Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 51

Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 51

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

How sincere believers yearn to meet Imam Mahdi (a.s.)?

Excerpt – 51

Book – Kamaaluddin wa tamam un nemah

Author – Shaikh As-Saduq(a.r.)

Chapter 43: Those who saw Imam al-Qaim (a.s.)* (Part 1)

In this chapter Shaikh Saduq (ar) brings 26 traditions and instances of the common people who had the good fortune of meeting Imam Mahdi (a.t.f.s) either during his childhood or in his occultation. One of these meetings is with an Indian with whom the Imam(as) conversed in the hindi language.

InshaAllah we shall highlight some of these in our excerpts.

Few close companions of Imam Hasan Askari (as) narrate thus:

“Abu Muhammad Hasan Askari (a.s.) acquainted us, forty people, with his newborn son, His Eminence, Mahdi, while we were present at his house. He said:

‘This (son of mine) is your Imam after me and my Caliph upon you. Obey him and do not become disunited in your religion after me, lest you be destroyed. But you should know that, after this day, you will not see him.’

They said: We left his place and after only a few days he [Imam Askari (a.s.)] passed away.”

In another narration, Ibrahim bin Mahziyar(ar) who was a sincere lover of Imam Mahdi(a.t.f.s) was blessed with the good fortune to meet him. In the rendezvous, Imam himself expressed his eagerness for the meeting in the following words:

I was eager to meet you since a long time. Even though you lived far away, your face was always there in my imagination

Imam Mahdi (a.t.f.s) then narrated a lengthy narration from his father Imam Hasan Askari (as). We herewith bring a selection from that narration about the followers of the Imam.

The hearts of the sincere believers are as eager to meet you as the birds are eager to reach their nests.And the people with the perfect faith and absolute sincerity are those who apparently live ordinary lives and in difficult circumstances in the world. But in the view of Allah these people have an exalted status and much value even though in the view of the people they are helpless and needy. They have contentment and they keep away from sins. It is they who nurture the religion of God and are prepared to fight the enemies of faith. Allah, the Mighty and Sublime has secured them through patience and forbearance. They shall remain in the world with the same qualities till the Almighty Allah conveys them to their eternal abode in Paradise. They have been endowed with patience so that in times of distress they may display the jewels of their patience and bear all the calamities of the world without any reaction, and crossing each stage reach to the stages of the hereafter.

InshaAllah, in the subsequent excerpts we will bring to you a few more incidents.

We pray to Almighty that like true adherents of Imam (atfs) he endows us with patience to bear the calamities during occultation. May we reach the exalted status near Allah as promised in this tradition.

✒️📚📖📕📗📘📙📖📚✒️
*بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ*

*امام مہدی علیہ السلام کی ملاقات کے لیے مخلص مومنین کس قدر تڑپتے ہیں؟*

*اقتباس – 51*

📚 *کتاب – کمال الدین و تمام النعمه*
*مصنف –شیخ الصدوق* (ع.ر.)
___________________________
*باب 43 : وہ اشخاص جو امام قائم علیہ السلام کی زیارت سے شرفیاب ہوئے* (حصہ 1)
___________________________

اس باب میں شیخ صدوق (رع) 26 روایات اور ان عام لوگوں کے واقعات پیش کرتے ہیں جنہیں امام مہدی (عج) کے بچپن میں یا غیبت میں ملاقات کی سعادت نصیب ہوئی ہے۔ ان میں سے ایک ملاقات ایک ہندوستانی شخص کى ہے جس سے امام زمانہ علیہ السلام نے ہندی زبان میں گفتگو کی تھی۔

انشاء الله ہم ان میں سے کچھ اپنے اقتباسات میں پیش کریں گے۔

امام حسن عسکری علیہ السلام کے چند قریبی اصحاب اس طرح نقل کرتے ہیں:

“ہم چالیس افراد ایک ساتھ حضرت امام حسن عسکری علیہ السلام کی خدمت میں حاضر ہوئے *آپ علیہ السلام نے اپنا فرزند ہمیں د کھایا اور فرمایا کہ یہ میرے بعد تمہارا امام اور تم لوگوں پر میرا خلیہ ہے۔ اس کی اطاعت کرو اور میرے بعد دین میں تفرقہ نہ ڈالنا ورنہ ہلاک ہو جاؤ گے ۔ آج کے بعد تم لوگ اس کو نہ دیکھو گے۔* ان لوگوں کا کہنا ہے کہ اس ملاقات کے چند دنوں کے بعد حضرت امام حسن عسکری علیہ السلام کا انتقال ہو گیا ۔”

ایک اور روایت میں ہے کہ ابراہیم بن مہزیار (رع) جو امام مہدی علیہ السلام کے مخلص عاشق تھے، انہیں ملاقات کی سعادت نصیب ہوئی۔ ملاقات میں امام زمانہ علیہ السلام نے خود ملاقات کے لیے اپنی بے تابی کا اظہار ان الفاظ میں بیان کیا:

*”۔۔۔ میں تمہاری ملاقات کے لئے کافی عرصے سے کوشاں تھا۔ گو کہ تمہارا گھر اور زیارتگاہ کافی دور تھی لیکن تمہاری صورت میرے تصورات میں تھی گویا کوئی لمحہ بھی بہترین گفتگو اور ملاقات کے خیال سے خالی نہیں رہا۔”*

امام مہدی علیہ السلام نے پھر اپنے والد امام حسن عسکری علیہ السلام کی ایک طویل روایت بیان فرمائی۔ ہم اس روایت کے کچھ حصہ کو امام کے چاہنے والوں کے لئے مختصرا پیش کرتے ہیں۔

*”۔۔۔یہ جان لو کہ اہل خلوص و عقیدت کے قلوب تمہارے دیدار کے لئے ایسے مشاق ہیں جیسے طائر اپنے آشیانے کے شائق ہوتے ہیں ۔ اور یہ وہی حضرات ہیں جو دنیا میں ظاہری طور پر نہایت معمولی اور سادگی حالتوں میں زندگی بسر کرتے ہیں۔ مگر خدا کی بارگاہ میں ان کے بڑے بڑے اعتبار و اقتدار ہیں اور اپنے خالق کی نگاہ میں عزیزتر ہیں ۔گو کہ وہ خلائق کی آنکھوں میں ذلیل و حقیر اور پریشان حال و محتاج سمجھے جاتے ہوں۔ وہ اہل قناعت ہیں اور گناہوں سے باز رہتے ہیں ۔ اور یہ وہی لوگ ہیں جو دین الہی کو مستنبط کرتے ہیں اور وہ دشمنان دین کے ساتھ جہاد پر آمادہ اور تیار رہتے ہیں۔ خدا نے ان کو صبرو تحمل کے ساتھ مخصوص کر دیا ہے ۔ اور وہ ہمیشہ دنیا میں انہی صفات کے ساتھ رہیں گے جب تک کہ خدا ان کو بہشت کے دائمی قیام پر مشرف اور معزز نہ فرمائے . ان کی طبعتوں میں صبر کی مخصوص صفات اس لئے پیدا کی گئی ہیں کہ وہ ظلم و ایذاء کے وقوع کے وقت اپنے صبر کے جوہر دکھلائیں اور دنیا کے تمام مصائب کو نہایت خاموشی کے ساتھ برداشت کر جائیں تا کہ ان تمام مراحل کو طے فرما کر درجات عقبی پر فائز ہوں۔*

انشاء اللہ آئندہ اقتباسات میں ہم آپ کے سامنے چند اور واقعات پیش کرینگے۔

آئے آخر میں پروردگار عالم کی بارگاہ میں دعا کرتے ہیں کہ وہ امام زمانہ (عج) کے سچے پیروکاروں کی طرح غیبت کی مصیبتوں کو برداشت کرنے کے لیے ہمیں صبر کی توفیق عطا فرمائے۔ تاکہ ہم الله کے نزدیک بلند درجات تک پہنچیں جیسا کہ اس روایت میں وعدہ کیا گیا ہے۔

🤲🏻 آمین رب العالمین۔

*اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ*
*وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن*

✒️📚📚📖📕📗📘📙📖📚📚
*बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम*
इमाम महदी अलैहिस्सलाम की मुलाक़ात के लिए मुख़्लिस मोमेनीन किस क़द्र तड़पते हैं?
*इक़्तेबासः 51*
📚 *किताब कमालुद्दीन व तमामुन्नेमा*
*मुसन्निफ़ः शेख़ सदूक (अलैहिर्रह्मा)*

*बाब 43: वो अश्ख़ास जो इमाम क़ाएम अलैहिस्सलाम की ज़ियारत से शर्फयाब हुए। (हिस्सा 1)*

इस बाब में शेख़ सदूक (रह.) ने 26 रेवायात और उन आम लोगों के वाक़ेयात पेश किए हैं जिन्हें इमाम महदी (अज.) के बचपन में या ग़ैबत में मुलाक़ात की सआदत नसीब हुई है। उनमें से एक मुलाक़ात एक हिन्दुस्तानी शख़्स की है जिससे इमाम ज़माना अलैहिस्सलाम ने हिन्दी ज़बान में गुफ़्तगू की थी।
इन्शाल्लाह हम उनमें से कुछ अपने इक़्तेबासात में पेश करेंगे।
इमाम हसन अस्करी अलैहिस्सलाम के चंद क़रीबी अस्हाब इस तरह नक़्ल करते हैं।
“हम चालीस अफ़राद एक साथ हज़रत इमाम हसन अस्करी अलैहिस्सलाम की ख़िदमत में हाज़िर हुए *आप अलैहिस्सलाम ने अपने फ़र्ज़ंद को हमें दिखाया और फ़रमाया कि ये मेरे बाद तुम्हारे इमाम और तुम लोगों पर मेरे ख़लीफ़ा हैं। इनकी इताअत करो और मेरे बाद दीन में तफ़र्रक़ा ना डालना वर्ना हलाक हो जाओगे। आज के बाद तुम लोग इन को ना देखोगे।* उन लोगों का कहना है कि उस मुलाक़ात के चंद दिनों के बाद हज़रत इमाम हसन अस्करी अलैहिस्सलाम का इन्तेक़ाल हो गया।
एक और रेवायत में है कि इब्राहीम बिन महज़ियार (रह.) जो इमाम महदी अलैहिस्सलाम के मुख़्लिस आशिक़ थे, उन्हें मुलाक़ात की सआदत नसीब हुई। मुलाक़ात में इमाम ज़माना अलैहिस्सलाम ने ख़ुद मुलाक़ात के लिए अपनी बेताबी का इज़्हार इन अल्फ़ाज़ में बयान कियाः
*”…..मैं तुम्हारी मुलाक़ात के लिए काफ़ी अर्से से कोशां था। गो कि तुम्हारा घर और ज़ियारतगाह काफ़ी दूर थी लेकिन तुम्हारी सूरत मेरे तसव्वुरात में थी गोया कोई लम्हा भी बेहतरीन गुफ़्तगू और मुलाक़ात के ख़्याल से ख़ाली नहीं रहा।”*
इमाम महदी अलैहिस्सलाम ने फिर अपने वालिद इमाम हसन अस्करी अलैहिस्सलाम की एक तवील रेवायत बयान फ़रमाई। हम इस रेवायत के कुछ हिस्से को इमाम के चाहने वालों के लिए मुख़्तसरन पेश कर रहे हैं।
*”…….ये जान लो कि अह्ले ख़ुलूस व अक़ीदत के क़ुलूब तुम्हारे दीदार के ऐसे मश्शाक़ी हैं जैसे ताएर अपने आशियाने के शावक होते हैं। और ये वही हज़रात हैं जो दुनिया में ज़ाहिरी तौर पर नेहायत मामूली और सादगी हालतों में ज़िंदगी बसर करते हैं। मगर ख़ुदा की बारगाह में उनके बड़े बड़े एतेबार व इक़्तेदार हैं और अपने ख़ालिक़ की निगाह में अज़ीज़तर हैं। गो कि वो ख़लाएक़ की आँखों में ज़लील व हक़ीर और परेशान हाल व मोहताज समझे जाते हैँ। वो अह्ले क़नाअत हैं। और गुनाहों से बाज़ रहते हैं। और ये वही लोग हैं जो दीने इलाही को मुस्तंबित करते हैं और वो दुश्मनाने दीन के साथ जेहाद पर आमादा और तैयार रहते हैं। ख़ुदा ने उनको सब्र व तहम्मुल के साथ मख़्सूस कर दिया है। और वो हमेशा दुनिया में इन्ही सेफ़ात के साथ रहेंगे जब तक कि ख़ुदा उनको बहिश्त के दाएमी क़याम पर मुशर्रफ़ और मुअज़्ज़िज़ ना फ़रमाए उनकी तबयतों में सब्र की मख़सूस सेफ़ात इसलिए पैदा की गई है कि वो ज़ुल्म व ईज़ा के वक़ूअ के वक़्त अपने सब्र के जौहर दिखलाएँ और दुनिया के तमाम मसाएब को नेहायत ख़ामोशी के साथ बर्दाश्त कर जाएँ ताकि इन तमाम मराहिल को तै फ़र्मा कर दर्जाते उक़बा पर फ़ाएज़ हों।”*
इंशाअल्लाह आइन्दा इक़्तेबासात में हम आपके सामने चंद और वाक़ेयात पेश करेंगे।
आईए आख़िर में परवरदिगारे आलम की बारगाह में दुआ करते हैं कि वो इमामे ज़माना (अज.) के सच्चे पैरोकारों की तरह ग़ैबत की मुसीबतों को बर्दाश्त करने के लिए हमें सब्र की तौफ़ीक़ अता फ़रमाए। ताकि हम अल्लाह के नज़दीक बुलंद दर्जात तक पहुंचें जैसा कि इस रेवायत में वाअदा किया गया है।
🤲🏻 *आमीन या रब्बलुल आलमीन*
*अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन*

ઇમામ મહદી (અ.સ.) ને મળવા માટે મુખલીસ મો’મીનો કેટલા ઉત્સુક હોય છે?

સારાંશ : ૫૧

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ

લેખક : શેખ અસ-સદુક (અ.ર.)

પ્રકરણ ૪૩ : તે લોકો કે જેમણે ઈમામ અલ-કા’એમ (અ.સ.) ને જોયા (ભાગ-૧)

આ પ્રકરણમાં શેખ સદુક (અ.ર.) ૨૬ રીવાયતો અને સામાન્ય લોકોના વાકેઆ લાવ્યા છે જેમાં તે લોકોને ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના બાળપણમાં અથવા તેઓની ગયબતમાં તેઓ સાથે મુલાકાતનું સદભાગ્ય નસીબ થયું. આમાંની એક મુલાકાત એક ભારતીય સાથે છે જેની સાથે ઇમામ (અ.સ.) એ હિન્દી ભાષામાં વાતચીત કરી હતી.

ઇન્શાલ્લાહ આપણા સંસ્કરણોમાં આમાંથી કેટલાક પર પ્રકાશ પાડીશું.

ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના નજીકના સહાબીઓ રીવાયત કરે છે કે :

“અબુ મોહમ્મદ હસન અસ્કરી (અ.સ.) એ અમો ચાળીસ લોકોને પોતાના નવજાત પુત્ર હઝરત મહદી (અ.ત.ફ.શ.) નો પરિચય કરાવ્યો જયારે અમો તેઓના ઘરમાં હાજર હતા. તેઓએ કહ્યું :

‘આ (મારો પુત્ર) મારા બાદ તમારો ઈમામ છે અને તમારા પર મારો ખલીફા છે. તેની ઇતાઅત કરો અને મારા બાદ તમારા દિનમાં મતભેદ કરો નહિ, નહીતર તમે હલાક થઇ જશો. પરંતુ તમારે એ જાણવું જોઈએ કે, આજના દિવસ પછી, તમે તેઓને જોઈ શકશો નહિ.’

તેઓ કહે છે કે: અમે તેઓનું ઘર છોડ્યું અને થોડા દિવસો બાદ તેઓ (ઈમામ અસ્કરી (અ.સ.)) ની વફાત થઇ.”

એક બીજી રીવાયતમાં, ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના મુખલીસ મોહીબ ઈબ્રાહીમ બીન મેહ્ઝીયારને તોએની મુલાકાતનું સદભાગ્ય પ્રાપ્ત થયું.  મુલાકાતમાં, ઈમામે જાતે તે મુલકાતની આતુરતા નીચેના શબ્દોમાં વ્યક્ત કરી:

હું તમને મળવા માટે ઘણા સમયથી ઉત્સુક હતો. ભલે તમે દૂર રહેતા હતા, પણ તમારો ચહેરો મારી કલ્પનામાં હંમેશા રહેતો.

પછી ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એ પોતાના પિતા ઈમામ હસન અસ્કરી (અ.સ.) થી એક લાંબી હદીસ નકલ કરી. અમો આ સાથે ઈમામના અનુયાયીઓ વિષે તે રીવાયાતમાંથી મુન્તખબ અંશ રજુ કરીએ છીએ.

મુખલીસ મો’મીનોના દિલ તમને મળવા માટે એટલા જ આતુર હોય છે જેમ કે પક્ષીઓ તેમના માળામાં પહોંચવા માટે આતુર હોય છે. અને કામિલ ઈમાન અને સંપૂર્ણ ખુલુસ ધરાવતા લોકો તે છે જે દેખીતી રીતે સામાન્ય જીવન અને દુન્યામાં મુશ્કેલ સંજોગોમાં જીવે છે. પરંતુ અલ્લાહની નજરમાં આ લોકોનો દરજ્જો ખૂબ જ ઉન્નત અને મૂલ્યવાન છે, જયારે કે લોકોની દૃષ્ટિએ તે લોકો લાચાર અને જરૂરિયાતમંદ છે. તે લોકો કના’અત કરે છે અને ગુનાહોથી દુર રહે છે. આ તે લોકો છે જે અલ્લાહના દિનને પરવાન ચઢાવે છે અને દિનના દુશ્મનો સામે લડવા તૈયાર હોય છે. અલ્લાહ તા’લા એ તે લોકોને સબ્ર અને સહનશીલતા દ્વારા સુરક્ષિત કર્યા છે. જ્યાં સુધી સર્વશક્તિમાન અલ્લાહ તેમને જન્નતમાં તેમના હંમેશના  નિવાસસ્થાન સુધી પહોંચાડે નહીં ત્યાં સુધી તેઓ તેજ  ગુણો સાથે દુનિયામાં રહેશે. તેઓને સબ્રથી સંપન્ન કરવામાં આવ્યું છે કે જેથી સંકટના સમયે તેઓ પોતાની ધીરજના આભુષણને પ્રદર્શિત કરી શકે અને દુનિયાની તમામ આફતોને કોઈપણ પ્રતિક્રિયા વિના સહન કરી શકે અને દરેક તબક્કાને પાર કરીને આખેરતના તબક્કામાં પહોંચી શકે.

ઇન્શાઅલ્લાહ, હવે પછીના અંશોમાં અમે તમારા માટે કેટલીક વધુ ઘટનાઓ લાવીશું.

અમે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે ઇમામ (અ.ત.ફ.શ.)ના સાચા અનુયાયીઓની જેમ ગયબત દરમિયાન આફતો સહન કરવા માટે સબ્ર આપે. આપણે આ હદીસમાં વચન મુજબ અલ્લાહની નજીકના ઉચ્ચ દરજ્જા સુધી પહોંચીએ.