06 Dec Najmuth Saaqib | Excerpt 27
Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)
Book : Najmuth Saaqib
*Excerpt – 27*
_Let us know about our Imam_
*Book – An Najmus Saqib*
*Author – Mohaddise Noori r.a.*
*Chapter Seven (Part 2)*
*Incidents of those who met the Imam*
In this chapter Janab Muhaddith Noori (ra) first mentions about more that 250 people who have met Imam Mahdi (a.t.f.s) as reported by Shaikh Saduq(ar). He then goes on to mention in detail about 100 additional incidents of meeting Imam Mahdi (a.t.f.s) in the major occultation. For the sake of brevity we are just mentioning 5 of these incidences in our excerpts. Today we present the second of these five.
*2. The wound from the battle of Siffeen* [Incident 46 of chapter 7]
People of our area have narrated from Muhyuddin Arbili. He says that once he came to his father accompanied by another person and as they sat there, that person dozed and the turban fell down from his head and they noticed a deep wound on his head.
My father asked:
_“How and when did you receive this injury?”_
He replied: _“It was in Siffeen.”_
He was asked: _“How is that possible, the Battle of Siffeen occurred a long time ago?”_
He said: _“Once I was traveling to Egypt, when a person from Gaza also accompanied me. On the way mention was made about the Battle of Siffeen. He said: If I had been present in the Battle of Siffeen I would have quenched the thirst of this sword of mine with the blood of Ali and his followers.”_
_I said: “And if I had been present in the Battle of Siffeen, I would have quenched the thirst of this sword of mine with the blood of Muawiyah and his men. Since they are not present here, I and you represent both the parties. Let us fight and see who wins.”_
_We stared a duel and I was hurt by his sword and fell down in a swoon._
_I was lying in that condition when someone came and awakened me with the point of his spear. When I opened my eyes, he alighted from his mount. When he passed his hand over my wound, it was instantly cured. Then he told me to wait there._
_He returned after sometime with the severed head and horse of my opponent._
_He said: “Take the severed head of your enemy. Since you helped us, we also helped you and the Almighty Allah indeed helps those who help Him.”_
_I asked: “Who are you?”_
_He replied: “I am so-and-so; that is the Master of the Affair (Saahebul Amr).”_
_Then he said: “If someone asks you where you got this wound from, you should say that you were injured in the Battle of Siffeen.”_
*May the Almighty honour us with the service of Saahebul Amr throughout our lives.*
اقتباس ۷۶
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب: النجم الثاقب
مصنف: محدث نوری (رع)
باب۔ ۷ (دوسرا حصہ)
اُن لوگوں کے واقعات جن کی امام سے ملاقات ہوئی
ساتویں باب کے ساتھ، ہم اس کتاب کی دوسری جلد کی شروعات کر رہے ہیں۔ ابتداء میں محدث نوری (رع) ۲۵۰ سے زیادہ لوگوں کا تذکرہ کرتے ہیں جن کی ملاقات امام (ع) سے ہوئی، جیسا شیخ صدوق (رع) نے نقل کیا ہے۔ پھر آپ غیبت کبریٰ میں اِمام مھدی (عج) سے ملاقات کے مزید تقریباً ۱۰۰ واقعات کا تفصیلی ذکر کرتے ہیں۔ اختصار کی غرض سے ہم صرف پانچ واقعات کا تذکرہ یہاں کریں گے۔ آج ہم اُن پانچ میں سے دوسرے کا ذکر کر رہے ہیں۔
۲. جنگِ صفین میں لگا ہوا زخم (ساتویں باب کا ۴۶وان واقعہ)
ہمارے علاقے کے لوگوں نے محیی الدین اربیلی سے نقل کیا ہے۔ وہ بیان کرتے ہیں کہ وہ ایک روز کسی شخص کے ساتھ اپنے والد کے پاس آئے اور جب وہ وہاں بیٹھے، اُس شخص کو نیند آ گئی اور اُس کا عمامہ اُس کے سر سے گر گیا اور اُس کے سر پر ایک گہرا زخم دکھائی دیا
میرے والد نے دریافت کیا:
“تُم کو یہ زخم کیسے اور کس وقت لگا”
اُس نے جواب دیا: “یہ صفین میں لگا”
پھر اُس سے پوچھا: “وہ کیسے ممکن ہے، جنگِ صفین کو ہوئے ایک زمانہ گزر گیا”
اُس نے کہا: “میں ایک بار مصر جا رہا تھا، اور غزہ کا رہنے والا ایک شخص میرے ساتھ سفر کر رہا تھا۔ راستے میں جنگِ صفین کا ذکر آیا۔ اُس نے کہا: “اگر میں جنگِ صفین میں موجود ہوتا تو میں اپنی اس تلوار کی پیاس کو علی اور اُنکے شیعوں کے خون سے بجھاتا”
تو میں نے کہا: “اور اگر میں جنگِ صفین میں موجود ہوتا تو میں اپنی اس تلوار کی پیاس کو معاویہ اور اُس کے آدمیوں کے خون سے بجھاتا، چوں کہ اب وہ یہاں موجود نہیں ہیں، لہٰذا ہم اور تُم اُن دونوں گروہوں کی نمائندگی کرتے ہیں، اور ہم ہی آپس میں لڑ لیں اور دیکھیں کہ کون جیتتا ہے”
ہم دونوں نے مبارزہ شروع کیا اور مجھے اُس کی تلوار سے زخم لگ گیا اور میں بیہوش ہو کر گر گیا
میں اُسی حالت میں پڑا ہوا تھا کہ ایک شخص آیا اور مجھے اپنے نیزے کی نوک سے جگایا۔ جب میں نے اپنی آنکھیں کھولى وہ اپنی سواری سے اُترا اور اُس نے اپنا ہاتھ میرے زخم پر پھیرا اور وہ فوراً ہی ٹھیک ہو گیا۔ پھر اُس نے مجھ سے وہاں رُکنے کے لئے بولا
وہ کچھ دیر بعد میرے حریف کے کٹے ہوئے سر اور اُسکے گھوڑے کے ساتھ واپس آیا
اُس نے کہا: اپنے دشمن کا کٹا ہؤا سر لو، کیونکہ تُم نے ہماری مدد کی، ہم نے بھی تمہاری مدد کی اور الله سبحانه وتعالى بھی اُن کی مدد کرتا ہے جو اُسکی مدد کرتے ہیں
میں نے دریافت کیا: آپ کون ہیں ؟
اُنہوں نے جواب دیا: میں فلاں فلاں ہوں، جو صاحبِ امر ہے
پھر اُنہوں نے فرمایا: اگر کوئی شخص تُم سے پوچھے کہ تمکو یہ زخم کیسے لگا، تو تُم یہی کہنا کہ میں جنگِ صفین میں زخمی ہوا ہوں
الله عز وجل سے دعاء ہے کہ وہ ہم کو اپنی زندگی بھر حضرت صاحبِ امر کی خدمت میں مصروف رکھے
સારાંશ : ૨૭
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૭ (ભાગ – ૨) જેઓ ઇમામ (અ.ત.ફ.શ.) ને મળ્યા તેના પ્રસંગો.
પ્રકરણ સાતની સાથે આપણે આ પુસ્તકનો બીજો ગ્રંથ શરૂ કરી રહ્યા છે. શરૂઆતમાંજ મોહદ્દિસ નુરી (અ.ર.)એ આશરે બસો પચાસ કરતા વધુ લોકોનો ઉલ્લેખ કર્યો છે જે શેખ સદુક (અ.ર.) ની રિવાયત મુજબ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ને મળ્યા છે. તે પછી ગયબતે કુબરામાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની મુલાકાતના લગભગ સો વધારાના પ્રસંગોનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. ટુંકાણ માટે આપણે ફક્ત પાંચ પ્રસંગોનો ઉલ્લેખ કરીશું. આજે તે પાંચમાંથી બીજાનું વર્ણન કરીએ છીએ.
૨ સિફ્ફીનની જંગનો જખમ. [પ્રકરણ સાત નો પ્રસંગ છેતાળીસ]
“અમારા વિસ્તારના લોકોએ મોહિયુદ્દીન અરબેલીથી રિવાયત કરી છે કે, તેઓ કહે છે કે : તેઓ એક અન્ય વ્યક્તિની સાથે તેમના પિતા પાસે આવ્યા. અને ત્યાં બેઠા હતા કે તે વ્યક્તિ ઊંઘી ગયો અને તેના માથા પરથી અમામો પડી ગયો અને તેઓએ જોયું કે તેના માથામાં એક ઊંડો જખમ છે.
મારા પિતાએ પૂછ્યું ‘આ જખમ તમને ક્યારે અને કેવી રીતે લાગ્યો ?’ તેણે જાવાબ આપ્યો ‘સિફ્ફીનમાં’ તેમને પુછવામાં આવ્યું ‘તે કેવી રીતે શક્ય છે ? સિફ્ફીન તો ઘણા અરસા પહેલા થઈ હતી.’ તેણે કહ્યું ‘હું એક વાર મિસ્ર જઈ રહ્યો હતો. ત્યારે ગાઝાનો એક વ્યક્તિ મારી સાથે થયો. રસ્તામાં જંગે સિફ્ફીનનો ઉલ્લેખ થયો.’ તેણે કહ્યું “જો હું સિફ્ફીનના યુધ્ધમાં હજાર હોત તો અલી (અ.સ.) અને તેમના અનુયાયીઓના ખૂન દ્વારા મારી તલવારની તરસ છીપાવતો.” મેં કહ્યું “અને અગર જો હું સિફ્ફીનના યુધ્ધમાં હાજર હોત તો મોઆવિયા અને તેના સાથીઓના ખૂનથી મારી આ તલવારની તરસ છીપાવતો. હાલ તેઓ કોઈ હાજર નથી. હું અને તુ બન્ને પક્ષના પ્રતિનિધિ છીએ, ચાલ આપણે લડીએ અને જોઈએ કોણ જીતે છે,”
અમે દ્વંદ યુધ્ધ શરૂ કર્યું, હું તેની તલવાર થી ઘાયલ થયો અને મૂર્છિત થઈ ગયો.
હું તેજ પરિસ્થિતિમાં પડ્યો હતો ત્યારે કોઈએ આવીને તેમના ભાલાની અણી દ્વારા મને ઉઠાડયો. જ્યારે મેં મારી આંખ ખોલી, તેઓ ઘોડા પરથી નીચે ઉતાર્યા, અને જ્યારે મારા જખમ પર હાથ ફેરવ્યો કે તુરત જ સારૂ થઈ ગયું. પછી તેમણે મને ત્યાજ રાહ જોવાનું કહ્યું.
થોડા સમય પછી તેઓ મારા પ્રતિદ્વંદીનું કપાએલું માથું અને ઘોડો લઈને પાછા ફર્યા. તેઓએ કહ્યું, ‘તારા દુશ્મનનું કપાએલું માથું લે, કારણ કે તેં અમારી મદદ કરી, અમે પણ તમારી મદદ કરી અને સર્વશક્તિશાળી અલ્લાહ તેની મદદ કરે છે જેઓ તેની મદદ કરે છે.’
મેં પૂછ્યું ‘આપ કોણ છો ?’
તેમણે જવાબ આપ્યો હું, ‘આ.,આ., સાહેબુલ અમ્ર છું,’ પછી તેમણે કહ્યું, ‘જો કોઈ તને પૂછે કે આ જખમ તને ક્યાં લાગ્યો તો તારે કહેવાનું કે હું જંગે સિફફિનમાં ઘાયલ થયો.”
અલ્લાહ સાહેબુલ અમ્રની ખિદમત કરવાનો શરફ આપણને આજીવન આપે.
इक़्तिबास 27
किताब : नज्म उस साक़िब
मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)
बाब: 7 (दूसरा हिस्सा)
उन लोगों के वाक़ेआत जिन की इमाम से मुलाक़ात हुयी
सातवें बाब के साथ हम इस किताब की दूसरी जिल्द की शुरुआत कर रहे हैं, इब्तिदा में मोहद्दिस ए नूरी (र.अ.) 250 से ज़्यादा लोगों का तज़किरा करते हैं जिन की मुलाक़ात इमाम (अ.त.फ़.श.) से हुयी, जैसा शेख़ सदूक़ (र.अ.) ने नक़्ल किया है। फिर आप ग़ैबत ए कुबरा में इमाम महदी (अ.त.फ़.श.) से मुलाक़ात के मज़ीद तक़रीबन 100 वाक़ेआत का तफ़सीली ज़िक्र करते हैं, इख़्तेसार की ग़रज़ से हम सिर्फ़ पांच वाक़ेआत का तज़किरा यहाँ करेंगे।
2- जंग ए सिफ़्फ़ीन में लगा हुआ ज़ख़्म सातवें बाब का 46वाँ वाक़ेआ
हमारे इलाक़े के लोगों ने मोह्यूद्दीन अरबेली से नक़्ल किया है – वह बयान करते हैं कि वह एक रोज़ किसी शख़्स के साथ अपने वालिद के पास आये और जब वह वहां बैठे थे, उस शख़्स को नींद आ गयी आ गई और उस का अमामा उस के सर से गिर गया और उस के सर पर एक गहरा ज़ख़्म दिखाई दिया
मेरे वालिद ने दरयाफ़्त किया “तुम को ये ज़ख़्म कैसे और किस वक़्त लगा ?”
उस ने जवाब दिया “यह सिफ़्फ़ीन में लगा है”
फिर उस से पूछा: “वह कैसे मुमकिन है ? जंग ए सिफ़्फ़ीन को हुए एक ज़माना गुज़र गया”
उस ने कहा: “मैं एक बार मिस्र के सफ़र पर था, और ग़ाज़ा का रहने वाला एक शख़्स भी मेरे साथ जा रहा था, रास्ते में जंग ए सिफ़्फ़ीन का ज़िक्र आया, तो उसने कहा :अगर मैं जंग ए सिफ़्फ़ीन में मौजूद होता तो मैं अपनी इस तलवार की प्यास को अली और उनके शियों के ख़ून से बुझाता”
तो मैंने कहा : “अगर मैं जंग ए सिफ़्फ़ीन में मौजूद होता तो मैं अपनी इस तलवार की प्यास को मोआवियाह और उसके आदमियों के ख़ून से बुझाता, चूँकि अब वह यहाँ मौजूद नहीं हैं, लेहाज़ा हम और तुम उन दोनों गिरोहों की नुमाइन्दगी करते हैं और हम ही आपस में लड़ लें, और देखें कि कौन जीतता है”
हम दोनों ने मुबारेज़ा शुरू किया और मुझे उसकी तलवार से ज़ख़्म लग गया और मैं बेहोश हो कर गिर गया
मैं उसी हालत में पड़ा हुआ था, कि एक शख़्स आया और मुझे अपने नैज़े की नोक से बेदार किया, जब मैंने अपनी आँखें खोली, वह अपनी सवारी से उतरा और उसने अपना हाथ मेरे ज़ख़्म पर फेरा और वह फ़ौरन ही ठीक हो गया, और फिर उसने मुझसे वहां रुकने के लिए कहा
वह कुछ देर बाद मेरे हरीफ़ के कटे हुए सर और उसके घोड़े के साथ वापस आया
उस ने कहा: अपने दुश्मन का कटा हुआ सर लो, क्योंकि तुमने हमारी मदद की, हमने भी तुम्हारी मदद की और अल्लाह (सु.व.त.) भी उन की मदद करता है जो उसकी मदद करते हैं
मैंने दरयाफ़्त किया: आप कौन हैं ?
उन्होंने जवाब दिया: मैं फलां फलां हूँ जो साहेब ए अम्र है
फिर उन्होंने फ़रमाया: अगर कोई शख़्स तुमसे पूछे कि तुम्हें यह ज़ख़्म कैसे लगा, तो तुम यही कहना कि मैं जंग ए सिफ़्फ़ीन में ज़ख़्मी हुआ हूँ
अल्लाह (अज़्ज़ व जल्ल) से दुआ है कि वह हमको भी अपनी ज़िन्दगी भर हज़रत ए साहेब ए अम्र की ख़िदमत में मसरूफ़ रखे