30 Jan Najmuth Saaqib | Excerpt 35
Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)
Book : Najmuth Saaqib
Excerpt – 35
Let us know about our Imam
Book – An Najmus Saqib
Author – Mohaddise Noori r.a.
Chapter Ten (Part 2)
Our duties towards the Imam of the Age (atfs)
This chapter mentions 8 duties towards the Imam of the Age (atfs). Last week we mentioned the first duty which is to be aggrieved due to occultation.
Second duty: Waiting for reappearance.
Imam Sadiq (as) has said:
“Whoever of you dies while believing in this matter and waiting (for the expected Imam) is like one, who will be in the camp of the Qaaem (a.s.)”
In another instance he has explained the manner of awaiting as follows:
“Whoever likes to be one of al-Qaaem’s companions has to wait while being pious and ethical.”
Every believer thus will get an opportunity to serve him whenever he reappears. It is reported from Imam Sadiq (as) that he said:
“When the Qaaem rises up, someone will come and announce in the grave of every believer: Your Imam has risen, if you want to join, you may do so.”
Ameerul Momineen (a.s.) has said that:
“The best worship act of a believer is to await for the reappearance of truth”
May the Almighty Allah give us the good fortune of awaiting our Imam while being pious and ethical. May his reappearance occur during our lifetime. In case it is delayed may we get an opportunity to return from our graves and serve him.
اقتباس – ۳۵
آئیے اپنے امام کے متعلق جانیں
کتاب – نجم الثاقب
مؤلف – محدث نوری رحمۃ اللہ علیہ
باب: ۱۰ (دوسرا حصہ)
امامِ عصر (عج) کی طرف ہماری ذمّہ داریاں
اس باب میں امامِ عصر (عج) کی طرف ۸ ذمّہ داریوں کا تذکرہ ہوا ہے۔ گزشتہ ہفتہ ہم نے پہلی ذمّہ داری کا ذکر کیا جو کہ غیبت کی وجہ سے غمگین رہنا ہے
دوسری ذمّہ داری: ظہور کا انتظار کرنا
امام صادق (ع) نے فرمایا:
“تُم میں سے جو بھی اِس اَمر میں یقین رکھتے ہوئے اور (امامِ زمانہ کے) انتظار کی حالت میں مر جائے اُس شخص کی طرح ہے جو حضرت قائم (عج) کے خیمہ میں موجود رہیگا”
ایک دوسرے موقع پر آپ (ع) نے طریقہء انتظار کو اِس طرح واضح کیا ہے:
“جو بھی حضرت قائم (عج) کے اصحاب میں شامل ہونا چاہتا ہے، اُس کو تقویٰ اور اخلاق کے ساتھ انتظار کرنا چاہئے”
اس طرح ہر مؤمن کو اُن کی خدمت کا موقع ملیگا جب بھی وہ ظہور فرمائیں گے۔ امام صادق (ع) سے یہ وارد ہوا ہے کہ آپ نے فرمایا:
“جب حضرت قائم (عج) قیام کریں گے، ہر مؤمن کی قبر پر نداء دی جائے گی: تمہارے اِمام کا ظہور ہو گیا ہے، اگر تُم چاہو تو اُن کے ساتھ شامل ہو سکتے ہو”
امیر المومنین علیہ السّلام نے ارشاد فرمایا:
“مؤمن کے لئے سب سے بہترین عبادت حق کے ظہور کا انتظار کرنا ہے”
الله سبحانه وتعالى ہم کو متّقی اور با اخلاق رہتے ہوئے اپنے امام کے ظہور کا انتظار کرنے کی توفیق اور شرف عطا فرمائے۔ اُن کا ظہور ہماری زندگی میں ہو جائے، اور اگر اس میں تاخیر بھی ہو تو ہم کو اپنی قبروں سے لوٹنے اور اُنکی خدمت کرنے کی توفیق حاصل ہو
સારાંશ : ૩૫
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૧૦ (ભાગ-૨) ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) પ્રત્યેની આપણી જવાબદારીઓ
આ પ્રકરણમાં ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) પ્રત્યેની આપણી આંઠ ફરજો બતાવવામાં આવી છે આપણા સારાંશોમાં તેનો ટૂંકો ઉલ્લેખ કરીશું.ગયા સપ્તાહે અમે પહેલી જવાબદારી, જેમાં ગયબતના કારણે ગમગીન રહેવાનો ઉલ્લેખ કર્યો હતો
બીજી જવાબદારી : ઝુહુરનો ઇન્તેઝાર.
ઇમામ સાદીક (અ.સ.) ફરમાવે છે “તમારામાંથી જે કોઈ મૃત્યુ પામે જ્યારે કે તે આ બાબતને માનતો હોય અને (અપેક્ષિત ઇમામનો) ઇન્તેઝાર કરતો હોય, તે તેના જેવો છે કે જે કા’એમ (અ.સ.)ની છાવણીમાં હશે.”
અન્ય એક જગ્યાએ આપ (અ.સ.) એ ઇન્તઝારની રીતને આ રીતે સમજાવી છે : “જે કોઈ કા’એમ (અ.સ.)નો સાથી બનવા ચાહે તો તેણે તકવા અને નૈતીકતા સાથે ઇન્તેઝાર કરવો.” આમ જ્યારે તેઓનો ઝુહુર થશે તો દરેક મો’મીનને તેમની ખિદમત કરવાની તક મળશે.
ઇમામ સાદીક (અ.સ.) થી રિવાયત છે : “જ્યારે કા’એમ (અ.સ.) કયામ કરશે, કોઈ આવીને દરેક મો’મીનની કબ્રમાં જાહેર કરશે. “તમારા ઈમામ (અ.સ.) એ કયામ કર્યો છે જો તમારે જોડાવું હોય તો તમે તેમ કરી શકો.”
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું છે : “મો’મીન માટે સૌથી ઉત્તમ ઈબાદત હક્કના ઝુહુરનો ઇન્તેઝાર.”
અલ્લાહ સર્વશક્તિશાળી આપણને તકવા અને નૈતીકતા સાથે ઇમામના ઇન્તેઝારનું સૌભાગ્ય આપે, તેમનો ઝુહુર આપણા જીવનકાળ દરમિયાન થાય અને અગર જો તે વિલંબીત થાય તો આપણને આપણી કબરોમાંથી પાછા ફરીને તેમની ખીદમત કરવાની તક મળે.
इक़्तिबास 35
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
किताब : नज्म उस साक़िब
मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)
बाब: 10 (दूसरा हिस्सा)
इमाम ए अस्र (अ.त.फ़.श.) की तरफ़ हमारी ज़िम्मेदारियां
इस बाब में इमाम ए अस्र (अ.त.फ़.श.) की तरफ़ 8 ज़िम्मेदारियों का तज़किरा हुआ है, गुज़िश्ता हफ़्ते हम ने पहली ज़िम्मेदारी का ज़िक्र किया, जो कि ग़ैबत की वजह से ग़मगीन रहना है
दूसरी ज़िम्मेदारी: ज़ुहूर का इन्तेज़ार करना
इमाम सादिक़ (अ.स.) ने फ़रमाया:
“तुम में से जो भी इस अम्र में यक़ीन रखते हुए और (इमाम ए ज़माना के) इन्तेज़ार की हालत में मर जाये, उस शख़्स की तरह है जो हज़रत ए क़ाएम (अ.त.फ़.श.) के ख़ेमे में रहेगा”
एक दूसरे मौक़े पर आप (अ.स.) ने तरीक़ा ए इन्तेज़ार को इस तरह वाज़ेह किया है:
“जो भी हज़रत ए क़ाएम (अ.त.फ़.श.) के असहाब में शामिल होना चाहता है, उसको तक़वे और अख़लाक़ के साथ इन्तेज़ार करना चाहिए”
इस तरह हर मोमिन को उनकी ख़िदमत का मौक़ा मिलेगा, जब भी वह ज़ुहूर फरमायेंगे, इमाम सादिक़ (अ.स.) से यह वारिद हुआ है कि आप ने फ़रमाया:
हज़रत ए क़ाएम (अ.त.फ़.श.) क़ियाम करेंगे, हर मोमिन की क़ब्र पर निदा दी जायेगी: “तुम्हारे इमाम का ज़ुहूर हो गया है, अगर तुम चाहो तो उनके साथ शामिल हो सकते हो”
अमीरुल मोमेनीन (अ.स.) ने इरशाद फ़रमाया:
“मोमिन के लिए सबसे बेहतरीन इबादत हक़ के ज़ुहूर का इन्तेज़ार करना है”
अल्लाह सुब्हानहु व तआला हमको मुत्तक़ी और बा-अख़लाक़ रहते हुए अपने इमाम के ज़ुहूर का इन्तेज़ार करने की तौफ़ीक़ और शरफ़ अता फ़रमाये, उनका ज़ुहूर हमारी ज़िन्दगी में हो जाए, और अगर उसमें ताख़ीर भी हो तो हमको अपनी क़ब्रों से लौटने और उनकी ख़िदमत करने की तौफ़ीक़ हासिल हो