Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 19 )

Author – Mohaddise Noori r.a.

Chapter Five (Part 2)

Proof that Hujjat Ibne Hasan Askari (a.s.) is the Promised Mahdi

In this chapter Janab Muhaddis Noori (ar) brings 71 traditional proofs(31 from the Ahle Sunnat sources and 40 from the Shia sources) proving that Hazrat Hujjat (atfs) who is the son of Imam Hasan Askari (as) is the Promised Mahdi(atfs).

While bringing the Ahle Sunnat sources he has concentrated on those traditions which talk about and name each of the 12 Imams.

While bringing the shia references he acknowledges that they are more numerous than that they can be calculated. He also specifically mentions the Book of Behar ul Anwar by Allama Majlisi(ar) as a major source for shia narrations. The 40 shia references which he presents are those which Allama Majlisi (ar) has not referred in Behar ul Anwar.

In our excerpts we will be bringing only 5 of these 71. Today we present the 2nd narration which is 23rd narration from the Ahle Sunnat sources.

Jabir bin Abdullah Ansari r.a. asked the Holy Prophet (sawa) about those whose obedience is enjoined with the obedience of Allah and the Prophet in the 59th verse of Surah Nisa:

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَطِيعُوا۟ ٱللَّهَ وَأَطِيعُوا۟ ٱلرَّسُولَ وَأُو۟لِى ٱلْأَمْرِ مِنكُمْۖ

“O you who believe! obey Allah and obey the Apostle and those in authority from among you.”

The Holy Prophet (s.a.w.a.) said:

They are my Caliphs after me. The first of them being Ali Ibne Abi Talib (a.s.), then Hasan, then Husain, then Ali Ibnul Husain, then Muhammad bin Ali, alias Baqir; you will meet him in the near future, O Jabir, When you meet him, convey my greetings to him. Then Sadiq, Ja’far bin Muhammad, then Moosa bin Ja’far, then Ali bin Moosa Reza, then Muhammad bin Ali, then Ali bin Muhammad, then Hasan bin Ali and then the Proof of Allah on His earth and the Remnant of Allah among the people, Muhammad bin Hasan bin Ali (peace be upon them all).

He is the one at whose hands Allah, the Mighty and Sublime will conquer the easts of the earth and its wests; and he is one, who will go into occultation from his followers, an occultation, during which no one will remain steadfast on the belief of his Imamate, except those, whose hearts the Almighty Allah has tested for faith.

Jabir said: I said:

O Messenger of Allah (s.a.w.a.), would his followers gain benefits from him during his occultation?

He replied:

Yes, by the one, who sent me as a prophet, they will benefit from his light like people gain from the sun even though it is covered by clouds.

May the blessing of Allah be upon all our Imams and may the Almighty enumerate us amongst those who get intercession from Hazrat Mahdi (atfs).

اقتباسات 20)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ ۵ (دوسرا حصہ)

اس باب میں جنابِ محدث نوری (رع) ۷۱ روایات اہلِ سنت حوالوں سے اور ۴۰ شیعہ حوالوں سے پیش کرتے ہیں جو یہ ثابت کرتی ہیں کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

اہلِ سنت حوالوں کو پیش کرتے ہوئے آپ نے اُن روایات پر توجہ مرکوز کی ہے جن میں تمام ۱۲ ائمہ (ع) کا اُنکے نام کے ساتھ تذکرہ ہوا ہے

شیعہ حوالوں کو پیش کرتے ہوئے آپ اعتراف کرتے ہیں کہ اُنکی تعداد اتنی زیادہ ہے کہ انکا شمار کرنا مشکل ہے۔ آپ شیعہ روایات کے بڑے اہم ذریعے کے طور پر بڑی خصوصیت کے ساتھ علامہ مجلسی (رع) کی کتاب بحار الانوار کا ذکر کرتے ہیں. وہ ۴۰ روایات جو اپنے پیش کی ہے، علامہ مجلسی (رع) نے بحار الانوار میں اُنکا تذکرہ نہیں کیا ہے

ہم اپنے اقتباسات میں ۷۱ میں سے صرف ۵ کا تذکرہ کریں گے۔

آج ہم دوسری روایت پیش کر رہے ہیں جو اہلِ سنت حوالوں میں *۲۳ویں* ہے

جابر ابن عبداللہ انصاری نے رسول اللہ (ص) سے دریافت کیا کہ سورہ نساء کی ۵۹ویں آیت میں اللہ سبحانہ وتعالیٰ اور رسولِ اکرم (ص) کی اطاعت کے ساتھ ساتھ کس کی اطاعت کا حکم دیا گیا ہے
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ

اۓ ایمان والو اللہ کی اطاعت کرو رسول کی اطاعت کرو اور صاحبانِ امر کی اطاعت کرو جو تم میں سے ہیں

رسول اللہ (ص) نے ارشاد فرمایا: وہ میرے بعد میرے خلیفہ ہیں۔ اُن میں سے سب سے پہلے علی ابن ابی طالب (ع)، پھر حسن، پھر حسین، پھر علی ابن الحسین، پھر محمد ابن علی الباقر، اۓ جابر! تم مستقل میں جلد اُن سے ملاقات کروگے، جب تم اُن سے ملاقات کرنا، میرا سلام اُن تک پہونچنا۔ پھر جعفر ابن محمد الصادق، موسیٰ ابن جعفر، پھر علی ابن موسیٰ الرضا، پھر محمد ابن علی، پھر علی ابن محمد، پھر حسن ابن علی اور پھر اللّٰہ کی حجت اُسکی زمین پر اور لوگوں کے درمیان اللہ کا باقیماندہ محمد ابن الحسن ابن علی علیہم السّلام
یہ وہ ہیں جس کے ذریعے اللّٰہ سبحانہ وتعالیٰ زمین کے مشارق اور مغارب کو فتح کریگا۔ اور یہ وہ ہے جو اپنے شیعوں سے غیبت اختیار کریگا، ایک ایسی غیبت جس کے درمیان کوئی بھی اُن کی امامت کے عقیدہ پر ثابت قدم باقی نہیں رہیگا، سوائے اُن کے جن کے قلوب کا امتحان اللّٰہ سبحانہ و تعالیٰ نے ایمان کے لئے لیا ہوگا۔
جابر نے عرض کیا: یارسول اللہ (ص) کیا اُنکے شیعوں کو اُنکی غیبت کے دوران اُن سے کوئی فائدہ ہوگا ؟
آپ (ص) نے جواب دیا: ہاں، قسم اس کی جس نے مجھے نبی بنا کر بھیجا، وہ اُن کے نور سے ویسے ہی فائدہ اٹھائیں گے جیسے لوگ سورج سے فائدہ اٹھاتے ہیں جب کہ وہ بادلوں کے پیچھے چھپا ہوتا ہے

ہمارے تمام ائمہ علیہم السلام پر اللّٰہ کی برکات اور صلوات ہو اور خُدا وند متعال ہمارا بھی شمار اُن میں کرے جو حضرت مہدی (عج) کی شفاعت حاصل کرنے والے ہیں

સારાંશ : ૨૦

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (..)

પ્રકરણ : (ભાગ) હુજ્જત ઇબ્નુલ હસન અલ અસ્કરી (..) મહદી મવઉદ છે તેનો પુરાવો

આ પ્રકરણમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) ૭૧ રિવાયતી પુરાવા (જેમાં ૩૧ અહેલે સુન્નત સ્ત્રોતમાંથી અને ૪૦ શિઆ સ્ત્રોતમાંથી) લાવ્યા છે જે સાબિત કરે છે કે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) જે ઇમામ હસન (અ.સ.) ના પુત્ર છે તેઓ મહદી એ મવઉદ છે.

અહેલે સુન્નત સ્ત્રોતમાંથી પુરાવા આપતી વેળા એવી હદીસો પર ભાર મુકયો છે જેમાં ૧૨ ઇમામોના નામોનો ઉલ્લેખ અને ચર્ચા છે.

શિઆ સ્ત્રોતમાંથી હદીસો લેતા તેઓ સ્વીકારે છે કે આ વિષે હજુ ઘણી બધી હદીસો છે જે ગણી પણ ન શકાય. તેઓ ખાસ કરીને અલ્લામા મજલીસી (અ.ર.) નું પુસ્તક બેહારૂલ અનવારને શિઆ હદીસોનો મુખ્ય સ્ત્રોત તરીકે ઉલ્લેખ કરે છે. ૪૦ શિઆ હવાલાઓ જે તેમણે પ્રસ્તુત કર્યા છે તે અલ્લામા મજલીસી (અ.ર.) ની બેહારમાં રજુ કરેલ નથી.

આપણાં સંસ્કરણોમાં આપણે ૭૧ માંથી ૫ લાવશું. અહેલે સુન્નત સ્ત્રોતમાંથી આજે આપણે બીજી હદીસ પ્રસ્તુત કરીશું જે અહેલે સુન્નત સ્ત્રોતમાંથી ૨૩ મી હદીસ છે.

જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી(ર.અ.) એ રસુલુલ્લાહ (સ.અ.વ.) ને તે લોકો વિષે પુછ્યું જેમની ઇતાઅત અલ્લાહ અને રસુલુલ્લાહ (સ.અ.વ.) સિવાય સુરએ નીસા ની ૫૯ મી આયાતમાં છે.

يا أَيُّهَا الَّذينَ آمَنُوا أَطيعُوا اللَّهَ وَ أَطيعُوا الرَّسُولَ وَ أُولِي الْأَمْرِ مِنْكُم‏

“અય ઇમાન લાવનારાઓ અલ્લાહની ઇતાઅત કરો, અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઇતાઅત કરો અને તમારામાંથી જે ઉલીલ અમ્ર છે તેની”

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું તેઓ મારા બાદ મારા ખલીફા છે તેઓમાંથી સર્વ પ્રથમ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.), પછી હસન (અ.સ.), પછી હુસૈન (અ.સ.), પછી અલી બિન હુસૈન (અ.સ.), પછી મોહંમદ બિન અલી બાકીર (અ.સ.),  અય જાબીર, તમે નજીકના ભવિષ્યમાંજ તેમને મળશો.

જ્યારે તમે તેમને મળો મારા સલામ તેમને પહોચાડજો. પછી સાદીક, જાઅફર બિન મોહંમદ (અ.સ.), પછી મુસા બિન જાઅફર (અ.સ.), પછી અલી બિન મુસા રેઝા (અ.સ.), પછી મોહંમદ બિન અલી (અ.સ.), પછી અલી બિન મોહંમદ (અ.સ.), પછી હસન બિન અલી (અ.સ.) અને પછી આ પૃથ્વી પર અલ્લાહની હુજ્જત અને લોકોમાં બકીયતુલ્લાહ મોહંમદ બિન હસન બિન અલી (અ.સ.) (તમામ પર સલામ) તેઓના હાથે અલ્લાહ સર્વશક્તિશાળી અને મહાન આ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમને ફતેહ કરશે; અને તેઓજ છે કે જે પોતાના પૈરોકારથી ગયબતમાં જશે, એવી ગયબત જે દરમ્યાન કોઈ પણ પોતાના ઇમામતના અકીદામાં સાબીત કદમ નહીં રહે સિવાય કે તે જેના ર્હદયની અલ્લાહ શક્તિશાળીએ ઈમાનની પરીક્ષા કરી  હોય.

જાબીરે કહ્યું : મે કહ્યું યા રસુલુલ્લાહ (સ.અ.વ.) શું તેમના પૈરોકાર તેમની ગયબત દરમ્યાન તેમનાથી ફાયદો ઉઠાવશે?

આપ (સ.અ.વ.) એ જવાબ આપ્યો : હા તેની કાસમ જેણે મને નબી બનાવી મબઉસ કર્યો છે તેઓ તેમના નુર થી તેવી રીતે જ ફાયદો ઉઠાવશે જેમ લોકો વાદળથી ઢંકાએલા સૂર્યથી ઉઠાવે છે.

અલ્લાહની રહેમત આપણાં તમામ ઈમામો પર થાય, અને અલ્લાહ સર્વશક્તિશાળી આપણો શુમાર તે લોકોમાં કરે જેમને હઝરત મહદી (અ.ત.ફ.શ.) ની શફાઅત મળી હોય.

 

 

 

किताब नज्म उस साक़िब से इक़तेबासात (19)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

बाब: 5 (दूसरा हिस्सा)

इस बाब में जनाब मोहद्दिस ए नूरी (र.अ.) 71 रिवायात अहले सुन्नत हवालों से और 40 शीआ हवालों से पेश करते हैं जो यह साबित करती है कि हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।

अह्ले सुन्नत हवालों को पेश करते हुए आपने उन रिवायात पर तवज्जो मरकूज़ की है जिनमें तमाम 12 आइम्मह (अ.स.) का उनके नाम के साथ तज़किरा हुआ हैl

शीआ हवालों को पेश करते हुए आप ऐतराफ़ करते हैं कि उनकी तादाद इतनी ज़यादा है कि उनका शुमार करना मुश्किल है। आप शिया रिवायात के बड़े अहम ज़रिए के तौर पर बड़ी खुसूसियत के साथ अल्लामा मजलिसी (र.अ.) की किताब बेहार अल अनवार का ज़िक्र करते हैं। वह 40 रिवायात जो आपने पेश की है, अल्लामा मजलिसी (र.अ.) ने बेहार अल अनवार में उनका तज़किरा नहीं किया है।

हम अपने इक्तेबासात में 71 में से सिर्फ 5 का तज़किरा करेंगे।

आज हम दूसरी रिवायत पेश कर रहे हैं जो अहले सुन्नत हवालों में 23वीं है।

जाबिर इब्ने अब्दुल्लाह अंसारी ने रसूलुल्लाह (स.अ.व.आ.) से दरियाफ़्त किया, कि सूरह निसा की 59वीं आयत में अल्लाह सुब्हानहू व तआला और रसूले अकरम (स.अ.व.आ.) की इताअत के साथ साथ किसकी इताअत का हुक्म दिया गया है।

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ

या अय्योहल्लज़ीना आमनू अतीउल्लाहो व अतीउर रसूला व उलिल अम्रे मिन्कुम

ऐ ईमान वालों अल्लाह की इताअत करो रसूल की इताअत करो और साहेबान ए अम्र की इताअत करो जो तुम में से हैं।

रसूलुल्लाह (स.अ.व.आ.) ने इरशाद फरमाया: वो मेरे ख़लीफ़ा हैं। उनमें से सबसे पहले अली इब्ने अबी तालिब (अ.स.), फिर हसन, फिर हुसैन, फिर अली इब्निल हुसैन, फिर मोहम्मद इब्ने अली अल बाकिर, ऐ जाबिर! तुम मुस्तक़बिल में जल्द उन से मुलाक़ात करोगे, जब तुम उन से मुलाक़ात करना, मेरा सलाम उन तक पहुंचाना। फिर जाफ़र इब्ने मोहम्मद अस-सादिक़, मूसा इब्ने जाफ़र, फिर अली इब्ने मूसा अल रिज़ा, फिर मोहम्मद इब्ने अली, फिर अली इब्ने मोहम्मद, फिर हसन इब्ने अली और फिर अल्लाह की हुज्जत उसकी ज़मीन पर और लोगों के दरमियान अल्लाह का बाक़ीमांदा मोहम्मद इब्नुल हसन इब्ने अली अलैहिमस्सलाम

यह वह है जिसके ज़रिए अल्लाह सुब्हानहू व तआला ज़मीन के मशारिक़ और मग़ारिब को फ़तह करेगा। और यह वह है जो अपने शीओं से ग़ैबत अख़्तियार करेगा, एक ऐसी ग़ैबत जिस के दरमियान कोई भी उनकी इमामत के अक़ीदे पर साबित क़दम बाक़ी नहीं रहेगा सिवाय उनके जिनके क़ुलूब का इम्तिहान अल्लाह सुब्हानहू व तआला ने ईमान के लिए लिया होगा।

जाबिर ने अर्ज़ किया : या रसूलुल्लाह (स.) क्या उनके शीओं को उनकी ग़ैबत के दौरान उनसे कोई फायदा होगा?
आप (स.अ.व.आ.) ने जवाब दिया: हां, क़सम उसकी, जिसने मुझे नबी बना कर भेजा, वह उनके नूर से वैसे ही फायदा उठाएंगे जैसे लोग सूरज से फायदा उठाते हैं जबकि वह बादलों के पीछे छुपा होता है।

हमारे तमाम आईम्मह अलैहिमुस्सलाम पर अल्लाह की बरकात और सलवात हो और खुदावंद ए मुतआल हमारा भी शुमार उनमें करे जो हज़रत महदी (अ.त.फ़.श.) की शफाफ़त हासिल करने वाले हैं।

The Promised Mahdi Team