Kitab Al Ghayba – Shaikh Tusi (Ghaibat Al Tusi) | Excerpt 9

Author: Shaikh Al Tusi (a.r.)

Book : Kitab Al Ghayba (Ghaibat Al Tusi)

Has Imam Mahdi(atfs) met anyone during his Occultation?

Excerpt No – 9

Book – Ghaibat Al Tusi

Author – Shaikh e Tusi (ar)

Chapter – 3: Reports of those who saw Imam Mahdi (atfs)

There are numerous traditional reports regarding people who saw or met Imam Mahdi(atfs). There were some who recognized him and others who realised that they were in the company of Imam(atfs) only after he had left. Let us understand how these meetings shape up.

As it has been mentioned in traditions that Imam Mahdi(atfs) performs Hajj every year and hence there have been many instances that some fortunate people have had the opportunity to see or meet the Imam(atfs) during this time. All have reported Imam Mahdi(atfs) to be seen as a young, fragrant man emitting radiance. They had not seen anyone with a better personality nor anyone speak in a more pleasant way than him. Those seeing him were mesmerized by his overall demeanor.

There have been some who have seen the Imam(atfs) while performing the rituals of Hajj and then there are some who have consciously gone for Hajj with the hope to meet Imam Mahdi(atfs). One such example that stands out is that of Ali ibn Ibrahim ibn Mahziyar, this noble man performed Hajj 20 times with the hope to meet the Imam of time(atfs) and finally his wish was granted.

In any case the meetings with Imam Mahdi(atfs), it maybe during Hajj or any other time or place, cannot be counted as coincidence. There is profound wisdom behind the Imam(atfs) revealing himself, this wisdom differs for different people. For instance it may be to guide on various religious and social affairs or it maybe to aid someone who is stuck in difficulties. We have many reports that Imam Mahdi(atfs) has helped people by fulfilling their needs, it may be financial or any other matter.

In this Chapter, Shaykh Tusi(ar) has also recorded some beautiful supplications which have been taught by Imam Mahdi(atfs) while meeting his followers.

To conclude we could say that although Imam Mahdi(atfs) is in Occultation, he has met certain individuals with divine permission. It maybe be to evoke confidence among the believers that their Imam(atfs) is present and is looking after their daily affairs. As he himself said to one of his followers “Know that the earth is never devoid of a Divine proof”

May Allah(swt) include us amongst the fortunate ones who are blessed with meeting Imam Mahdi(atfs).

✒️📕📚📚📚📚📚📚📚📘✒️

*بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ*
*کیا امام مہدی علیہ السلام نے دورِ غَیبت میں کسی سے ملاقات کی ہے؟*

*اقتباس – 9*

*کتاب غیبت الطوسی*

*مصنف – شیخ طوسی (ر)*

*باب 3: ان لوگوں کا احوال جنہوں نے امام مہدی علیہ السلام کو دیکھا*

امام مہدی (عج) کو دیکھنے والے یا ان سے ملاقات کرنے والوں کے بارے میں متعدد روایات موجود ہیں۔ *کچھ اشخاص ایسے تھے جنہوں نے آپ کو پہچان لیا اور کچھ ایسے تھے جنہوں نے امام (عج) کے جانے کے بعد احساس کیا کہ وہ امام (عج) کی صحبت میں تھے۔*
آئیے دیکھیں کہ ان ملاقاتوں نے کیسی شکل اختیار کی۔

جیسا کہ روایات میں ہے کہ امام مہدی (عج) ہر سال حج کرتے ہیں اس لیے بہت سے ایسے واقعات پیش آئے ہیں کہ بعض خوش نصیب اشخاص کو اس دوران امام (عج) سے ملاقات کا شرف حاصل ہوا۔
ان سب نے بیان کیا ہے کہ *امام مہدی (عج) کو ایک جوان، خوشبودار چمکتے ہوے شخص کے طور پر دیکھا۔ کسی کو ان سے بہتر شخصیت والا نہیں دیکھا اور نہ ہی ان سے زیادہ خوشگوار انداز میں بات کرنےوالا دیکھا۔ انہیں دیکھنے والے ان کے مجموعی انداز سے مسحور ہو گئے۔*

کچھ ایسے بھی ہیں جنہوں نے مناسکِ حج کی ادائیگی کے دوران امام (عج) کو دیکھا اور پھر کچھ ایسے بھی ہیں جو شعوری طور پر امام مہدی (عج) سے ملاقات کی امید کے ساتھ حج پر جاتے رہے۔ *ایسی ہی ایک مثال علی ابن ابراہیم ابن مہزیار کی ہے، اس بزرگ نے امام وقت سے ملاقات کی امید کے ساتھ 20 حج کئے اور آخرکار اس کی خواہش پوری ہوئی۔*

کسی بھی صورت میں *امام مہدی علیہ السلام سے ملاقات، حج کے دوران یا کسی اور وقت یا مقام پر، اتفاقاً شمار نہیں کی جا سکتی۔ امام (عج) کے خود کو ظاہر کرنے کے پیچھے گہری حکمت ہے، یہ حکمت مختلف لوگوں کے لیے مختلف ہوتی ہے۔* مثال کے طور پر کچھ لوگوں کی مذہبی اور سماجی امور میں رہنمائی کرنا یا پھر کچھ مشکلات میں گرفتار لوگوں کی مدد کرنا۔
*ہمارے پاس ایسے متعدد واقعات ہیں جہاں امام مہدی (عج) نے لوگوں کی ضروریات کو پورا کر کے ان کی مدد کی، چاہے اقتصادی ہو یا کوئی اور امور میں ہو۔*

اس باب میں شیخ طوسی (ر) نے کچھ بہترین دعائیں بھی درج کی ہیں جو امام مہدی علیہ السلام نے اپنے چاہنے والوں کو ملاقات کے دوران تعلیم دی ہیں۔

*نتیجتًا، ہم یہ کہہ سکتے ہیں کہ گرچہ امام مہدی (عج) غیبت میں ہیں، لیکن آپ (عج) نے اذنِ الٰہی سے بعض افراد سے ملاقات کی ہے۔* ممکن ہے کہ یہ اس لئے ہو تاکہ مومنین میں یہ اعتماد پیدا ہو کہ ان کا امام (ع) موجود ہے۔ اور ان کے روزمرہ کے امور کی دیکھ بھال کر رہا ہے۔ جیسا کہ آپ (عج) نے خود اپنےایک چاہنےوالے سے فرمایا تھا *”جان لو کہ زمین کبھی بھی خدا کی حجت سے خالی نہیں رہیگی”۔*

آئے پروردگارِعالم کی بارگاہ میں دعاگو ہیں کہ ہمیں ان خوش نصیب لوگوں میں شامل فرمائے جنہیں امام مہدی علیہ السلام سے ملاقات کی سعادت نصیب ہوئی ہے۔

🤲🏻 آمین رب العالمین۔

*اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ*
*وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن*

✒📚📚📖📕📗📘📙📖📚📚

*बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम*

*क्या इमाम महदी अलैहिस्सलाम ने दौर-ए-ग़ीबत में किसी से मुलाक़ात की है?*

इक़्तेबासः 9

📚 *किताब गैबते तूसी*
*मुसन्निफ़ः शेख़ अलतूसी (अलैहिर्रह्मा) *
____________________________________

*बाब 3: उन लोगों का अहवाल जिन्हों ने इमाम महदी अलैहिस्सलाम को देखा।*

इमाम महदी (अज.) को देखने वाले या उनसे मुलाक़ात करने वालों के बारे में मुतअद्दिद रवायात मौजूद हैं। कुछ अश्ख़ास ऐसे थे जिन्हों ने आपको पहचान लिया और *कुछ ऐसे थे जिन्हों ने इमाम (अज.) के जाने के बाद एहसास किया कि वो इमाम (अज.) की सोहबत में थे।*
आईए देखें कि इन मुलाक़ातों ने कैसी शक्ल इख़तियार कीः

जैसा कि रवायात में है कि इमाम महदी (अज.) हर साल हज करते हैं इसलिए बहुत से ऐसे वाक़ेआत पेश आए हैं कि बाअज़ ख़ुशनसीब अश्ख़ास को उस दौरान इमाम (अज.) से मुलाक़ात का शर्फ़ हासिल हुआ।
उन सबने बयान किया है कि *इमाम महदी (अज.) को एक जवान, ख़ुशबूदार (मोअत्तर), चमकते (पुरनूर) शख़्स के तौर पर देखा। किसी को उनसे बेहतर शख़्सियत वाला नहीं देखा और ना ही उनसे ज़्यादा ख़ुशगवार अंदाज़ में गुफ्तुगू करनेवाला देखा। उन्हें देखने वाले उनके मजमूई अंदाज़ से मस्हूर हो गए।*

कुछ ऐसे भी हैं जिन्हों ने मनासिके हज की अदाएगी के दौरान इमाम (अज.) को देखा और फिर कुछ ऐसे भी हैं जो शऊरी तौर पर इमाम महदी (अज.) से मुलाक़ात की उम्मीद के साथ हज पर जाते रहे। *ऐसी ही एक मिसाल अली इब्ने इब्राहीम इब्ने मेह्ज़ियार की है, इस बुज़ुर्ग ने इमामे वक़्त से मुलाक़ात की उम्मीद में 20 हज किए और आख़िर कार उन की ख़ाहिश पूरी हुई।*

किसी भी सूरत में *इमाम महदी अलैहिस्सलाम से मुलाक़ात, हज के दौरान या किसी और वक़्त या मुक़ाम पर, इत्तेफ़ाक़न शुमार नहीं की जा सकती। इमाम (अज.) के ख़ुद को ज़ाहिर करने के पीछे गेहरी हिक्मत है, ये हिक्मत मुख़्तलिफ़ लोगों के लिए मुख़्तलिफ़ होती है।* मिसाल के तौर पर कुछ लोगों की मज़हबी और समाजी उमूर में रहनुमाई करना या फिर कुछ मुश्केलात में गिरफ़्तार लोगों की मदद करना।
*हमारे पास ऐसे मुतअद्दिद वाक़ेआत हैं जहाँ इमाम महदी (अज.) ने लोगों की ज़रूरीयात को पूरा करके उनकी मदद की, चाहे इक़तेसादी हो या कोई और उमूर में हो।*

इस बाब में शैख़े तूसी (रह.) ने कुछ बेहतरीन दुआएँ भी दर्ज की हैं जो इमाम महदी अलैहिस्सलाम ने अपने चाहने वालों को मुलाक़ात के दौरान तालीम दी हैं।

*नतीजतन, हम ये कह सकते हैं कि अगरचे इमाम महदी (अज.) ग़ैबत में हैं, लेकिन आप (अज.) ने इज़्ने इलाही से बाअज़ अफ़राद से मुलाक़ात की है। मुम्किन है कि येह इसलिए हो ताकि मोमेनीन में ये एतेमाद पैदा हो कि उनका इमाम (अ.) मौजूद है। और उनके रोज़मर्रा के उमूर की देख-भाल कर रहा है। जैसा कि आप (अज.) ने ख़ुद अपने एक चाहनेवाले से फ़रमाया था *”जान लो कि ज़मीन कभी भी ख़ुदा की हुज्जत से ख़ाली नहीं रहेगी।”*

आईए परवरदिगारे आलम की बारगाह में दुआगो हों कि हमें उन ख़ुशनसीब लोगों में शामिल फ़रमाए जिन्हें इमाम महदी अलैहिस्सलाम से मुलाक़ात की सआदत नसीब हुई है

🤲🏻 आमीन या रब्बलुल आलमीन
*अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन*

શું ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એ તેઓની ગયબતમાં કોઈની મુલાકાત કરી છે?

સારાંશ – ૯

પુસ્તક – ગૈબત અલ તુસી

લેખક : શૈખ અલ તુસી (અ.ર.)

પ્રકરણ – ૩ : ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના દીદાર કરવાવાળાઓના અહેવાલ

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ને જોયા હોય કે મળ્યા હોય તેવા લોકો વિષે અસંખ્ય રીવાયતી અહેવાલો છે. કેટલાક એવા હતા જેમણે તેમને ઓળખ્યા અને કેટલાક એવા હતા કે જેમને ખબર પડી કે તે ઇમામ (અ.ત.ફ.શ.)ના સાથે હતા અલબત્ત તેઓ (અ.સ.) ના જવા પછી. ચાલો સમજીએ કે આ મુલાકાતો કેવી રીતે થાય છે.

જેમ કે હદીસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇમામ મહદી (અ.સ.) દર વર્ષે હજ કરે છે અને તેથી એવા ઘણા કિસ્સાઓ છે કે કેટલાક ભાગ્યશાળી લોકોને આ સમય દરમિયાન ઇમામ (અ.સ.)ને જોવાનો કે મળવાનો અવસર મળ્યો છે. બધાએ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ને એક યુવાન, ખુશ્બુદાર, નુરાની વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા હોવાની જાણ કરી છે. તે લોકોએ તેમના કરતાં વધુ સારા વ્યક્તિત્વવાળા કોઈને જોયા નહોતા, ના કોઈને તેમના કરતાં વધુ સુખદ રીતે બોલતા જોયા હતા. તેઓ (અ.સ.) ને જોનારાઓ તેઓના સમગ્ર વર્તનથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

કેટલાક એવા છે કે જેમણે ઇમામ (અ.ત.ફ.શ.)ને મનાસીકે હજ અદા કરતી વખતે જોયા અને વળી કેટલાક એવા પણ છે જેઓ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ને મળવાની આશા સાથે જાણીજોઈને હજ માટે ગયા છે. આવું જ એક ઉદાહરણ અલી ઇબ્ને ઇબ્રાહિમ ઇબ્ને મહઝિયારનું છે, આ ઉમદા વ્યક્તિએ ઝમાનાના ઇમામ (અ.ત.ફ.શ.)ને મળવાની આશા સાથે ૨૦ વખત હજ કરી હતી અને અંતે તેમની ઇચ્છા પૂરી થઈ હતી.

કોઈ પણ સંજોગોમાં, ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સાથેની મુલાકાતો, તે કદાચ હજ દરમિયાન અથવા અન્ય કોઈ સમયે અથવા સ્થળે, યોગાનુયોગ ગણી શકાય નહીં. ઇમામ (અ.ત.ફ.શ.) એ પોતાને જાહેર કરવા પાછળ ગહન હીક્મત હોય છે, આ હીક્મત જુદા જુદા લોકો માટે અલગ અલગ હોય છે. દાખલા તરીકે, તે વિવિધ દીની અને સામાજિક બાબતો પર માર્ગદર્શન આપવાનું હોઈ શકે અથવા કદાચ મુશ્કેલીઓમાં ફસાયેલી વ્યક્તિને મદદ કરવા માટે હોઈ શકે. આપણી પાસે ઘણા અહેવાલો છે કે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) એ લોકોની જરૂરિયાતો પૂરી કરીને મદદ કરી છે, પછી તે નાણાકીય હોય અથવા અન્ય કોઈ બાબત હોય.

આ પ્રકરણમાં, શૈખ તુસી (અ.ર.) જમીલ દુઆઓ નોંધી છે જે ઈમામ મહદી (અ.સ.) દ્વારા તેમના અનુયાયીઓને મુલાકાત વખતે શીખવવામાં આવી હતી.

ખુલાસામાં આપણે એમ કહી શકીએ કે ભલે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ગયબતમાં હોય, તેઓ ઇલાહી ઇઝ્નથી કેટલાક લોકોને મળ્યા છે. તે કદાચ ઈમાનવાળાઓમાં એ વિશ્વાસ જગાડવા માટે છે કે તેમનો ઇમામ (અ.ત.ફ.શ.) હાજર છે અને તેમની રોજિંદી બાબતોનું ધ્યાન રાખે છે. જેમ તેમણે જાતે તેમના એક અનુયાયીને કહ્યું છે “જાણીલો કે પૃથ્વી કયારેય હુજ્જતે ઇલાહીથી ખાલી નથી હોતી”

અલ્લાહ (સ.વ.ત.) આપણો તેવા ભાગ્યશાળી લોકોમાં શુમાર કરે જેમને ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની મુલાકાતની સઆદત નસીબ થઇ હોય.

The Promised Mahdi Team