We continue with our discussion about our duties towards our Imam(atfs).
*Sixth duty: Standing up to accord respect when one hears the name of His Eminence.*
Especially when the blessed name mentioned is Qaaem
(a.s.). This is the practice followed by all the shia Imamiyah everywhere.
*Seventh duty: Beseeching the Almighty Allah.*
Among the duties during the darkness of the period of occultation is to implore and beseech Almighty Allah for the well being of faith and religion from satanic doubts and heresies. He then brings 7 supplications for the sake of safeguarding the faith during the occultation. Amongst them is Dua e Ghareeq which is as follows:
_“O Allah! O Beneficent! O Merciful! O the One, who transforms the hearts! Make my heart steadfast upon your religion!”_
It is necessary that we recite this dua exactly as it has been mentioned in the tradition.
When the narrator recited it with some additions Imam Sadiq(as) instructed him to recite as he had recited without making any addition.
*May the Almighty grant us the good fortune of reciting these duas and protecting our faith during the turbulent times of occultation.*
Hindi
*इक़्तिबास 37*
आइये अपने इमाम के मुताल्लिक़ जाने
*किताब : नज्म उस साक़िब*
*मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)*
*बाब: 10 (चौथा हिस्सा)*
*इमाम ए अस्र (अ.त.फ़.श.) की तरफ़ हमारी ज़िम्मेदारियां*
हम अपने इमाम (अ.त.फ़.श.) की तरफ़ अपनी ज़िम्मेदारियों का तज़किरा जारी रखते हैं।
*छठी ज़िम्मेदारी: इमाम ए आली क़द्र (अ.त.फ़.श.) का नाम सुन कर उनके एहतेराम में खड़ा होना*
ख़ास कर जब उनके इस्म ए मुबारक *क़ाएम* (अ.त.फ़.श.) का ज़िक्र आये। यही तर्ज़ ए अमल शिया इमामियह का हर जगह देखने को मिलता है।
*सातवीं ज़िम्मेदारी: अल्लाह सुब्हानहु व तआला से दुआ करना*
ज़माना ए ग़ैबत की ज़ुल्मत के दौरान ज़िम्मेदारियों में दीन और ईमान की शैतानी वसवसे और शुकूक से हिफ़ाज़त के लिए अल्लाह सुब्हानहु व तआला से दुआ और इस्तेग़ासा करना है। फिर वह ज़माना ए ग़ैबत में दीन की मुहाफ़िज़त के लिए 7 दुआओं का तज़किरा करते हैं। उनमें से एक *दुआ ए ग़रीक़ है, जो इस तरह है*
*या अल्लाहो, या रहमानो, या रहीम, या मुक़ल्लेबल क़ुलूब, सब्बित क़ल्बी अला दीनिक*
*ऐ अल्लाह, ऐ रहमान, ऐ रहीम, ऐ दिलों को बदलने वाले! मेरे दिल को अपने दीन पर साबित क़दम रख*
यह लाज़िम है कि इस दुआ को बिलकुल वैसे ही पढ़ा जाए जैसे कि रिवायत में दर्ज हुयी है
जब रावी ने इस को कुछ इज़ाफ़े के साथ पढ़ा तो इमाम सादिक़ (अ.स.) ने उनको हुक्म दिया कि बिलकुल उसी तरह पढ़ें, बग़ैर किसी इज़ाफ़े के, जैसे इमाम (अ.स.) ने तालीम की
*ख़ुदा वन्द ए मुतआल हमको इन दुआओं को पढ़ने और ग़ैबत के हंगामा-ख़ेज़ दौर में अपने दीन और ईमान की हिफ़ाज़त की तौफ़ीक़ अता फ़रमाये*
Urdu
اقتباس - ۳۷
آئیے اپنے امام کے متعلق جانیں
*کتاب* - *نجم الثاقب*
*مصنف* - *محدث نوری رحمۃ اللہ علیہ*
*باب: ۱۰ (چوتھا حصہ)*
*امامِ عصر (عج) کی طرف ہماری ذمّہ داریاں*
ہم اپنے امامِ (عج) کی طرف اپنی ذمّہ داریوں کا تذکرہ جاری رکھتے ہیں۔
*چھٹی ذمّہ داری: امامِ اعلٰی قدر (عج) کا نام سُن کر اُن کے احترام میں کھڑا ہونا*
خاص کر جب اُن کے اسمِ مبارک قائم (عج) کا ذکر آئے۔ یہی طرزِ عمل شیعہ امامیہ کا ہر جگہ دیکھنے کو ملتا ہے۔
*ساتویں ذمّہ داری: الله سبحانه وتعالى سے دعاء کرنا*
زمانہء غیبت کی ظلمت کے دوران ذمّہ داریوں میں دین اور ایمان کی شیطانی وسوسہ اور شکوک سے حفاظت کے لئے الله سبحانه وتعالى سے دعاء اور اِستغاثہ کرنا ہے۔ پھر وہ زمانہء غیبت میں دین کی محافظت کے لئے ۷ دعاؤں کا تذکرہ کرتے ہیں۔ اُن میں سے ایک *دعاء غریق* ہے، جو اس طرح ہے
*اے اللَّهُ اے رَحْمَانُ اے رَحِیمُ، اے دلوں کو بدلنے والے! میرے دِل کو اپنے دین پر ثابت قدم رکھ*
یہ لازم ہے کہ اس دعاء کو بالکل ویسے ہی پڑھا جائے جیسے کہ یہ روایت میں درج ہوئی ہے
جب راوی نے اس کو کچھ اضافہ کے ساتھ پڑھا تو امام صادق (ع) نے اُن کو حکم دیا کہ بالکل اُسی طرح پڑھیں بغیر کسی اضافہ کے جیسے اِمام (ع) نے تعلیم کی
*خُدا وند متعال ہم کو ان دعاؤں کو پڑھنے اور غیبت کے ہنگامہ خیز دور میں اپنے دین اور ایمان کی حفاظت کرنے کی توفیق عطا فرمائے*
Gujrati
સારાંશ : ૩૭
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૧૦ (ભાગ-૪) ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) પ્રત્યેની આપણી જવાબદારીઓ
આપણે ઇમામ (અ.ત.ફ.શ.) પ્રત્યે આપણી જવાબદારીઓની ચર્ચા આગળ વધારીશું.
છઠ્ઠી જવાબદારી : જ્યારે આપ (અ.ત.ફ.શ.)નું નામ સાંભળે તો તેમના આદર આપવા માટે ઊભા થવું.
ખાસ કરીને જ્યારે તેમનું મુબારક નામ ‘કા’એમ’ ઉચ્ચારાય ત્યારે. ઈમામિયા શિઆઓ તમામ જગ્યાએ આ પ્રથા પર અમલ કરે છે.
સાતમી જવાબદારી : અલ્લાહ સર્વશક્તિશાળી પાસે દુઆ માંગવી.
ગયબતના અંધકારમય યુગમાં તે જવાબદારી છે કે શૈતાની શંકાઓ અને પાખંડોથી ઈમાન અને દિનને સલામત રાખવા સર્વશક્તિશાળી અલ્લાહ પાસે આપણે દુઆ અને આજીજી કરવી જોઈએ. પછી તેઓ ગયબત દરમિયાન ઈમાનની સલામતી માટે સાત દુઆઓ લાવ્યા છે તેમાં દુઆએ ગરિક છે જે નીચે મુજબ છે.
يَا اللَّهُ يَا رَحْمَانُ يَا رَحِيمُ يَا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ
“અય અલ્લાહ, અય રહમાન, અય રહીમ અય તે કે જે હૃદયોને પરિવર્તિત કરે છે મારા હૃદયને દિન પર સાબિત કદમ રાખ.”
તે જરૂરી છે કે આપણે આ દુઆને રિવાયતમાં જે મુજબ આવી છે તે જ રીતે પઢીએ.
જ્યારે રાવી તેમાં વધારો કરીને પઢીઓ તો ઇમામ સાદિક (અ.સ.) એ તેને નિર્દેશ કર્યો કે જેવી તેઓ (અ.સ.) એ પઢી છે તેવી જ રીતે કોઈપણ વધારા વગર પઢે.
અલ્લાહ આપણને ગયબતના કપરા સમયમાં આ દુઆઓ પઢવાની અને દિનને સલામત રાખવાનું સૌભાગ્ય આપે.