Kitab Al-Ghaybah (Nomani) | Summary Part 15

Author: Mohammad Bin Ibrahim Bin Jafar (An Nomani)

Book : Kital Al Ghaibah

Summary 15

Book: Kitab Al Ghaybah
Author: Mohammad bin Ibrahim Bin Jafar (An Nomani)
Chapter: 24

Chapter Twenty Four

This chapter is of special importance. It contains nine traditions in which Imam Sadiq (a.s.) has categorically stated that after him, his eldest son Isma’eel will not be the Imam. Rather, Imam Musa Kazim (as) will be his successor and the next Imam. Thus this chapter contains traditions that reject the Imamate of Isma’eel.

For example the 8th tradition in this chapter is as follows:

It was narrated that Zurara bin A’yun had said:

“One day I visited Abu Abdullah as-Sadiq (as). On his right was the leader of his sons Musa (al-Kadhim) (as) and before him there was a covered coffin. He said to me: “O Zurara, send for Dawood bin Katheer, Hamran and Abu Baseer to come.”

Then al-Mufadhdhal bin Umar came in. I left to bring those persons.

People began to come one after the other until we became about thirty men inside the house.
When the house became crowded, Abu Abdullah as-Sadiq (as) said: “O
Dawood, uncover the face of Isma’eel!” Dawood uncovered Isma’eel’s face.
Abu Abdullah as-Sadiq (as) said: “O Dawood, is he alive or dead?”
Dawood said: “O my master, he is dead.”

Abu Abdullah as-Sadiq (as) asked everyone in the house the same
question after showing them the dead body of his son and all of them answered that he was dead.
Then he said: “O Allah, witness!” He ordered to wash the dead
(body)and to put him into his last clothing. When everything was finished, Abu Abdullah as-Sadiq (as) said to al-Mufadhdhal: “O Mufadhdhal, uncover his face!”
Al-Mufadhdhal did. Abu Abdullah as-Sadiq (as) said to him: “Is he alive or dead?”
He said: “He is dead.”

Abu Abdullah as-Sadiq (as) said: “O Allah, be the witness over them!”

Then Isma’eel was carried to his grave. When he was put into the grave, Abu Abdullah as-Sadiq (as) said: “O Mufadhdhal, uncover his face!” He asked the all: “Is he alive or dead?”

We said: “He is dead.”

He said: “O Allah, witness and you, O people witness because those,
who follow falsehood, will doubt. They want to put out the light of Allah with their mouths (He pointed to his son Musa)and Allah will not consent save to perfect His light.”

Then we began to pour soil over the dead. He asked us again: “Who is
the dead buried inside this grave?”
We said: “He is Isma’eel.”
He said: “O Allah, witness!”
Then he held the hand of his son Musa and said: “He is true and the truth is from him until Allah inherits the earth and all that is on it.”

خلاصہ 15

خلاصہٴ کتاب : کتاب الغیبہ
مولف: محمّد بن ابراھیم بن جعفر ( النعمانی)

باب: 24
یہ باب خاص اہمیت کا حامل ہے۔ اس میں نو حدیثیں ہیں جس میں امام صادق علیہ السلام نے واضح طور پر بیان كیا ہے كہ ان كے بعد انكا سبسے بڑا بیٹا اسماعیل امام نہیں ہوگا۔ بلكہ امام موسی كاظم علیہ السلام آپ كے جانشین اور اگلے امام ہونگے۔اس طرح یہ باب ان احادیث پر مشتمل ہے جو اسماعیل كی امامت كو رد كرتی ہے۔

مثلاً اس باب كی آٹھویں حدیث اس طرح ہے:

نقل كیا گیا ہے كہ زرارہ بن اعین نے فرمایا: ایك دن میں ابو عبد اللہ امام صادق علیہ السلام كی خدمت میں حاضر ہوا۔ اُنکی داہنی طرف اُنکے بیٹوں كے سردار موسی (كاظم) علیہ السلام تھے اور اُن کے سامنے ایك دھکا ہوا تابوت ركھا تھا۔ آپ نے مجھ سے کہا: اے زرارہ، جاؤ اور داؤد بن كثیر، حمران اور ابو بصیر كو بلا لاؤ۔
پھر مفضل بن عمر داخل ہوئے اور میں ان لوگوں كو بلانے نكلا۔
لوگ ایک کے بعد ایک آنے لگے یہاں تك كہ گھر میں ہم تقریباً 30 افراد ہو گئے۔
جب گھر لوگوں سے پوری طرح بھر گیا، ابو عبد اللہ امام صادق علیہ السلام نے فرمایا: اے داؤد! اسماعیل كے چہرے سے كپڑا ہٹاؤ۔ داؤد نے اسماعیل كے چہرے سے كپڑے كو ہٹایا۔
ابو عبد اللہ امام صادق (ع) نے فرمایا: اے داؤد! كیا یہ زندہ ہے یا مردہ؟
داؤد نے جواب دیا: اے میرے آقا! یہ مردہ ہے۔ ابو عبد اللہ امام صادق (ع) نے گھر میں موجود تمام لوگوں کو اپنے فرزند کی میّت دكھاتے ہوئے یہی سوال کیا، تمام لوگوں نے یہی جواب دیا كہ وہ مر چکے ہیں۔
پھر آپ علیہ السلام نے فرمایا: اے معبود گواہ رہنا۔ آپؑ نے پھر غسل و كفن كا حكم دیا۔ تمام امور انجام دینے كے بعد، ابو عبد اللہ امام صادق (ع) نے مفضل سے فرمایا: اے مفضل! چہرے سے كپڑا ہٹاؤ۔ مفضل نے كپڑا ہٹایا تو ابو عبد اللہ امام صادق (ع) نے ان سے سوال كیا: كیا یہ زندہ ہے یا مردہ؟ اُنہونے جواب دیا: وہ مردہ ہیں۔

ابو عبد اللہ الصادق علیہ السلام نے فرمایا: اے معبود! تو ان پر گواہ رہنا۔
پھر اسماعیل کے جنازے كو قبر كی طرف لے جایا گیا۔ جب اسکو قبر میں ركھا گیا، ابو عبد اللہ الصادق (ع) نے فرمایا: اے مفضل! چہرے سے كپڑا ہٹاؤ۔ پھر تمام لوگوں سے سوال كیا: كیا یہ زندہ ہے یا مردہ؟ ہم نے كہا: یہ مردہ ہے۔ آپ علیہ السلا نے فرمایا: اے معبود! گواہ رہنا اور اے لوگوں تم بھی گواہ رہنا كیونكہ جو لوگ باطل كی پیروی كرتے ہیں،وہ شك كرینگے۔ وہ لوگ اپنے منھ سے اللہ كے نور كو بجھانا چاہتے ہیں (اپنے فرزند موسی كی طرف اشارہ كرتے ہوئے) اور اللہ كبھی اس پر راضی نہیں ہوگا مگر یہ كہ اپنے نور کی تکمیل كرے۔
پھر ہم سب نے میّت پر مٹی ڈالنا شروع كی۔ پھر آپ علیہ السلام نے دوبارہ ہم سے سوال كیا: قبر میں كس كو دفن كیا گیا ہے؟ ہم نے جواب دیا: وہ اسماعیل ہیں۔ آپ علیہ السلام نے فرمایا: اے معبود، گواہ رہنا !۔
پھڑ آپ (ع) نے اپنے فرزند موسی کا باتھ پکڑا اور فرمایا: یہ حق ہے اور حق اس سے ہے جب تك كہ اللہ اس زمین اور اس پر جو كچھ ہےاس كا وارث ہے۔

[player id=15556]

સારાંશ ૧૫

બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ

કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ

લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની

પ્રકરણ : ૨૪

આ પ્રકરણ ખાસ મહત્વ નું છે, તેમાં નવ હદીસો છે જેમાં ઇમામ સાદિક (અ.સ.) સ્પષ્ટ પણે જણાવે છે કે તેમના બાદ તેમના જ્યેષ્ઠ એટલેકે સૌથી મોટા પુત્ર ઇસ્માઇલ ઇમામ નહિ થાય, પરંતુ ઇમામ મુસા કાઝીમ (અ.સ.) તેઓના વસી અને તેમના પછી ઇમામ હશે. આ પ્રકરણમાં ઇસ્માઇલની ઇમામતને રદ્દ્દ કરવાવાળી હદીસો છે.
દા.ત. આ પ્રકરણની આઠમી હદીસ આ મુજબ છે.
ઝુરારા બિન ઓયુન રિવાયત કરે છે કે “એક દિવસ હું અબા અબ્દીલ્લાહ ઇમામ અસ સાદિક (અ.સ.) ની ઝિયારત કરવા ગયો. તેમની જમણી બાજુએ તેમના પુત્ર ઇમામ મુસા (અલ કાઝીમ (અ.સ.)) બેઠા હતા અને તેમની સામે એક ઢાંકેલું તાબૂત પડ્યું હતું, તેમણે મને કહ્યું, “અય ઝોરારા, દાઉદ બિન કસીર, હમરાન અને અબુ બસીરને બોલવા મોકલો.”
તે વખ્તે મુફઝ્ઝલ બિન ઉમર દાખલ થયા, હું તે લોકોને બોલવા નીકળ્યો. લોકો આવતા ગયા ત્યાં સુધી કે તે મકાનમાં અમો ૩૦ વ્યક્તિઓ ભેગા થઇ ગયા.
જયારે મકાન ખીચોખીચ ભરાઈ ગયું ત્યારે અબા અબ્દીલ્લાહ ઇમામ અસ સાદિક (અ.સ.) એ કહ્યું : “ઓ દાઉદ, ઇસ્માઇલના ચહેરા પરથી કપડું હટાવો,” દાઉદે ઇસ્માઇલના ચહેરા પરથી કપડું હટાવ્યું અને ચેહરાને છતો કર્યો.
અબુ અબ્દીલ્લાહ (અ.સ.) એ પૂછ્યું : “અય દાઉદ, શું તેઓ જીવે છે કે મરણ પામ્યા છે?”
દાઉદે જવાબ આપ્યો, “અય મારા મૌલા, તેઓ વફાત પામ્યા છે.”
અબા અબ્દીલ્લાહ અસ સાદિક (અ.સ.) એ મકાનમાં હાજર તમામને પોતાના દીકરાનું મૃત શરીર બતાવીને આજ પ્રશ્ન કર્યો અને તમામે જવાબ આપ્યો કે તેઓ મરણ પામ્યા છે.
પછી આપે કહ્યું, “અય અલ્લાહ ગવાહ રહેજે” પછી તેમણે ગુસ્લે મય્યત અને કફન પહેરાવવાનો હુકમ આપ્યો.
જયારે બધુ કાર્ય પૂર્ણ થયું. અબા અબ્દીલ્લાહ અસ સાદિક (અ.સ.) એ મુફઝ્ઝલને ફરમાવ્યું : “અય મુફઝ્ઝલ તેના ચહેરા પરથી કપડું હટાવો”
મુફઝ્ઝલે તેમ કર્યું,.
અબા અબ્દીલ્લાહ પૂછ્યું, “શું તેઓ જીવે છે કે મૃત્યુ પામ્યા ?”
તેમણે કહ્યું, “તેઓ મૃત્યુ પામ્યા છે”.
અબા અબ્દીલ્લાહે કહ્યું, “અય અલ્લાહ આ લોકો પર ગવાહ રહેજે “.
પછી ઇસ્માઇલ ને કબ્રસ્તાન લઇ જવામાં આવ્યા, પછી જયારે કબ્રમાં મય્યત ઉતારવામાં આવ્યું, અબા અબ્દીલ્લાહ અસ સાદિક (અ.સ.) એ કહ્યું, “અય મુફઝ્ઝલ તેના ચહેરા પરથી કપડું હટાવો.”
પછી ત્યાં હાજર બધાને પૂછ્યું, “શું તેઓ જીવિત છે કે મૃત?” અમે કહ્યું “તે મૃત છે.”
તેમણે કહ્યું, “અય અલ્લાહ ગવાહ રહેજે અને તમો, અય લોકો ગવાહ રહેજો, કારણકે જે લોકો જૂઠની પયરવી કરે છે, તેઓ શંકા કરશે, તેઓ અલ્લાહના નૂર ને (પોતાના દીકરા મુસા (અ.સ.) તરફ ચીંધીને કહ્યું કે) પોતાના મોઢા વડે ઓલવી નાખવા માંગે છે અને અલ્લાહ રાજી નહિ થાય સિવાય કે તે તેના નૂર ને પૂર્ણ કરે”
પછી અમે મય્યત પર માટી આપવા લાગ્યા, તેમણે ફરી અમને પૂછ્યું, “આ કબ્રમાં કોણ દફન છે?”
અમે કહ્યું, “તે ઇસ્માઇલ છે”.
તેમણે કહ્યું, “અય અલ્લાહ ગવાહ રહેજે.”
પછી તેમણે પોતાના પુત્ર મુસા (અ.સ.) નો હાથ પકડ્યો અને કહ્યું, “તેઓ હક્ક છે અને હક્ક તેમનાથી છે, ત્યાં સુધી કે અલ્લાહ આ પૃથ્વી અને તેના પર જે કઈ છે તેનો વારસ બને.”

ख़ुलासा 15

किताब का नाम: *अल-ग़ैबह*
मुसन्निफ़: मोहम्मद इब्ने इब्राहिम इब्ने जाफ़र (अल-नोमानी)

बाब: 24

यह बाब ख़ास अहमियत का हामिल है, इस में नौ हदीसें हैं जिस में इमाम सादिक़ (अ.स.) ने वाज़ेह तौर पर बयान किया है कि उनके बाद उनका सबसे बड़ा बेटा इस्माइल इमाम नहीं होगा। बल्कि इमाम मूसा काज़िम अलैहिस्सलाम आपके जानशीन और अगले इमाम होंगे। इस तरह यह बाब उन अहादीस पर मुश्तमिल है जो इस्माइल की इमामत को रद्द करती हैं।

मसलन इस बाब की आठवीं हदीस इस तरह है:

नक़्ल किया गया है कि ज़ुरारा बिन आयुन ने फ़रमाया: एक दिन मैं अबू अब्दिल्लाह इमाम सादिक़ (अ.स.) की ख़िदमत में हाज़िर हुआ। उनकी दाहिनी तरफ़ उनके बेटों के सरदार मूसा (काज़िम) अलैहिस्सलाम थे और उनके सामने एक ढका हुआ ताबूत रखा था। आपने मुझसे कहा: जाओ और दाऊद बिन कसीर, हुमरान और अबु बसीर को बुला लाओ। फिर मुफ़ज़्ज़ल बिन उमर दाख़िल हुये और मैं उन लोगों को बुलाने निकला। लोग एक के बाद एक आने लगे यहाँ तक कि घर में हम तक़रीबन 30 अफ़राद हो गए।
जब घर लोगों से तक़रीबन पूरी तरह भर गया अबू अब्दिल्लाह इमाम सादिक़ (अ.स.) ने फ़रमाया: ऐ दाऊद, इस्माइल के चेहरे से कपड़ा हटाओ। फिर इमाम (अ.स.) ने कहा: ऐ दाऊद! क्या यह ज़िन्दा हैं या मुर्दा ?
दाऊद ने जवाब दिया: ऐ मेरे आक़ा! यह मुर्दा हैं। अबू अब्दिल्लाह इमाम सादिक़ (अ.स.) ने घर में मौजूद तमाम लोगों को अपने फ़रज़न्द की मय्यत दिखाते हुए यही सवाल किया और तमाम लोगों ने यही जवाब दिया कि वह मर चुके हैं।

फिर आप (अ.स.) ने फ़रमाया: ऐ माबूद ! गवाह रहना। आपने फिर ग़ुस्ल और कफ़न का हुक्म दिया। तमाम उमूर अंजाम देने के बाद अबू अब्दिल्लाह इमाम सादिक़ (अ.स.) ने मुफ़ज़्ज़ल से फ़रमाया: ऐ मुफ़ज़्ज़ल, चेहरे से कपड़ा हटाओ। मुफ़ज़्ज़ल ने कपड़ा हटाया तो इमाम (अ.स.) ने उनसे सवाल किया: क्या यह ज़िन्दा हैं या मुर्दा ?
मुफ़ज़्ज़ल ने जवाब दिया: यह मुर्दा हैं।

अबू अब्दिल्लाह इमाम सादिक़ (अ.स.) ने फ़रमाया: ऐ माबूद! तू उन पर गवाह रहना
फिर इस्माइल के जनाज़े को क़ब्र की तरफ़ ले जाया गया, और जब उसको क़ब्र में रखा गया, अबू अब्दिल्लाह इमाम सादिक़ (अ.स.) ने फ़रमाया: ऐ मुफ़ज़्ज़ल, चेहरे से कपड़ा हटाओ। फिर तमाम लोगों से सवाल किया: क्या यह ज़िन्दा हैं या मुर्दा ?
हम ने कहा: यह मुर्दा हैं।
आप (अ.स.) ने फ़रमाया: ऐ माबूद! गवाह रहना और ऐ लोगों तुम भी गवाह रहना क्योंकि जो लोग बातिल की पैरवी करते हैं, वह शक करेंगें। वो लोग अपने मुंह से अल्लाह के नूर को बुझाना चाहते हैं (अपने फ़रज़न्द मूसा की तरफ़ इशारा करते हुए) और अल्लाह कभी उस पर राज़ी नहीं होगा मगर यह कि अपने नूर की तकमील करे।
फिर हम सब ने मय्यत पर मिट्टी डालना शुरू किया, आप (अ.स.) ने दोबारा हम से सवाल किया: क़ब्र में किसको दफ़्न किया गया है ? हम ने जवाब दिया: वह इस्माइल हैं। आप (अ.स.) ने फ़रमाया: ऐ माबूद! गवाह रहना।
फिर आप (अ.स.) ने अपने फ़रज़न्द मूसा का हाथ पकड़ा और फ़रमाया: यह हक़ है और हक़ इस से है, जब तक कि अल्लाह इस ज़मीन और इस पर जो कुछ है उसका वारिस है