29 Nov Najmuth Saaqib | Excerpt 26
Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)
Book : Najmuth Saaqib
Excerpt – 26
Let us know about our Imam
Book – An Najmus Saqib
Author – Mohaddise Noori r.a.
Chapter Seven (Part 1)
Incidents of those who met the Imam
With chapter 7 we begin Volume 2 of the book. At the outset Muhaddith Noori (ra) mentions about more that 250 people who have met Imam Mahdi (a.t.f.s) as reported by Shaikh Saduq(ar). He then goes on to mention in detail about 100 additional incidents of meeting Imam Mahdi (a.t.f.s) in the major occultation. For the sake of brevity we will just mention 5 of these incidences.
1. Ismail bin Hasan Harqali is cured by Imam (a.s.) [Incident 5 of chapter 7]
Ismail started suffering from a huge abscess on his left thigh. He used to loose a lot of blood from it and it affected his performance of daily prayers. He met Sayyid Raziuddin Ibne Taaoos(a.r.), who was the most eminent scholar of the Shia during those days.
Sayyid Raziuddin called all the physicians of Hilla and sought their advice. They suggested that the only possible cure was the amputation of the abscessed limb but even that carried a great risk of severance of some vital veins.
He then went to Baghdad and spent all his fortune seeking medical advise from Royal physicians.
In abject penury he then went to Samarrah to seek help of Imam e Zamana (atfs). When he was leaving Samarrah, he took a bath to go and bid adieu to the Imams (as). On the way to the Haram he met Hazrat Mahdi (a.t.f.s) who pressed his abscess and he was completely cured.
The news of this miraculous cure spread far and wide. Even the royal physicians who had previously examined him were surprised by the absence of any sign of the abscess.
His son, Shamsuddin narrates:
“After this incident, my father used to remain very sorrowful due to the separation. He used to go and stay in Baghdad during the whole of winter and travel to Samarrah and perform the Ziyarat.”
Likewise he performed 40 Ziyarats of Samarrah in his lifetime in the hope of meeting Hazrat Mahdi (a.t.f.s) once again.
Even we await the honour of meeting our Master. Perhaps his merciful eyes will glance at us and even we get this honour.
*اقتباس ۲۶*
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب: النجم الثاقب*
*مصنف: محدث نوری (رع)*
*باب۔ ۷ (پہلا حصہ)*
*اُن لوگوں کے واقعات جن کی امام سے ملاقات ہوئی*
ساتویں باب کے ساتھ، ہم اس کتاب کی دوسری جلد کی شروعات کر رہے ہیں۔ ابتداء میں محدث نوری (رع) ۲۵۰ سے زیادہ لوگوں کا تذکرہ کرتے ہیں جن کی ملاقات امام (ع) سے ہوئی، جیسا شیخ صدوق (رع) نے نقل کیا ہے۔ پھر آپ غیبت کبریٰ میں اِمام مھدی (عج) سے ملاقات کے مزید تقریباً ۱۰۰ واقعات کا تفصیلی ذکر کرتے ہیں۔ اختصار کی غرض سے ہم صرف پانچ واقعات کا تذکرہ یہاں کریں گے
*۱. اسماعیل بن حسن ہرقلی کو امام (عج) نے شفاء عطا فرمائی* (ساتویں باب کا پانچواں واقعہ)
اسماعیل کی بائیں ران پر ایک بہت بڑا پھوڑا ہو گیا۔ اُس سے بہت زیادہ خون نکلنے لگا اور اُن کی نماز کی ادائیگی پر اثر ہونے لگا۔ وہ سید رضی الدین ابن طوسی سے ملے جو اُس وقت شیعوں کے سب سے بڑے عالم تھے
سید رضی الدین نے حله کے تمام طبیبوں کو بلایا اور اُن سے مشورہ لیا۔ اُنہوں نے مشورہ دیا کہ واحد ممکنہ علاج اُس پھوڑے والے اعضاء کو کاٹ دینا ہے لیکن اس میں بھی کچھ انتہائی اہم رگوں کے کٹ جانے کا بہت زیادہ خطرہ ہے
پھر وہ بغداد گئے اور وہاں شاہی طبیبوں سے طبعی مشورہ لینے میں اپنی ساری دولت خرچ کر دی
بالآخر وہ انتہائی محتاجی اور مُفلسی کی حالت میں امامِ زمانہ (عج) سے مدد مانگنے سامرہ گئے۔ جب وہ سامرہ سے واپس آنے والے تھے، اُنہوں نے ائمہ (ع) کی الوداعی زیارت کے لئے غسل کیا اور حرم کی طرف چلے، تو اُن کی ملاقات حضرتِ مھدی (عج) سے ہوئی جنہوں نے اُنکے پھوڑے کو دبایا اور اُنکو فوراً ہی مکمّل شفاء مل گئی۔
اس معجزاتى علاج کی خبر دُور دُور تک پھیل گئی۔ یہاں تک کہ وہ شاہی طبیب بھی جنہوں نے اُس سے قبل اُنکا معائنہ کیا تھا اُس پھوڑے کے کسی بھی طرح کی نشانی نہ دیکھ کر حیرت زدہ ہو گئے
اُن کے فرزند شمس الدین بیان کرتے ہیں:
*اس واقعہ کے بعد، میرے والد فراق کی وجہ سے بہت غمگین رہنے لگے ۔ وہ سردیوں کے پورے موسم کے لئے بغداد چلے جاتے تھے اور وہاں سے سامرہ جا کر زیارت انجام دیتے تھے*
اسی طرح اُنہوں نے اپنی زندگی میں حضرتِ مھدی (عج) سے دوبارہ ملاقات کی امید میں ۴۰ مرتبہ سامرہ کی زیارت انجام دی
*یہاں تک کہ ہم بھی اپنے آقا سے با برکت ملاقات کا شرف حاصل کرنے کی مسلسل امید میں ہیں۔ شاید کبھی اُن کی مہرباں نظرِ کرم ہم پر بھی پڑ جائے اور ہم کو بھی یہ اعزاز حاصل ہو جائے*
સારાંશ : ૨૬
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૭ (ભાગ – ૧) જેઓ ઇમામ (અ.ત.ફ.શ.) ને મળ્યા તેના પ્રસંગો.
પ્રકરણ સાતની સાથે આપણે આ પુસ્તકનો બીજો ગ્રંથ શરૂ કરી રહ્યા છે. શરૂઆતમાંજ મોહદ્દિસ નુરી (અ.ર.)એ આશરે બસો પચાસ કરતા વધુ લોકોનો ઉલ્લેખ કર્યો છે જે શેખ સદુક (અ.ર.) ની રિવાયત મુજબ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ને મળ્યા છે. તે પછી ગયબતે કુબરામાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની મુલાકાતના લગભગ સો વધારાના પ્રસંગોનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. ટુંકાણ માટે આપણે ફક્ત પાંચ પ્રસંગોનો ઉલ્લેખ કરીશું.
૧ ઈસ્માઈલ બિન હસન હરકલીનો ઈલાજ [પ્રકરણ સાત નો પ્રસંગ પાંચમો]
ઇસ્માઇલને તેમની ડાબી જાંઘ પર એક મોટા ફોલ્લાની પીડાની શરૂઆત થઇ હતી. તેમને તેમાંથી ઘણું લોહી ઝરતું અને તે તેમની રોઝિંદી નમાઝમાં પણ અસર કરતું. તેઓ તે જમાનાના શિઆઓના સૌથી વિખ્યાત આલીમ સૈયદ રઝીઉદ્દીન ઇબ્ને તાઉસ (ર.અ.) ને મળ્યા.
સૈયદ રઝિઉદ્દીને હિલ્લા શહેરના તમામ તબીબોને બોલાવી અને તેમની સલાહ લીધી. તેઓ બધાના મતે તેમના પગને કાપવોજ એક માત્ર ઈલાજ હતો. પરંતુ તેમાં પણ કોઈ મહત્વપૂર્ણ રગ કપાઈ જવાનો ભય હતો. ત્યારબાદ તેઓ બગદાદ ગયા અને રાજ વૈદોની તબીબી સલાહ લેવામાં પોતાની બધી સંપત્તિ ખર્ચી કાઢી.
ત્યારબાદ દારૂણ ગરીબીમાં તેઓ ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની મદદ માંગવા સામર્રાહ પહોચ્યા. જ્યારે તેઓ સામર્રાહની વિદાય લઈ રહ્યા હતા, તેમણે ગુસ્લ કર્યું કે જેથી ઈમામો (અ.સ.) ને વિદાય અને ખુદા હાફિઝ કરી શકે. હરમ તરફ જતાં રસ્તામાં તેઓને હઝરત મહદી (અ.ત.ફ.શ.) થી મુલાકાત થઈ. જેમણે તેમના ફોલ્લા પર જોરથી દબાવ્યું અને તેઓ ને સંપૂર્ણ શિફા મળી. આ મોઅજીઝારૂપ ઈલાજના સમાચાર દૂર દૂર સુધી ફેલાયા. ત્યાં સુધી કે રાજવૈદો જેમણે અગાઉ આ ફોલ્લાનું પરીક્ષણ કર્યું હતું તેઓ પણ આશ્ચર્યચકિત હતા કે ફોલ્લાનું કોઈ નામોનિશાન ન હતું.
તેમના પુત્ર શમસુદ્દીન વર્ણન કરે છે : “આ ઘટના પછી મારા પિતા વિયોગના કારણે ખુબજ દુ:ખી રહેતા હતા. તેઓ સંપૂર્ણ શિયાળા દરમ્યાન બગદાદ જતાં અને ત્યાં રહેતા અને સામર્રાહ જઇ ઝિયારત કરતાં. આ રીતે પોતાના જીવન દરમ્યાન એ આશામાં કે ફરીવાર ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ઝિયારત થાય, તેઓ ચાળીસ વાર સામર્રાહની ઝિયારત કરી.”
અમો પણ આપણાં આકાની મુલાકાતના શરફનો ઇન્તેઝાર કરી રહ્યા છીએ, કદાચ તેઓની આપણાં પર રહેમ નજર થાય અને આપણને પણ તે સન્માન મળે.
*इक़्तिबास 26*
*किताब : नज्म उस साक़िब*
*मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)*
*बाब: 7 (पहला हिस्सा)*
*उन लोगों के वाक़ेआत जिन की इमाम से मुलाक़ात हुयी*
सातवें बाब के साथ हम इस किताब की दूसरी जिल्द की शुरुआत कर रहे हैं, इब्तिदा में मोहद्दिस ए नूरी (र.अ.) 250 से ज़्यादा लोगों का तज़किरा करते हैं जिन की मुलाक़ात इमाम (अ.त.फ़.श.) से हुयी, जैसा शेख़ सदूक़ (र.अ.) ने नक़्ल किया है। फिर आप ग़ैबत ए कुबरा में इमाम महदी (अ.त.फ़.श.) से मुलाक़ात के मज़ीद तक़रीबन 100 वाक़ेआत का तफ़सीली ज़िक्र करते हैं, इख़्तेसार की ग़रज़ से हम सिर्फ़ पांच वाक़ेआत का तज़किरा यहाँ करेंगे।
*1- इस्माईल बिन हसन हरक़ली को इमाम (अ.त.फ़.श.) ने शिफ़ा अता फ़रमाई* सातवें बाब का पाँचवाँ वाक़ेआ
इस्माईल की बायीं रान पर एक बहुत बड़ा फोड़ा हो गया, उस से बहुत ज़्यादा खून निकलने लगा और उनकी नमाज़ की अदाएगी पर असर होने लगा। वह सय्यद रज़ीउद्दीन इब्ने तूसी से मिले जो उस वक़्त शियों के सबसे बड़े आलिम थे
सय्यद रज़ीउद्दीन ने हिल्ला के तमाम तबीबों को बुलाया और उनसे मशविरा लिया। उन्होंने मशविरा दिया कि वाहिद मुमकिन इलाज उस फोड़े वाले आज़ा को काट देना है लेकिन उस में भी कुछ इन्तेहाई एहम रगों के कट जाने का बहुत ज़्यादा ख़तरा है।
फिर वह बग़दाद गए और वहां शाही तबीबों से तिबई मशविरा लेने में अपनी सारी दौलत ख़र्च दी।
बिलआख़िर वह इन्तेहाई मोहताजी और मुफ़लिसी की हालत में इमाम ए ज़माना (अ.त.फ़.श.) से मदद मांगने सामर्रह गये, जब वह सामर्रह से वापस आने वाले थे, उन्होंने आइम्मह (अ.स.) की अलविदाई ज़ियारत के लिए ग़ुस्ल किया और हरम की तरफ़ चले, तो उनकी मुलाक़ात हज़रत ए महदी (अ.त.फ़.श.) से हुई, जिन्होंने उनके फोड़े को दबाया और उनको फ़ौरन ही मुकम्मल शिफ़ा मिल गई
इस मोजिज़ाती इलाज की ख़बर दूर दूर तक फैल गई, यहाँ तक कि वह शाही तबीब भी आये जिन्होंने इस से क़ब्ल उनका मुआएना किया था और उस फोड़े की किसी भी तरह की निशानी ना देख कर हैरत-ज़दा हो गए
उनके फ़रज़न्द शम्सुद्दीन बयान करते हैं:
*उस वाक़ेअ के बाद, मेरे वालिद फ़िराक़ की वजह से बहुत ग़मगीन रहने लगे, वह सर्दियों के पूरे मौसम के लिए बग़दाद चले जाते थे, और वहां से सामर्रह जा कर ज़ियारत अंजाम देते थे*
इस तरह उन्होंने अपनी ज़िन्दगी में हज़रत ए महदी (अ.त.फ़.श.) से दोबारा मुलाक़ात की उम्मीद में 40 मरतबा सामर्रह की ज़ियारत अंजाम दी
*यहाँ तक कि हम भी अपने आक़ा से बा-बरकत मुलाक़ात का शरफ़ हासिल करने की मुसलसल उम्मीद में हैं। शायद कभी उनकी मेहरबान नज़र ए करम हम पर भी पड़ जाए और हम को भी यह ऐज़ाज़ हासिल हो जाये*