Najmuth Saaqib | Excerpt 40

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Let us know about our Imam

Book – An Najmus Saqib

Author – Mohaddise Noori r.a.

Chapter Eleven (Part 2)

Times and Occasions specially associated with Imam Asr (a.s.)

In this chapter the respected author mentions eight occasions associated with Imam Mahdi ( May Allah hasten his reappearance ). In the previous excerpt we have mentioned the first four. Inshallah today we will briefly cover the remaining occasions.

Fifth and Sixth: The time of Asr on Mondays and Thursdays

Sayyid Ali bin Taaoos(ar), says: It is narrated from Ahle Bayt (a.s.) that on Mondays and Thursdays the record of deeds of people are presented to Allah, may His majesty be exalted and to His Messenger (sawa) and the Holy Imams (a.s.).

Hence we should strive to do more good deeds on these two days and avoid sins.

Seventh: Eve and day of the 15th of Shaban

This is the birthday of Imam Mahdi (a.s.) and the Almighty Allah bestowed this great blessing on His creatures on this noble occasion.

Therefore, it is appropriate that this night should be accorded respect from the aspect of the Wilayat of Imam Mahdi (a.t.f.s)

Eighth: Day of Navroz

The day of Navroz is the day when the Holy Prophet (s.a.w.a.) took oath of allegiance for Ameerul Momineen (a.s.) in Ghadeer Khum. So they submitted to his Wilayat. Thus, glad tidings are for the one, who remained steadfast on it and unfortunate are those, who broke that pledge. And it is the day when the Messenger of Allah (s.a.w.a.) sent Ali (a.s.) to the valley of Jinns; and he took the oath of submission from them.

Also, it is the day when Imam Ali (a.s.) emerged victorious over the people of Naharawan and when he eliminated the one with the broken hand.

It is the day when the Qaem from Ahle Bayt (a.s.) will reappear and the Almighty Allah will bestow him success and victory over Dajjaal. Thus, he will eliminate him in Kufa.

May we be granted the good fortune of witnessing the day when our beloved Imam reappears, gains victory over Dajjal and establishes justice and equity in this world.

اقتباس – ۴۰

آئیے اپنے امام کے متعلق جانیں

*کتاب* – *نجم الثاقب*

*مصنف* – *محدث نوری رحمۃ اللہ علیہ*

*باب: ۱۱ (دوسرا حصہ)*

*امامِ عصر (عج) سے مخصوص اور منسوب اوقات اور مواقع*

محترم مصنف نے اس باب میں حضرت مھدی (عج) سے منسوب آٹھ مواقع کا تذکرہ کیا ہے۔ گزشتہ اقتباس میں ہم اُن میں سے چار کا تذکرہ کیا تھا، انشاء اللہ آج ہم بقیہ مواقع کو پیش کریں گے

*۵ ، ۶ – دوشنبہ (پیر) اور پنج شنبہ (جمعرات) کو عصر کے وقت*

سید ابن طاؤس (ع ر) فرماتے ہیں کہ اھل بیت علیھم السلام سے مروی ہے کہ ہر دوشنبہ اور پنج شنبہ کو لوگوں کے اعمال نامہ الله سبحانه وتعالیٰ، اُس کے رسول (ص) اور آئمہ طاہرین علیہم السلام کو پیش کئے جاتے ہیں

لہٰذا ہم کو کوشش کرنا چاہئے کہ ان ایّام میں زیادہ سے زیادہ نیک اعمال انجام دیں اور گناہوں سے بچیں

*۷- شبِ ۱۵ شعبان اور روزِ ۱۵ شعبان*

یہ امامِ مھدی (عج) کا یومِ ولادت ہے اور الله سبحانه وتعالیٰ نے یہ عظیم نعمت اپنی مخلوق کو اس مقدّس موقع پر عطاء فرمائی

لہٰذا یہ مناسب ہے کہ ولایتِ امامِ مھدی (عج) کے حوالہ سے اس شب کو عظمت دی جائے

*۸- عیدِ نوروز*

نوروز کا دن وہ ہے جب رسول اللہ (ص) نے غدیر خم میں امیر المومنین علیہ السلام کے لئے بیعت لی، اور لوگوں نے ان کی ولایت کو تسلیم کیا۔ لہٰذا بشارت اُن افراد کے لئے ہے جو اِس پر ثابت قدم رہیں اور بد بخت وہ ہیں جنہوں نے اُس عہد کو توڑا۔ اور یہ وہ دن ہے جب رسول اللہ (ص) نے علی علیہ السّلام کو (جنّاتوں) جنّوں کی وادی میں بھیجا اور اُن سے عہدِ تسلیم لیا

اور یہ ہی وہ دن ہے جب امام علی (ع) کو نہروان کے لوگوں کے اوپر فتح حاصل ہوئی اور جب انہوں نے ٹوٹے ہاتھ والے کو نیست و نابود کیا

یہ وہ دن ہے جب قائم اھل بیت (ع) ظہور فرمائیں گے اور الله سبحانه وتعالیٰ اُن کو دجّال کے اوپر فتح اور کامیابی عطاء کرے گا۔ اس طرح وہ اُس کو کوفہ میں نیست و نابود کریں گے۔

*ہم کو بھی وہ دن دیکھنے کا شرف اور توفیق حاصل ہو جب ہمارے عزیز اور محبوب امام ظہور فرمائیں، دجّال کے اوپر فتح حاصل کریں اور اس دُنیا میں عدل و انصاف قائم کریں*

સારાંશ : ૪૦

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (..)

પ્રકરણ : ૧૧ (ભાગ) ઇમામ (..) થી સંબંધિત સમય અને પ્રસંગો.

આ પ્રકરણમાં સન્માનનીય લેખક ઇમામ મહદી (અ.ત.ફ.શ.) જોડે સંકળાયેલા ૮ સમયોનો ઉલ્લેખ કરે છે, ગત સારાંશમાં આપણે પહેલા ચારનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્શાઅલ્લાહ બાકીનાને ટૂંકમાં આજે રજૂ કરીશું.

અને સોમવાર અને ગુરૂવારના અસ્ર નો સમય : સૈયદ અલી બિન તાઊસ (અ.ર) કહે છે : અહલેબય્ત (અ.સ.) થી રિવાયત છે કે સોમવારે અને ગુરૂવારે લોકોનું આમાલનામું અલ્લાહ સર્વશક્તિશાળીને અને તેના રસુલ (સ.અ.વ.) ને અને પવિત્ર ઇમામ (અ.ત.ફ.શ.) ને પ્રસ્તુત કરવામાં આવે છે.

તેથી આ બંને દિવસે આપણે ખૂબ સારા આમાલ કરવાની અને ગુનાહોથી દૂર રહેવાની ભરપૂર કોશિશ કરવી જોઈએ.

૧૫મી શાબાનની શબ અને દિવસ : આ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની વિલાદતનો દિવસ છે અને અલ્લાહ સર્વશક્તિશાળી આ ઉમદા મૌકા ઉપર તેની મખ્લુક ઉપર ખુબજ રહેમ કરે છે.

માટે એ યોગ્ય છે કે વિલાયતે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના સંદર્ભે આ રાત્રિનો  ખુબજ આદર કરવામાં આવે.

નવરોઝનો દિવસ : નવરોઝનો દિવસ તે છે જ્યારે રસુલ (સ.અ.વ.) એ ગદીરે ખુમના મેદાનમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની બયઅત લીધી હતી. જેથી તેમની વિલાયત પર તેઓ સમર્પિત થયા હતા. ખુશખબરી તેઓના માટે કે જે તેના પર બાકી રહ્યા અને બદનસીબ તેઓ જેમણે આ વાયદાને તોડી નાખ્યો. અને આ દિવસે રસુલ (સ.અ.વ.) એ અલી (અ.સ.) ને જીનોની વાદીમાં મોકલ્યા હતા અને તેઓ (અ.સ.) એ તેઓ પાસેથી તસ્લીમ થવાનું વચન લીધું  હતું. આ દિવસે ઇમામ અલી (અ.સ.) નહેરવાનવાળાઓ ઉપર વિજય મેળવ્યો અને તેમણે તૂટેલા હાથવાળાનો  વિનાશ કર્યો. આ તે દિવસ છે જ્યારે અહલેબય્ત (અ.સ.) ના કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝહુર થશે અને અલ્લાહ સર્વશક્તિશાળી તેઓ (અ.ત.ફ.શ.)ને દજ્જાલ ઉપર વિજય આપશે. આમ કૂફામાં તેઓ (અ.ત.ફ.શ.) તેનો ખાતમો કરશે.

અલ્લાહ આપણને આપણા પ્રિય ઇમામનો ઝુહુર, દજ્જાલ ઉપર વિજય અને દુનિયામાં અદ્લ અને ઇન્સાફની સ્થાપનાના સાક્ષી બનવાનું સદભાગ્ય આપે.

 

 

 

 

 

*इक़्तिबास 40*

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

*किताब : नज्म उस साक़िब*

*मुसन्निफ : मोहद्दिस ए नूरी (र.अ.)*

*बाब: 11 (दूसरा हिस्सा)*

*इमाम ए अस्र (अ.त.फ़.श.) से मख़सूस और मन्सूब औक़ात और मवाक़े*

मोहतरम मुसन्निफ़ ने इस बाब में हज़रत ए महदी (अ.त.फ़.श.) से मन्सूब आठ मवाक़े का तज़किरा किया है। गुज़िश्ता इक़तेबास में हम ने उनमें से चार मवाक़े का तज़किरा किया था, इन्शाअल्लाह आज हम बाक़िया मवाक़े को पेश करेंगे

*5-6 : दो-शम्बा (पीर) और पंज-शम्बा (जुमेरात) को अस्र का वक़्त*

सय्यद इब्ने ताऊस (र.अ.) फ़रमाते हैं कि अहलेबैत (अ.स.) से मरवी है कि हर दो-शम्बे और पंज-शम्बे को लोगों के आमालनामें अल्लाह (सु.व.त.), उसके रसूल (स.अ.व.स.) और आइम्मह ए ताहेरीन (अ.स.) की ख़िदमत में पेश किये जाते हैं।

लेहाज़ा हमको कोशिश करना चाहिये कि इन अय्याम में ज़्यादा से ज़्यादा नेक आमाल अन्जाम दें और गुनाहों से बचें

*7- शब ए 15 शाबान और रोज़ ए 15 शाबान*

यह इमाम महदी (अ.त.फ़.श.) का रोज़ ए विलादत है और अल्लाह (सु.व.त.) ने यह अज़ीम नेमत अपनी मख्लूक़ को इस मुक़द्दस मौक़े पर अता फ़रमाई

लेहाज़ा यह मुनासिब है कि विलायत ए इमाम महदी (अ.त.फ़.श.) के हवाले से इस शब को अज़मत दी जाए।

*ईद ए नौरोज़*

नौरोज़ का दिन वह है जब रसूलअल्लाह (स.अ.व.स.) ने ग़दीर ए ख़ुम में अमीरुल मोमेनीन (अ.स.) के लिए बैअत ली, और लोगों ने उनकी विलायत को तस्लीम किया। लेहाज़ा बशारत उन अफ़राद के लिए है जो इस पर साबित-क़दम रहें और बद-बख़्त वह हैं जिन्होंने इस अहद को तोड़ा। यह वह दिन है जब रसूलअल्लाह (स.अ.व.स.) ने अली (अ.स.) को जिन्नों (जिन्नातों) की वादी में भेजा और उनसे अहद ए तस्लीम लिया

यह वह दिन है जब इमाम अली (अ.स.) को नहरवान के लोगों पर फ़तह हासिल हुयी और जब आपने (अ.स.) टूटे हाथ वाले नीस्तो नाबूद किया

यह वह दिन है जब क़ाएम ए अहलेबैत (अ.स.) ज़ुहूर फरमायेंगे और अल्लाह (सु.व.त.) उनको दज्जाल पर फ़तह और कामयाबी अता करेगा। इस तरह वह उसको कूफ़े में नीस्तो नाबूद करेंगे

*हमको भी वह दिन देखने का शरफ़ और तौफ़ीक़ हासिल हो जब हमारे अज़ीज़ और महबूब इमाम ज़ुहूर फरमायेंगे, दज्जाल पर फ़तह हासिल करेंगे और इस दुनिया में अद्ल ओ इन्साफ़ क़ाएम करेंगे*