Najmuth Saaqib | Excerpt 29

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Chapter Seven (Part 4)

Incidents of those who met the Imam

In this chapter Janab Muhaddith Noori (ra) 100 incidents of contact with Imam Mahdi (a.t.f.s) in the major occultation. For the sake of brevity we are just mentioning 5 of these incidences in our excerpts. Today we present the fourth of these five.

4. Helping the lost Haji [Incident 69 of chapter 7]

It is also mentioned in the book *”Khairul Maqaal”* : A believer from our native place, named Shaykh Muhammad Qasim, who had performed many Hajj pilgrimages, narrated that once during the journey to Hajj after being extremely exhausted he went to sleep under a tree and continued to sleep till the pilgrims moved on leaving him
alone there. He says:

“When I awoke I realized that they have gone very far. I did not know the route. At last I turned in one direction and beseeched the Saahebul Amr as follows: O Aba Saaleh, O Aba Saaleh as Ibne Taaoos has mentioned the method of beseeching the Imam when one has lost the way in the book of Amaan. So I was beseeching in that manner when suddenly I saw a gentleman approach dressed in Arab garments and astride a she-camel. He said: You have separated from the Hajis, come, mount behind me so that I may convey you to them. So I mounted behind and caught up with the caravan shortly. He made me dismount near it and said: Go on. I said that I was feeling very thirsty. He gave me his water skin and I drank from it. By God, it was strange sweet and delicious water. When I joined the caravan, I looked around but after that I could not see him.

May the Almighty quench our thirst from the water offered by Hazrat Mahdi (atfs).

اقتباس – ۲۹

باب ۷ (حصہ چہارم)

اُن لوگوں کے واقعات جنھوں نے امام (عج) سے ملاقات کی۔

اس باب میں جناب محدث نوری رحمۃ اللہ علیہ نے غیبت کبریٰ میں امام عج سے ملاقات کے ۱۰۰ واقعات کا ذکر کیا ہے۔ ہم اختصار کی غرض سے اپنے اقتباسات میں ان میں سے صرف ۵ کا ذکر کر رہے ہیں۔ آج ہم ان پانچ میں سے چوتھے واقعے کو پیش کر رہے ہیں۔

۴۔ راہ بھٹکے ہوے حاجی کی مدد (ساتویں باب کا ۶۹وان واقعہ)

کتاب *”خیر المقال”* میں بھی یہ درج ہوا ہے کہ: ہمارے آبائی وطن کا ایک مؤمن جس کا نام شیخ محمد قاسم تھا، جس نے کئی حج کئے تھے، بیان کرتا ہے کہ ایک مرتبہ دوران سفر حج وہ شدید تھکان کی وجہ سے ایک درخت کے سائے میں سو گیا۔ اور اتنی دیر تک سوتا کہ اس کے قافلے والے اسے تنہا چھوڑ کر آگے بڑھ گئے۔ وہ کہتا ہے:

“بیدار ہونے کے بعد جب میں نے پایا کہ وہ لوگ بہت دور نکل چکے ہیں۔ میں بھی راستوں سے ناواقف تھا۔ آخر کار میں صاحب الامر سے استغاثہ کے لئے ان الفاظ میں ایک جانب متوجہ ہوا: یا ابا صالح، یا ابا صالح، اسی طرح جس طرح ابن طاؤوس نے اپنی کتاب امان میں راستہ بھٹکے ہوئے لوگوں کے لئے امام (عج) سے استغاثہ کا تذکرہ کیا ہے۔ میں استغاثہ کر ہی رہا تھا کہ میں نے ایک ناقہ سوار خوبصورت جوان جو کہ عربی لباس میں تھا اسے اپنے قریب دیکھا۔ اس نے پوچھا، تم حاجیوں سے بچھڑ گئے ہو۔ آؤ میرے ساتھ سوار ہو جاؤ تاکہ میں تمہیں ان سے ملا دوں۔ میں سوار ہو گیا، تھوڑی ہی دیر میں اپنے قافلہ کے قریب پہنچ گیا۔ انہوں نے مجھے اتارا اور کہا، جاؤ۔ میں نے کہا مجھے پیاس لگی ہے۔ انہوں نے اپنی مشک مجھے دی میں نے پانی پیا۔ بخدا، وہ پانی عجب ٹھنڈا اور میٹھا تھا۔ جب میں قافلے سے مِل گیا اور اُس کے بعد ہر طرف دیکھا لیکن میں نے اُنکو کہیں نہ پایا۔

خدایا ہمیں بھی حضرت ولی عصر، مہدی (عج) کے ہاتھوں کے جام سے سیراب فرما

પ્રકરણ : ૭ (ભાગ – ૪) જેઓ ઇમામ (અ.ત.ફ.શ.) ને મળ્યા તેના પ્રસંગો.

આ પ્રકરણમાં જનાબ મોહદ્દીસ નુરી (અ.ર.) ગયબતે કુબરામાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની મુલાકાતના સો પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. ટુંકાણ માટે આપણે ફક્ત પાંચ પ્રસંગોનો ઉલ્લેખ કરીશું. આજે તે પાંચમાંથી ચોથાનું વર્ણન કરીએ છીએ.

(૪) ગુમ થએલા હાજીની મદદ [પ્રકરણ સાત નો પ્રસંગ ઓગણસિત્તેર]

આનો ઉલ્લેખ ખૈરૂલ માકલ નામના પુસ્તકમાં પણ છે : “અમારા વતનનો મો’મીન જેનું નામ શેખ મોહંમદ કાસીમ હતું, જેમણે ઘણી હજ્જ કરી હતી. રિવાયત કરે છે કે એક વાર હજ્જની મુસાફરીમાં તેઓ ખૂબ થાકના કારણે એક વૃક્ષ નીચે ઊંઘી ગયા. ત્યાં સુધી કે બીજા હાજીઓ તેમને એકલા મુકીને આગળ વધી ગયા.” તેઓ કહે છે : ‘જ્યારે હું ઉઠ્યો તો મને ભાન થયું કે તેઓ ખૂબ આગળ નીકળી ગયા. મને રસ્તાની ખબર ન હતી. અંતે એક દિશા તરફ વળી અને મેં આ રીતે સાહેબુલ અમ્ર (અ.સ.) ની મદદ માંગી. ‘યા અબા સાલેહ ! યા અબા સાલેહ !’ જે રીતે ઇબને તાઉસ (ર.અ.) એ પુસ્તક અમાનમાં કોઈ રસ્તો ભટકેલ વ્યક્તિ હોય તો માંગવાની જે રીત બતાવી છે તે રીતે મેં કર્યું. હું તે રીતે માંગી રહ્યો હતો ત્યાં અચાનક મે એક સજ્જન જેમણે અરબ જેવા કપડાં પહેર્યા હતા અને ઊંટણી પર સવાર હતા.મારી તરફ આવતા જોયા. તેઓએ કહ્યું : ‘તમે હાજીઓથી વિખૂટા પડી ગયા ?, ચાલો મારી પાછળ સવાર થઈ જાઓ જેથી હું તનમે તેમને મેળવી આપું.’ હું તેમની પાછળ બેસી ગયો અને ટૂંક સમયમાં તે કાફલા નજીક પહોંચી ગયો તેમણે મને નીચે ઉતારી કહ્યું : ‘જાવ,’ મેં કહ્યું કે મને ખુબજ તરસ લાગી છે. તેઓએ તેમની મશ્ક મને આપી અને મેં તેમાથી પીધું, અલ્લાહ ની કસમ, એમાં અજબ મીઠાશ અને સ્વાદિષ્ઠ પાણી હતું. હું કાફલામાં જોડાઈ ગયો અને બધે નજર ફેરવી તેમને શોધવા લાગ્યો, પરંતુ પછી તેમને જોઈ ન શક્યો.

સર્વશક્તિશાળી અલ્લાહ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) દ્વારા આપેલ પાણીથી આપણી તરસ છીપાવે.

बाब: 7 (चौथा हिस्सा)*

उन लोगों के वाक़ेआत जिन की इमाम से मुलाक़ात हुयी

इस बाब में मोहद्दिस ए नूरी (र.अ.) ग़ैबत ए कुबरा में इमाम महदी (अ.त.फ़.श.) से मुलाक़ात के तक़रीबन 100 वाक़ेआत का तफ़सीली ज़िक्र करते हैं, इख़्तेसार की ग़रज़ से हम यहाँ सिर्फ़ पांच वाक़ेआत का तज़किरा करेंगे। आज हम उन पांच में से चौथे वाक़ेअ का ज़िक्र कर रहे हैं।

4- भटके हुये हाजी की मदद (सातवें बाब का 69वां वाक़ेआ)

किताब *”खैरुल मक़ाल”* में भी यह दर्ज हुआ है कि: हमारे आबाई वतन का एक मोमिन जिसका नाम शेख़ मोहम्मद क़ासिम था, और उसने कई हज किये थे, बयान करता है कि: एक मरतबा दौरान ए सफ़र ए हज मैं शदीद थकान की वजह से एक दरख़्त के साये में सो गया। और इतनी देर तक सोता रहा कि मेरे क़ाफ़िले वाले मुझे तन्हा छोड़ कर आगे बढ़ गए। फिर वह कहता है:

“बेदार होने के बाद जब मैंने पाया कि वह लोग बहुत दूर निकल चुके हैं, और मैं रास्तों से भी ना-वाक़िफ़ था। आख़िरकार मैं साहेब उल-अम्र से इस्तग़ासे के लिए इन अल्फ़ाज़ में एक जानिब मुतवज्जेह हुआ: या अबा सालेह, या अबा सालेह, उसी तरह जैसे इब्ने ताऊस ने अपनी किताब “अमान” में रास्ता भटके हुए लोगों के लिए इमाम महदी (अ.त.फ़.श.) से इस्तग़ासे का तज़किरा किया है, मैं इस्तग़ासा कर ही रहा था कि मैंने एक नाक़ा-सवार ख़ूबसूरत जवान को अपने नज़दीक देखा जो अरबी लिबास में था, उसने कहा “तुम हाजियों से बिछड़ गए हो?” आओ मेरे साथ सवार हो जाओ ताकि मैं तुम्हें उनसे मिला दूँ, मैं सवार हो गया, थोड़ी ही देर में मैं अपने क़ाफ़िले के क़रीब पहुँच गया, उन्होंने मुझे वहाँ उतारा और कहा: जाओ, मैंने कहा “मुझे प्यास लागी है, उन्होंने अपनी मश्क मुझे दी और मैंने उस से पानी पिया, बाख़ुदा वह पानी अजब ठंडा और मीठा था। जब मैं क़ाफ़िले से मिल गया और उसके बाद मैंने हर तरफ़ देखा लेकिन मैंने उनको कहीं ना पाया

ख़ुदाया हमें भी वली ए अस्र हज़रत ए महदी (अ.त.फ़.श.) के हाथों के जाम से सेराब फ़रमा