Kitab Al-Ghaybah (Nomani) | Summary Part 1

Book : Kital Al Ghaibah

Author: Mohammad Bin Ibrahim Bin Jafar (An Nomani)

[player id=15493]

Let us know about our Imam

The religion of Islam and our Holy Imams (a.s) have always emphasised on learning and reading more and more.

Hence we have come up with this concept of listening to a book’s chapter in a summary form, this not only saves time/effort of the listener, but the listener also learns something new in a few minutes. And since acquiring Marefat of our Imam is amongst the purpose of our creation, we shall inshallah be summarising 2 or 3 chapters from the books written about the Master of our Age (atfs) every week.

Every Friday, we will be releasing an audio as well as a written summary, which will be presented within 5 – 7 mins.

We are starting with the book Al Ghaybah written by the great scholar Mohammad bin Ibrahim bin Jafar (an-Nomani)

Introduction to the Book

Name of the book: Al Ghaybah

Name of author: Muhammad bin Ibrahim bin Jafar (An Nomani)

His name is included in the list of the early traditionalists of the fourth-century hijri. He was the student of the ‘pillar of Islam’ – Shaikh Yaqub al-Kulayni (r.a), (whose book ‘al-Kafi’ is among the four main books of the Shias) and he (al-Nomani) learnt the subject of ‘Hadith’ under his guidance. He got the honour of noting down the traditions (ahadith) narrated by his teacher and hence he became renowned by the title of ‘al -Kaatib’.
The book ‘Kitabul Ghaybah’ which is commonly known as ‘Ghaybat e Nomani‘ contains twenty-six chapters.

Chapter One

This chapter contains 58 traditions and deals with the topic of concealing the secrets of Ahlul Bait (a.s.) from the unworthy people. For instance, the Motezalah who accept the distinction of Ameerul Momeneen (a.s) over all others but at the same time believe that an inferior person can be chosen over a superior person.

Is He then Who guides to truth worthier to be followed, or he who himself does not go aright unless he is guided What then is the matter with you, how do you judge

Surah Yunus: Verse 35

Whether it is the Motazelah or the Ashairah or other enemies of Ahlul Bait (a.s) – all of them are blind and biased. They are not able to distinguish truth from falsehood. Thus it is necessary that we don’t narrate such traditions to these kinds of people. Otherwise, they will go to the extent of refuting and rebelling against Allah, His messenger (sawa) and our Holy Imams (a.s).

Imam Sadiq (a.s) says in one tradition:

“Some people consider me as their Imam, but I’m certainly not their leader. May Allah curse them! Because the things that I conceal, they reveal it among the people. I say “so and so” (without taking any names) and they say “certainly Imam was referring to so and so person (they take the name).” Then Imam (a.s) says,Certainly, I am the Imam of the one who obeys me.

Al Ghaybah; Chap. 1, H. No 8

[player id=15508]

آئیے ہم اپنے امام وقت کے متعلق معلومات حاصل کریں:
مذہبِ اسلام اور ائمہ علیہم السلام نے ہمیشہ علم حاصل كرنے اور مطالعہ پر زور دیا ہے۔
اسی كو مد نظر ركھتے ہوئے ہم ایک نئے انداز سے كسی ایک كتاب كے ایک سبق كو خلاصہ كے طور پر پیش كرنے كی كوشش كر رہیں ہیں، جس سے نہ صرف سامعین كا قیمتی وقت بچے گا بلکہ وہ چند لمحوں میں اہم اور جدید علم حاصل كر سكیں گیں۔
چونكہ امام وقت کی معرفت حاصل کرنا ہماری خلقت کا مقصد ہے، ان شاءاللہ ہم ہر ہفتہ ایک ایسی کتاب کے 2 یا 3 اسباق خلاصہ كے طور پر پیش كرنے كی سعادت حاصل كرے گے جو ہمارے وقت کے امام کے بارے میں لکھی گئی ہے۔
ہر جمعہ کو 5 سے 7 منٹ كا اوڈیو یا خلاصہ کو پیش کریں گے۔
ہم ابتداء کرتے ہیں کتاب “الغیبۃ” سے جس كے مصنف مشہور عالم دین محمد بن ابراہیم بن جعفر (النعمانی) ہیں۔

کتاب کا تعارف:

کتاب کا نام: الغیبہ
مصنف: محمد بن ابراہیم بن جعفر (النعمانی)
آپ چوتھی صدی ہجری کے محدثین میں شمار ہوتے ہیں۔ آپ شیخ یعقوب کلینی(کتب اربعہ میں شمار کتاب الکافی كے مصنف) کے شاگرد تھے، اور آپ نے (النعمانی) علوم روایات ان ہی کی سرپرستی میں حاصل کیا۔ آپ کو اپنے استاد ( جناب یعقوب کلینی) سے حدیثیں سن كر لكھنے كا اعزاز حاصل تھا اسلئے آپ كو “الکاتب” لقب سے نوازہ گیا۔
کتاب “الغيبۃ ” “غيبۃ النعمانی” کے نام سے مشہور ہے جس میں 26 اسباق ہیں
– پہلا سبق –
اس سبق میں 58 حدیثیں ہیں جو بیان کرتی ہیں كہ اہلبیت علیہم السلام کے رازوں کو نا اہل سے چھپانا مثلاً معتزلہ جو امیرالمؤمنین(ع) کو دوسرے تمام افراد پر فوكیت دیتے ہیں لیکن یہ بھی عقیدہ رکھتے ہیں کہ ادنیٰ کو اعلیٰ پر ترجیح دی جاسکتی ہے۔
“آپ كہیں، كیا تمہارے شركاء میں سے كوئی ایسا بھی ہے جو حق كی ہدایت كر سكے؟ آپ كہہ دیں كہ اللہ ہی حق كی ہدایت كرتا ہے۔ پھر بھلا بتاؤ كہ جو حق كی طرف رہنمائی كرتا ہے وہ اس كا زیادہ مستحق ہے كہ اس كی پیروی كی جائے یا وہ جو خود راہ نہیں پاتا مگر یہ كہ اس كی رہنمائی كی جائے؟ آخر تمہیں كیا ہو گیا ہے تم كیسے فیصلہ كرتے ہو؟” (سورہ یونس- 35)
چاہے معتزلہ ہو یا اشاعرہ یا دوسرے دشمنان اہلیبت علیہم السلام، سب کے سب اندھے اور متعصب ہیں۔
وہ حق وباطل کے درمیان تمیز نہیں ركھتے اس لئے ضروری ہے کہ ہم ان لوگوں كے سامنے ایسی حدیثیں نقل نہ کریں۔ ورنہ وہ اس كو جھٹلانے اور اللہ، اس كے رسول صلی اللہ علیہ وآلہ وسلم اور ائمہ علیہم السلام سے بغاوت پر اتر آئینگے۔
امام صادق (علیہ السلام) نے ایک حدیث میں فرمایا:
” کچھ لوگ مجھے اپنا امام مانتے ہیں مگر میں ان کا سرپرست نہیں ہوں خدا ان پر لعنت کریں ۔ کیونکہ جن چیزوں کو میں پوشیدہ رکھتا ہوں اسے وہ لوگوں كے سامنے آشكار كر دیتے ہیں۔ میں كہتا ہوں “فلان و فلان” (بغیر نام لئے) اور وہ كہنے لگتے ہیں كہ واقعی امام علیہم السلام نے فلان و فلان (ناموں كے ساتھ) كو مخاطب كر كے یہ ارشاد فرمایا تھا۔ پھر امام ارشاد فرماتے ہیں كہ “بےشك میں ان لوگوں كا امام ہوں جو میری پیروی كرتے ہیں”
(الغیبۃ باب 1 ح 8)

[player id=15505]

આવો આપણે આપણા ઇમામ (અ.સ.)ની મારેફત મેળવીએ

પવિત્ર દિને ઇસ્લામ અને આપણા પવિત્ર ઇમામો (અ.મુ.સ)એ આપણને હંમેશા વધુ અને વધુ ઈલ્મ હાસિલ કરવાની અને વાંચવાની તાકીદ કરી છે.

આ માટે અમે આ વિચાર લાવ્યા છીએ કે જેમાં કિતાબોના પ્રકરણનો ટૂંકસાર સાંભળી શકાય, અને આ રીતે ન ફક્ત શ્રોતાઓનો સમય અને મહેનત બચશે બલકે શ્રોતા ટૂંકા સમયમાં કઈક નવું શીખી શકે છે. અને આપણી ખીલ્કતનો મકસદ જ આપણા ઇમામની મારેફત મેળવવી છે તેથી અમે ઇન્શાલ્લાહ દર અઠવાડિયે 2 – 3 પ્રકરણનો ટૂંકસાર આપણા ઝમાનાના ઇમામ (અ.સ.)ના વિષયમાં લખાએલી કિતાબોમાંથી રજુ કરીશું.

દર શુક્રવારે ઇન્શાલ્લાહ અમો લેખિત ટૂંકસાર અને ઓડીઓ રજુ કરીશું જે 5-7 મિનિટનો રહેશે.

અમે કિતાબ અલ ગયબહ કે જે મહાન આલીમ મોહંમદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાફર (અલ નોઅમાની)એ લખેલી છે તેનાથી શુરુ કરી રહ્યા છીએ.

કિતાબનો પરિચય

કિતાબનું નામ : અલ ગયબહ

લેખકનું નામ : મોહમ્મદ બિન ઇબ્રાહિમ બિન જાફર (અલ નોઅમાની)

તેમનું નામ ચોથી સદી હિજરીના હદીસવેત્તાઓમાંથી છે. તેઓ ઇસ્લામના સ્તંભ શેખ યાકૂબ અલ કુંલયની (કે જેમની કિતાબ અલ કાફી શિયાઓની ચાર મુખ્ય કિતાબોમાંથી એક છે) ના વિદ્યાર્થી હતા. અને આપ શૈખ કુલૈની પાસેથી હદીસોનું ઈલ્મ શીખ્યા હતા. આપને શૈખ કુલૈની દ્વારા હદીસો લખવાનો શરફ હાસિલ થયો હતો અને આ માટે તેઓ અલ કાતિબ તરીકે ઓળખાય છે

આ કિતાબ “કિતાબુલ ગયબહ” જે “ગયબત એ નોઅમાની” તરીકે પ્રખ્યાત છે જેમાં કુલ 26 પ્રકરણ છે :

પ્રકરણ 1
આ પ્રકરણમાં 58 હદીસો છે અને તેમાં અહલેબૈત (અ.મુ.સ.)ના રહસ્યોને નાકાબિલ લોકોથી છુપાવાના વિષયમાં વાત કરવામાં આવી છે. જેમેકે મોઅતઝેલા કે જે અમીરુલ મોમેનિન (અ.સ્.)ની સર્વોપરિતાને તો માને છે પણ તેઓનું માનવું એમ પણ છે કે કોઈ પણ અયોગ્ય વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિની ઉપર ચૂંટાઈ શકે છે (અલ્લાહ દ્વારા).

‘ તેઓ કે જેઓ હક્ક તરફ હિદાયત કરે છે તે વધારે ઇતાઅતને લાયક છે પછી તે કે જેની હિદાયત ન કરવામાં આવે ત્યાંસુધી તે હિદાયત ન પામે તે (ની ઇતાઅત કરવામાં આવે)?’ સુ. યુનુસ-૩૫

મોઅતઝેલા હોય કે અશાએરા કે બીજા દુશ્મને અહલેબૈત (અ.મુ.સ.) – તેઓ દરેક આંધળા અને પક્ષપાત કરવા વાળા છે. તે લોકો હકને બાતિલથી અલગ નથી કરી શકતા. આથી એ જરૂરી છે કે આવી હદીસોને આવા લોકો સામે પ્રસ્તુત કરવામાં ન આવે, નહીંતર આવા લોકો અલ્લાહ, અલ્લાહના રસુલ અને પવિત્ર ઇમામો (અ.મુ.સ.)ને રદ્દ કરવાથી લઇને તેમના વિરોધી બનવા સુધી જઈ શકે છે.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:
“અમુક લોકો મને પોતાનો ઇમામ માને છે પરંતુ બેશક હું તેઓનો ઇમામ નથી. અલ્લાહની લાનત થાય આવા લોકો ઉપર! કેમકે હું જે વાતને છુપાવું છું તેઓ એ વાતને જાહેર કરે છે. હું કહું છું કે “પેલો અને પેલો (કોઈનું પણ નામ લીધા વિના) અને તેઓ કહે છે કે ખરેખર ઇમામના કહેવાનો મતલબ ફલાણો અને ફલાણો વ્યક્તિઓ છે અને તેઓ તે લોકોના નામ જાહેર કરે છે.” પછી ઇમામ (અ.સ.) ફરમાવે છે કે, “ખરેખર હું તેઓનો ઇમામ છું જે મારી આજ્ઞા પાળે છે.”
(અલ ગયબહ ; પ્રકરણ 1, હદીસ 8)

[player id=15508]

आईये हम अपने इमामे वक़्त के मुताल्लिक़ मालूमात हासिल करें:
मज़हब ए इस्लाम और आइम्मह अलैहिमुस्सलाम ने हमेशा इल्म हासिल करने और मुतालेआ पर ज़ोर दिया है –
इसको मद्देनज़र रखते हुए हम एक नए अंदाज़ से किसी एक किताब के एक सबक़ को ख़ुलासे के तौर पर पेश करने की कोशिश कर रहे हैं, जिस से ना सिर्फ़ सामेईन का क़ीमती वक़्त बचेगा बल्कि वो चंद लम्हों में अहम और जदीद इल्म हासिल कर सकेंगें।
चूंकि इमामे वक़्त की मारेफ़त हासिल करना हमारी ख़िलक़त का मक़सद है, इन्शाल्लाह हम हर हफ़्ते एक ऐसी किताब के 2 या 3 असबाक़ ख़ुलासे के तौर पर पेश करने की सआदत हासिल करेंगें जो हमारे वक़्त के इमाम के बारे में लिखी गयी है।
हर जुमे को 5 से 7 मिनट का ऑडियो या ख़ुलासे को पेश करेंगें।
हम इब्तेदा करते हैं अल-ग़ैबह से जिस के मुसन्निफ़ मशहूर आलिमे दीन मोहम्मद इब्ने इब्राहिम इब्ने जाफ़र (अल-नोमानी) हैं।

किताब का तआर्रुफ़

किताब का नाम: अल-ग़ैबह
मुसन्निफ़: मोहम्मद इब्ने इब्राहिम इब्ने जाफ़र (अल-नोमानी)
आप चौथी सदी हिजरी के मोहद्दिसीन में शुमार होते हैं- आप शेख़ याक़ूब कुलैनी (कुतुब ए अरबा में शुमार किताब अल-काफ़ी के मुसन्निफ़) के शागिर्द थे, और आप (अल-नोमानी) ने उलूम ए रिवायात उन्हीं की सरपरस्ती में हासिल किया- आपको अपने उस्ताद जनाब याक़ूब कुलैनी से हदीसें सुन कर लिखने का एज़ाज़ हासिल था इसलिए आपको “अल-कातिब” का लक़ब से नवाज़ा गया।
किताब अल-ग़ैबह ग़ैबत ए -नोमानी के नाम से मशहूर है, जिसमें 26 असबाक़ हैं

-पहला सबक़-
इस सबक़ में 58 हदीसें हैं जो बयान करती हैं कि अहलेबैत अलैहिमुस्सलाम के राज़ों को ना-अहल से छुपाना मसलन मो’तज़ला जो अमीरुल मोमेनीन (अ) को दूसरे तमाम अफ़राद पर फ़ौकियत देते हैं लेकिन ये भी अक़ीदा रखते हैं कि अदना को आला पर तरजीह दी जा सकती है।

“आप कहें, कि तुम्हारे शोरका में से कोई ऐसा भी है जो हक़ की हिदायत कर सके ? आप कह दें कि अल्लाह ही हक़ की हिदायत करता है, फिर भला बताओ कि को हक़ की तरफ़ रहनुमाई करता है वो उस का ज़्यादा मुस्तहक़ है कि उसकी पैरवी की जाये या वो जो ख़ुद राह नहीं पाता मगर ये कि उसकी रहनुमाई की जाये ? आख़िर तुम्हें क्या हो गया है तुम कैसे फ़ैसला करते हो ?” (सूरह यूनुस: 35)

चाहे मो’तज़ला हो या अशाएरा या दूसरे दुशमनान ए अहलेबैत अलैहिमुस्सलाम, सब के सब अंधे और मुतास्सिब हैं वो हक़ और बातिल के दरमियान तमीज़ नहीं रखते इसलिए ज़रूरी है कि हम उन लोगों के सामने ऐसी हदीसें नक़्ल न करें। वरना वो उस को झुटलाने और अल्लाह, उस के रसूल सलल्लाहो अलैहे व आलेही वसल्लम और आइम्मह अलैहिमुस्सलाम से बग़ावत पर उतर आयेंगें।

इमाम सादिक़ अलैहिस्सलाम ने एक हदीस में फ़रमाया: “कुछ लोग मुझे अपना इमाम मानते हैं मगर मैं उनका सरपरस्त नहीं हूं, ख़ुदा उन पर लानत करे, क्योंकि जिन चीजों को मैं पोशीदा रखता हूँ, उसे वो लोगों के सामने आशकार कर देते हैं, मैं कहता हूं “फ़लां व फ़लां” (बग़ैर नाम लिए) और वो कहने लगते हैं कि वाक़ई इमाम अलैहिस्सलाम ने फ़लां व फ़लां (नामों के साथ) को मुख़ातिब करके यह इरशाद फ़रमाया था। फिर इमाम इरशाद फ़रमाते हैं कि “बेशक मैं उन लोगों का इमाम हूं, जो मेरी पैरवी करते हैं”
(अल-ग़ैबह: बाब-1, जिल्द 8)