Najmuth Saaqib | Excerpt 18

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 18 )

Author – Mohaddise Noori r.a.

Chapter Four (Part 5)

Replying to the objections of Ahle Sunnat scholars

In the last part of chapter four Janab Muhaddis Noori(ar) presents scholarly replies to few objections of the Ahle Sunnat. We briefly present a couple of these.

One of the objections raised is about the legal validity of appointing a child to the position of Imamate.

He replies that since Imamate is a unique divine position, the regular laws for worldly positions cannot be applied to it. He states the Shia belief that Allah can make eligible and appoint whosoever He wishes and the age of the appointee will not be a hindrance to Allah. He supports this argument with the Quranic incident of the appointment of Hazrat Isa(as) to the hallowed position of an Ulul Azm Prophet while he was still in a cradle.

When Imam Mahdi (atfs) appears Hazrat Isa(as) will come to assist him. He questions that if appointment to a divine position in childhood is accepted for the assistant of Hazrat Mahdi (atfs) [ie: Hazrat Isa(as)], then how can it become questionable for Hazrat Mahdi (atfs) himself.

Finally he highlights the contradictions of Ahle Sunnat scholars who one hand object to Imam Mahdi(atfs) while on the other claim instances of divine acts from the children of some of their scholars.

He puts forward many replies against their objection on the occultation of Hazrat Mahdi (atfs). In one of the replies, he quotes the incident of Hazrat Khizr (as) and Hazrat Musa(as) wherein the reason for the actions of Hazrat Khizr(as) became evident only at the time of his separation from Hazrat Musa(as). Likewise the real reason for occultation would become evident at the time of reappearance of Hazrat Mahdi (atfs).

Here we conclude the discussion of chapter four.

Inshallah we will begin chapter five next week.

May the Almighty increase us in his recognition.

اقتباسات 18)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ ۵ (پانچواں حصہ)

اہلِ سنت علماء کے اعتراضات کہ جوابات

چوتھے باب کے آخری حصّے میں جنابِ محدث نوری (رع) اہلِ سنت علماء کے چند اعتراضات کے عالمانہ جوابات پیش کرتے ہیں۔ ہم اُن میں سے کچھ کا مختصر تذکرہ کریں گے

تمام اعتراضات میں سے ایک بچّے کو امامت کے عہدے پر مقرر کرنے کے شرعی جواز کے متعلّق ہے

آپ جواب دیتے ہیں کہ، کیونکہ امامت ایک منفرد الٰہی منصب ہے، لہٰذا دنیاوی اوہدوں کے لیے نافذ ہونے والے دستور یہاں موزوں نہیں ہے۔ آپ شیعہ اقیدے کو بیان کرتے ہوئے فرماتے ہیں کہ اللّٰہ جس کو چاہے اہل بنا سکتا ہے اور جس کو چاہے مقرر کر سکتا ہے اور اسکی اُمر اللّٰہ کے لئے مانع نہیں ہوگی۔ آپ اس استدلال کو قوی کرنے کے لئے حضرت عیسیٰ (ع) کے جھولے میں رہتے ہوئے اولو العزم نبی کے عظیم منصب پر مقرر ہونے کے قرآنی واقعہ کا سہارا لیتے ہیں

جب امام مہدی (عج) ظہور کریں گے، حضرت عیسیٰ (ع) اُنکی مدد کے لئے آئیں گے۔ آپ سوال کرتے ہیں کہ اگر حضرت مہدی (عج) کے مددگار [حضرت عیسیٰ (ع)] کے لئے بچپن میں ایک الٰہی منصب پر تقرری قابلِ قبول ہے، تو یہ خود حضرت مہدی (عج) کے لئے قابلِ اعتراض کیسے ہو سکتا ہے
آخر میں وہ اہلِ سنت علماء کے تضاد کو نمایاں کرتے ہیں، جو ایک طرف حضرت مہدی (عج) پر اعتراض کرتے ہیں اور دوسری طرف اپنے کچھ علماء کے بچوں کے الٰہی کارناموں کے واقعات کا دعویٰ کرتے ہیں

آپ اُن کے حضرت مہدی (عج) کی غیبت کے متعلق اعتراض پر بہت سارے جوابات دیتے ہیں۔ اُن میں سے ایک جواب میں آپ حضرتِ خضر (ع) اور حضرت موسیٰ (ع) کا واقعہ نقل کرتے ہیں جس میں حضرتِ خضر (ع) کے اقدامات کی وجوہات صرف اُنکے حضرت موسیٰ (ع) سے فراق کے وقت ہی واضع ہوئے۔ اُسی طرح غیبت کی اصل وجہ صرف حضرت مہدی (عج) کے ظہور کے وقت ہی واضع ہوگی۔

یہاں اب چوتھے باب کا تذکرہ مکمّل ہوا۔ انشاءاللہ ہم پانچواں باب اگلے ہفتے شروع کریں گے

اللہ سبحانہ وتعالیٰ ہماری معرفت میں اضافہ فرمائے۔

સારાંશ : ૧૮

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)

પ્રકરણ : ૪ (ભાગ- ૫) એહલેસુન્નતના ઓલમાંના વાંધાઓને જવાબ

પ્રકરણ ૪ ના અંતિમ ભાગમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) અહલેસુન્નતના થોડાક વાંધાઓનો વિદ્વતાપૂર્ણ જવાબ રજુ કરે છે. અમો થોડાકને ટૂંકમાં રજુ કરીએ છીએ.

જે વાંધાઓ ઉઠાવવામાં આવ્યો છે તેમાંથી એક, બાળકને ઇમામતના મનસબ પર નિયુક્ત કરવાની કાનૂની યોગ્યતા વિષે છે.

તેઓ ઉત્તર આપે છે કે ઇમામત એક વિશિષ્ટ ઇલાહી મનસબ છે તેના પર દુન્યવી હોદ્દાઓના સામાન્ય કાયદાઓ લાગુ ના પાડી શકાય. તેઓ શિઆ માન્યતાનો ઉલ્લેખ કરે છે કે, અલ્લાહ જેને ઈચ્છે તેને યોગ્યતા આપી નિયુક્ત કરી શકે છે અને નિમાયેલ વ્યક્તિની વય અલ્લાહ માટે કોઈ અવરોધ નથી. તેઓ હઝરત ઈસા (અ.સ.) ના ઉલુલ અઝ્મ પયગંબરના પવિત્ર  મનસબ પર નિયુક્તિ, જયારે કે તેઓ હજુ ઘોડિયામાં હતા, વાળી કુરાનની ઘટનાથી પોતાની દલીલને  ટેકો આપે છે.

જયારે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ઝહુર ફરમાવશે હઝરત ઈસા (અ.સ.) તેમને મદદ કરવા આવશે. તેઓ પ્રશ્ન કરે છે કે જો ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના મદદગાર  (હઝરત ઈસા (અ.સ.)) ની ઇલાહી મનસબ પર બાળપણમાં નિયુક્તિ સ્વીકાર્ય હોય તો પછી હઝરત  મહદી (અ.ત.ફ.શ) ના માટે ક્યાં પ્રશ્ન રહ્યો.

છેવટે તેઓ અહલેસુન્નતના ઓલમાઓના વિરોધાભાસોને પ્રકાશિત કરે છે જે એક તરફ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) પર વાંધો ઉઠાવે છે જયારે બીજી તરફ તેઓના આલીમોના બાળકોના દૈવી કાર્યોની ઘટનાઓનો દાવો કરે છે.

તેઓ હઝરત ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની ગયબત વિરુદ્ધના તેઓના વાંધાઓના ઘણા જવાબ પ્રસ્તુત કરે છે. તેમાંના એક જવાબમાં તેઓ હઝરત ખીઝ્ર (અ.સ.) અને હઝરત મુસા (અ.સ.) ના પ્રસંગનો ઉલ્લેખ કરે છે. જેમાં હઝરત ખીઝ્ર (અ.સ.) ના કાર્યોનું કારણ હઝરત મુસા (અ.સ.) માટે તેઓ બન્ને છુટા પડ્યા ત્યારેજ જાહેર થયું. તેવીજ રીતે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની ગયબત નું સાચું કારણ પણ તેઓ (અ.ત.ફ.શ.) ના ઝહુર સમયે જાહેર થશે.

અહી આપણે પ્રકરણ ૪ ની ચર્ચાને પૂર્ણ કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ  આવતા સપ્તાહે પ્રકરણ ૫ શરુ કરશું. અલ્લાહ તેઓ (અ.ત.ફ.શ.) ની આપણી માં’રેફતમાં વધારો કરે.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (17)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

बाब-4 (पाँचवां हिस्सा)

अहले सुन्नत उलेमा के ऐतराज़ात के जवाबात

चौथे बाब के आख़िरी हिस्से में जनाबे मोहद्दिस ए नूरी (अ.र.) अहले सुन्नत उलेमा के चंद ऐतराज़ात के आलिमाना जवाबात पेश करते हैं, हम उन में से कुछ का मुख़्तसर तज़किरा पेेेश करेंगे

तमाम ऐतराज़ात में से – एक बच्चे को इमामत के ओहदे पर मुक़र्रर करने के शरई जवाज़ के मुताल्लिक़ है.

आप जवाब देते हैं कि, क्योंकि इमामत एक मुनफ़रिद इलाही मन्सब है, लेहाज़ा दुनियावी ओहोदों के लिए नाफ़िज़ होने वाले दस्तूर यहाँ मौज़ूं नहीं हैं, आप शिआ अक़ीदे को बयान करते हुए फ़रमाते हैं कि अल्लाह जिसको चाहे अहल बना सकता है, और जिसको चाहे मुक़र्रर कर सकता है और उसकी उम्र अल्लाह के लिए माने’अ नहीं होगी। आप इस इस्तिदलाल को क़वी करने के लिए हज़रत ईसा (अ.स.) के झूले में रहते हुए उलूल अज़्म नबी के अज़ीम मन्सब पर मुक़र्रर होने के क़ुरानी वाक़ेअः का सहारा लेते हैं

जब इमाम महदी (अ.त.फ़.श.) ज़ुहूर करेंगे, हज़रत ईसा (अ.स.) उनकी मदद के लिए आयेंगे, आप सवाल करते हैं कि अगर हज़रत महदी (अ.त.फ़.श.) के मददगार [हज़रत ईसा (अ.स.)] के लिए बचपन में एक इलाही मन्सब पर तक़र्रूरी क़ाबिल-ए क़ुबूल है, तो यह ख़ुद हज़रत महदी (अ.त.फ़.श.) के लिए क़ाबिल-ए ऐतराज़ कैसे हो सकता है
आख़िर में आप अहले सुन्नत उलेमा के तज़ाद को नुमायां करते हैं, जो एक तरफ़ हज़रत महदी (अ.त.फ़.श.) पर ऐतराज़ करते हैं और दूसरी तरफ़ अपने कुछ उलेमा के बच्चों के इलाही कारनामों के वाक़ेआत का दावा करते हैं

आप उनके हज़रत महदी (अ.त.फ़.श.) की ग़ैबत के मुताल्लिक़ ऐतराज़ पर बहुत सारे जवाबात देते हैं, उन में से एक जवाब में आप हज़रत ख़िज़्र (अ.स.) और हज़रत मूसा (अ.स.) का वाक़ेअः नक़्ल करते हैं, जिस में हज़रत ख़िज़्र (अ.स.) के इक़दामात की वुजूहात सिर्फ़ उनके हज़रत मूसा (अ.स.) से फ़िराक़ के वक़्त ही वाज़ेह हुयी, उसी तरह ग़ैबत की अस्ल वजह सिर्फ़ हज़रत महदी (अ.त.फ़.श.) के ज़ुहूर के वक़्त ही वाज़ेह होगी।

यहाँ अब चौथे बाब का तज़किरा मुकम्मल हुआ, इन्शाअल्लाह हम पाँचवां बाब अगले हफ़्ते शुरू करेंगे।

अल्लाह सुब्हानहु व तआला हमारी मारेफ़त में इज़ाफ़ा फरमाए