Book Najmus Saqib | Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

English
Excerpt -7

An account of similarities of Hazrat Yusuf (a.s) with Hazrat Qaim (a.t.f.s)

Book – Kamaaluddin wa tamam un nemah
Author –Shaikh As-Saduq(a.r.)

The period of the occultation of Prophet Yusuf (a.s.) was that of twenty years. Of these twenty years he was in the well for three days, in the prison for some years. And for the remaining years he was the ruler. He was in Egypt while Hazrat Yaqoob (a.s.) was in Palestine and the distance between them was only nine days of travel.

Hazrat Yaqoob(as) knew that his son Hazrat Yusuf (as) though away from him is alive. Likewise even we all are sure about the life and existence of Hazrat Mahdi (a.t.f.s) though we cannot see him.

Hazrat Yaqoob(as) used to spend his nights reciting elegies in the remembrance of Hazrat Yusuf (as). Likewise the sincere lovers of Hazrat Mahdi (a.t.f.s) spend their days and nights crying for him.

Hazrat Yaqoob (as) made all efforts to search for Hazrat Yusuf (as). Likewise it is our duty to gain the recognition of Hazrat Mahdi (a.t.f.s).

Those who were without the recognition of Hazrat Yusuf(as) criticized Hazrat Yaqoob(as) for remembering Hazrat Yusuf (as). Likewise even the shias in occultation of Hazrat Mahdi (a.t.f.s) face the taunts of the antagonists.

Just as the occultation of Hazrat Yusuf (as) was a test, the occultation of Hazrat Mahdi (a.t.f.s) is also a test.

Imam Jafar e Sadiq (a.s) has said : The Qaim(atfs) is also having a similarity to Prophet Yusuf(a.s). The elder brothers of Hazrat Yusuf(a.s.) had themselves sold him as a slave, yet when they met they could not recognize him till Hazrat Yusuf(a.s.) introduced himself and said: “I am Yusuf and this is my brother”

Just as Hazrat Yusuf (as) interacted with his brothers as the ruler of Egypt, but they did not recognize him. Likewise the personality of Hazrat Mahdi (a.t.f.s) is also hidden from us.

Hazrat Yusuf (a.s) walked among them, passed by them in the markets and sat among them and they could not recognize him. Until Allah, the Mighty and Sublime permitted the Divine Proof to introduce himself. Hazrat Qaem (a.t.f.s) will also be amongst the people but they will not recognize him.

Further Imam also informed in another tradition “When fire was lit for (burning) Hazrat Ibrahim (a.s.) Jibraeel brought a garment of Paradise for him and dressed him in it. That garment protected him from heat and cold and when his death approached, he made it into an arm band and tied it to Hazrat Ishaq(a.s); who in turn tied it to Hazrat Yaqoob (a.s) and when Yusuf (a.s) was born Hazrat Yaqoob(as) tied it on him."

This heavenly garment today is in possession of Hazrat Mahdi (a.t.f.s) and when he reappears he will reappear wearing the shirt of Prophet Yusuf (a.s.) and will also have the staff of Prophet Musa (a.s.) and the ring of Prophet Sulaiman (a.s.).

May Allah hasten the reappearance of Imam Mahdi (a.t.f.s) and give us the good fortune of looking at his divine face.

__________

The written summary is available @
https://thepromisedmahdi.com/kamaluddin-shaikh-as-saduq-excerpt-7/

Join our whatsapp channel (only gents) (admin setting) for updates :

https://chat.whatsapp.com/FwV4KWJ333U8BZCWljlD5w

Connect with us

👉www.thepromisedmahdi.com
👉www.facebook.com/ThePromisedMahdias
👉www.instagram.com/ThePromisedMahdi
👉t.me/promisedmahdi
👉www.twitter.com/promisedmahdias

|| Kindly share it with other momineens ||
Urdu
اقتباس - ۷

آئیے اپنے امام کے متعلق جانیں

کتاب - كمال الدين و تمام النعمة

مصنف - شیخ الصدوق علیہ الرحمہ

حضرت یوسف علیہ السلام اور حضرت قائم (عجّ) کے درمیان مشابہت کا ایک تذکرہ

حضرت یوسف علیہ السلام کی غیبت کا دور تئیس سال رہا۔ ان تئیس سالوں میں سے تین دن وہ کوئیں میں رہے، چند سال قیدخانہ میں اور بقیہ عرصہ وہ حاکم بن کر رہے۔ وہ مصر میں مقیم تھے جب کہ حضرت یعقوب علیہ السّلام فلسطین میں اور اُن کے درمیان صرف نو دن کی مسافت کا فاصلہ تھا

حضرت یعقوب علیہ السّلام جانتے تھے کہ اُن کے فرزند یوسف زندہ ہیں۔ اسی طرح ہم سب کو بھی حضرت مھدی (عجّ) کی حیات اور وجود کا یقین ہے اگرچہ ہم اُن کو دیکھ نہیں سکتے۔

حضرت یعقوب (ع) حضرت یوسف (ع) کی یاد میں شبوں میں مرثیہ پڑھتے تھے۔ اسی طرح مخلص محبّانِ حضرت مھدی (عجّ) اُن کے فراق میں صبح و شام ندبہ و گریہ کرتے ہیں

حضرت یعقوب (ع) نے حضرت یوسف (ع) کو ڈھونڈنے کی تمام کوششیں کی۔ اسی طرح ہماری بھی ذمّہ داری ہے کہ ہم حضرت مھدی (عجّ) کی معرفت حاصل کریں۔

جن کو حضرت یوسف (ع) کی معرفت نہیں تھی انہوں نے حضرت یوسف (ع) کو بہت زیادہ یاد کرنے کے لئے حضرت یعقوب (ع) کی مذمّت کی۔ اُسی طرح شیعوں کو بھی حضرت مھدی (عجّ) کی غیبت میں مخالفین کےطعنوں کا سامنا کرنا پڑتا ہے

جس طرح حضرت یوسف علیہ السلام کی غیبت ایک امتحان تھی اسی طرح حضرت مھدی (عجّ) کی غیبت بھی ایک امتحان ہے

امام جعفر صادق علیہ السّلام نے ارشاد فرمایا: قائم (عجّ) حضرت یوسف (ع) سے بھی مشابہت رکھتے ہیں۔ حضرت یوسف (ع) کے بڑے بھائیوں نے ہی اُن کو ایک غُلام کی طرح بیچ دیا تھا، پھر بھی وہ جب اُن سے ملے وہ اُن کو پہچان نہیں سکے جب تک حضرت یوسف (ع) نے خود اپنا تعارف نہیں کرایا اور کہا: "میں یوسف ہوں اور یہ میرا بھائی ہے"

جس طرح حضرت یوسف (ع) نے اپنے بھائیوں کے ساتھ عزیزِ مصر کے طور پر ملاقات کی اور گفتگو کی، لیکن وہ اُن کو نہیں پہچان سکے، اُسی طرح حضرت مھدی (عجّ) کی شخصیت بھی ہم سے پوشیدہ ہے۔

حضرت یوسف (ع) اُن کے درمیان چلے پھرے، بازاروں میں اُن کے سامنے سے گزرے، اُن کے درمیان بیٹھے، پھر بھی وہ اُن کو پہچان نہیں سکے۔ جب تک اللہ سبحانہ وتعالیٰ نے حُجّتِ خدا کو اپنا تعارف کرانے کی اِجازت نہ دی۔ حضرت قائم (عجّ) بھی لوگوں کے درمیان رہیں گے لیکن وہ اُن کو نہیں پہچانیں گے۔

امام (ع) نے دوسری روایت میں مزید ارشاد فرمایا: "جب حضرت ابراہیم (ع) کو جلانے کے لئے آگ جلائی گئی، حضرت جبرائیل جنت سے ایک پیراهن لے کر آئے اور حضرت ابراہیم (ع) کو پہنایا۔ اُس پیراهن نے گرمی اور سردی سےاُن کی حفاظت کی اور جب اُن کی موت نزدیک آئی، انہوں نے اُس پیراهن کو حضرت اسحاق (ع) کے بازو پر باندھ دیا، اور انہوں نے حضرت یعقوب (ع) کے بازو پر باندھا اور جب یوسف (ع) کی ولادت ہوئی انہوں نے وہ اُن کے بازو پر باندھ دیا

وہ آسمانی لباس اب حضرت مھدی (عجّ) کے پاس ہے اور جب وہ ظہور فرمائیں گے وہ حضرت یوسف علیہ السّلام کا پیراهن پہنے ہوئے ہوں گے، حضرت موسیٰ (ع) کا عصا اور حضرت سلیمان (ع) کی انگوٹھی اُن کے ہاتھوں میں ہوگی

اللہ حضرت مھدی (عجّ) کے ظہور میں تعجیل فرمائے اور ہم کو اُن کے چہرہ اقدس کی زیارت کرنے کی توفیق اور شرف عطا فرمائے

___________

ایک تحریری خلاصہ کے آڈیو اور ویڈیو پایا جا سکتا ہے @

https://thepromisedmahdi.com/kamaluddin-shaikh-as-saduq-excerpt-7/

ہمارے WhatsApp چینل میں شامل ہوں (ایڈمن ترتیبات) :

https://chat.whatsapp.com/FwV4KWJ333U8BZCWljlD5w

* ہم میں شامل ہوں: *

👉www.thepromisedmahdi.com
👉www.facebook.com/ThePromisedMahdias
👉www.instagram.com/ThePromisedMahdi
👉t.me/promisedmahdi
👉www.twitter.com/promisedmahdias

|| براے مہربانی دورسے مومنین کے ساته شیر کرے ||
Hindi
इक़्तिबास 7

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

किताब : कमालुद्दीन व तमामुन ने'मह

मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)

हज़रत यूसुफ़ (अ.स.) और हज़रत क़ाएम (अ.त.फ़.श.) के दरमियान मुशाबेहत का एक तज़किरा

हज़रत यूसुफ़ (अ.स.) की ग़ैबत का दौर तेईस साल रहा। इन तेईस सालों में से तीन दिन वह कुँए में रहे, चंद साल क़ैदख़ाने में और बाक़िया अरसा वह हाकिम बन कर रहे। वह मिस्र में मुक़ीम थे जबकि हज़रत याक़ूब (अ.स.) फ़िलिस्तीन में और उनके दरमियान सिर्फ़ नौ दिन की मसाफ़त का फ़ासला था

हज़रत याक़ूब (अ.स.) जानते थे कि उनके फ़रज़न्द यूसुफ़ ज़िन्दा हैं, इसी तरह हम सब को भी हज़रत महदी (अ.त.फ़.श.) की हयात और वजूद का यक़ीन है अगरचे हम उनको देख नहीं सकते

हज़रत याक़ूब (अ.स.) हज़रत यूसुफ़ (अ.स.) की याद में शबों में मर्सिया पढ़ते थे। इसी तरह मुख़लिस मोहिब्बान ए हज़रत महदी (अ.त.फ़.श.) उनके फ़िराक़ में सुब्ह और शाम नुदबा और गिरिया करते हैं

हज़रत याक़ूब (अ.स.) ने हज़रत यूसुफ़ (अ.स.) को ढूंढ़ने की तमाम कोशिशें की। इसी तरह हमारी भी ज़िम्मेदारी है कि हम हज़रत महदी (अ.त.फ़.श.) की मारेफ़त हासिल करें।

जिन को हज़रत यूसुफ़ (अ.स.) की मारेफ़त नहीं थी उन्होंने हज़रत यूसुफ़ (अ.स.) को बहुत ज़्यादा याद करने के लिए हज़रत याक़ूब (अ.स.) की मज़म्मत की। उसी तरह शियों को भी हज़रत महदी (अ.त.फ़.श.) की ग़ैबत में मुख़ालिफ़ीन के तानों का सामना करना पड़ता है

जिस तरह हज़रत यूसुफ़ (अ.स.) की ग़ैबत एक इम्तेहान थी, इसी तरह हज़रत महदी (अ.त.फ़.श.) की ग़ैबत भी एक इम्तेहान है

इमाम जाफ़र सादिक़ (अ.स.) ने इरशाद फ़रमाया: क़ाएम (अ.त.फ़.श.) यूसुफ़ (अ.स.) से भी मुशाबेहत रखते हैं। हज़रत यूसुफ़ (अ.स.) के बड़े भाईयों ने ही उनको एक ग़ुलाम के तौर पर बेच दिया था। फिर भी वह जब उनसे मिले वह उनको पहचान न सके जब तक हज़रत यूसुफ़ (अ.स.) ने ख़ुद अपना तआर्रुफ़ नहीं कराया और कहा: "मैं यूसुफ़ हूँ और यह मेरा भाई है"

जिस तरह हज़रत यूसुफ़ (अ.स.) ने अपने भाईयों के साथ अज़ीज़ ए मिस्र के तौर पर मुलाक़ात की और गुफ़्तुगू की, लेकिन वह उनको पहचान नहीं सके, उसी तरह हज़रत महदी (अ.त.फ़.श.) की शख़्सियत भी हमसे पोशीदा है।

हज़रत यूसुफ़ (अ.स.) उनके दरमियान चले फिरे, बाज़ारों में उनके सामने से गुज़रे, उनके दरमियान बैठे फिर भी वह उनको पहचान नहीं सके, जब तक कि अल्लाह सुब्हानहु व तआला ने हुज्जत ए ख़ुदा को अपना तआर्रुफ़ कराने की इजाज़त नहीं दी। हज़रत क़ाएम (अ.त.फ़.श.) भी लोगों के दरमियान रहेंगे लेकिन वह उनको नहीं पहचानेंगे

इमाम (अ.स.) ने दूसरी रिवायत में मज़ीद इरशाद फ़रमाया: जब हज़रत इब्राहिम (अ.स.) को जलाने के लिए आग जलाई गई, जिब्राइल जन्नत से एक पैराहन ले कर आये और हज़रत इब्राहिम (अ.स.) को पहनाया। उस पैराहन ने गर्मी और सर्दी से उनकी हिफाज़त की और जब उनकी मौत नज़दीक आई, उन्होंने उस पैराहन को हज़रत इसहाक़ (अ.स.) के बाज़ू पर पट्टी के तौर पर बाँधा और उन्होंने हज़रत याक़ूब (अ.स.) के बाज़ू पर बाँधा, और जब यूसुफ़ (अ.स.) की विलादत हुई उन्होंने वह उनके बाज़ू पर बाँधा

वह आसमानी लिबास अब हज़रत महदी (अ.त.फ़.श.) के पास है और जब वह ज़हूर फरमाएंगे वह हज़रत यूसुफ़ (अ.स.) का पैराहन पहने हुए होंगे, हज़रत मूसा (अ.स.) असा और हज़रत सुलैमान (अ.स.) की अँगूठी उनके हाथों में होगी

हज़रत महदी (अ.त.फ़.श.) के ज़ुहूर में ताजील फ़रमाये और हमको उनके चेहरा ए अक़दस की ज़ियारत करने की तौफ़ीक़ और शरफ़ अता फ़रमाये

_____________

लिखित सारांश का ऑडियो और वीडियो पाया जा सकता है @
https://thepromisedmahdi.com/kamaluddin-shaikh-as-saduq-excerpt-6/

हमारे WhatsApp चैनल में शामिल हों (एडमिन सेटिंग) :

https://chat.whatsapp.com/FwV4KWJ333U8BZCWljlD5w

हमसे जुड़ें

👉www.thepromisedmahdi.com
👉www.facebook.com/ThePromisedMahdias
👉www.instagram.com/ThePromisedMahdi
👉t.me/promisedmahdi
👉www.twitter.com/promisedmahdias

|| बराये मेहेरबानी दूरसे मोमिनीन के साथ में शेर करे ||
Gujrati
સારાંશ : ૭
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ
લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૫ : પયગમ્બર હઝરત યુસુફ અ.સ. ની ગયબતનો એહવાલ.
પયગમ્બર યુસુફ (અ.સ.) ની ગય્બતનો સમય વીસ વર્ષનો હતો. આ વીસ વર્ષોમાં તેઓ ત્રણ દિવસ કૂવામાં હતા, કેટલાક વર્ષો જેલમાં
હતા. અને બાકીના વર્ષો સુધી તેઓ શાસક હતા. તેઓ મિસ્રમાં હતા જ્યારે હઝરત યાકુબ (અ.સ.) ફિલિસ્તીનમાં હતા અને
તેઓની વચ્ચેનું અંતર માત્ર નવ દિવસની મુસાફરીનું હતું.
હઝરત યાકુબ (અ.સ.) જાણતા હતા કે તેઓના પુત્ર હઝરત યુસુફ (અ.સ.) તેઓથી દૂર હોવા છતાં જીવંત છે. તેવી જ રીતે આપણે
બધા પણ હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના જીવન અને અસ્તિત્વ વિષે નિશ્ચિત છીએ તેમ છતાં કે આપણે તેઓ (અ.ત.ફ.શ.) ને
જોઈ શકતા નથી.
હઝરત યાકુબ (અ.સ.) તેઓની રાતોમાં હઝરત યુસુફ (અ.સ.) ની યાદમાં નવ્હો કરતા. તેવી જ રીતે હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના
નિષ્ઠાવાન મોહીબ્બો તેમના દિવસો અને રાત્રિઓમાં તેઓ (અ.ત.ફ.શ.) ના માટે રડતા રહે છે.
હઝરત યાકુબ (અ.સ.) એ હઝરત યુસુફ (અ.સ.) ની શોધ માટે તમામ પ્રયાસો કર્યા. તેવી જ રીતે આપણી ફરજ છે કે હઝરત મહદી
(અ.ત.ફ.શ.) ની મારેફત મેળવવી.
હઝરત યુસુફ (અ.સ.) ની મારેફત વગરના લોકોએ હઝરત યુસુફ (અ.સ.) ની યાદ માટે હઝરત યાકુબ (અ.સ.) ની ટીકા કરી. તેવી જ
રીતે હઝરત મહદી (અ.ત.ફ.શ.) ની ગયબતમાં શિઆઓ, વિરોધી લોકોની તાસીનો સામનો કરે છે.
જેમ હઝરત યુસુફ (અ.સ.) ની ગયબત કસોટી હતી, તેમજ હઝરત મહદી (અ.ત.ફ.શ.) ની ગયબત પણ એક કસોટી છે.
ઇમામ જાફર સાદીક (અ.સ.) એ ફરમાવ્યું : કા’એમ (અ.ત.ફ.શ.) પણ પયગમ્બર યુસુફ (અ.સ.) થી સમાનતા ધરાવે છે. હઝરત
યુસુફ (અ.સ.) ના મોટા ભાઈઓએ તેઓ (અ.સ.) ને ગુલામ તરીકે વેચી દીધા હતા, છતાં તેઓ મળ્યા ત્યારે તેઓ તેઓ (અ.સ.) ને
ઓળખી શક્યા નહીં ત્યાં સુધી કે હઝરત યુસુફ (અ.સ.) પોતાનો પરિચય કરાવ્યો અને કહ્યું : “હું યુસુફ છું અને આ મારો ભાઈ છે”
જેમ હઝરત યુસુફ (અ.સ.) એ મિસ્રના શાસક તરીકે તેઓના ભાઈઓ સાથે વાતચીત કરી, પરંતુ તેઓ તેઓ (અ.સ.) ને ઓળખી
શક્યા નહીં. તેવી જ રીતે હઝરત મહદી (અ.ત.ફ.શ.) નું વ્યક્તિત્વ પણ આપણાથી છુપાયેલું છે.
હઝરત યુસુફ (અ.સ.) તેમની વચ્ચે ચાલતા, બજારોમાં તેમની પાસેથી પસાર થતા અને તેમની વચ્ચે બેસતા અને તેઓ તેમને
ઓળખી શકતા નહીં. ત્યાં સુધી કે અલ્લાહ, શકિતશાળી અને ઉત્કૃષ્ટે ઇલાહી હુજ્જતને પોતાને જાહેર કરવાની મંજૂરી આપી.
હઝરત કા’એમ (અ.ત.ફ.શ.) પણ લોકો દરમ્યાન હશે પરંતુ લોકો તેઓ (અ.ત.ફ.શ.) ને ઓળખશે નહીં.
આગળ, ઇમામ બીજી હદીસમાં જણાવે છે, "જ્યારે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ને (બાળવા) માટે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો,
જિબ્રઈલ તેમના માટે જન્નતનું વસ્ત્ર લાવ્યા અને તેઓ (અ.સ.) ને તે પોષક પેહરાવ્યો. તે વસ્ત્રોએ તેઓ (અ.સ.) નું ગરમી અને
ઠંડીથી રક્ષણ કર્યું અને જ્યારે તેઓ (અ.સ.) નું મૃત્યુ નજીક આવ્યું, ત્યારે તેમણે તેને બાજુબંધ તરીકે હઝરત ઈસહાક (અ.સ.) ને

બાંધી દીધો; જેમણે બદલામાં તેને હઝરત યાકુબ (અ.સ.) ને બાંધી દીધું અને જ્યારે યુસુફ (અ.સ.) નો જન્મ થયો ત્યારે હઝરત યાકુબ
(અ.સ.) એ તેને તેઓ (અ.સ.) પર બાંધી દીધો."
આ જન્નતના વસ્ત્રો આજે હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના કબજામાં છે અને જ્યારે તેઓ (અ.ત.ફ.શ.) ઝહુર કરશે ત્યારે તેઓ
(અ.ત.ફ.શ.) પયગમ્બર યુસુફ (અ.સ.) નું પેહરણ પહેરીને ઝહુર કરશે અને પયગમ્બર હઝરત મુસા (અ.સ.) નો અસા અને
પયગમ્બર હઝરત સુલેમાન (અ.સ.) ની અંગુઠી પણ તેઓ અ.ત.ફ.શ.) પાસે હશે.
અલ્લાહ હઝરત ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના ઝહુરમાં જલ્દી કરે અને તેઓ (અ.ત.ફ.શ.) ના નુરાની ચેહરાની ઝીયારતનું આપણને
સદભાગ્ય આપે.