Najmuth Saaqib | Excerpt 8

Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 8 )

Let us know our Imam

Chapter Two: (Part 4)

Names, titles and Kunniyats of Imam (a.s.) and the reason of naming him as such

Today Inshallah we will complete our discussion of the 12 titles of Imam Mahdi (atfs) out of the 182 titles mentioned in Chapter two of the book.

10.Al-Watr (الوتر)

The meaning of this title is one and alone; the unique in excellence and perfection, which can be possible in any human being.

11.Waliyullaah ( ولي الله)

Imam is called by this title repeatedly in traditional reports. It is reported that on the night of Meraj Allah the Almighty remembered him by this title by announcing that “He is My Wali, by truth.”

It is narrated in the book Kefaayatul Asar that the Messenger of Allah (s.a.w.a.) said: “When the time of advent will arrive, his sword, which would be in a sheath, will call out: Arise O Wali of Allah.”

12.Al-Waaris(الوارث)

It has come in the Sermon of Ghadeer about him that:

“Know that he is the heir of all knowledge and perfections, ranks and signs of all the prophets, successors and his forefathers.”

It is mentioned in some reports that the original heavenly scriptures are kept in a cave in Antioch and that Imam Mahdi(as) will bring them out.

It is mentioned in Al-Kaafi that Imam Sadiq(as) said: The Master of the affair will leave Medina for Mecca with the inheritance of the Holy Prophet (s.a.w.a.).
He further explained that this inheritance includes: His sword, his armor, turban, staff, his weapons and his saddle.

The titles mentioned in this chapter have been divinely bestowed on Imam Mahdi(a.t.f.s.) and therefore introduce us to his various excellent characteristics.

Inshallah next week we will begin with the third chapter wherein his distinguished characteristics will be further elucidated.

اقتباسات 8)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ ۲ (چوتھا حصہ)

امام مہدی (عج) کے اسماء، القاب اور کنیت اور اُن کی وجوہات ۔

آج انشاءاللہ ہم امام مہدی (عج) کے اس باب میں مذکورہ ۱۸۲ میں سے ۱۲ القاب کا تعارف مکمل کریں گے

10. الوتر

اس لقب کا مطلب یک و تنہا، فضیلت و کمال میں منفرد، جو کسی بھی انسان میں ممکن ہے۔

11. ولی اللہ

روایات میں امام کو اس لقب کے ساتھ متواتر طور پر یاد کیا گیا ہے۔ شبِ معراج اللہ سبحانہ وتعالیٰ نے یہ اعلان کرتے ہوئے کہ “حق کی قسم، وہ میرا ولی ہے” اس لقب سے اُن کا ذکر کیا

کتاب كفاية الأثر میں یہ روایت ہے کہ رسول اللہ (ص) نے فرمایا: “جب ظہور کا وقت آئیگا، اُن کی تلوار جو میان میں ہوگی، آواز دیگی: قیام کریں ائے ولی اللہ”

12. الوارث

خطبہ غدیر میں آپ کے بارے میں یہ وارد ہوا ہے کہ: “جان لو کہ وہ تمام علوم اور کمالات، انبیاء، اوصیاء اور اپنے اجداد کے درجات اور علامات کا وارث ہے”
کچھ روایات میں یہ درج ہوا ہے کہ اصل اور قدیم آسمانی کتابیں انتیوچ کی غار میں محفوظ ہیں اور امام مہدی (عج) اُنکو باہر لائینگے۔
الکافی میں یہ ذکر ہوا ہے کہ امام صادق (ع) نے فرمایا: صاحبِ عمر مدینہ سے رسول اللہ (ص) کی میراث کے ساتھ مکّہ کے لئے کوچ کریں گے۔
اپنے مزید واضح کیا کہ اس میراث میں اُن کی تلوار، اُن کی زرہ، عمامہ، اُن کے اسلحه اور اُن کی زین شامل ہوگی۔

اس باب میں مذکورہ القاب امام مہدی (عج) کو اللہ کی طرف سے عطاکردہ ہیں لہٰذا ہمارا اُن کے مختلف اعلیٰ صفات سے تعارف کراتے ہیں۔

انشاءاللہ اگلے ہفتے ہم تیسرے باب کی شروعات کریں گے جس میں اُنکے ممتاز صفات کی مزید وضاحت کی گئی ہے

સારાંશ : ૮

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પ્રકરણ : ૨ (ભાગ -૪)

ઇમામ (અ.સ.) ના નામો, લકબો અને કુન્નિયત અને તેઓ (અ.ત.ફ.શ.) ને તે રીતે નામ આપવાનું
કારણ.

ઇન્શાઅલ્લાહ આજે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના ૧૮૨ અલ્કાબોમાંથી ૧૨ અલ્કાબોની આપણી ચર્ચા  પૂર્ણ કરીશું જે આ પુસ્તકના પ્રકરણ ૨ માં છે.

૧૦) અલ વતર : (الوتر)

આ લકબનો અર્થ એક અને એકલો; જે ફઝિલતો અને કમાલમાં અનન્ય છે, જે અન્ય કોઈ ઇન્સાનમાં હોય.

૧૧) વલીઉલ્લાહ : (ولي الله)

આ લકબથી રિવાયતોમાં વારંવાર તેમને ઉલ્લેખવામાં આવ્યા છે. રિવાયતમાં છે કે મેઅરાજની રાત્રે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ તેમને આ લકબથી યાદ કર્યા હતા. અને કહ્યું હતું, ‘તેઓ મારા વલી છે હક્ક સાથે’.

કિફાયતુલ અસર નામના પુસ્તકમાં રિવાયત છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું;  જયારે તેમના ઝુહુરનો સમય આવશે, તેમની તલવાર જે મ્યાનમાં હશે પુકારશે, ‘અલ્લાહના વલી કયામ કરો’.

૧૨) અલ વારિસ : (الوارث)

ગદીરના ખુતબામાં તેમના વિષે આવ્યું છે કે; ‘જાણી લો કે તેઓ તમામ અંબિયા, અવસીયા અને તેમના આબા ઓ અજદાદના તમામ જ્ઞાન અને કમાલાત, દરજ્જા અને નિશાનીઓના વારસ છે.

અમુક રિવાયતોમાં ઉલ્લેખ છે કે અસલ આસમાની કિતાબો એન્ટિઓકમાં એક ગુફામાં છે. જે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) બહાર લાવશે.

અલ કાફીમાં ઇમામ સાદિક (અ.સ.) થી હદીસ છે કે ‘વલી એ અમ્ર (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) ના વારસાની સાથે મદીના છોડી મક્કા જશે. ઇમામ આગળ સમજાવે છે કે આ વારસામાં આપ (સ.અ.વ.) ની તલવાર, આપ (સ.અ.વ.) નું બખ્તર, અમામો, અસા, આપ(સ.અ.વ.) ના હથિયાર અને કાઠી હશે.

આ પ્રકરણમાં આલેખાએલા અલ્કાબો ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના ઉપર ઇલાહી ઇનઆમ છે, અને તેથી તે આપણને ઇમામ (અ.સ.) ના બહેતરીન  સિફતોથી વાકેફ કરે છે.

ઇન્શાઅલ્લાહ આવતા સપ્તાહે પ્રકરણ ૩ શરૂ કરીશું જેમાં ઈમામની મખસુસ સિફતોનો વધુ ખુલાસો કરીશું.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (8)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

बाब-2 (चौथा हिस्सा)

इमाम महदी (अ.त.फ़.श.) के असमा (नाम), अलक़ाब और कुनीयत और उनकी वुजूहात

आज इंशाअल्लाह हम इमाम महदी (अ.त.फ़.श.) के इस बाब में मज़कूरा 182 में से 12 अलक़ाब का तआरुफ़ मुकम्मल करेंगे।

10. अल-वत्र (الوتر)

इस लक़ब का मतलब यक ओ तन्हा, फ़ज़ीलत ओ कमाल में मुन्फ़रिद, जो किसी भी इंसान में मुमकिन है

11. वलीउल्लाह (ولي الله)

रिवायात में इमाम को इस लक़ब के साथ मुतावातिर तौर पर याद किया गया है, शब ए मेराज अल्लाह (सुब्हानहु व तआला) ने यह ऐलान करते हुए कि “हक़ की क़सम, वह मेरा वली है” इस लक़ब से उनका ज़िक्र किया

किताब किफ़ायत अल-असर में यह रिवायत है कि रसूलुल्लाह (स.अ.व.आ.) ने फ़रमाया: “जब ज़ुहूर का वक़्त आयेगा, उनकी तलवार जो मियान में होगी, आवाज़ देगी: क़याम करें, ऐ वलीउल्लाह”

12. अल-वारिस (الوارث)

ख़ुत्बा ए ग़दीर में आपके बारे में यह वारिद हुआ है कि: “जान लो कि वह तमाम उलूम और कमालात, अम्बिया औसिया और अपने अजदाद के दराजात और अलामात का वारिस है”

कुछ रिवायात में यह दर्ज हुआ है कि अस्ल और क़दीम आसमानी किताबें अन्तिओच की ग़ार में महफूज़ हैं और इमाम महदी (अ.त.फ़.श.) उनको बाहर लायेंगे

अल-काफ़ी में यह ज़िक्र हुआ है कि इमाम सादिक़ (अ.स.) ने फ़रमाया: साहेब ए अम्र मदीना से रसूलुल्लाह (स.अ.व.आ.) की मीरास के साथ मक्के के लिए कूच करेंगे

आपने मज़ीद वाज़ेह किया कि इस मीरास में उनकी तलवार, उनकी ज़िरह, अमामा, उनके असलहे और उनकी ज़ीन शामिल होगी।
इस बाब में मज़कूरा अलक़ाब इमाम महदी (अ.त.फ़.श.) को अल्लाह की तरफ़ से अता-करदा हैं, लेहाज़ा हमारा उनके मुख़्तलिफ़ आला सिफ़ात से तआरुफ़ कराते हैं

इंशाअल्लाह अगले हफ़्ते हम तीसरे बाब की शुरुआत करेंगे, जिसमें उनके मुमताज़ सिफ़ात की मज़ीद वज़ाहत की गई