Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Chapter Seven (Part 5)

Incidents of those who met the Imam

In this chapter Janab Muhaddith Noori (ra) brings 100 incidents of contact with Imam Mahdi (a.t.f.s) in the major occultation. For the sake of brevity we are mentioning just 5 of these incidences in our excerpts. Today we present the last of the five.

5.Imam Zamana (a.s.) emphasized serving the aged father [Incident 86 of chapter 7]

It is also narrated from Shaykh Baqir an incident about a very pious man, who was a very dutiful son of his father and he was so caring that he placed a pot of water in the toilet and till the father completed his ablutions, he waited outside. He was always in the service of his father; however on Wednesday evenings he used to visit Masjid Sahla. But at one time he stopped going there as well. When he was asked about it, he said:

Once, when I was going there for forty Wednesdays regularly, on the last Wednesday, it so happened that I could not leave during the day. Night fell, although it was a moonlit night. But I was alone. After walking for a time, when only a third of the distance remained I saw an Arab riding in my direction. I thought that I was about to be robbed of my possessions. The rider came near and spoke to me in rural dialect and first thing that he asked me was where I was headed. I said I was going to Masjid Sahla. Then he asked if I have something to eat. I said I have nothing. He told me: Check your pocket. Again I repeated that I had nothing. He chided me at this point and I found that there were some raisins in my pocket I had bought for my child, which I had forgotten to give him. Then he said thrice: I advise you about your aged father. I emphasize you about him and I command you about him. He stated this and disappeared from my sight. I immediately realized that it was Hazrat Hujjat (a.s.), who could not bear that I should remain away from the service of my father even for a single night. That is the reason why I stopped going to Masjid Sahla on Wednesday evenings.

May Hazrat grant us the pleasure of our parents. And may our service to our parents brings us nearer to our Master Hazrat Mahdi (atfs).

باب۔ ۷ (پانچواں حصہ)

اُن لوگوں کے واقعات جن کی امام سے ملاقات ہوئی

اس باب میں محدث نوری (رع) نے غیبت کبریٰ میں اِمام مھدی (عج) سے ملاقات کے ۱۰۰ واقعات کا تفصیلی ذکر کیا ہے۔ اختصار کی غرض سے ہم صرف پانچ واقعات کا تذکرہ یہاں کر رہے ہیں۔ آج ہم اُن میں سے پانچواں اور آخری واقعہ پیش کر رہے ہیں۔

۵. امامِ زمانہ (عج) کی سِن رسیدہ والد کی خدمت کی تاکید (ساتویں باب کا ۸۶وان واقعہ)

شیخ باقر سے نقل کیا ہوا ایک متّقی شخص کے متعلق واقعہ ملتا ہے، جو اپنے والدِ بزرگوار کا ایک فرمابردار بیٹا تھا، وہ اُن کا اتنا زیادہ خیال رکھتا تھا کہ اُن کے لئے بیت الخلا میں پانی کا برتن رکھتا تھا
اور جب تک والد اپنے وضو سے فارغ ہوتے تھے، وہ باہر انتظار کرتا تھا۔ وہ ہمیشہ اپنے والد کی خدمت میں لگا رہتا تھا، البتہ ہر شبِ بدھ وہ مسجدِ سہلہ چلا جاتا تھا۔ لیکن ایک مرتبہ اُس نے وہاں جانا بھی ترک کر دیا۔ جب اُس سے اِسکے متعلّق پوچھا گیا، اُس نے جواب دیا

ایک مرتبہ جب میں وہاں چالیس بدھ کے لئے مسلسل جا رہا تھا، آخری بدھ کچھ ایسا ہوا کہ میں دن کے وقت نکل نہ سکا۔ رات آ گئی، حالانکہ وہ ایک چاندنی رات تھی، پھر بھی میں اکیلا تھا۔ کچھ دیر چلنے کے بعد جب صرف ایک تہائی فاصلہ باقی رہ گیا تھا، میں نے ایک عرب کو اپنی طرف آتے دیکھا، مجھے لگا کہ اب میرا سامان لوٹنے والا ہے۔ وہ شخص میرے نزدیک آیا اور مجھ سے میرے قریہ کی زبان اور لہجے میں بات کی اور سب سے پہلے پوچھا کہ میں کہاں جا رہا ہوں۔ میں نے کہا کہ میں مسجدِ سہلہ جا رہا ہوں۔ پھر اُنہوں نے مجھ سے پوچھا کہ کیا میرے پاس کچھ کھانے کے لئے ہے۔ میں نے جواب دیا کہ میرے پاس کچھ نہیں ہے۔ اُنہوں نے کہا: اپنی جیب میں دیکھو۔ پھر میں نے منع کر دیا کہ میرے پاس کچھ نہیں ہے۔ اس بات پر اُنہوں نے مجھے ڈانٹا اور پھر میں نے دیکھا کہ میری جیب میں کچھ کشمش ہیں جو میں نے اپنے بچّے کے لئے لی تھی اور وہ اُسکو دینا بھول گیا تھا۔ پھر اُنہوں نے مجھ سے تین مرتبہ کہا: میں تُم کو تمہارے سن رسیدہ والد کے متعلق مشورہ دیتا ہوں، میں تمہیں اُنکے بارے میں تاکید کرتا ہوں اور میں تمہیں اُنکے متعلّق حکم دیتا ہوں۔ اُنہوں نے یہ کہا اور میری نظروں سے اوجھل ہو گئے۔ پھر مجھے فوراً احساس ہوا کہ وہ حضرت حجة (عج) ہی تھے، جن کو یہ گوارا نہیں ہوا کہ میں اپنے والد کی خدمت سے ایک رات کے لئے بھی دُور رہوں۔ یہی وجہ تھی کہ میں نے شبِ بدھ کو مسجدِ سہلہ جانا بھی ترک کر دیا

حضرت (عج) ہم کو ہمارے والدین کی خوشنودی عطا فرمائیں۔ اور ہمارے والدین کی خدمت ہم کو اپنے آقا حضرت مھدی (عج) کے نزدیک رکھے

પ્રકરણ : ૭ (ભાગ – ૫) જેઓ ઇમામ (અ.ત.ફ.શ.) ને મળ્યા તેના પ્રસંગો.

આ પ્રકરણમાં મોહદ્દિસ નુરી (અ.ર.)એ ગયબતે કુબરામાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ની મુલાકાતના સો પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે ટુંકાણ માટે આપણે ફક્ત પાંચ પ્રસંગોનો ઉલ્લેખ કરીશું. આજે તે પાંચમાંથી અંતિમનું વર્ણન કરીએ છીએ.
૫ ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) એ વૃદ્ધ પિતાની ખિદમત પર ભાર મુક્યો [પ્રકરણ સાતનો પ્રસંગ છ્યાશી]

આ પ્રસંગને શેખ બાકીર (ર.અ.) એ પણ રિવાયત કર્યો છે એક ખુબજ મુત્તકી માણસ વિષે, જે પોતાના પિતાનો ખુબજ કર્તવ્યપરાયણ પુત્ર હતો અને તે એટલી હદે કાળજી રાખતો કે તે શૌચાલયમાં પાણીનો લોટો મુકી આપતો હતો. અને જ્યાં સુધી પિતા સંભારણા પૂર્ણ ન કરે ત્યાં સુધી તે બહાર રાહ જોતો હતો. જોકે તે હંમેશા તેના પિતાની ખિદમતમાંજ રહેતો. પરંતુ બુધવારની શબમાં તે મસ્જિદે સહેલા જતો. પરંતુ એક સમયે ત્યાં પણ જવાનું તેણે બંધ કર્યું. જયારે તેને આ અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું:

‘એક વાર, જ્યારે હું ચાળીસ બુધવાર નિયમિતપણે ત્યાં જતો હતો, તેના આખર બુધવારે એવું બન્યું કે હું દિવસ દરમ્યાન નીકળી ન શક્યો. રાત થઈ ગઈ, જોકે તે ચાંદની રાત હતી પરંતુ હું એકલો હતો. એક સમય ચાલ્યા બાદ એક તૃત્યાંશ મુસાફરી બાકી હતી જ્યારે મે જોયું કે એક અરબ ઘોડેસવાર મારી તરફ આવી રહ્યા છે. મેં વિચાર્યું કે આજે મારી પાસે જે કાંઇ છે તે લુટાઈ જશે. ઘોડેસવાર મારી નજીક આવ્યા અને ગામઠી બોલીમાં બોલ્યા અને પહેલી બાબત જે તેમણે મને પૂછી તે એ કે હું ‘ક્યાં જઇ રહ્યો છુ?’ મે કહ્યું : ‘હું મસ્જિદે સહેલા જઇ રહ્યો છું.’ પછી તેમણે પૂછ્યું કે ‘તારી પાસે ખાવા માટે કાઇં છે ?’ મે કહ્યું ‘મારી પાસે કશું નથી.’ તેમણે કહ્યું ‘તારા ખીસ્સા તપાસ.’ મેં ફરી કહ્યું ‘મારી પાસે કશું નથી.’ તે સમયે મને ઠપકો આપ્યો અને મારા ખીસામાં મને થોડી કિશમિશ મળી, જે મેં મારા બાળક માટે લીધી હતી અને તેને આપવાનું હું ભૂલી ગયો હતો. પછી તેમણે ત્રણ વાર કહ્યું હું તમને તમારા વૃદ્ધ પિતા વિષે સુચન કરું છું, હું તેમના વિષે ભાર મૂકું છું, હું તેમના વિષે હુકમ આપું છું. તે આટલું કહી મારી નજરોથી ગાયબ થઈ ગયા. મને તરત જ ભાન થયું કે તેઓ હજરત હુજ્જત (અ.ત.ફ.શ.) છે કે જેઓ હું મારા પિતાની ખિદમતથી એક રાત પણ અળગો રહું તે સહન કરતાં નથી. આ કારણસર હું બુધવારની શબ મસ્જિદે સહેલા જવાનું બંધ કર્યું.

હઝરત (અ.ત.ફ.શ.) આપણાં માં-બાપની ખુશનુદી આતા કરે અને આપણાં માં-બાપની આપણી ખિદમત આપણને આપણાં આકા હઝરત મહદી (અ.ત.ફ.શ.) થી કરીબ કરે.

बाब: 7 (पाँचवाँ हिस्सा)

उन लोगों के वाक़ेआत जिन की इमाम से मुलाक़ात हुयी

इस बाब में मोहद्दिस ए नूरी (र.अ.) ग़ैबत ए कुबरा में इमाम महदी (अ.त.फ़.श.) से मुलाक़ात के तक़रीबन 100 वाक़ेआत का तफ़सीली ज़िक्र करते हैं, इख़्तेसार की ग़रज़ से हम यहाँ सिर्फ़ पांच वाक़ेआत का तज़किरा करेंगे। आज हम उन में से पाँचवाँ और आख़िरी वाक़ेआ पेश कर रहे हैं।

5- इमाम ए ज़माना (अ.त.फ़.श.) की सिन-रसीदा वालिद की ख़िदमत की ताकीद (सातवें बाब का 86वां वाक़ेआ)

शेख़ बाक़र से नक़्ल किया हुआ एक मुत्तक़ी शख़्स के बारे में एक वाक़ेआ मिलता है, जो अपने वालिद ए बुज़ुर्गवार का एक बहुत ही फ़रमा-बरदार बेटा था, वह उनका इतना ज़्यादा ख़्याल रखता था कि उनके लिए बैतुल ख़ला में पानी भी रखता था और जब तक वालिद अपने वुज़ू से फ़ारिग़ होते थे, वह बाहर इन्तेज़ार करता था, वह हमेशा अपने वालिद की ख़िदमत में लगा रहता था, अलबत्ता हर शबे बुध वह मस्जिद-ए सहला चला जाता था, लेकिन एक मर्तबा उस ने वहां जाना भी तर्क कर दिया। जब उस से उसके मुताल्लिक़ पूछा गया, उस ने जवाब दिया:

एक मर्तबा जब मैं वहां चालीस बुध के लिए मुसलसल जा रहा था, आख़िरी बुध को कुछ ऐसा हुआ कि मैं दिन के वक़्त नहीं निकल सका, रात आ गई, हालाँकि वह एक चाँदनी रात थी, फिर भी मैं अकेला था। कुछ देर चलने के बाद जब सिर्फ़ एक तिहाई फ़ासला बाक़ी रह गया था, मैंने एक अरब को अपनी तरफ़ आते देखा, मुझे लगा कि अब मेरा सामान लूटने वाला है। वह शख़्स मेरे नज़दीक आया और मुझसे मेरे क़रिये की ज़बान और लहजे में बात की और सबसे पहले पूछा कि मैं कहाँ जा रहा हूँ। मैंने कहा कि मैं मस्जिद ए सहला जा रहा हूँ, फिर उन्होंने मुझसे पूछा कि क्या मेरे पास कुछ खाने के लिए है। मैंने जवाब दिया कि मेरे पास कुछ नहीं है। उन्होंने कहा: अपनी जेब में देखो, फिर मैंने मना कर दिया कि मेरे पास कुछ नहीं है। इस बात पर उन्होंने मुझे डांटा और फिर मैंने देखा की मेरी जेब में कुछ किशमिश हैं जो मैंने अपने बच्चे के लिए ली थी, और उसको देना भूल गया था। फिर उन्होंने मुझसे तीन मर्तबा कहा: मैं तुमको तुम्हारे सिन-रसीदा वालिद के मुताल्लिक़ मशविरा देता हूँ, मैं तुम्हें उनके बारे में ताकीद करता हूँ, और मैं तुम्हें उनके मुताल्लिक़ हुक्म देता हूँ। उन्होंने यह कहा और मेरी नज़रों से ओझल हो गए। फिर मुझे फ़ौरन एहसास हुआ कि वह हज़रत ए हुज्जत (अ.त.फ़.श.) ही थे, जिनको यह गवारा नहीं हुआ कि मैं अपने वालिद की ख़िदमत से एक रात के लिए भी दूर रहूँ, यही वजह थी कि मैंने शबे बुध को भी मस्जिद-ए सहला जाना तर्क कर दिया

हज़रत (अ.त.फ़.श.) हमको हमारे वालिदैन की ख़ुशनूदी अता फरमायें, और हमारे वालिदैन की ख़िदमत हमको अपने आक़ा हज़रत ए महदी (अ.त.फ़.श.) के नज़दीक रखे

The Promised Mahdi Team