14 Nov Najmuth Saaqib | Excerpt 24
Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)
Book : Najmuth Saaqib
Let us know about our Imam
Book – An Najmus Saqib
Author – Muhaddise Noori (a.r.)
Chapter Six (Part 1)
Miracles – Proof of Imamate of 12th Imam
In this chapter the author enlists the miracles that were performed by Imam e Zamana(a.s.) either directly or through his special representatives in the minor occultation. Divine miracles act as decisive proofs, hence all the miracles enumerated in this chapter are a proof of the Imamate of Hazrat Mahdi (a.s.).
At the outset the following tradition from Imam Sadiq (as) has been recorded:
“There is no miracle of the prophets and Imams, but that the Almighty Allah will display it at the hands of the Qaaem in order to exhaust the proof on the enemies.”
There are 40 miracles narrated in this chapter. However for the sake of brevity we will limit ourselves to 5 miracles. In this excerpt we will cover only 2 miracles.
Miracle 1: The miracle of the hidden Dinars
It is narrated from Abul Abbas Kufi that he said: A certain man took some money to deliver to the Imam. He desired to see a proof. The Master of the Age (a.s.) wrote,
“If you desire guidance, you will be guided and if you seek, you will find. Your master is saying to you: Bring, what is with you.”
The man says, I removed some dinars from the money that was with me. I did not weigh those six coins and gave the rest. A letter came,
“Return the six which you removed without weighing. The weight of the six dinars are five dawaniq and one and a half grain.”
He said: I weighed the dinars and they were as the Imam (a.s.) had said.
Miracle 2: The miracle about the half ownership of the delicate garment.
There was a Shia cloth merchant in Qom and he had a partner who was Murjia by faith (Ahle Sunnat sect). Once a very delicate garment came to them. The faithful man said:
‘This garment is appropriate for my master.’
His partner said:
‘I do not know your master, but do with the garment as you like.’
When the garment reached him, Imam (a.s.) cut it into two halves by length. He kept one half and returned the other and said:
_‘I do not have any need for the Murjia’s wealth.’_
Insha-Allah we will bring the remaining miracles in the upcoming excerpts.
اقتباس ۲۴
*کتاب: النجم الثاقب*
*مصنف: محدث نوری (رع)*
*باب۔ ۶ (پہلا حصہ)*
*معجزات – بارہویں امام (عج) کی امامت کا ثبوت*
اس باب میں مصنف نے اُن معجزات کا تذکرہ کیا ہے جو اِمامِ زمانہ (عج) نے براہِ راست یا اپنے نواب خاص کے ذریعے غیبت صغریٰ میں انجام دیے۔ الٰہی معجزات فیصلہ کن دلیل اور ثبوت کا کام کرتے ہیں، لہٰذا اس باب میں مذکورہ تمام معجزات حضرت مہدی (عج) کی امامت کے ثبوت ہیں۔
بالکل ابتداء میں امام صادق (ع) سے مندرجہ ذیل حدیث نقل کی گئی ہے
*تمام انبیاء اور آئمہ (ع) کا کوئی معجزہ ایسا نہیں ہے کہ الله سبحانه وتعالى اس کو قائم (عج) کے ہاتھوں پر ظاہر کریگا تاکہ دشمنوں پر اتمام حجت ہو جائے*
اس باب میں 40 معجزات بیان کیے گئے ہیں۔ لیکن اختصار کی غرض سے ہم 5 معجزات تک محدود رہیں گے۔ اس اقتباس میں ہم صرف 2 معجزہ کا ذکر کر رہے ہیں۔
*پہلا معجزہ: چھپے ہوئے دینار*
ابو العباس كوفي نے نقل کیا ہے کہ: ایک شخص نے امام تک پہنچانے کے لئے کچھ رقم لی۔ اور اُس کو ایک ثبوت دیکھنے کی خواہش ہوئی۔ امام (ع) نے لکھا،
“اگر تم ہدایت چاہتے ہو، تم کو ہدایت حاصل ہوگی اور جو تم تلاش کروگے، تمکو ملےگا۔ تمہارا مولا تم کو حکم دے رہا ہے۔ جو تمہارے پاس ہے، لے آؤ”
شخص کہتا ہے کہ، مین نے اُس رقم میں سے جو میرے پاس تھی، کچھ دینار نکالے۔ میں نے اُن 6 سکے کا وزن نہیں کیا اور باقی امام کی خدمت میں دے دیا۔ پھر ایک خط آیا،
*”وہ 6 سکے واپس کرو جو تم نے بنا وزن کیے نکال دیے۔ اُن 6 سکے کا وزن 5 دوانق اور ڈیڑھ دانہ ہے”*
اُس نے کہا: میں نے دینار کا وزن کیا اور وہ اُتنا ہی تھا جتنا امام (ع) نے بتایا تھا۔
*دوسرا معجزہ: ظریف کپڑے کی نصف ملکیت*
قم میں کپڑوں کا ایک شیعہ تاجر تھا اور تجارت میں اُسکا ایک شریک تھا جو مرجیہ مذہب کا (اہلِ سنت) تھا۔ ایک بار ایک بہت ہی ظریف کپڑا اُن کے پاس آیا۔ مرد مومن نے کہا:
“یہ کپڑا میرے مولا کے لئے مناسب ہے”
اُس کے شریک (ساتھی) نے کہا:
“میں تمہارے مولا کو نہیں جانتا، لیکن یہ کپڑے کا جو چاہو کرو”
جب وہ کپڑا امام (ع) کی خدمت میں پہنچا، آپ نے اُس کو کاٹ کر دو حصّے کر دیے اور فرمایا:
“ہم کو اس مرجیہ کے مال کی کوئی ضرورت نہیں ہے”
انشاءاللہ تعالیٰ ہم بقیہ معجزات آنے والے اقتباسات میں پیش کریں گے
સારાંશ : ૨૪
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૬ (ભાગ – ૧) મોઅજીઝાઓ – બારમા ઇમામની ઇમામતના પુરાવાઓ.
આ પ્રકરણમાં લેખકે ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) દ્વારા ગયબતે સુગરામાં પ્રત્યક્ષ અથવા તેમના ખાસ નાએબો થકી દેખાડવામાં આવેલા મોઅજીઝાઓનો ઉલ્લેખ કરેલ છે.
ઇલાહી મોઅજીઝાઓ ચોક્કસ પુરાવાઓ હોય છે. માટે આ પ્રકરણમાં ઉલ્લેખાએલ મોઅજીઝાઓ હઝરત મહદી (અ.ત.ફ.શ.) ની ઇમામતના પુરાવાઓ છે.
શરૂઆતમાંજ ઇમામ સાદીક (અ.સ.) દ્વારા કહેલ નીચેની રિવાયત આલેખાએલ છે :
“કોઈ પણ અંબિયા (અ.સ.) કે અઇમ્મા (અ.સ.) નો મોઅજીઝો એવો નથી પરંતુ અલ્લાહ સર્વશક્તિશાળી તેને કા’એમ (અ.ત.ફ.શ.) ના હાથે દેખાડશે જેથી કરીને શત્રુઓ પર હુજ્જત તમામ થઈ જાય.”
આ પ્રકરણમાં ૪૦ મોઅજીઝાઓ આલેખાએલ છે. પરંતુ ટૂંકાણ કરવા ખાતર આપણે માત્ર પાંચનો ઉલ્લેખ કરીશું. આ સંસ્કરણમાં આપણે બે મોઅજીઝાઓનો સમાવેશ કરીશું.
મોઅજીઝો ૧ : છુપાએલા દીનારનો મોઅજીઝો.
અબુલ અબ્બાસ કૂફી રિવાયત કરે છે કે : એક વ્યક્તિ અમુક રકમ લઇ ઇમામને પહોચાડવા જાય છે. તે પુરાવો જોવા ઈચ્છે છે. વલી એ અસ્ર (અ.ત.ફ.શ.) એ લખ્યું : ‘જો તમે હિદાયત ઈચ્છતા હોવ તો તમને હિદાયત મળશે. અને જો તમે તેને તલબ કરો તો તમે તેને પામશો તમારો આકા તમને કહે છે : “લાવો, જે કાંઇ તમારી પાસે છે.”
તે માણસ કહે છે મારી પાસે જે કાંઇ રકમ હતી તેમાથી અમુક દીનાર કાઢ્યા, મેં તે છ સિક્કાઓનું વજન ન કર્યું અને બાકીના આપી દીધા. પત્ર આવ્યો ”જે છ સિક્કા વજન કર્યા વગર કાઢ્યા છે તે પરત કરો. તે છ દીનારનું વજન પાંચ દવાનીક અને દોઢ દાણો છે.”
રાવી કહે છે મેં તે દીનારનું વજન કર્યું અને તે એટલુ જ હતું જે ઇમામ (અ.ત.ફ.શ.) એ કહ્યું હતું.
મોઅજીઝો ૨ : ઉત્કૃષ્ટ વસ્ત્રની અડધી માલિકી વિશેનો મોઅજીઝો.
કુમ શહેરમાં એક શિઆ કાપડનો વેપારી હતો અને તેનો ભાગીદાર ‘મુરજેઆ’ (અહેલે સુન્નતનો એક ફિરકો) અકીદાનો હતો. એક વખત ખુબજ ઉત્કૃષ્ટ વસ્ત્ર તેમની પાસે આવ્યું. મો’મીને કહ્યું : ‘આ વસ્ત્ર મારા આકા માટે યોગ્ય છે.’ તેના ભાગીદારે કહ્યું : ‘હું તારા આકાને ઓળખતો નથી પરંતુ આ વસ્ત્ર સાથે તારે જે કરવું હોય તે કર.’ જ્યારે વસ્ત્ર ઇમામ (અ.ત.ફ.શ.) પાસે પહોચ્યું તો ઈમામ (અ.ત.ફ.શ.) એ તેને તેની લંબાઈમાં બે ટુકડા કર્યા, અડધું પોતાના પાસે રાખી બાકીનું પરત કરી કહ્યું : ‘મારે મુરજેઆની મિલ્કતની કોઈ જરૂર નથી.”
ઇન્શાઅલ્લાહ બાકીના મોઆજીઝાઓ આવનાર સંસ્કરણોમાં રજૂ કરીશું.
इक़्तिबास 24
किताब : नज्म उस साक़िब
सन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)
बाब: 6 (पहला हिस्सा)
मोजिज़ात – बारहवें इमाम (अ.त.फ़.श.) की इमामत का सुबूत
इस बाब में मुसन्निफ़ ने उन मोजिज़ात का तज़किरा किया है जो इमाम ए ज़माना (अ.त.फ़.श.) ने बराह ए रास्त या अपने नव्वाब ए ख़ास के ज़रिये ग़ैबत ए सुग़रा में अंजाम दिए। इलाही मोजिज़ात फ़ैसलाकुन दलील और सुबूत का काम करते हैं, लेहाज़ा इस बाब में मज़कूरा तमाम मोजिज़ात हज़रत ए महदी (अ.त.फ़.श.) की इमामत के सुबूत हैं।
बिलकुल इब्तिदा में इमाम सादिक़ (अ.स.) से मन्दरजा ज़ेल हदीस नक़्ल की गयी है:
“तमाम अम्बिया और आइम्मह (अ.स.) का कोई मोजिज़ा ऐसा नहीं है कि अल्लाह (सुब्हानहु व तआला) उस को क़ाएम’ (अ.त.फ़.श.) के हाथों पर ज़ाहिर करेगा, ताकि दुश्मनों पर ऐतमाम ए हुज्जत हो जाये”
इस बाब में 40 मोजिज़ात बयान किये गए हैं लेकिन इख़्तेसार की ग़रज़ से हम 5 मोजिज़ात तक महदूद रहेंगे, इस इक़तेबास में हम सिर्फ़ 2 मोजिज़ें का ज़िक्र कर रहे हैं।
पहला मोजिज़ा – छुपे हुए दीनार
अबुल अब्बास कूफ़ी ने नक़्ल किया है कि: एक शख़्स ने इमाम तक पहुँचाने के लिए कुछ रक़म ली, और उस को एक सुबूत देखने की ख़्वाहिश हुई, इमाम (अ.स.) ने लिखा:
“अगर तुम हिदायत चाहते हो, तुमको हिदायत हासिल होगी, और जो तुम तलाश करोगे, तुमको मिलेगा, तुम्हारा मौला तुम को हुक्म दे रहा है – जो तुम्हारे पास है ले आओ ”
शख़्स कहता है कि मैंने उस रक़म में से जो मेरे पास थी, कुछ दीनार निकाले, मैंने उन 6 सिक्कों का वज़्न नहीं किया और बाक़ी दे दिया, फिर एक ख़त आया
“वह 6 सिक्के वापस करो, जो तुमने बिना वज़्न किये निकाल दिए, उन 6 सिक्कों का वज़्न 5 दवानिक़ और डेढ़ दाना है”
उस ने कहा: मैंने दीनार का वज़्न किया और वह उतना ही था, जितना इमाम (अ.स.) ने बताया था।
दूसरा मोजिज़ा – ज़रीफ़ कपड़े की निस्फ़ मिल्कियत
क़ुम में कपड़ों का एक शिया ताजिर था और तिजारत में उसका एक शरीक (पार्टनर) था जो मुरजीयह मज़हब का (अहले सुन्नत) था। एक बार एक बहुत ही ज़रीफ़ कपड़ा उन के पास आया – मर्द ए मोमिन ने कहा:
“यह कपड़ा मेरे मौला के लिए मुनासिब है”
उसके पार्टनर ने कहा: “मैं तुम्हारे मौला को नहीं जानता, लेकिन यह कपड़े का जो तुम चाहो करो,
जब वह कपड़ा इमाम (अ.स.) की ख़िदमत में पहुंचा, आपने उस को काट के दो हिस्से कर दिए और फ़रमाया: “हमको उस मुरजीयह के माल की कोई ज़रुरत नहीं है”
इन्शाअल्लाह तआला हम बाक़िया मोजिज़ात को आने वाले इक़तेबासात में पेश करेंगे