21 Mar Kitab Al-Ghaybah (Nomani) | Summary Part 11
Book : Kital Al Ghaibah
Author: Mohammad Bin Ibrahim Bin Jafar (An Nomani)
[player id=15554]
Summary 11
Let us know our Imam (as)
Chapter Sixteen
This chapter comprises of traditions that forbid fixing of a time for the reappearance of Imam (atfs).
Muhammad ibn Muslim narrates that Imam Sadiq (a.s.) said
“Immediately deny the one who fixes a time for the reappearance of Imam Zamana (atfs), for we have not fixed the time of reappearance of the Qaem (atfs) from our side.”
In another tradition Imam Sadiq (as) says to Muhammad bin Muslim;
“O Muhammad, whoever narrates to you a tradition from us talking about the timing(of reappearance of Hazrat Mahdi (atfs)), do not hesitate to consider him a liar because we have not (revealed) the time to anyone.”
(Al-Ghayba by at-Toossi p.426)
Chapter Seventeen
The difficulties that shall be caused due to the activities of ignorant and uneducated people after the reappearance of Imam-e-Zamaana (atfs) have been discussed in this chapter.
Imam Sadiq (as) says,
“When our Qaem(atfs) shall appear, he will have to deal with ignorant people. The sufferings triggered by them will be more harsh than those caused by the infidel Arabs to the Holy Prophet (saws).”
The narrator asked Imam (as)
“How is this possible?”
Imam (as) replied,
“Surely, the Holy Prophet (sawa) arrived at a time when the people were revering idols made of stones and wood. But when our Qaem(atfs) shall appear, the nation will be trusting the Book (of Allah) but they will decipher it exactly contrary to what it says and will dispute with him (atfs) through the Book.”
Then Imam (as) said,
“Know that his (atfs) justice will enter every house just as (the heat of) summer and (the chill of) winter enters every residence.”
(Biharul Anwar, vol.52 p.362)
[player id=15555]
خلاصہ 11
خلاصہٴ کتاب : کتاب الغیبہ
(مولف: محمّد بن ابراھیم بن جعفر ( النعمانی
باب: 16
یہ باب ان احادیث پر مشتمل ہے جو امام عجل اللہ فرجہ الشریف كے وقت ظہور كو معین كرنے کو منع كرتی ہیں۔
محمد بن مسلم بیان كرتے ہے كہ امام صادق علیہ السلام نے فرمایا: جو امام زمانہ عجل اللہ تعالی فرجہ الشریف كے ظہور كا وقت معین كرے، اسکو فوراً جھٹلا دو كیونكہ ہم نے قائم عجل اللہ تعالی فرجہ الشریف كے ظہور كا وقت اپنی طرف سے معین نہیں كیا ہے۔
ایك دوسری حدیث میں حضرت امام صادق علیہ السلام محمد بن مسلم سے فرماتے ہیں: اے محمد! جو كوئی شخص تم سے ہماری ایسی حدیث نقل كرے جو ظہور امام مہدی عجل اللہ تعالی فرجہ الشریف کے وقت مقررہ کے بارے میں ہو تو اس كو جھوٹا سمجھنے میں ذرا بھی ہچكنا نہیں، كیونكہ ہم نے کسی كو وقت مقررہ کی اطلاع نہیں دی ہے۔
(الغیبۃ الطوسی ص 426)
باب: 17
اس باب میں اُن مشکلات کا ذکر کیا گیا ہے جو جاہل اور نادان افراد كے افعال كی بنا پر ظہور حضرت امام زمانہ عجل اللہ تعالی فرجہ الشریف كے بعد پیش آئینگی۔
حضرت امام صادق علیہ السلام فرماتے ہیں: جب ہمارے قائم عجل اللہ تعالی فرجہ الشریف كا ظہور ہوگا، تو آپ كا سابقہ جاہلوں سے ہوگا۔ ان کے ذریعہ ہونے والی تكلیفیں اُن مصیبتوں سے زیادہ سخت ہونگی جو کافر عربوں سے رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم كو پہونچی تھی
راوی نے امام علیہ السلام سے دریافت كیا: یہ كیسے ممكن ہے؟ امام علیہ السلام نے فرمایا: بیشك، رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم اس وقت تشریف لائے جب لوگ پتھر اور لكڑی كے بتوں كی عبادت كرتے تھے۔ مگر جب ہمارا قائم عجل اللہ تعالی فرجہ الشریف ظاہر ہوگا، اُس وقت امت كتاب خدا پر اعتماد تو كرتی ہوگی مگر اسکی تاویل اسکے اصل معنی کے برخلاف كرے گی اور ان (عج) سے كتاب ہی كے ذریعہ تنازعہ كرے گی۔
پھر امام علیہ السلام نے فرمایا: جان لو کہ انکا (عج) عدل ہر گھر میں داخل ہوگا، اسی طرح جیسے گرم موسم (کی گرمی) اور سرد موسم (کی سردی) ہر گھر میں داخل ہوتے ہے۔
(بحار الانوار ج 52 ص 362)
[player id=15556]
સારાંશ ૧૧
બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ
કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ
લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની
પ્રકરણ ૧૬ અને ૧૭ નો સારાંશ
પ્રકરણ : ૧૬
આ પ્રકરણમાં ઇમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુરનો સમય નિશ્ચિત કરવાની મનાઈ બાબતની હદીસો છે.
મહંમદ ઈબ્ને મુસ્લિમ રિવાયત કરે છે કે ઇમામે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું :
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના ઝુહુર નો સમય નિશ્ચિત કરનાર ને તમે તુરત જ રદિયો આપો, કારણ કે અમે અમારા તરફથી એમના ઝુહુરનો કોઈ સમય નિશ્ચિત કર્યો નથી.
અન્ય એક હદીસમાં ઇમામે સાદિક (અ.સ.) મહંમદ બિન મુસ્લિમ ને કહ્યું :
અય મહંમદ, જે કોઈ હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના ઝૂહુરના સમય બારામાં અમારાથી કોઈ હદીસ બયાન કરે તો તેને જૂઠો સમજવામાં સહેજે ખચકાટ કરશો નહીં , કારણ કે અમે કોઈને સમય બતાવ્યો નથી.
(સંદર્ભ: તુસી ની અલ ગયબા માંથી, પા. ન. ૪૨૬)
પ્રકરણ : ૧૭
આ પ્રકરણમાં ઇમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુર પછી જાહિલ અને અભણ લોકોની પ્રવૃત્તિઓ ના કારણે ઉભી થનારી મુશ્કેલીઓ વર્ણવવામાં આવેલ છે.
ઇમામે સાદિક (અ.સ.) એ કહ્યું :
જયારે અમારા કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે, તેમને જાહિલ લોકો સાથે પાલો પડશે,
તેમનાથી પડતી આફતો રસુલુલ્લાહ (સ.અ.વ.વ.) ને કાફીર અરબોથી પડેલ મુસીબતો કરતા વધારે સખ્ત હશે
રાવી એ પ્રશ્ન કર્યો : આ કઈ રીતે શક્ય છે?
ઇમામે જવાબ આપ્યો :
ખરેખર, પવિત્ર પયગંબર (સ.અ.વ.વ.) તે સમયે આવ્યા જયારે લોકો પથ્થર અને કાષ્ટની બનેલી
મૂર્તિઓની પૂજા કરતા હતા, પરંતુ જયારે અમારા કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે ત્યારે ઉમ્મત કિતાબુલ્લાહ પર યકીન કરતી હશે પરંતુ તેઓ તેનું અર્થઘટન કિતાબ કહે છે તેનાથી તદ્દન વિપરીત કરતા હશે અને આપ (અ.ત.ફ.શ.) સાથે કિતાબ થકી વિવાદ કરશે. પછી ઇમામે ફરમાવ્યું, જાણીલો કે તેઓ (અ.ત.ફ.શ.) નો ન્યાય દરેક ઘરમાં એવી રીતે દાખલ થશે જે રીતે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડક ઘરોમાં દાખલ થાય છે.
(સંદર્ભ : બેહારૂલ અનવાર, ભાગ : ૫૨, પાના : ૩૬૨)
[player id=15555]
ख़ुलासा 11
किताब का नाम: *अल-ग़ैबह*
मुसन्निफ़: मोहम्मद इब्ने इब्राहिम इब्ने जाफ़र (अल-नोमानी)
बाब: 16
यह बाब उन अहादीस पर मुश्तमिल है, जो ज़ुहूर ए इमाम ए ज़माना (अ.त.फ़.श.) के वक़्त को मोइय्यन करने को मना करती हैं
मोहम्मद इब्ने मुस्लिम बयान करते हैं कि इमाम सादिक़ (अ.स.) ने फ़रमाया:
जो इमाम ए ज़माना (अ.त.फ़.श.) के वक़्त ए ज़ुहूर को मोइय्यन करे उसको फ़ौरन झुटला दो, क्योंकि हमने क़ाएम (अ.त.फ़.श.) के ज़ुहूर का वक़्त अपनी तरफ़ से मोइय्यन नहीं किया है
एक दूसरी हदीस में इमाम सादिक़ (अ.स.) मोहम्मद इब्ने मुस्लिम से फ़रमाते हैं
“ऐ मोहम्मद ! जो भी शख्स तुमसे हमारी ऐसी हदीस नक़्ल करे जो ज़ुहूर ए इमाम महदी (अ.त.फ़.श.) के वक़्त ए मुक़रर्रा के बारे में हो उसको झूठा समझने में ज़रा भी मत हिचकना, क्योंकि हमने किसी को वक़्त ए मुक़रर्रा की इत्तिला नहीं दी है
ग़ैबत ए तुसी: सफ़हा 426
बाब: 17
इस बाब में उन मुश्किलात का ज़िक्र किया गया है जो जाहिल और नादान अफ़राद के अफ़आल की बिना पर ज़ुहूर ए इमाम ए ज़माना (अ.त.फ़.श.) के बाद पेश आयेंगी
इमाम सादिक़ (अ.स.) फ़रमाते हैं:
जब हमारे क़ाएम (अ.त.फ़.श.) का ज़ुहूर होगा, तो आपका साबेक़ा जाहिलों से होगा, उनके ज़रिए होने वाली तकलीफ़ें उन मुसीबतों से ज़्यादा सख़्त होंगी काफ़िर अरबों से रसूले ख़ुदा (स.अ.व.आ.) को पहुंची थी
रावी ने इमाम (अ.स.) से दरयाफ़्त किया:
यह कैसे मुमकिन है ?
इमाम (अ.स.) ने फ़रमाया:
“बेशक रसूले ख़ुदा (स.अ.व.आ.) उस वक़्त तशरीफ़ लाये, जब लोग पत्थर और लकड़ी के बुतों की इबादत करते थे, मगर जब हमारा क़ाएम (अ.त.फ़.श.) ज़ाहिर होगा, उस वक़्त उम्मत किताब ए ख़ुदा पर एतेमाद तो करती होगी, लेकिन उसकी तावील उसके अस्ल माने के बरख़िलाफ़ करेगी और उन (अ.त.फ़.श.) से किताब ही के ज़रिए तनाज़ा करेगी”
फिर इमाम (अ.स.) ने फ़रमाया:
जान लो कि उनका अद्ल हर घर में दाख़िल होगा, उसी तरह जैसे गर्म मौसम (की गर्मी) और सर्द मौसम (की सर्दी) हर घर में दाख़िल होती है
बेहार अल-अनवार: जिल्द 52, सफ़हा 362