This chapter mentions 8 duties towards the Imam of the Age (atfs).We shall briefly mention them in our excerpts.
First duty: Being aggrieved for the Imam during occultation and in his separation
The author mentions 3 reasons for this grief:
1. The following Prophetic tradition is narrated both by Shaikh Saduq(ar) and Shaikh Tusi(ar):
A servant has not believed till I am not more dearer to him than his own self and my family is not more dearer to him than his own family and my progeny is not more beloved to him than his own progeny.
A believer should therefore be sorrowful on the loneliness of Hazrat Mahdi (atfs) in the occultation.
2. Imam Mohammed Baqir(as) says:
There is no Eid for the Muslims; neither Eiduz Zuha nor Eidul Fitr, but that the Almighty Allah freshens the grief of Aale Muhammad (a.s.).
The narrator asked: Why?
He replied: It is so because they see their rights in the hands of others.
Thus seeing the rights of the Ahlebait (as) usurped is a source of grief for the believers.
3. Mentioning about the era before reappearance, Imam Husain (as) says:
The matter that you are expecting will not occur until a time comes that you disavow each other, spit at the face of each other, declare unbelief against each other and curse each other.
These internal disputes during occultation results in extreme sorrow both for Imam(as) as well as his sincere followers. We should therefore avoid anything which would cause grief to our Imam.
May the Almighty help us in strengthening the bond of brotherhood amongst the believers and fill our hearts with grief on the calamities which befall on the Holy Ahlul Bait (as).
Hindi
इक़्तिबास 34
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : नज्म उस साक़िब
मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)
बाब: 10 (पहला हिस्सा)
इमाम ए अस्र (अ.त.फ़.श.) की तरफ़ हमारी ज़िम्मेदारियां
इस बाब में इमाम ए अस्र (अ.त.फ़.श.) की तरफ़ 8 ज़िम्मेदारियों का तज़किरा हुआ है, हम अपने इक़तेबासात में उनका मुख़्तसर ज़िक्र कर रहे हैं
पहली ज़िम्मेदारी: उनकी ग़ैबत के दौरान उन से फ़िराक़ में ग़मगीन रहना
मुसन्निफ़ इस ग़म की तीन वुजूहात बयान करते हैं
1. मन्दरजा ज़ेल हदीस ए नबवी का ज़िक्र शेख़ सदूक़ (अ.र.) और शेख़ तूसी (अ.र.) दोनों ने किया है
एक शख़्स मोमिन नहीं हो सकता जब तक कि मैं उसके लिए उसके अपने नफ़्स से ज़्यादा महबूब ना हूँ, और मेरी आल ओ ज़ुर्रियत उसकी अपनी आल ओ ज़ुर्रियत से ज़्यादा महबूब ना हो
लेहाज़ा एक मोमिन को हज़रत ए महदी (अ.त.फ़.श.) की ग़ैबत में तन्हाई पर ग़मगीन होना चाहिये
2. इमाम मोहम्मद बाक़िर (अ.स.) का इरशाद है:
मुसलमानों की कोई ईद नहीं है, चाहे वह ईद अल-अज़हा हो या ईद अल-फ़ित्र, अल्लाह सुबहानहु व तआला हम आले मोहम्मद (अ.स.) के ग़मों को ताज़ा कर देता है
रावी ने दरयाफ़्त किया: क्यों ?
आप (अ.स.) ने जवाब दिया: क्योंकि हम अपना हक़ ग़ैरों के हाथों में देखते हैं
इस तरह अहलेबैत (अ.स.) के हुक़ूक़ को ग़स्ब हुआ देखना मोमेनीन के लिए ग़म का सबब है
3. ज़हूर के पहले के ज़माने का ज़िक्र करते हुए इमाम हुसैन (अ.स.) इरशाद फ़रमाते हैं:
वह अम्र जिसकी तुम तवक़्क़ो कर रहे हो उस वक़्त तक वाक़े नहीं होगा जब तक कि तुम एक दुसरे को रद करने लगो, एक दुसरे के मुँह पर थूको, एक दुसरे के ख़िलाफ़ कुफ़्र का ऐलान करो, और एक दुसरे पर लानत करने लगो
ग़ैबत के दौरान हमारे अन्दरूनी इख़्तिलाफ़त इमाम (अ.त.फ़.श.) के लिए और उनके मुख़लिस पैरोकारों के लिए भी शदीद ग़म का सबब होते हैं। लेहाज़ा हमको उन चीज़ों से परहेज़ करना चाहिये जो भी हमारे इमाम (अ.त.फ़.श.) के लिए ग़म का सबब बने।
ख़ुदा वंद ए मुतआल मोमेनीन के मा-बैन रिश्ता ए उख़ूवत को मुस्तहकम करने में हमारी मदद करे और मुक़द्दस अहलेबैत (अ.स.) पर पड़ने वाले मसाएब पर हमारे दिलों को ग़म से भर दे
Urdu
اقتباس - ۳۶
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب - نجم الثاقب
مصنف - محدث نوری رحمۃ اللہ علیہ
باب: ۱۰ (تیسرا حصہ)
امامِ عصر (عج) کی طرف ہماری ذمّہ داریاں
ہم اپنے امامِ (عج) کی طرف اپنی ذمّہ داریوں کا تذکرہ جاری رکھتے ہیں۔
تیسری ذمّہ داری: امامِ عصر (عج) کی حفاظت کے لئے دعاء کرنا
سید ابن طاؤوس (ع ر) سے نقل کرتے ہوئے مصنف یہ واضح کرتے ہیں کہ ہمارا امام کے لئے دعاء کرنا ہمارا اُن کے لئے اظہارِ محبت ہے نہ کہ اُن کو (ہماری طرف سے) حفاظت کی ضرورت ہے
اور ہمارا اُن کے لئے دعاء کرنا خود ہماری اپنے لیے دعاؤں کی استجابت کے دروازہ کو کھولتا ہے
پھر وہ مختلف اوقات میں حضرت مھدی (عج) سے مخصوص ۷ دعاؤں اور اُنکے فوائد کا تذکرہ کرتے ہیں
چوتھا: امامِ عصر (عج) کی طرف سے صدقۃ دینا
رسول الله (ص) نے ارشاد فرمایا:
"ایک بندے کا ایمان اُس وقت تک مکمّل نہیں ہے، جب تک کہ وہ مجھ کو اپنے سے اور میری آل کو اپنی آل سے، میری عزت و وقار کو اپنی عزت و وقار سے اور میرے نفس کو اپنے نفس سے بلند و بالاتر نہ سمجھے"
لہٰذا ہم کو تمام اعمال میں اہلِ بیت (ع) کو اپنے اوپر ترجیح دینا چاہیے، چونکہ صدقۃ ہمارے لئے حفاظت کا ذریعہ ہے اور ہم اپنے امام کو اپنے اوپر ترجیح دیتے ہیں، اسی ترجیح کے نتیجہ میں ہم اُن کی طرف سے صدقۃ دیتے ہیں۔
پانچواں: امامِ عصر (عج) کی نیابت میں حج کرنا اور کسی کو اُن کی نیابت میں حج کے لئے بھیجنا
مصنف نے یہ ذکر کیا ہے کہ یہ چلن شیعوں میں عام ہے اور اُنہوں نے ایک واقعہ بھی نقل کیا ہے جس سے یہ ظاہر ہوتا ہے کہ امام (عج) اس عمل سے راضی ہیں
الله سبحانه وتعالى اُن کے ظہور میں تعجیل فرمائے اور ہم کو اُن کی طرف ہماری ذمّہ داریوں کو پورا کرنے میں مدد کرے
Gujrati
સારાંશ :૩૪
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૧૦ (ભાગ-૧) ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) પ્રત્યેની આપણી જવાબદારીઓ
આ પ્રકરણમાં ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) પ્રત્યેની આપણી આંઠ ફરજો બતાવવામાં આવી છે આપણા સારાંશોમાં તેનો ટૂંકો ઉલ્લેખ કરીશું.
પહેલી જવાબદારી : ગયબત દરમિયાન ઇમામ (અ.સ.) માટે અને તેમના વિયોગમાં ગમગીન રહેવું.
લેખક આ દુઃખના ત્રણ કારણો બતાવે છે
૧. નીચે વર્ણવેલી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસને શેખ સદુક (અ.ર.) અને શેખ તુસી (અ.ર.) બંને દ્વારા રિવાયત કરવામાં આવેલ છે : “બંદો ઈમાન નથી લાવ્યો ત્યાં સુધી કે તે પોતાની જાત કરતા મને વધુ ન ચાહે અને મારા કુટુંબને તેના કુટુંબ કરતા વધુ ન ચાહે અને મારી અહેલેબૈતને પોતાની ઔલાદ કરતાં વધારે ન ચાહે.”
માટે એક મો’મીને ગયબત દરમિયાન હઝરત મહદી (અ.ત.ફ.શ.)ની એકલતા માટે વ્યતીથ રહેવું જોઈએ.
૨. ઇમામ મોહંમદ બાકીર (અ.સ.) ફરમાવે છે : “મુસલમાનોની કોઈ ઈદ એવી નથી, ન તો ઈદુઝ્ઝોહા ન ઇદેફિત્ર, પરંતુ અલ્લાહ સર્વશક્તિશાળી આલે મોહંમદ (અ.સ.)ના દુઃખને તાજું કરે છે.”
રાવીએ પૂછ્યું ‘શા માટે?’. ઈમામે જવાબ આપ્યો : “એવું એટલા માટે કે તેઓ પોતાના હક્કો ને બીજાના હાથોમાં જોવે છે.”
આમ અહેલેબય્ત (અ.સ.) ના હકકોને ગસ્બ થતાં જોવું મો’મીનો માટે ગમગીનીનો સ્ત્રોત છે.
૩. ઝૂહૂર પહેલાના યુગનો ઉલ્લેખ કરતાં ઇમામ હુસૈન (અ.સ.) ફરમાવે છે “તે બાબત જેની તમે અપેક્ષા રાખો છો તે નહીં ઘટે ત્યાં સુધી કે તે સમય આવે કે તમે એકબીજાની અવહેલના કરો, એકબીજાના મોઢા પર થૂંકો, એકબીજાને કાફીર જાહેર કરો, અને એકબીજા પર લા’નત કરો”
ગયબત દરમ્યાન આ અંતરીક વિવાદો ઇમામ (અ.સ.) અને તેમના સાચા માનવાવાળાઓ બંને માટે ભારે દુઃખમાં પરિણમે છે. માટે આપણે આપણા ઈમામને દુઃખ થાય તેવી તમામ બાબતોથી દૂર રહેવું જોઈએ.
અલ્લાહ સર્વશક્તિશાળી આપણે મો’મીનોમાં ભાઈચારાના બંધનો મજબૂત કરવામાં મદદ કરે અને આપણા હ્રદયોને અહેલેબય્ત (અ.સ.) પર પડેલી મુસીબતના ગમથી ભરી દે.
________
લેખિત સારાંશવાળા ઑડિઓ અને વિડિઓ મળી શકે છે @ http://thepromisedmahdi.com/najmuth-saaqib-excerpt-34/amp