Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 21 )

Author – Mohaddise Noori r.a.

Chapter Five (Part 3)

Proof that Hujjat Ibne Hasan Askari (a.s.) is the Promised Mahdi

In this chapter Janab Muhaddis Noori (ar) brings 71 traditional proofs(31 from the Ahle Sunnat sources and 40 from the Shia sources) proving that Hazrat Hujjat (atfs) who is the son of Imam Hasan Askari (as) is the Promised Mahdi(atfs).

We have already presented 2 proofs from the Ahle Sunnat sources previously. Today we present a proof from the shia sources.

The Messenger of Allah (s.a.w.a.) said to Ameerul Momineen (a.s.):

O Ali, very soon the Quraish will express what they have concealed. They will unite to oppress and dominate you. Thus, if you get helpers, you must struggle against them and if you don’t get supporters, restrain your hands and preserve your life. Thus, indeed being martyred is destined for you and know that my son will take revenge from them ….

Janab Salman Farsi(ra)said: O Messenger of Allah (s.a.w.a.), who will do this?

He replied:

The ninth from the descendants of my son, Husain. He would appear after a prolonged occultation. Then he will announce the command of God and make apparent the religion of God and take revenge from the enemies of God and fill up the earth with justice and equity as it would be fraught with injustice and oppression.

Janabe Salman(ra) further asked:

When will he appear, O Messenger of Allah (s.a.w.a.)?

He replied:

No one is aware of this, except the Almighty Allah.

He then even mentioned some signs of reappearance.

May ALLAH include us among those fortunate believers and lovers of Imam Mahdi (a.t.f.s.)

اقتباسات 21)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ ۵ (تیسرا حصہ)

اس بات کا ثابت ہونا کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

اس باب میں جنابِ محدث نوری (رع) ۷۱ روایات اہلِ سنت حوالوں سے اور ۴۰ شیعہ حوالوں سے پیش کرتے ہیں جو یہ ثابت کرتی ہیں کہ حضرت حجة ابن الحسن العسكري (ع) ہی مہدی موعود ہیں

اس سے پہلے ہم اہلِ سنت حوالوں سے دو ثبوت پیش کر چکے ہیں۔ آج ہم شیعہ حوالوں سے ایک ثبوت پیش کر رہے ہیں

رسول اللہ (ص) نے امیر المومنین (ع) سے ارشاد فرمایا:
اے علی، بہت جلد قریش وہ ظاہر کریں گے، جو انہوں نے چھپا رکھا تھا۔ وہ آپ پر ظلم کرنے اور آپکو مغلوب کرنے کے لئے متحد ہو جائیں گے۔ اس لیے اگر آپ کو انصار مل جائیں تو آپ اُن سے مبارزہ کیجئے گا اور اگر آپکو مددگار نہ ملیں تو آپ اپنے بازوئوں کو روک لیجئے گا اور اپنی جان کی حفاظت کیجئے گا۔ کیونکہ یقیناً شہید ہونا آپ کا مقدر ہو چکا ہے۔ اور جان لیجئے کہ میرا فرزند اُن سے انتقام لے گا۔

جنابِ سلمان فارسی نے عرض کیا: یا رسول اللہ (ص)، یہ امر کون انجام دیگا
آپ (ص) نے جواب دیا: میرے فرزند حسین کی زرّیة سے نوان، وہ ایک طولانی غیبت کے بعد ظہور کریگا۔ پھر وہ حُکم الٰہی کا اعلان کریگا اور اللہ کے دین کو ظاہر کرے گا اور اللہ کے دشمنوں سے انتقام لیگا اور زمین کو عدل و انصاف سے بھر دیگا، جس طرح وہ ظلم و جور سے بھری ہوگی۔ جنابِ سلمان نے مزید دریافت کیا: یا رسول اللہ (ص) اُسکا ظہور کب ہوگا ؟
آپ (ص) نے جواب دیا: اس کی خبر اللّٰہ سبحانہ وتعالیٰ کے سوا کسی کو نہیں ہے

پھر آپ (ص) نے چند علامات ظہور کا بھی تذکرہ کیا

خُدا وند متعال ہمارا شمار اُن خوش قسمت مومنین اور حضرت مہدی (عج) سے محبت کرنے والوں میں فرمائے

 

સારાંશ : ૨૧

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (..)

પ્રકરણ : (ભાગ) હુજ્જત ઇબ્નુલ હસન અલ અસ્કરી (..) મહદી મવઉદ છે તેનો પુરાવો

આ પ્રકરણમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) ૭૧ રિવાયતી પુરાવા (જેમાં ૩૧ અહેલે સુન્નત સ્ત્રોતમાંથી અને ૪૦ શિઆ સ્ત્રોતમાંથી) લાવ્યા છે જે સાબિત કરે છે કે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) જે ઇમામ હસન (અ.સ.) ના પુત્ર છે તેઓ મહદી એ મવઉદ છે.

અગાઉ અમે અહેલે સુન્નત સ્ત્રોતમાંથી બે પુરાવા રજૂ કર્યા છે. આજે અમો શીઆ સ્ત્રોતમાંથી પુરાવો રજૂ કરીશું.

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ફરમાવ્યું : અય અલી, ટૂંક સમયમાંજ કુરૈશ તે જાહેર કરશે જે તેમણે છુપાવી રાખ્યું છે. તમારા ઉપર ઝુલ્મ કરવા અને આધિપત્ય જમાવવા તેઓ એક થશે. તેથી જો તમને મદદગારો મળે, તો તમે તેમની વિરૂધ્ધ સંઘર્ષ કરજો અને અગર જો તમને મદદગારો ન મળે તો સયંમ રાખજો  અને તમારો જીવ બચાવજો. આમ, ખરેખર શહાદત તમારા માટે નિર્મિત થએલ છે. અને જાણી લો કે મારો પુત્ર (અ.ત.ફ.શ.) તેઓ પાસેથી તેનો બદલો લેશે…..

જનાબે સલમાન ફારસી (ર.અ.) એ કહ્યું, યા રસુલુલ્લાહ (સ.અ.વ.) આ કોણ કરશે ? આપ (સ.અ.વ.) એ જવાબ આપ્યો મારા પુત્ર હુસૈન (અ.સ.) નો નવમો ઉત્તરાધિકારી. તે (અ.ત.ફ.શ.) એક લાંબી ગાયબત પછી જાહેર થશે. તે (અ.ત.ફ.શ.) અલ્લાહના અમ્રને જાહેર કરશે. અને અલ્લાહના દિનને સ્પષ્ટ કરશે અને અલ્લાહના દુશ્મનોથી બદલો લેશે અને આ  દુનિયાને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝૂલ્મ અને જોરથી ભરેલી હશે.

જનાબે સલમાન (ર.અ.) એ આગળ પુછ્યું : તેઓ (અ.ત.ફ.શ.) નો ઝૂહૂર ક્યારે થશે ? રસુલુલ્લાહ (સ.અ.વ.) એ જવાબ આપ્યો : અલ્લાહ સિવાય કોઈને પણ તેની જાણ નથી.

આના બાદ આપ (સ.અ.વ.) એ તેઓ (અ.ત.ફ.શ.) ના ઝૂહુરની અમુક નિશાનીઓનો ઉલ્લેખ કર્યો.

અલ્લાહ આપણને ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના નસીબવંતા મનાવવાળા અને મોહિબ્બોમાં શુમાર કરે.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (21)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

बाब: 5 (तीसरा हिस्सा)

हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।

इस बाब में जनाब मोहद्दिस ए नूरी (र.अ.) 71 रिवायात अहले सुन्नत हवालों से और 40 शिया हवालों से पेश करते हैं जो यह साबित करती है कि हजरत हुज्जत इब्निल हसन अस्करी (अ.स.) ही महदी ए मौऊद हैं।

इस से पहले हम अहले सुन्नत हवालों से दो सबूत पेश कर चुके हैं। आज हम शिया हवालों से एक सबूत पेश कर रहे हैं

रसूलुल्लाह (स.अ.व.आ.) ने अमीरूल मोमेनीन (अ.स.) इरशाद फरमाया:

ऐ अली, बहुत जल्द क़ुरैश वह ज़ाहिर करेंगे जो उन्होंने छुपा रखा था। वह आप पर ज़ुल्म करने और आपको मग़लूब करने के लिए मुत्तहिद हो जायेंगे। इस लिए अगर आपको अंसार मिल जाएं तो आप उनसे मुबारेज़ा कीजियेगा और अगर आपको मददगार ना मिलें तो आप अपने बाजुओं को रोक लीजिएगा और अपनी जान की हिफाज़त कीजियेगा। क्योंकि यक़ीनन शहीद होना आपका मुक़र्द्दर हो चुका है। और जान लीजिए कि मेरा फ़रज़ंद उनसे इंतेक़ाम लेगा।

जनाब सलमान फ़ारसी ने अर्ज़ किया :

या रसूलुल्लाह (स.) यह अम्र कौन अंजाम देगा ?

आप (स.अ.व.आ.) ने जवाब दिया:

मेरे फ़रज़ंद हुसैन (अ.स.) की ज़ुर्रियत से नवां, वह एक तूलानी ग़ैबत के बाद ज़ुहूर करेगा। फिर वह हुक्म ए इलाही का ऐलान करेगा और अल्लाह के दीन को ज़ाहिर करेगा और उसके दुश्मनों से इंतेक़ाम लेगा और ज़मीन को अदल ओ इंसाफ़ से भर देगा, जिस तरह वह ज़ुल्म ओ जौर से भरी होगी

जनाब सलमान ने मज़ीद दरियाफ़्त किया,

या रसूलुल्लाह (स.अ.व.आ.) उसका ज़ुहूर कब होगा ?

आप (स.अ.व.आ.) ने जवाब दिया:

इस की ख़बर अल्लाह सुब्हानहू व तआला के सिवा किसी को नहीं है।

फिर आप (स.अ.व.आ.) ने चंद अलामात ए ज़ुहूर का भी तज़किरा किया

खुदावंद ए मुतआल हमारा शुमार उन ख़ुश क़िस्मत मोमिनीन और हज़रत महदी (अ.त.फ़.श.) से मोहब्बत करने वालों में फरमाए।

The Promised Mahdi Team