوا ہے پس یہ بات تمہارے پاس راز میں رہے اور تمام لوگوں سے پوشیدہ رہے ۔ ہم نے اپنے سب سے زیادہ قریبی رشتہ دار اور اس کی ولایت کے ماننے والوں کے علاوہ کسی کو اس بات سے آگاہ نہیں کیا ہے ۔* ہم نے چاہا تمہیں یہ خوشخبری سنائیں تاکہ اللہ تمہارا دل شاد کرے جس طرح ہمیں مسرت سے ہمکنار کیا ہے ۔ والسلام –

آئے آخر میں پروردگار عالم کی بارگاہ میں دعا کرتے ہیں کہ ہمیں ہمارے محبوب آقا حضرت امام مہدی علیہ السلام کی زیارت کا شرف عطا فرمائے ہمیں ان کے دیدار سے محروم نہ کرے۔ امام مہدی علیہ السلام کی ہی وہ ذات ہے جن کی بدولت ظلم و جور سے بھری ہوئی زمین انشاءالله عدل و انصاف سے بھر جائے گی۔

🤲🏻 آمین رب العالمین۔

*اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ*
*وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن*

✒️📚📚📖📕📗📘📙📖📚📚
*बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम*
क्या इमाम महदी अलैहिस्सलाम की वेलादत के कोई गवाह थे?
*इक़्तेबासः 50*
📚 *किताब कमालुद्दीन व तमामुन्नेमा*
*मुसन्निफ़ः शेख़ सदूक (अलैहिर्रह्मा)*

*बाब 42: वो रेवायात जो इमाम महदी अलैहिस्सलाम की वेलादत से मुताल्लिक़ हैं *

इस बाब में हमें इमाम महदी अलैहिस्सलाम की वेलादत से मुताल्लिक़ 15 रेवायात मिलती हैं। उनमें से बाअज़ को इमाम हसन अस्करी अलैहिस्सलाम की फूफी जनाब हकीमा (अ.) ने रेवायत की हैं, जबकि बाक़ी इमाम हसन अस्करी अलैहिस्सलाम के मुख़्लिस अस्हाब ने नक़्ल की हैं। यहाँ हम उनमें से 3 पेश कर रहे हैः
1. जनाब हकीमा (अ.) रेवायत करती हैं किः इमाम हसन अस्करी अलैहिस्सलाम ने उनसे 15 शाबान की रात में रोज़ा इफ़्तार करने की दरख़ास्त की। *इमाम अलैहिस्सलाम ने बताया कि ये वो रात है जब बारहवें इमाम की वेलादत होगी। इमाम अलैहिस्सलाम ने ये भी बताया कि बारहवें इमाम की वालेदा मोहतरमा जनाबत नरजिस (अ.) हैः*
रात गुज़र गई थी और तलूए फ़ज्र क़रीब थी। वाअदा शूदा बच्चे की अभी वेलादत नहीं हुई थी। उसी अस्ना में इमाम हसन अस्करी अलैहिस्सलाम ने अपनी जगह से जहाँ आप तशरीफ़ फ़रमा थे आवाज़ दी कि ऐ फूफी अम्माँ जल्दी मत कीजिए वो वक़्त क़रीब आ गया है।
जल्द ही ये मुआमला हक़ीक़त को पहुँचा और *जनाब हकीमा (अ.) ने इमाम महदी (अज.) की वेलादत की गवाही दी।* इमाम महदी (अज.) ने पैदाइश के बाद पाक-ओ-मुनज़्ज़ह हालत में ज़मीन पर सज्दा किया।
पस इमाम हसन अस्करी अलैहिस्सलाम ने फ़र्ज़ंद को लिया और अपनी ज़बाने मुबारका को बच्चे के मुँह में दिया और बच्चे की आँखों, कानों और जोड़ों पर नरमी से हाथ फेरा। फिर फ़रमायाः
*ऐ मेरे बेटे बोलो।*
बच्चे ने जवाब दियाः
*”मैं गवाही देता हूँ कि अल्लाह के सिवा कोई माबूद नहीं, वो बेमिसाल है। और उस का कोई शरीक नहीं, और मैं गवाही देता हूँ कि मोहम्मद अल्लाह के रसूल हैं।”* फिर अमीरुल मोमेनीन और आइम्माए मासूमीन अलैहिमुस्सलाम पर दुरूद भेजा यहाँ तक कि अपने वालिद पर दुरूद भेजा।
2. इमाम हसन अस्करी अलैहिस्सलाम के *ख़ादिम अबू ग़ानम ने बयान किया किः हज़रत इमाम हसन अस्करी अलैहिस्सलाम के यहाँ एक बच्चे की वेलादत हुई जिसका नाम मोहम्मद था।*
आप अलैहिस्सलाम ने तीसरे दिन अपने *अस्हाब को इस बच्चे की ज़ियारत कराई* और फ़रमाया कि ये मेरे बाद तुम्हारा इमाम और तुम पर मेरा ख़लीफ़ा है। *ये वही क़ाएम अलैहिस्सलाम हैं जिनका इन्तेज़ार करते करते गर्दनें खिच जाएँगी।* और ये ही ज़मीन को अद्ल व इन्साफ़ से इस तरह भर देंगे जिस तरह वो ज़ुलम-ओ-जौर से भर चुकी होगी।
3. अहमद बिन इस्हाक़ (रह.) के पोते से रेवायत है कि जब ख़लफ़े सालेह अलैहिस्सलाम की वेलादत हुई तो हज़रत इमाम हसन अस्करी अलैहिस्सलाम ने अपने हाथ से एक ख़त मेरे दादा अहमद बिन इस्हाक़ को लिखा कि *हमारे यहाँ एक नौ मौलूद पैदा हुआ है। पस ये बात तुम्हारे पास राज़ में रहे और तमाम लोगों से पोशीदा रहे। हमने अपने सबसे ज़्यादा क़रीबी रिश्तेदार और उनकी वेलायत के मानने वालों के अलावा किसी को इस बात से आगाह नहीं किया है।* हमने चाहा तुम्हें ये ख़ुशख़बरी सुनाएँ ताकि अल्लाह तुम्हारा दिल शाद करे जिस तरह हमें मुसर्रत से हमकिनार किया है। वस्सलाम।
आईये आख़िर में परवरदिगारे आलम की बारगाह में दुआ करें कि हमें हमारे महबूब आक़ा हज़रत इमाम महदी अलैहिस्सलाम की ज़ियारत का शर्फ़ अता फरमाए हमारी आँखों को उनके दीदार से मुनव्वर फरमाए। इमाम महदी अलैहिस्सलाम की ही वो ज़ात है जिनकी बदौलत ज़ुलम-ओ-जौर से भरी हुई ज़मीन इन्शाल्लाह अदल-ओ-इन्साफ़ से भर जाएगी।
🤲🏻 *आमीन या रब्बलुल आलमीन*
*अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन*

શું ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના જન્મના કોઈ શાક્ષી હતા?

સારાંશ : ૫૦

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ

લેખક : શેખ અસ-સદુક (અ.ર.)

*પ્રકરણ ૪૨ : ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના જન્મ વિષે રીવાયતો.

આ પ્રકરણમાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સંબંધિત ૧૫ હદીસો છે. તેમાની અમુક ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ફોઈ જનાબે હકીમાખાતુન (સ.અ.) થી રીવાયત છે જયારે અન્ય હદીસો ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના મુખલીસ અનુયાયીઓ દ્વારા રીવાયત કરવામાં આવી છે. અમો અત્રે ત્રણ રજુ કરશું:
૧. જનાબે હકીમા (સ.અ.) રીવાયત કરે છે કે ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ તેણીને ૧૫ મી શાબાન હી.સ. ૨૫૬ ની શબમાં તેઓના ત્યાં રોઝો ઇફતાર કરવા વિનંતી કરી. તેઓએ તેમને જાણ કરી કે આ તે રાત્રિ છે જેમાં બારમાં ઈમામનો જન્મ થશે. અને તે પણ જાણ કરી કે બારમાં ઈમામ ની માતા જનાબે નારજીસ (સ.અ.) છે.

રાત્રિ પસાર થઇ અને પરોઢ થવા આવી હતી. અને જેનો વાયદો હતો તે બાળક હજુ જન્મ્યું ના હતું. ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ પોતાની જગ્યાએ થી કહ્યું, ‘ઉતાવળ ના કરો, ફોઈ, બાબત નજીક આવી રહી છે.’
ટૂંક સમયમાંજ બાબત વાસ્તવિક બની અને જનાબે હકીમા (સ.અ.) એ ઇમામ મહદી (અ.સ.) ના જન્મના સાક્ષી થયા. તેઓ (અ.ત.ફ.શ.) એ જમીન પર સજદો કર્યો જયારેકે તેઓ જન્મ બાદ પાક અને સ્વચ્છ હતા.
પુત્ર પ્રાપ્ત થયા બાદ ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ પોતાની જીભ તેઓના મોઢામાં આપી અને તેઓની આંખ, કાન અને સાંધાઓ પર પોતાના હાથથી વહાલ કર્યો. પછી તેઓ એ કહ્યું ‘મારા પુત્ર, બોલો.’ બાળકે જવાબ આપ્યો, ‘હું ગવાહી આપુ છું કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી, તે અનન્ય છે અને તેનો કોઈ ભાગીદાર નથી, અને હું ગવાહી આપું છુ કે મોહમ્મદ અલ્લાહના રસુલ છે.’ પછી તેઓએ અમીરુલ મો’મેનીન (અ.સ.) પર સલામ મોકલ્યા, અને ઉતરોત્તર બીજા ઇમામો પર ત્યાં સુધીકે તેઓના પિતાના નામ સુધી પહોચ્યા.
૨. ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ખાદીમ અબી ઘાનીમથી રીવાયત છે કે તેમણે કહ્યું, “જ્યારે અબુ મોહમ્મદ (અ.સ.) ને ત્યાં મોહમ્મદ નામના પુત્રનો જન્મ થયો તો ત્રીજા દિવસે તેઓએ તેમને તેમના સહાબીઓ સામે રજુ કર્યા અને કહ્યું: મારા બાદ આ તમારા મૌલા છે અને મારા બાદ તમારા પર મારા ખલીફા છે. અને તેઓ કા’એમ છે જેના ઇન્તેઝારમાં ગર્દનો ખેચાય છે. આમ જ્યારે પૃથ્વી અન્યાય અને અત્યાચારથી ભરેલી હશે ત્યારે તે તેને ન્યાય અને સમાનતાથી ભરી દેશે.”
૩. અહમદ ઇબ્ને ઈશહાક (અ.ર.) ના પૌત્ર રીવાયત કરે છે કે જયારે બર્હક્ક જાનશીનનો જન્મ થયો ઈમામ હસન અલ-અસ્કરી (અ.સ.) તરફથી એક પત્ર મારા દાદા પાસે આવ્યો. તે ઈમામ હસન અલ-અસ્કરી (અ.સ.) ના પોતાના અક્ષરોમાં લખેલો હતો. પત્રમાં હતું કે, “બાળકનો જન્મ થયો છે. આ ભેદ તમારા સુધી રેહવું જોઈએ અને બધા લોકોથી છૂપો રેહવો જોઇએ, કારણકે અમે આ બધાને નથી બતાવ્યું પરંતુ તેમને કે જેઓ તેઓના નજકના રિશ્તેદાર છે અને તેમના સૌથી પ્રિય અકીદતમંદ છે. અમે તમને જાણ કરવા ઈચ્છતા હતા, જેથી તેઓના થકી અલ્લાહ તમને રાજી કરે જે રીતે તેણે અમને રાજી કર્યા છે.

આમારી અલ્લાહ પાસે દુઆ છે કે આમારી અમારા મેહબૂબ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના દીદારની ઇચ્છ પૂરી કરે, અને તેઓની ખુશગવાર ઝીયારતથી અમને વંચિત ના રાખે. માત્ર ઈમામ મહદી (અ.ત.ફ.શ.) થકી આ પૃથ્વી જે અન્યાય અને જુલ્મથી ભરેલી હશે તે ન્યાય અને સમાનતાથી ભરાઈ જશે. ઇન્શાઅલ્લાહ.