13 Aug Kitab Al Ghayba – Shaikh Tusi (Ghaibat Al Tusi) | Excerpt 12
Author: Shaikh Al Tusi (a.r.)
Book : Kitab Al Ghayba (Ghaibat Al Tusi)
*Did Imam Mahdi(atfs) have any deputies?*
*Excerpt No – 12*
*Book – Ghaibat Al Tusi*
*Author – Shaikh e Tusi(ar)*
*Chapter – 6 : Reports of Special Deputies of Imam Mahdi(atfs)*
As we know Allah(swt) has decreed two Occultations for Imam Mahdi(atfs), minor and major. During the period of Minor Occultation there were certain individuals appointed by Imam Mahdi(atfs) as a link between him and his followers. At the same time there were many imposters who claimed to represent Imam Mahdi(atfs). Let us understand this topic in two parts.
1. Imam Mahdi(atfs) was very young when his blessed father Imam Hasan Askari(as) was martyred and the birth of Imam Mahdi(atfs) was also kept secret due to the ongoing dangers to his life, only a few trusted Shias knew of his existence. So, to make more people acquainted with his Imamat, while still being hidden from the enemies, Imam Mahdi(atfs) appointed four Emissaries, one after the other who acted as a correspondence between him and his followers. They were known as ‘Nawwab e Khaas’ or ‘Special Deputies’, their names are,
Uthman bin Saeed(ar)
Muhammad bin Uthman(ar)
Hussain bin Rauh(ar)
Ali bin Muhammad(ar)
These men were trusted and honored amongst the Shia community. The majority did not dispute and accepted them as the representatives of Imam Mahdi(atfs).
The presence of these envoys was a great benefit for the Shias as they were a medium between them and Imam Mahdi(atfs). Many signs and miracles of the Imam(atfs) appeared through them. They would inform about unseen matters and prophesize future events with accuracy.
The Shia would approach the Deputy with their questions regarding religious and worldly matters, and get answers from Imam Mahdi(atfs) in the form of Epistles. These Epistles were a miracle in their own way, the style and substance was such that only a divine proof could have written them.
Moreover, the Shias were able to safely deposit their Khums with the appointed Deputies.
Each of them announced the appointed successor before his death.
2. This Chapter also mentions details of individuals who falsely claimed to represent Imam Mahdi(atfs) during the period of Minor Occultation. They would lie about being appointed by Imam(atfs) to unlawfully collect Khums and misguide people.
Furthermore, it is also mentioned that some of them were honest in the beginning but later on deviated and started cheating people.
Imam Mahdi(atfs), in his Epistles warned the Shias of such fraudsters by naming and cursing them.
To conclude, Imam Mahdi(atfs) had appointed his Deputies for a certain period. And, after the death of the fourth and final Deputy, began the Major Occultation. Also, as per Traditions there will would be no Deputies during the Major Occultation and anyone who claims otherwise is an accursed liar.
May Allah(swt) help us recognise the orders of Imam Mahdi(atfs) and save us from deviation.
✒️📕📚📚📚📚📚📚📚📘✒️
*بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ*
*کیا امام مہدی (عج) کے نائب تھے؟*
*اقتباس – 12*
📕 *کتاب : غیبت الطوسی*
*مصنف : شیخ الطوسی (رع)*
*باب 6: امام مہدی علیہ السلام کے نائبینِ خاص کی خبر*
جیسا کہ ہم جانتے ہیں کہ اللہ تعالیٰ نے امام مہدی (عج) کے لیے *دو غیبتیں مقرر کی ہیں، صغریٰ اور کبریٰ۔ غیبتِ صغریٰ کے دور میں کچھ ایسے افراد تھے جنہیں امام مہدی علیہ السلام نے خود کے اور پیروکاروں کے درمیان رابطہ کے طور پر مقرر کیا تھا۔ اور انہی کے ساتھ بہت سے مدّعان بھی تھے جنہوں نے امام مہدی (ع) کی نمائندگی کا دعویٰ کیا تھا۔*
آئیے اس موضوع کو دو حصوں میں سمجھتے ہیں۔
1. امام مہدی علیہ السلام کی کمسنی میں آپ کے والد مبارک امام حسن عسکری علیہ السلام کو شہید کر دیا گیا اور چونکہ امام مہدی علیہ السلام کی زندگی کو بھی خطرات لاحق تھے اس بنا پر آپ (عج) کی ولادت کو بھی پوشیدہ رکھا گیا، اس کے متعلق صرف چند معتبر شیعوں کو ہی علم تھا۔
چنانچہ دشمنوں سے پوشیدہ رہتے ہوئے بھی زیادہ سے زیادہ لوگوں کو اپنی امامت سے آشنا کرنے کے لیے امام مہدی علیہ السلام نے یکے بعد دیگرے چار نائب مقرر کیے جو ان کے اور ان کے پیروکاروں کے درمیان خط و کتابت کا کام کرتے تھے۔ یہ ‘ *نوَّابِ خاص* ‘ یا ‘ *خصوصی نائب* ‘ کے نام سے جانے جاتے تھے، ان کے نام یہ ہیں،
*عثمان بن سعید* (ر)
*محمد بن عثمان* (ر)
*حسین بن روح* (ر)
*علی بن محمد* (ر)
یہ لوگ اہل تشیع میں قابل اعتماد اور معزز تھے۔ اکثریت نے ان کی مخالفت نہیں کی اور انہیں امام مہدی (عج) کے نمائندوں کے طور پر قبول کیاتھا۔
اِن حضرات کی موجودگی شیعوں کے لیے بہت فائدہ مند تھی کیونکہ یہ ان کے اور امام مہدی علیہ السلام کے درمیان ایک رابطہ تھے۔ امام (عج) کی بہت سی نشانیاں اور معجزات ان کے ذریعے ظاہر ہوئے۔ یہ حضرات لوگوں کو غَیب کے معاملات سے آگاہ کرتے اور مستقبل کے واقعات درستگی کے ساتھ پیشین گوئی کرتے۔
*شیعہ دینی اور دنیاوی امور کے بارے میں اپنے سوالات کے ساتھ نائب سے رجوع کرتے اور امام مہدی علیہ السلام سے خطوط کی صورت میں جوابات حاصل کرتے۔ یہ خطوط اپنے طور پر ایک معجزہ تھے، انکا انوکھا انداز اور متن ایسا ہوتا تھا کہ حجت خدا کے علاوہ کوئی اور اسے نہیں لکھ سکتا تھا۔*
مزید برآں، شیعہ ان مقرر کردہ نائبین کے پاس محفوظ طریقے سے اپنا خُمس جمع کیا کرتے تھے۔
*ان نائبین میں سے ہر ایک نے اپنی موت سے پہلے اپنے بعد مقرر کردہ جانشین کا اعلان کیا۔*
2. اس باب میں ان افراد کی تفصیلات بھی ہے *جنہوں نے غیبتِ صغریٰ کے دور میں امام مہدی علیہ السلام کے نائب ہونے کا جھوٹا دعویٰ کیا تھا۔* یہ افراد جھوٹ بولتے کہ امام (عج) کی طرف سے خُمس جمع کرنے پر مامور ہیں اور لوگوں کو گمراہ کرتے۔
*مزید یہ کہ ان میں سے کچھ ایسے بھی تھے جو ابتداء میں تو ایماندار تھے لیکن بعد میں منحرف ہو کر لوگوں کو دھوکہ دینے لگے۔*
*پس امام مہدی علیہ السلام نے اپنے خطوط میں شیعوں کو ایسے دھوکا دینےوالوں کے نام لے کر اور ان پر لعنت بھیج کر خبردار کیا۔*
خلاصہ یہ کہ، امام مہدی علیہ السلام نے ایک خاص مدت تک اپنے نائبین مقرر کیے تھے۔ اور، چوتھے اور آخری نائب کی موت کے بعد، غَیبتِ کبریٰ کا دَور شروع ہوا۔ نیز روایات کے مطابق اس غَیبت میں کوئی نائب نہیں ہوگا اور جو کوئی اس کا دعویٰ کریگا وہ ملعون اور جھوٹا ہے۔
پروردگارِعالم کی بارگاہ میں دعاگو ہیں کہ ہمیں امام مہدی علیہ السلام کے اوامر کو پہچاننے کی توفیق عطا فرمائے اور ہمیں ہر طرح کے انحراف سے محفوظ رکھے۔
🤲🏻 آمین رب العالمین۔
*اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ*
*وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن*
✒📚📚📖📕📗📘📙📖📚📚
बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम
क्या हम इमाम महदी (अज.) के ज़हूर के बाद उनके मुताल्लिक़ मज़ीद आग़ाही हासिल कर सकेंगे?
इक़्तेबासः 14
📚 किताब ग़ैबते तूसी
मुसन्निफ़ः शेख़ अलतूसी (अलैहिर्रह्मा)
____________
बाब 8: इमाम महदी (अज.) के कुछ औसाफ़, अफ़्आल और आदाब
इस बाब में इमाम महदी (अज.) के ज़हूर के बाद के मुताल्लिक़ चँद पहलुओं पर रौशनी डाली गई है। आइये उन्हें रवायतों की रौशनी में समझते हैः
1. इमाम महदी (अज.) की रेहाइशगाह
इमाम बाक़िर अलैहिस्सलाम से रवायत हैः
“उस साहेबे अम्र (अज.) के लिए एक घर होगा जिसे “बैतुल हम्द” के नाम से जाना जाएगा। उसमें एक चिराग होगा जो उनकी पेदाइश के दिन से जल रहा होगा और वह उस दिन तक रौशन रहेगा जब तक वह तलवार लेकर न उठेगें।”
जहाँ तक ज़हूर के बाद उनके सद्र मकाम का ताल्लुक़ है, इमाम सादिक़ अलैहिस्सलाम फरमाते हैं:
“मस्जिद सेहला हमारे साहेबे अम्र (अज.) की रेहाइशगाह होगी जब वह अपने अह्ल-ओ-अयाल के साथ उस जगह मुक़ीम होंगे।”
2. हम इमाम महदी (अज.) को कैसे सलाम करें
इमाम बाक़िर अलैहिस्सलाम फरमाते हैं:
“जब तुम में से कोई हमारे क़ाएम (अज.) से मिले तो इन अल्फ़ाज़ में सलाम करें:
“सलाम हो आप पर ऐ अह्ले बैते नबूवत, ख़ुज़्ज़ाने इल्म और मक़ाम रेसालत के हामिल”
3. इमाम महदी (अज.) की हुकूमत
इमाम सादिक़ अलैहिस्सलाम फरमाते हैं:
“जब क़ाएम (अज.) क़याम करेंगे तो वह एक बेमिसाल नेज़ाम के साथ आएँगे।”
मज़ीद बरआँ इमाम बाक़िर अलैहिस्सलाम फरमाते हैं:
“क़ाएम (अज.) हज़रत सुलैमान बिन दाऊद अलैहिस्सलाम की तरह काम अंजाम देंगे। वह सूरज और चाँद को निदा देंगे तो वह उनका जवाब देंगे और ज़मीन उनके नूर से मुनव्वर हो जाएगी, वह्ये इलाही उन पर नाज़िल होगी और वह अह्क़ामे इलाही और वह्यी के मुताबिक़ अमल करेंगे।
4. असहाबे इमाम महदी (अज.)
इमाम बाक़िर अलैहिस्सलाम रवायत करते हैः
“रुक्न व मक़ाम के दरमियान ग़ज़वए बद्र के सिपाहियों के बराबर तीन सौ तेरह अफ़राद इमाम क़ाएम (अज.) की बैअत करेंगे।”
रवायतों में बताया गया है कि इमाम महदी (अज.) के ये 313 असहाब जहाँ कहीं भी होंगे ख़ानए क़अबा पहोँचेंगे और ये दर्ज़ ज़ेल क़ुरआनी आयत की तफ़सीर हैः
“तुम जहाँ कहीं भी होगे, अल्लाह तुम सब को इकट्ठा करेगा। बेशक़ अल्लाह हर चीज़ पर क़ादिर है।” (सूरह बक़रह २:१४८)
5. रजअत (वापसी)
ये हिस्सा मुख्तसरन इशारा करता है कि इमाम महदी (अज.) की हुकूमत के बाद इमाम हुसैन और अमीरुलमोमिनीन अलैहेमस्सलाम वापस आएँगे।
इस बाब और पूरी किताब के मुतालए से हम ये नतीजा अख़्ज़ करते हैं कि पैग़म्बर अकरम (स.अ.व.अ) और आईम्मए मासूमीन (अ.स.) ने इमाम महदी (अज.) के मुतालिक़ उनकी वेलादत से लेकर उनके इलाही मिशन की तकमील तक हर तफ़सील का एहाता किया है। कोई भी इस उमूर में ला-इल्मी का दअवा नहीं कर सकता।
इमाम महदी (अज.) के मुतालिक़ मुख्तलिफ़ किताबें और लातादाद अहादीस उनकी इमामत को समझने और क़बूल करने के लिए काफ़ी हैं। लेहाज़ा, हम मज़बूती से ये साबित कर सकते हैं कि इमाम महदी (अज.) ज़िंदा हैं और अल्लाह सुब्हानहू व तआला की मरज़ी से हर एक काम को चला रहे हैं।
अलहम्दुलिल्लाह इसी के साथ हमने शैख़ तूसी (रह.) की बेहद मुफ़ीद किताब अल-ग़ैबा का ख़ुलासा मुकम्मल किया।
परवरदिगारे आलम की बारगाह में दुआगो हैं कि वह हम सब की ज़िन्दगी को इमाम महदी (अज.) की ख़िदमत में सर्फ़ करने की तौफ़ीक़ अता फ़रमाए।
🤲🏻 आमीन या रब्बलुल आलमीन
“अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन”
શું ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના કોઈ નાએબ હતા?
સારાંશ – ૧૨
પુસ્તક – ગૈબત અલ તુસી
લેખક : શૈખ અલ તુસી (અ.ર.)
પ્રકરણ – ૬ : ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના ખાસ નાએબોનો એહવાલ
જેમ આપણે જાણીએ છીએ કે અલ્લાહ (સ.વ.ત.) એ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) માટે બે ગયબત મુકરર
કરી, સુગરા (નાની) અને કુબરા (મોટી). ગયબતે સુગરાના સમયગાળા દરમિયાન ઇમામ મહદી
(અ.ત.ફ.શ.) દ્વારા તેમની અને તેમના અનુયાયીઓ વચ્ચેની કડી તરીકે અમુક વ્યક્તિઓની નિમણૂક
કરવામાં આવી હતી. તે જ સમયે, ઘણા ઢોંગીઓ હતા જેમણે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના નાએબ
હોવાનો દાવો કર્યો હતો. ચાલો આ વિષયને બે ભાગમાં સમજીએ.
૧. ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ખૂબ જ નાની વયના હતા જ્યારે તેમના મુકદ્દસ પિતા ઇમામ હસન
અસ્કરી (અ.સ.) શહીદ થયા હતા અને ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના જન્મને પણ તેમના જીવનને
જોખમોને કારણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો, તેમના અસ્તિત્વ વિષે માત્ર થોડા વિશ્વાસુ શિઆઓ
જાણતા હતા. તેથી, વધુ લોકોને તેમની ઈમામતથી પરિચિત કરાવવા માટે, જ્યારે કે દુશ્મનોથી
છુપાયેલા હતા, ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એ એક પછી એક ચાર પ્રતિનિધિઓની નિમણૂક કરી,
જેઓ તેઓની અને તેઓના અનુયાયીઓ વચ્ચે કડી તરીકે કામ કરતા હતા. તેઓ ‘નુવાબે
ખાસ’તરીકે જાણીતા હતા, તેમના નામ છે:
ઉસમાન બીન સઈદ (અ.ર.)
મોહમ્મદ બીન ઉસમાન (અ.ર.)
હુસૈન બીન રવ્હ (અ.ર.)
અલી બીન મોહમ્મદ (અ.ર.)
આ લોકો શિઆ સમુદાયમાં વિશ્વસનીય અને સન્માનિત હતા. મોટાભાગના લોકો તેમનાથી અસંમત
નહોતા અને તેમને ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા હતા.
આ નુવ્વાબીનની હાજરી શિઆઓ માટે મોટો ફાયદો હતી કારણ કે તેઓ તેમની અને ઇમામ મહદી
(અ.ત.ફ.શ.) વચ્ચેનું માધ્યમ હતા. ઇમામ (અ.સ.)ની ઘણી નિશાનીઓ અને મોજીઝા તેમના દ્વારા જાહેર
થયા. તેઓ અદ્રશ્ય બાબતો વિશે જાણ કરતા અને ભવિષ્યની ઘટનાઓની ચોકસાઈ સાથે ભવિષ્યવાણી
કરતા.
શિઆઓ દીની અને દુન્યવી બાબતોને લગતા તેમના પ્રશ્નો સાથે નાએબો પાસે રજુ થતા અને ઇમામ
મહદી (અ.ત.ફ.શ.) પાસેથી તૌકી (પત્રો)ના રૂપમાં જવાબો મેળવતા. આ તૌકીઓ પોતાની જાતમાં
મોજીઝો હતી, તેની શૈલી અને લખાણ એવા હતા કે માત્ર ઇલાહી હુજ્જત જ તેમને લખી શકે.
તદુપરાંત, શિઆઓ નિયુક્ત નાએબો પાસે તેમનું ખુમ્સ સુરક્ષિત રીતે જમા કરાવી શકતા હતા.
૨. આ પ્રકરણમાં એવી વ્યક્તિઓની વિગતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે ગયબતે સુગરાના સમયગાળા દરમિયાન
ઇમામ મહદી (અ.ત.ફ.શ.) નું પ્રતિનિધિત્વ કરવાનો ખોટો દાવો કર્યો હતો. તેઓ ઇમામ (અ.ત.ફ.શ.) દ્વારા નિયુક્ત થવા વિશે
જૂઠું બોલ્યા જેથી ગેરકાનૂની રીતે ખુમ્સ એકત્રિત કરે અને લોકોને ગેરમાર્ગે દોરે.
વધુમાં, એવો પણ ઉલ્લેખ છે કે તેમાંથી કેટલાક શરૂઆતમાં પ્રામાણિક હતા પરંતુ પછીથી ભટકી ગયા
અને લોકોને છેતરવાનું શરૂ કર્યું.
ઈમામ મહદી (અ.ત.ફ.શ.)એ તેમના પત્રોમાં શિઆઓને આવા કપટ કરનારાઓનું નામ આપી અને
લાનત કરીને ચેતવ્યા હતા.
નિષ્કર્ષ એ કે, ઇમામ મહદી (અ.ત.ફ.શ.) એ ચોક્કસ સમયગાળા માટે તેમના નાએબોની નિમણૂક કરી
હતી. અને, ચોથા અને અંતિમ નાએબના મૃત્યુ પછી, ગયબતે કુબરા શરૂ થઇ. ઉપરાંત, હદીસો મુજબ
ગયબતે કુબરા દરમિયાન કોઈ ખાસ નાએબ રહેશે નહીં તેમછતાં કોઈ એવો દાવો કરે તો તે લાનતી
જૂઠો છે.
અલ્લાહ (સ.વ.ત.) આપણને ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના હુકમોને ઓળખવામાં મદદ કરે અને આપણને ગુમરાહીથી બચાવે.