Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 11 )

Let us know our Imam

Book: An Najmuth Saaquib

Author: Mohaddis Noori(a.r.)

Chapter Three (Part 3)

Some distinctive Qualities of Imam Zamana (a.s.)

We continue with the description of 12 distinguishing characteristics of Imam Mahdi (atfs) out of the 48 special characteristics mentioned about him in this chapter.

4-Needlessness of the people from the Sun and Moon

In Ghaibat of Fazl bin Shaazaan, the following is narrated from the Holy Imams:

“When our Qaaem rises, the earth will be lighted up with his light and will make the people needless of the light of the Sun and darkness will be dispelled”

The report further states that

“The earth will throw up its treasures till people see it on its surface. A person from you would look out for someone to give Zakat to, but he will not find any such man as all would be needless due to the blessings of Allah.”

5-He would be having the standard of the Messenger of Allah (s.a.w.a.) which except for the Battle of Badr and Jamal has not been unfurled

Shaykh Nomani has narrated from Imam Ja’far Sadiq (a.s.) that he said in a report:

“It is the banner of the Prophet (s.a.w.a.) that Jibraeel has brought (from the Heaven) on the day of Badr. It is not of cotton, flax or silk.” When the narrator enquired from him about the material of the banner, He said: “It is made of the leaves of Paradise.” He further mentioned that, “The Prophet (s.a.w.a.) unfurled it on the day of Badr and then folded it and gave it to Ali Ibne Abi Talib (a.s.). It was with Imam Ali (a.s.) until he unfurled it out on the day of the battle of Jamal against the people of Basra and gained victory. Then he folded it and kept it safe. It is with us and no one will unfurl it till the Qaaem (a.s.) appears. When he appears, he will unfurl it.”

6-The armor of the Holy Prophet (s.a.w.a.) will not fit anyone, except Imam Zamana (a.s.)

It is narrated in Basaaerud Darajaat from Imam Ja’far Sadiq (a.s.) that after the description of the heirloom of the Messenger of Allah (s.a.w.a.), which is in their possession, he said: Our Qaaem is one that when he puts on the armor of the Messenger of Allah (s.a.w.a.) it will fit him perfectly.

اقتباسات 11)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ 3 (تیسرا حصہ)

امام زمانہ (عج) کے چند امتیازی صفات

ہم امام مہدی (عج) کے اس باب میں مذکورہ 48 امتیازی صفات میں سے 12 خصوصیات کا کا تذکرہ جاری رکھتے ہیں

۴۔ لوگوں کی سورج اور چاند سے بی نیازی

فضل ابن شازان کی غیبت میں آئمہ معصومین (ع) سے روایت ہے کہ “جب ہمارا قائم ظہور کرے گا، زمین اس کے نور سے منوّر ہو جائے گی اور لوگوں کو سورج اور چاند سے بی نیاز بنا دیگی اور ظلمت (اندھیرے ) کا خاتمہ ہو جائیگا”
روایت میں آگے درج ہوا ہے کہ “زمین اپنے خزانے اگل دیگی، یہاں تک کہ لوگ اس کو اسکی سطح پر دیکھیں۔ تم میں سے ایک شخص کسی کو زکوٰۃ دینے کے لئے تلاش کریگا، لیکن اس کو ایسا کوئی شخص نہیں ملےگا کیوں کہ سب لوگ برکت الٰہی کی وجہ سے بی نیاز ہونگے۔

۵- امام مہدی (عج) کے پاس رسول اللہ (ص) کا علم (پرچم) ہوگا جو جنگِ بدر اور جمل کے علاوہ کبھی نہیں کھلا

شیخ النعمانی نے امام جعفر صادق (ع) سے روایت نقل کی ہے کہ “یہ رسول اللہ (صلی االلہ علیہ و آلہِ وسلم) کا وہ علم (پرچم) ہے جس کو جبرئیل روزِ بدر (آسمان سے) لے کر آئے۔ یہ نہ سوت کا، نا ریشم کا یا السی کا ہے” جب راوی نے اُن سے پرچم کے مادے کے بارے میں دریافت کیا۔ آپ نے فرمایا “یہ جنّت کی پتیوں سے بنا ہوا ہے” آپنے آگے بیان کیا کہ “رسول اللہ نے اسے روزِ بدر کھولا اور پھر اسکو طے کر کے علی ابن ابی طالب (ع) کو دے دیا۔ یہ پرچم امام علی (ع) کے پاس تھا جب انہوں نے اسے جنگِ جمل کے روز اہلِ بصرہ کے خلاف کھولا اور فتح حاصل کی۔ پھر انہوں نے بھی اسکو طے کر کے محفوظ کر دیا۔ یہ اب ہمارے پاس ہے اور اسکو کوئی نہیں کھولے گا جب تک قائم کا ظہور ہو، جب وہ قیام کریں گے وہی اسکو کھولیں گے”

۶- رسول اللہ (ص) کی زرہ سوائے امامِ زمانہ (عج) کسی کے جسم پر فٹ نہیں آئےگی

بصائر الدرجات میں یہ روایت درج ہے کہ
موروثی چیزوں کے ذکر کے بعد، جو اُنکے قبضے میں ہیں، آپنے فرمایا: ہمارا قائم وہ ہے کہ جب وہ رسول اللہ (ص) کی زرہ پھنیگا، وہ اسکو پوری طرح فٹ آئیگی

સારાંશ : ૧૧

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)

પ્રકરણ : ૩ (ભાગ -૩) ઇમામેં ઝમાના (અ.સ.) ની વિશિષ્ટ સિફતો.

આ પ્રકરણમાં ઉલ્લેખાએલ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની ૪૮ વિશિષ્ટ સીફતોમાંથી આપણે ૧૨ ખાસ સીફાતોનો ઉલ્લેખ ચાલુ રાખીશું.

 

૪) લોકોને સૂર્ય અને ચંદ્રની આવશ્યકતા નહિ રહે.

ફઝલ ઈબ્ને શાઝાનની કિતાબ ગયબતમાં અઇમ્મા (અ.મુ.) થી રિવાયત નકલ છે : જયારે અમારા કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે તો પૃથ્વી તેઓના નૂરથી મુનવ્વર થઇ જશે, અને લોકોને સૂર્યના પ્રકાશની આવશ્યકતા નહિ રહે અને અંધકાર દુર થશે.

રિવાયત આગળ ફરમાવે છે કે : પૃથ્વી તેના ખજાનાઓ બહાર કાઢશે ત્યાં સુધી કે લોકો તેને તેની  સપાટી પર જોઈ શકશે. તમારામાંથી કોઈ ઝકાતના મુસ્તહકને શોધતો હશે પરંતુ તેને કોઈ એવો વ્યક્તિ મળશે નહિ કારણ કે તમામ લોકો  મુસ્તગની થઇ ગયા હશે અલ્લાહની રહેમતના કારણે.

૫) તેમની પાસે રસુલુલ્લાહ (સ.અ.વ.) નો તે અલમ હશે જે જંગે બદ્ર અને જમલ સિવાય ક્યારેય ફરકાવવામાં આવ્યો ન હતો.

શેખ નોમાનીએ ઇમામ જાઅફર સાદિક (અ.સ.) થી રિવાયત કરી છે કે આપે ફરમાવ્યું,: “તે રસુલુલ્લાહ  (સ.અ.વ.) નો અલમ છે જે બદ્રના દિવસે જીબ્રઇલ (જન્નતમાંથી) લાવ્યા હતા. તે સુતરાઉ, શણ કે   રેશમનો નથી.” જયારે રાવીએ ઇમામને પુછ્યું તો પછી આ અલમ કઈ વસ્તુનો બનેલો છે ? આપ (અ.સ.) ફરમાવ્યું :“તે જન્નતના પર્ણોનો બનેલો છે”. પછી આપ (અ.સ.) એ વધુમાં ફરમાવ્યું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તેને બદ્રના દિવસે ફરકાવ્યો અને પછી તેને ગડીકરીને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ને આપ્યો. તે ઇમામ અલી (અ.સ.) પાસે હતો ત્યાં સુધી કે આપે તેને જંગે જમલના દિવસે બસરાના લોકોના વિરુદ્ધ ફરકાવ્યો અને વિજય મેળવ્યો. પછી તેને ગડીકરીને પોતાની પાસે સુરક્ષિત રાખ્યો. તે અમારી પાસે છે અને કોઈ તેને ફરકાવશે નહિ જ્યાં સુધી કે કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થાય. જયારે તેમનો ઝુહુર થશે તેઓ તેને ફરકાવશે.”

૬) રસુલુલ્લાહ (સ.અ.વ.) નું બખ્તર ઇમામ ઝમાના (અ.સ.) સિવાય કોઈને બંધબેસતું આવશે નહિ.

બસાએરુદ દરજાતમાં ઇમામ જાઅફર સાદિક (અ.સ.) થી રસુલુલ્લાહ (સ.અ.વ.) ની વંશપરંપરાગત વસ્તુઓનું વર્ણન છે જે તેઓના કબ્જામાં છે. આપ (અ.સ.) એ ફરમાવ્યું અમારા કા’એમ (અ.ત.ફ.શ.) તે છે કે જયારે  રસુલુલ્લાહ (સ.અ.વ.) નું બખ્તર પહેરશે તે તેઓને તદ્દન બંધબેસતું આવશે.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (11)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

बाब-3 (तीसरा हिस्सा)

इमाम ए ज़माना (अ.त.फ़.श.) के चंद इम्तियाज़ी सिफ़ात

हम इमाम महदी (अ.त.फ़.श.) के इस बाब में मज़कूरा 48 इम्तियाज़ी सिफ़ात में से 12 ख़ुसूसियात का तज़किरा जारी रखते हैं

4) लोगों की सूरज और चांद से बे-नियाज़ी

फ़ज़्ल इब्ने शाज़ान की ‘ग़ैबत’ में आइम्मह मासूमीन (अ.स.) से रिवायत है कि “जब हमारा क़ाएम ज़ुहूर करेगा, ज़मीन उसके नूर से मुनव्वर हो जाएगी और लोगों को सूरज और चांद से बे-नियाज़ बना देगी और ज़ुल्मत (अंधेरे) का ख़ात्मा हो जाएगा”
रिवायत में आगे दर्ज हुआ है कि “ज़मीन अपने ख़ज़ाने उगल देगी, यहाँ तक कि लोग उसको उसकी सतह पर देखें। तुम में से एक शख़्स किसी को ज़कात देने के लिए तलाश करेगा, लेकिन उसको ऐसा कोई शख़्स नहीं मिलेगा क्योंकि सब लोग बरकत ए इलाही की वजह से बे-नियाज़ होंगे।

5-इमाम महदी (अ.त.फ़.श.) के पास रसूलुल्लाह (स.अ.व.आ.) का अलम (परचम) होगा जो जंग ए बद्र और जमल के अलावा कभी नहीं खुला

शेख़ नोमानी ने इमाम जाफ़र सादिक़ (अ.स.) से रिवायत नक़्ल की है कि “यह रसूलुल्लाह (स.अ.व.आ.) का वह अलम (परचम) है, जिसको जिब्राइल रोज़ ए बद्र (आसमान से) ले कर आये, यह ना सूत का, ना रेशम का, ना अलसी का है, जब रावी ने उन से परचम के माद्दे के बारे में दरयाफ़्त किया, आपने फ़रमाया – “यह जन्नत की पत्तियों से बना हुआ है” आपने आगे बयान किया कि “रसूलुल्लाह (स.अ.व.आ.) ने इसे रोज़ ए बद्र खोला और फिर इसको तय कर के अली इब्ने अबी तालिब (अ.स.) को दे दिया, यह परचम इमाम अली (अ.स.) के पास था जब उन्होंने इसे जंग ए जमल के रोज़ अहले बसरा के ख़िलाफ़ खोला और फ़तह हासिल की। फिर उन्होंने भी इसको तय कर के महफूज़ कर दिया। यह अब हमारे पास है और इसको कोई नहीं खोलेगा जब तक कि क़ाएम का ज़ुहूर हो, जब वह क़याम करेंगे, वही इसको खोलेंगे।”

6- रसूलुल्लाह (स.अ.व.आ.) की ज़िरह सिवाए इमाम ए ज़माना (अ.त.फ़.श.) किसी के जिस्म पर फ़िट नहीं आएगी

बसाएर अल-दराजात में यह रिवायत दर्ज है
मौरूसी चीज़ों के ज़िक्र के बाद, जो उनके क़ब्ज़े में हैं, आपने फ़रमाया: हमारा क़ाएम वह है कि जब वह रसूलुल्लाह (स.अ.व.आ.) की ज़िरह पहनेगा, वह उनको पूरी तरह फ़िट आएगी

Athar