05 Apr Kitab Al-Ghaybah (Nomani) | Summary Part 13
Book : Kital Al Ghaibah
Author: Mohammad Bin Ibrahim Bin Jafar (An Nomani)
[player id=15554]
Summary 13
Chapters: 20 & 21
Chapter Twenty
This chapter explains the physiognomies of the companions of Imam-e-Zamana (atfs).*
The companions of Imam (atfs) will be those who are in the forefront of undertaking upright and virtuous acts.
Imam Ali (as) has said about the army of Imam-e-Zaman (atfs) that majority of the companions will be fresh & youthful. Very few companions shall be old – like salt in food or kohl (surma) in the eyes.
One of the many characteristics of this group will be that young men who would be sleeping in their beds we will be taken to al Qaim (atfs) in the same night without any prior appointment, and in the morning they will find themselves in Mecca.
(Mo’jam Ahadeeth al-Imam al-Mahdi, vol.5 p.18.)
Chapter Twenty One
This chapter elaborates the conditions of the Shias before and after reappearance of the Imam (atfs).
Imam Sadiq (as) says.
“When our Qaem (atfs) shall appear, those who would consider themselves as the beneficiary of his reappearance (i.e. those who call themselves Shias) shall protest against him. On the other hand, those who were adulating the sun and the moon shall join his (atfs) army and benefit from his reappearance.”
This tradition clearly explains that we should not rest on the achievements of being born in a Shia family and just claiming to be a lover of Imam-e-Zamana (atfs). Rather we should powerfully protect this precious bounty and frequently recite supplications so that at the time of struggle we do not abandon the love and mastership of Ahlulbayt (as).
History is a witness that people have changed their sides and have come out of darkness (of falsehood) into light (of truth) even at the last moment. One of the most prominent example is of Janabe Hurr (as).
[player id=15555]
خلاصہ 13
خلاصہٴ کتاب : کتاب الغیبہ
مولف: محمّد بن ابراھیم بن جعفر ( النعمانی)
باب: 20
یہ باب اصحاب امام زمانہ (عجل اللہ تعالی فرجہ الشریف) کی قیافہ شناسی کراتا ہے
اصحاب امام زمانہ (عجل اللہ تعالی فرجہ الشریف) وہ افراد ہونگے جو تمام اعمال صالح انجام دینے میں آگے آگے رہنے والے ہیں۔
امام علی علیہ السلام نے امام زمانہ (عجل اللہ تعالی فرجہ الشریف) کی فوج کے متعلق فرمایا ہے کہ اصحاب کی اکثریت نوجوان اور تازہ دم ہوگی، صرف كچھ ہی اصحاب ضعیف ہونگے، جیسے كھانے میں نمك یا آنكھوں میں سرمہ۔
اس گروہ كی صفات میں سے ایك صفت یہ ہوگی كہ جوان جو اپنے بستروں پر سو رہے ہونگے انہیں اسی شب میں بغیر سابق تقرر کے القائم (عجل اللہ تعالی فرجہ الشریف) کی خدمت میں لے جایا جائیگا اور صبح میں وہ اپنے آپ كو مكہ میں پائینگے۔
(معجم الاحادیث الامام المہدی ج 5 ص 18)
باب: 21
یہ باب امام (عج) کے ظہور سے پہلے اور ظہور كے بعد شیعوں كے حالات کی وضاحت كرتا ہے
امام صادق علسہ السلام فرماتے ہیں: جب ہمارا قائم (عج) ظہور کریگا، وہ افراد جو اپنے آپ كو ظہور سے فائدہ اٹھانے والا سمجھتے ہونگے (یعنی جو لوگ اپنے آپ كو شیعہ كہتے ہونگے) اس كے خلاف احتجاج کرینگے۔ اور دوسری طرف وہ افراد جو سورج اور چاند كی پرستش كرتے ہونگے امام (عجل اللہ فرجہ الشریف) كی فوج میں شامل ہو جائینگے اور ان كے ظہور سے مستفید ہونگے۔
یہ حدیث صاف طور پر واضع كرتی ہے كہ ہمیں صرف شیعہ گھرانے میں پیدا ہونے اور محب امام زمانہ (عجل اللہ تعالی فرجہ الشریف) ہونے کے دعوے پر تكیہ نہیں كرنا چاہیے۔ بلكہ ہمیں اس نعمت كی پوری طاقت کے ساتھ حفاظت كرنا چاہیے اور اکثر ان دعاؤں كی تلاوت کرنا چاہیے تاكہ جد و جہد كے وقت ہم امام زمانہ (عجل اللہ تعالی فرجہ الشریف) كی محبت اور ولایت كو ترك نہ كر دیں۔
تاریخ گواہ ہے كہ لوگوں نے گروہ تبدیل كئے ہیں اور آخری لمحے میں بھی اندھیرے (گمراہی) سے نكل كر نور (حق) كی طرف آگئے۔ ان میں سب سے مشہور اور بہترین مثال جناب حر علیہ السلام كی ہے
[player id=15556]
સારાંશ ૧૩
બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ
કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ
લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની
પ્રકરણ : ૨૦ અને ૨૧
પ્રકરણ : ૨૦
આ પ્રકરણમાં ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના સહાબીઓના શરીરશૌષ્ઠવ બયાન કરે છે.
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના સાથીઓ પ્રામાણિક અને બા-ફઝીલત કાર્યો કરવામાં મોખરે હશે. ઇમામ અલી (અ.સ.) એ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના લશ્કર વિષે ફરમાવ્યું છે કે તેમાં મોટી સંખ્યા નવતર્યા અને નવયુવાન હશે, ઘરડાઓ ખુબજ ઓછા હશે જેમ ખોરાકમાં મીઠું અથવા આંખમાં સુરમો..
આ જૂથ ની એક ખાસિયત એ હશે કે નવયુવાનોને બિસ્તરમાં ઊંઘતા હશે ત્યાંથી તેમને તેજ રાત્રીમાં અલ કા’એમ (અ.ત.ફ.શ.) પાસે પહોંચાડવામાં આવશે, કોઈ પણ પ્રકારની પૂર્વનિમણૂક વગર, અને સવારે તેઓ પોતાને મક્કામાં પામશે.
(સંદર્ભ: મોઅજમ અહાદિસ અલ ઇમામ અલ મહદી, ભાગ – ૫, પાના – ૧૮)
પ્રકરણ : ૨૧
આ પ્રકરણ ઇમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુર પૂર્વે અને પછીની શિઆઓની પરિસ્થિતિની વિસ્તૃત ચર્ચા કરે છે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“જયારે અમારા કા’એમ (અ.ત.ફ.શ.) ઝુહુર ફરમાવશે, જે લોકો પોતાને ઝૂહુરના લાભાર્થી ગણાવતા હશે એટલે કે જેઓ પોતાને કથીત શિઆ ગણાવતા હશે. તેઓ ઈમામ (અ.ત.ફ.શ.) નો વિરોધ કરશે. જયારે કે જે લોકો સૂર્ય અને ચંદ્રની પરસ્તિશ કરતા હશે. તેઓ ઇમામ (અ.ત.ફ.શ.) ના સૈન્યમાં જોડાશે અને તેમના ઝૂહુરથી ફાયદો ઉઠાવશે.”
આ હદીસ સ્પષ્ટ પણે સમજાવે છે કે આપણી તે સિદ્ધિ કે આપણે શિઆ કુટુંબ માં પેદા થયા છીએ અને આપણો દાવો કે આપણે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના મોહીબ છીએ તેના પરજ ટેક ન રાખવી જોઈએ. પરંતુ આ કિંમતી નેઅમતની દીફા કરવી જોઈએ અને ખુબજ દુઆઓ કરવી જોઈએ. જેથી સંઘર્ષ ના સમયે આપણે અહલેબૈત (અ.સ.) ની મહોબ્બત અને વિલાયત ને ત્યજી ન દઈએ.
ઇતિહાસ સાક્ષી છે કે અંતિમ ક્ષણોમાં પણ લોકોએ પક્ષપલટો કર્યો છે અને બાતિલના અંધકારમાંથી હક્કની રોશની તરફ આવ્યા છે. તેનો દાખલો જનાબે હુર (અ.સ.) છે.
[player id=15555]
ख़ुलासा 13
किताब का नाम: अल-ग़ैबह
मुसन्निफ़: मोहम्मद इब्ने इब्राहिम इब्ने जाफ़र (अल-नोमानी)
बाब: 20
यह बाब असहाब ए इमाम ए ज़माना (अ.त.फ़.श.) की क़ीयाफह शिनासी कराता है
असहाब ए इमाम ए ज़माना (अ.त.फ़.श.) वो अफ़राद होंगे जो तमाम आमाल ए सालेह अंजाम देने में आगे आगे रहने वाले हैं
इमाम अली (अ.स.) ने इमाम ए ज़माना (अ.त.फ़.श.) की फ़ौज के मुताल्लिक़ फ़रमाया है कि असहाब की अक्सरियत नौजवान और ताज़ा-दम होगी, सिर्फ़ कुछ ही असहाब ज़ईफ़ होंगे, जैसे खाने में नमक, या आंखों में सुरमा।
इस गिरोह की बहुत सी सिफ़ात में से एक सिफ़त यह होगी कि जवान जो अपने बिस्तरों पर सो रहे होंगे, उन्हें उसी शब में बग़ैर साबिक़ तक़ररूर के अल-क़ाएम (अ.त.फ़.श.) की ख़िदमत में ले जाया जायेगा और सुबह में वह अपने आप को मक्के में पायेंगे।
मोजम अल-अहादीस अल-इमाम महदी: जिल्द 5, सफ़हा 18
बाब: 21
यह बाब इमाम (अ.त.फ़.श.) के ज़ुहूर से पहले और ज़ुहूर के बाद शियों के हालात की वज़ाहत करता है-
इमाम सादिक़ (अ.स.) फ़रमाते हैं: जब हमारा क़ाएम (अ.त.फ़.श.) ज़ुहूर करेगा, वो अफ़राद जो अपने आप को ज़ुहूर से फ़ाएदा उठाने वाला समझते होंगे (यानी जो लोग अपने आप को शिया कहते होंगे), उसके ख़िलाफ़ एहतेजाज करेंगे। और दूसरी तरफ़ वो अफ़राद जो सूरज और चाँद की परस्तिश करते होंगे इमाम (अ.त.फ़.श.) की फ़ौज में शामिल हो जाएंगे और उनके ज़ुहूर से मुस्तफ़ीद होंगे।
यह हदीस साफ़ तौर पर वाज़ेह करती है कि हमें सिर्फ़ शिया घराने में पैदा होने और मोहिब ए इमाम ए ज़माना (अ.त.फ़.श.) होने के दावे पर तकिया नहीं करना चाहिए, बल्कि हमें इस नेमत की पूरी ताक़त से हिफाज़त करना चाहिए और अक्सर उन दुआओं की तिलावत करना चाहिए, ताकि जद्दोजहद के वक़्त हम इमाम ए ज़माना (अ.त.फ़.श.) की मोहब्बत और विलायत को तर्क ना कर दें
तारीख़ गवाह है कि लोगों ने गिरोह तब्दील किये हैं और आख़िरी लम्हें में भी अंधेरे (गुमराही) से निकल कर नूर (नूर ए हक़) की तरफ़ आ गए। इनमें सबसे मशहूर और बेहतरीन मिसाल जनाबे हुर अलैहिस्सलाम की है