Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 3 )

Let us know our Imam

Chapter One: (Part 1)

A Brief account of the birth and some circumstances of Imam (a.s.) during the lifetime of his father (a.s.)

Hazrat Mahdi (atfs) was born on Friday the 15th of Shabaan in the year 255 A.H. His mother was a Roman princess named Narjis Khatoon(as). Her mother was from the descendents of Hazrat Shamoon(as) who was the successor of Prophet Isa(as).

During the war with the Romans she was taken captive by the Muslim army. Imam Ali Naqi (as) sent a reliable shia named Bushr Ibne Suleiman(ar) to get her released and bring her to the Holy household.

On reaching the house of Imam Ali Naqi(as), Imam arranged to keep her in the care of his sister Janabe Hakima Khatoon(as). On that ocassion he told his sister:

“O daughter of the Messenger of Allah, take her to your house and teach her the duties and the traditions, for she is the wife of my son (Imam Hasan Askari (as)) and the mother of al-Qaim (a.t.f.s.).”

It is also narrated that the mother of Imame Zamana (as) was known by various names such as Maleeka, Susan, Raihana and Saqil.

اقتباسات ۳)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

باب۔ ۱ (حصہ اوّل)

امام (ع) کی ولادت اور اُنکے والد ماجد (ع) کی زندگی کے دوران کچھ حالات کا مختصر تذکرہ

حضرت مہدی (عج) ۲۵۵ ھجری میں، ۱۵ شعبان کو روز جمعہ پیدا ہوئے۔ آپکی والدہ جناب نرجس خاتون (سلام اللہ علیہا) روم کی شہزادی تھیں اور حضرت عیسیٰ علیہ السّلام کے وصی حضرت شموں علیہ السّلام کی نسل میں سے تھیں

اہل روم سے جنگ کے دوران مسلمان فوج نے انکو قیدی بنا لیا تھا۔ امام علی نقی علیہ السلام نے بشر ابن سلیمان (علیہ الرحمہ) نام کے ایک معتبر شیعہ کو بھیجا کہ انہیں آزاد کرا کر اس پاک و مقدس گھرانہ میں لے آئیں

امام علی نقی علیہ السلام کے گھر پہنچنے پر امام نے اُنکو اپنی خواہر جناب حکیمہ خاتون (سلام اللہ علیہا) کی نگہداشت میں رکھنے کا انتظام کیا۔ اس موقع پر اپنے اپنی خواہر سے فرمایا

“ائے دُختر رسولِ خدا، آپ انکو اپنے گھر لے جائیے اور احکام اور روایات کی تعلیم دیجئے، کیونکہ یہ میرے بیٹے (امام حسن عسکری علیہ السلام) کی زوجہ اور القائم (عجل الله تعالى فرجه الشريف) كي والدہ ہیں

یہ بھی بیان کیا جاتا ہے کہ امام زمانہ (ع) کی والدہ کو اور بھی مختلف ناموں سے جانا جاتا تھا جیسے ملیکہ، سوسن، ریحانہ اور ساقل

કિતાબ :અન નજમૂસ સાકીબ નો સારાંશ (3)

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પ્રકરણ : ૧ (ભાગ પહેલો.)

ઇમામ (અ.સ.) ના જન્મ અને તેમના પિતા (અ.સ.) ના જીવન દરમ્યાનના અમુક સંજોગોનો ટૂંકો અહેવાલ.

હઝરત મહદી (અ.ત.ફ.શ.) નો જન્મ શુક્રવારે ૧૫મી શાબાન હી.સ. ૨૫૫માં થયો. આપની માતા રોમની રાજકુંવરી હતા જેમનું નામ નરજીસ ખાતુન (સ.અ.) હતું. આપ (અ.સ.) ની માતા હઝરત શમઉન (અ.સ.), જેઓ હઝરત ઈસા (અ.સ.) ના વસી હતા, ના વંશથી હતા.
રોમ સાથેના યુદ્ધમાં મુસ્લિમ સૈન્યા દ્વારા તેઓ (સ.અ.) ને બંદી બનાવવામાં આવ્યા. ઇમામ અલીનકી (અ.સ.) એ તેમના ભરોસાપાત્ર શિઆ બુશર ઈબ્ને સુલેમાન (અ.ર.) ને તેઓ (સ.અ.) ને છોડાવી અને પવિત્ર અહલેબૈત (અ.મુ.સ.) પાસે લાવવા માટે મોકલ્યા.

ઇમામ અલીનકી (અ.સ.) ના ઘરે પહોંચતા ઇમામે પોતાની બહેન જનાબે હકીમા ખાતુન (સ.અ.) પાસે તેઓ (સ.અ.) ની સારસંભાળ માટેની વ્યવસ્થા કરી તે સમયે આપે આપની બહેનને કહ્યું: "અય રસુલલ્લાહ ની પુત્રી, આ (સ.અ.) ને તમારા ઘરે લઇ જાવ અને તેઓ (સ.અ.) ને આદાબ અને એહ્કમ શીખવાડો કારણ કે તેઓ (સ.અ.) મારા પુત્ર (ઇમામ હસન અસ્કરી (અ.સ.)) ના પત્ની અને અલ કા’એમ (અ.ત.ફ.શ.) ના માતા છે.;

તે પણ ઉલ્લેખાયુ છે કે ઇમામે ઝમાના (અ.સ.) ની માતા વિભિન્ન નામોથી ઓળખાતા જેમકે મલિકા, સુસાન, રિહાના અને સકીલ.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (3)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

बाब-1 (हिस्सा अव्वल)

इमाम (अ.त.फ़.श.) की विलादत और उनके वालिद ए माजिद (अ.स.) की ज़िन्दगी के दौरान कुछ हालात का मुख़्तसर तज़किरा

हज़रत महदी (अ.त.फ़.श.) की विलादत सन 255 हिजरी में 15 शाबान को जुमे के रोज़ हुई, आपकी वालिदा जनाबे नरजिस ख़ातून (सलामुल्लाहे अलैहा) रोम की शहज़ादी थीं, और हज़रत इसा (अ.स.) के वसी हज़रत शमून (अ.स.) की नस्ल से थीं

अहले रोम से जंग के दौरान मुसलमान फ़ौज ने उनको क़ैदी बना लिया था, इमाम अली नक़ी (अ.स.) ने बुश्र इब्ने सुलैमान (अ.र.) नाम के एक मोतबर शिया को भेजा कि उन्हें आज़ाद करा के इस पाक और मुक़द्दस घराने में ले आयें

इमाम अली नक़ी (अ.स.) के घर पहुंचने पर इमाम ने उनको अपनी बहन जनाबे हकीमा ख़ातून (स.अ.) की निगहदाश्त में रखने का इन्तेज़ाम किया , इस मौक़े पर आपने अपनी बहन से फ़रमाया

“ऐ दुख़तर ए रसूल ए ख़ुदा, आप इनको अपने घर ले जायें, और अहकाम और रिवायात की तालीम दीजिये, क्योंकि यह मेरे बेटे (इमाम हसन असकरी अ.स.) की ज़ौजा और अल-क़ाएम (अ.त.फ़.श.) की वालिदा हैं”

यह भी बयान किया जाता है कि इमाम ए ज़माना (अ.स.) की वालिदा को और भी मुख़्तलिफ़ नामों से जाना जाता था, जैसे मलीका, सूसन, रैहाना और साक़िल

Athar