Najmuth Saaqib | Excerpt 1

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib

Alhamdolillah, by the grace of Almighty Allah and the Holy Ahle Bayt (a.s.) we have completed summarising the book Ghaybat e Nomani. All summaries can be found on our website. We now intend to release excerpts from the book An-Najmuth Saaqib fee Ahwaali Imaamil Hujjatil Ghaaeb. Insha’Allah, in this session we will brief ourselves about the author.

About the Author:

Full Name: Mirza Hussain Noori Tabarsi (famously called as Mohaddis Noori) (r.a.)
Father’s Name: Mirza Mohammad Taqi
Date of Birth: 18th Shawwal, 1254 A.H.
Death: 26th or 27th Jamaadius Saani, 1320 A.H.
Grave: In the sanctuary of Ameerul Momineen, Imam Ali (as).

Brief History:

After the demise of his father when he was just 8 years old, Maula Muhammad Ali Mahallati (a great jurisprudent of that time) took him under his care.

Thereafter he travelled to different places and studied under great scholars. In the year 1286 A.H. after performing Hajj for the second time, he joined the classes of Mirza Buzurg Shirazi (r.a.) in Najaf.

In the year 1291 A.H, Mohaddis Noori (r.a.) migrated to Sammarah along with his teacher. Here he became very close to his teacher and discharged most of the duties. In fact when the famous tobacco ban came in place, he was the one who addressed the letters to various Ulema of that time to support the ban.
In the year 1312 A.H. after the demise of his teacher, he returned to Najaf and stayed there till his demise in the year 1320 A.H.

A Day in the life of Mohaddis Noori (r.a.)

An hour before morning prayers he would go to the Holy Shrine & standing behind the door of Qibla would recite Namaze Shab till the shrine opened. He would be the first visitor every day. His mornings would be spent in proof-reading and collecting books of traditions and other books. He allotted the post Asr time for writing and would study after Isha prayers till he would go to bed.

Walking of Karbala from Najaf

After the demise of _Shaykh Ansari (r.a.)_, a time came that going on foot to Karbala was considered as a sign of poverty. _Mohaddis Noori (r.a.)_ took notice of this and he revived the custom. He along with his companions walked to Karbala and this led to a tradition which people adhere till date in large numbers.

Students of Mohaddis Noori (r.a.)

He taught and trained many students. The most prominent amongst his students was Shaykh Abbas Qummi (r.a.) who is famous for his compilation of the books Mafateehul Jinaan (book on Duas and Supplications) and Nafasul Mahmoom (regarding Imam Hussain(a.s.) and tragedy of Karabala).

Works of Mohaddis Noori

He has authored around 30 books. One of the famous book is Mustadrak Wasaelus Shia which is taught in the Islamic Seminaries till date.

Insha-Allah in the next week we will present to you a brief outline of the book An-Najmuth Saaqib.

May Allah elevate the status of Mohaddis Noori (r.a.). May we also get the good fortune to remain steadfast in the service of the Imam of our Time.. Ameen

اقتباسات از کتاب نجم الثاقب

الحمدللہ اللہ اور اہل بیت علیہم السلام کے لطف و کرم سے ہم نے غیبت نعمانی کا خلاصۃ مکمل کر لیا ہے
اور یہ تمام خلاصے ہماری ویب سائیٹ پر دست یاب ہیں
اب ہمارا ارادہ کتاب *النجم الثاقب فی احوالی امام الغیب*، کے اقتباسات کو جاری کرنے کی ہے
انشاءاللہ اس باب میں ہم مؤلف کے متعلق مختصر معلومات حاصل کریں گے

مصنف کا تعارف

*نام۔* مرزا حسین نوری طبرسی (محدث نوری رع کے نام سے مشہور تھے)
*والد کا نام* ۔ مرزا محمد تقی
*تاریخ ولادت*۔ ١٨شوال، ١٢٥٤ھجری
*تاریخ وفات۔* ٢٦ یا ٢٧جمادی الثانی ١٣٢٠
*مدفن*۔ حرم امیرالمومینین(ع)

*مختصر تاریخ*

اُنکے والد کے انتقال کے بعد جبکہ آپ صرف آٹھ سال کے تھے مُلّا محمد علی محلاتی، جو کہ اپنے وقت کے بڑے جید فقیہ تھے انھوں نے اپنے زیر نگرانی لے لیا
اس کے بعد آپ نے مختلف مقامات کا سفر کیا اورعظیم علماءکرام کے زیر سایہ علم حاصل کیا
سال١٢٨٦ھ میں دوسرا حج کرنے کے بعد وہ نجف میں مرزا بزرگ شیرازی (رع) کی درسگاہ میں داخلہ لے لیا
سال١٢٩١ھ میں محدث نوری (رع) اپنے استاذ محترم کے ساتھ سامرہ منتقل ہو گئے
یہاں پر وہ اپنے استاذ کے بہت نزدیک ہو گئے اور بہت سے فرایض انجام دیے
دراصل جس وقت تمباکو نوشی پر پابندی عائد کی گئی، آپ ہی وہ شخص تھے جو اس وقت کے مختلف علماء سے خطوطِ کے ذریعے پابندی کی حمایت کے لئے مخاطب ہوئے
سال١٣١٢ھ میں اپنے استاذ محترم کی وفات کے بعد محدث نوری نجف لوٹ آئے،اور اپنی وفات تک وہیں مقیم رہے

*محدث نوری (رع) کی زندگی کا ایک دن*

نماز فجر سے ایک گھنٹے قبل وہ حرم مقدس میں جا تے اور باب قبلہ کے پیچھے کھڑے ہو کر نماز شب ادا کرتے جب تک کہ حرم مقدس کھل جاتا، ہر روز وہ سب سے پہلے آنے والے زائر ہوتے، ان کی صبح پروف ریڈنگ (proof-reading) اور شام احادیث کی اور دیگر کتابیں جمع کرنے میں گزرتی۔ انھوں نے عصر کے بعد کے وقت کو لکھنے کے لئے رکھا اور نماز عشاء کے بعد سے اپنے سونے تک مطالعہ کرتے۔

*نجف سے کربلا تک پیدل جانا*

شیخ انصاری(رع) کی وفات کے بعد ایسا وقت آیا کہ پیدل کربلا جانا غریبی کی علامت سمجھا جانے لگا۔ محدث نوری(رع) نے اس بات کو محسوس کیا اور اس دستور کو دوبارہ شروع کیا۔ آپ اپنے ساتھیوں کے ساتھ کربلا کے سفر پر پیدل روانہ ہوے، اور آج تک لوگ بڑی تعداد میں اس روایت پر عمل پیرا ہیں۔

*۔۔محدث نوری کے شاگرد۔۔*

بہت سے شاگرد ان کے زیر تعلیم وتربیت تھے ان میں سب سے نمایاں *شیخ عباس قمی(رع)* تھے جو اپنی کتاب *”مفاتیح الجنان”* (جو کہ دعاؤں اور مناجات کا مجموعہ ہے) اور *”نفس المہموم”* (امام حسین علیہ السلام اور واقعہ کربلا سے متعلق) کے لیے مشہور و معروف ہیں

*محدث نوری کی خدمات*

آپ ٣٠ کتابوں کے مصنف ہیں جن میں “مستدرک الوسایل الشیعہ” بہت مشہور ہے۔ جو آج بھی اسلامی مدارس میں پڑھائی جاتی ہیں
انشاءاللہ اگلے ہفتے ہم *”نجم الثاقب”* کا مختصر خاکہ پیش کریں گے

اللہ سبحانہ وتعالیٰ محدث نوری (رع) کے درجات کو بلند کرے۔ اور ہم کو بھی توفیق حاصل ہو کہ ہم بھی اپنے زمانے کے امام (عج) کی خدمت میں ثابت قدم رہیں
*الٰہی آمین*

કિતાબ :અન નજમૂસ સાકીબ નો સારાંશ

અલ્હમદોલીલ્લાહ, અલ્લાહ (સુ.વ.ત.) અને અહલેબૈત (અ.સ.) ના ફઝલો કરમથી આપણે કિતાબ ગયબતે નોમનીનો સારાંશ પૂર્ણ કર્યો. તે તમામ સારાંશો અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. હવે અમો અન નજમૂસ સાકીબ ફી આહવાલીલ ઇમામુલ ગાએબ નો સારાંશ રજુ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. ઇન્શાઅલ્લાહ આ ટૂંકા પ્રકરણમાં અમો લેખકનો ટૂંક પરિચય આપીશું.

લેખક વિષે :

પૂરું નામ : મીરઝા હુસૈન નુરી તબરસી (મોહદ્દીસે નુરી (ર.અ.) તરીકે પ્રખ્યાત છે)
પિતાનું નામ : મીરઝા મહંમદ તકી.
જન્મ તારીખ : ૧૮ શવ્વાલ, હી.સ. ૧૨૫૪
વફાત તારીખ : ૨૬ અથવા ૨૭ જમાદીઉસ્સાની, હી.સ. ૧૩૨૦
મદ્ફૂન : અમીરૂલ મો’મેનીન ઇમામ અલી (અ.સ.) ના રોઝામાં

ટૂંકો ઇતિહાસ :

તેમના પિતાની વફાત પછી જયારે તેઓ માત્ર ૮ વર્ષના હતા, મૌલા મહંમદ અલી મહલ્લતી (તે સમયના મહાન ફકીહ) એ તેમને તેમની સારસંભાળમાં લઇ લીધા.
ત્યારબાદ તેઓ જુદા જુદા સ્થળોએ ગયા અને મહાન આલીમો પાસે ભણ્યા. હી.સ. ૧૨૮૬માં બીજી વાર હજ કર્યા બાદ નજફમાં તેઓ મિર્ઝા બુઝુર્ગ શીરાઝી (ર.અ.) ના વર્ગમાં જોડાયા.
હી.સ. ૧૨૧૯માં મોહદ્દીસ નૂરી પોતાના ઉસ્તાદ સાથે સામર્રા સ્થાનાંતરિત થયા. ત્યાં તે પોતાના શિક્ષકથી ખુબજ કરીબ થયા અને મોટાભાગના કર્યો કરવા લાગ્યા. હકીકત એ છે કે જયારે પ્રખ્યાત તમાકુ પ્રતિબંધ લાગુ પાડ્યો. તેઓએ જુદા જુદા ઓલમાને આ તમાકુ પ્રતિબંધને સમર્થન આપવા માટે પાત્રો લખ્યા.
હી.સ. ૧૩૧૨માં પોતાના ઉસ્તાદની વફાત પછી, તેઓ નજફ પરત ફર્યા અને પોતાની વફાત હી.સ. ૧૩૨૦ સુધી ત્યાં રહ્યા.

મોહદ્દીસ નૂરીની દિનચર્યા :

નમાઝે સુબ્હના એક કલાક પહેલા તેઓ રોઝામાં બાબેકિબ્લા પાછળ નમાઝે શબ પઢતા ત્યાં સુધી કે રોઝાનો દરવાઝો ખુલે, તેઓ રોજ પ્રથમ ઝવ્વર રેહતા. તેઓ ની સવાર પ્રૂફશુદ્ધિ અને હદીસોની અને અન્ય કિતાબોનું સંપાદન કરવામાં પસાર થતી. અસ્ર પછીનો સમય લેખનમાં અને ઈશા પછીનો સમય અભ્યાસ કરવા માટે હતો, ત્યાં સુધી કે તેઓ ઊંઘી જતા.

નજફથી કરબલા ચાલવું :

શૈખ અન્સારી (ર.અ.) ની વફાત પછી એ સમય આવ્યો કે નજફથી કરબલા ચાલતા જવું તે ગરીબીની નિશાની ગણાતી. મોહદ્દીસ નૂરી (ર.અ.) આ બાબતની નોંધ લીધી અને તે પ્રથાને ફરી શરૂ કરી. તેઓ પોતાના સાથીઓ સાથે કરબલા ચાલતા ગયા અને તે આજ દિન સુધી લોકો મોટી સંખ્યામાં તે પ્રથાને અનુસરે છે.

મોહદ્દીસ નૂરી (ર.અ.) ના વિદ્યાર્થીઓ :

તેમણે ઘણા વિદ્યાર્થીઓની તાલીમ અને તરબીયત કરી. તેઓમાં સૌથી મોખરેના વિદ્યાર્થી શેખ અબ્બાસ કુમ્મી (ર.અ.) જેઓ મફાતિહુલ જિનાન (દુઆઓનો સંગ્રહ) ના સંપાદન માટે જાણીતા છે. અને નફસુલ મહમુમ (જે ઇમામ હુસૈન (અ.સ.) અને કરબલાની કરુણાંતિકા બારામાં છે)

મોહદ્દીસ નૂરી (ર.અ.) ની કૃતિઓ :

તેમણે આશરે ૩૦ પુસ્તકો લખ્યા, તેમની એક પ્રખ્યાત કિતાબ મુસ્તદરક વસાએલુશશિઆ જે આજ દિન સુધી ઇસ્લામી હવઝાઓમાં ભણાવવામાં આવે છે.

ઈન્શાઅલ્લાહ આવતા અઠવાડીએ અમે કિતાબ અન નજમુસ સાકીબની ટૂંકી રૂપરેખા પ્રસ્તુત કરીશું.
અલ્લાહ મોહદ્દીસ નૂરી (ર.અ.) ના દરજાત બલંદ કરે અને આપણને પણ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ખિદમત અડગતા સાથે કરવાનું સદનસીબ કરે.
આમીન.

*किताब नज्म उस साक़िब से इक़तेबासात*

अल्हम्दुलिल्लाह, अल्लाह और अहलेबैत अलैहिमुस्सलाम के लुत्फ़ ओ करम से हम ने ग़ैबत ए नोमानी का ख़ुलासा मुकम्मल कर लिया है
और यह ख़ुलासे हमारी वेबसाइट पर दस्तयाब हैं।

अब हमारा इरादा किताब नज्म उस साक़िब फ़ी अहवाली इमाम अल-ग़ाएब के इक़तेबासात जारी करने की है
इन्शाअल्लाह इस बाब में हम मुसन्निफ़ के मुताल्लिक़ मुख़्तसर मालूमात हासिल करेंगे

*मुसन्निफ़ का तआर्रुफ़*

नाम: मिर्ज़ा हुसैन नूरी तबरसी (मोहद्दिस ए नूरी के नाम से मशहूर थे)
वालिद का नाम: मिर्ज़ा मोहम्मद तक़ी
तारीख़ विलादत: 18 शव्वाल 1254 हिजरी
तारीख़ वफ़ात: 26 या 27 जमादी उस सानी 1320 हिजरी
मदफ़ून: हरम ए अमीरुल मोमेनीन (अ.स.)

*मुख़्तसर तारीख़*

उनके वालिद के इन्तेक़ाल के बाद, जबकि आप सिर्फ़ 8 साल के थे, मुल्ला मोहम्मद अली महल्लाती जो कि अपने वक़्त के बड़े जय्यद फ़क़ीह थे उन्होंने आपको अपने ज़ेरे निगरानी ले लिया, इसके बाद आपने मुख्तलिफ़ मक़ामात का सफ़र किया और अज़ीम उलेमा किराम के ज़ेरे साया इल्म हासिल किया
साल 1286 हिजरी में दूसरा हज करने के बाद आपने नजफ़ में मिर्ज़ा शीराज़ी ए बुज़ुर्ग (र.अ.) की दर्सगाह में दाख़िला ले लिया।
साल 1291 हिजरी में मोहद्दिस ए नूरी (र.अ.) अपने उस्ताद ए मोहतरम के साथ सामर्राह मुन्तक़िल हो गए, यहाँ वह अपने उस्ताद के बहुत नज़दीक हो गए और बहुत से फ़राएज़ अंजाम दिए, दर अस्ल जिस वक़्त तम्बाकू नोशी पर पाबंदी आयद की गई, आप ही वो शख़्स थे जो उस वक़्त के मुख़्तलिफ़ उलेमा से ख़ुतूत के ज़रिये पाबन्दी की हिमायत के लिए मुख़ातिब हुए
साल 1312 हिजरी में अपने उस्ताद ए मोहतरम की वफ़ात के बाद मोहद्दिस ए नूरी नजफ़ लौट आये, और अपनी बाक़ी हयात तक वहीँ मुक़ीम रहे

*मोहद्दिस ए नूरी (र.अ.) की ज़िन्दगी का एक दिन*

नमाज़ ए फ़ज्र से एक घंटा क़ब्ल आप हरम ए मुक़द्दस में जाते और बाब ए क़िब्ला के पीछे खड़े हो कर नमाज़ ए शब् अदा करते, जब तक कि हरम ए मुक़द्दस खुल जाता , हर रोज़ आप सबसे पहले आने वाले ज़ाएर होते। आपकी सुब्ह प्रूफ़ रीडिंग और शाम अहादीस की और दीगर किताबें जमा करने में गुज़रतीं। आपने अस्र के बाद के वक़्त को लिखने के लिए रखा था और नमाज़ ए ईशा के बाद से अपने सोने तक मुतालेआ किया करते

*नजफ़ से कर्बला तक पैदल जाना*

शेख़ अंसारी (र.अ.) की वफ़ात के बाद ऐसा वक़्त आया कि पैदल कर्बला जाना ग़ुरबत और फ़क़ीरी की अलामत समझा जाने लगा, मोहद्दिस ए नूरी (र.अ.) ने इस बात को महसूस किया और इस दस्तूर को दोबारा शुरू किया। आप अपने साथियों के साथ कर्बला के सफ़र पर पैदल रवाना हुए और आज तक लोग बड़ी तादाद में इस रिवायत पर अमल पैरा हैं

*मोहद्दिस ए नूरी (र.अ.) के शागिर्द*

बहुत से शागिर्द आपके ज़ेरे तालीम ओ तरबियत थे, उनमें सबसे नुमाया शेख अब्बास क़ुम्मी (र.अ.) थे, जो अपनी किताब “मफ़ातीह उल-जिनान” (दुआओं और मुनाजात का मजमूआ) और नफ़स उल-मह्मूम (इमाम हुसैन अ.स. और वाक़ये करबला से मुताल्लिक़) के लिए मशहूर ओ मारूफ़ हैं

*मोहद्दिस ए नूरी (र.अ.) की ख़िदमात*

आप 30 किताबों के मुसन्निफ़ हैं जिन में “मुस्तदरक अल-वसाएल उश शिया” बहुत मशहूर है और आज भी इस्लामी मदारिस में पढ़ाई जाती है

इन्शाअल्लाह अगले हफ़्ते हम “नज्म उस साक़िब” का मुख़्तसर ख़ाका पेश करेंगे

अल्लाह (सुब्हानहु व तआला) मोहद्दिस ए नूरी (र.अ.) के दरजात को बलन्द करे और हम को भी तौफ़ीक़ अता करे कि हम भी अपने ज़माने के इमाम (अ.त.फ़.श.) की ख़िदमत में साबित क़दम रहें

*इलाही आमीन*