Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 19

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

Excerpt – 19

Book – Kamaaluddin wa tamam un nemah

Author –Shaikh As-Saduq(a.r.)

Chapter 16 : Abul Moheeb knew about the Holy Prophet(s.a.w.a.) as well as about his successor Hazrat Ali(as).

When the Holy Prophet (s.a.w.a.) traveled to Damascus in a trade caravan carrying Lady Khadija’s
merchandise, they reached Damascus. Abul Moheeb, the recluse saw them and asked: Who are you people? They replied: We are the inhabitants of the Kaaba. We are some traders of Quraish. He asked if there was someone else from Quraish along with us. They said: “There is a youth from Bani Hashim, named Muhammad.” Abul Moheeb said: “I want to meet him.” They said: “There is none in Quraish having lesser fame than him. He is called the orphan of Quraish. He has come to sell the goods of Khadija, a lady of Quraish. And he is doing it on a remuneration. What do you want with him?” Abul Moheeb insisted and accompanied them to the Bazaar.
When the monk looked at the Prophet, before the people could identify him, he exclaimed: It is he! And he took the Prophet aside and spoke to him in private for a long time. Then he kissed the Prophet on his forehead. He took out something from his sleeve and wanted to give it to the Prophet and the Prophet declined to accept.

Abul Moheeb then advised the people to obey and remain attached to the Prophet(s.a.w.a). He also indicated that he is the last Prophet and would soon publicly call the people to the creed of monotheism.

Then he also gave the good news about the Prophets cousin Ali(as). He informed them that Ali(as) would be the first to recognize and bring faith in the Prophet. He then went on to mention many excellences of Hazrat Ali(as) in this world as well as the hereafter.

Before the Last Prophet announced his arrival the knowledgeable knew him. The signs were so evident that they even knew his successor Hazrat Ali(as). The last of these successors Hazrat Mahdi (a.t.f.s) is now in occultation. May the Almighty grant us his recognition so that even we may be able to likewise recognize him when he re-appears.

اقتباس – ۱۹

آئیے اپنے امام کے متعلق جانیں

کتاب – كمال الدين و تمام النعمة

مصنف – شیخ الصدوق علیہ الرحمہ

باب ۱۶: ابو المحیب رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلّم اور اُن کے جانشین حضرت علی علیہ السلام کے متعلق معرفت رکھتے تھے۔

جب رسول اللہ (ص) نے ایک تجارتی قافلہ کے ہمراہ جنابِ خدیجہ (س) کے مال تجارت کے ساتھ دمشق کا سفر کیا۔ قافلہ کے وہاں پہنچنے پر ایک خلوت نشین شخص ابو المحیب نے اُن کو دیکھا اور پوچھا: تُم لوگ کون ہو ؟ انہوں نے جواب دیا: ہم مکّہ کے رہنے والے ہیں۔ ہم قریش کے کچھ تاجر ہیں۔ پھر اُس نے سوال کیا: کیا تمہارے ساتھ قریش میں سے کوئی اور بھی ہے ؟ انہوں نے جواب دیا: “ہمارے ساتھ بنی ہاشم کا ایک جوان بھی ہے جس کا نام محمد ہے” ابو المحیب نے کہا: “میں اُس سے ملنا چاہتا ہوں” انہوں نے کہا: “قریش میں کوئی ایسا نہیں ہے جو اُس سے کم شہرت رکھتا ہو. اُس کو تو قریش کا یتیم کہا جاتا ہے۔ وہ قریش کی ایک خاتون خدیجہ کا مال یہاں فروخت کرنے آیا ہے۔ اور وہ یہ ایک اُجرت کے عوض کر رہا ہے۔ تم اُس سے مل کر کیا کرو گے؟” ابو المحیب نے اصرار کیا اور اُن کے ساتھ بازار میں گیا۔ جب اُس راہب نے پیغمبر کی طرف دیکھا، اِس سے قبل کہ وہ لوگ اُن کی شناخت کراتے، اُس نے بلند آواز میں کہا: یہ وہ ہیں! اور اُس نے پیغمبر کو الگ بلایا اور اُن کے ساتھ تنہائی میں کافی دیر تک گفتگو کی۔ پھر اُس نے پیغمبر کی پیشانی کا بوسہ لیا۔ اُس نے اپنی آستین سے کچھ نکالا اور وہ پیغمبر کو دینا چاہتا تھا لیکن پیغمبر نے قبول کرنے سے انکار کر دیا۔

آخر میں ابو المحیب نے لوگوں کو پیغمبر (ص) سے مُتمسِّک رہنے اور اُن کی اطاعت کرنے کا مشورہ دیا ۔ اُس نے یہ بھی اشارہ کیا کہ وہ آخری نبی ہیں اور وہ بہت جلد ہی لوگوں کو عقیدہ توحید کی طرف دعوت دیں گے۔

پھر اُس دانشمند نے پیغمبر (ص) کے چچا زاد بھائی علی (ع) کے متعلق بھی بشارت دی۔ اُس نے یہ پیشین گوئی کی کہ علی (ع) پیغمبر اسلام (ص) میں ایمان لانے والا پہلے شخص ہوں گے۔ پھر اُس نے حضرت علی (ع) کے اس دُنیا اور آخرت کے بہت سے فضائل کا تذکرہ کیا

آخری نبی کی آمد کے اعلان سے پہلے ہی اُس دانشمند کو اُن کی معرفت تھی۔ علامات اتنے واضح تھے کہ وہ اُن کے وصی (جانشین) حضرت علی (ع) کو بھی پہچانتا تھا۔ اُن اوصیاء میں سے آخری حضرت مھدی (عجّ) اب غیبت میں ہیں۔ اللّٰہ سبحانہ وتعالیٰ ہم کو اُن کی معرفت عطا فرمائے تاکہ جب وہ ظہور فرمائیں ہم بھی اُن کو پہچان سکیں

इक़्तिबास 19

आइये अपने इमाम के मुताल्लिक़ जाने

किताब : कमालुद्दीन व तमामुन ने’मह

मुसन्निफ़ : शेख़ सदूक़ (अ.र.)

बाब 16 – अबुल मुहीब रसूलुल्लाह (स.अ.व.आ.) और उनके जानशीन हज़रत अली (अ.स.) के मुताल्लिक़ मारेफ़त रखते थे

जब रसूलुल्लाह (स.अ.व.आ.) ने एक तिजारती क़ाफ़िले के हमराह जनाबे ख़दीजा (स.अ.) के माल ए तिजारत के साथ दमिश्क़ का सफ़र किया। क़ाफ़िले के वहां पहुँचने पर एक ख़ल्वतनशीन शख़्स अबुल मुहीब ने उनको देखा और पुछा: तुम लोग कौन हो ? उन्होंने जवाब दिया: हम मक्के के रहने वाले हैं। हम क़ुरैश के कुछ ताजिर हैं। फिर उसने सवाल किया: क्या तुम्हारे साथ क़ुरैश में से कोई और भी है? उन्होंने जवाब दिया: “हमारे साथ बनी हाशिम का एक जवान भी है जिसका नाम मोहम्मद है” अबुल मुहीब ने कहा: “मैं उस से मिलना चाहता हूँ” उन्होंने कहा: क़ुरैश में कोई ऐसा नहीं है जो उस से कम शोहरत रखता हो। उसको तो क़ुरैश का यतीम कहा जाता है। वो क़ुरैश की एक खातून ख़दीजा का माल यहाँ फ़रोख़्त करने आया है। और वह यह एक उजरत के एवज़ में कर रहा है। तुम उस से मिल कर क्या करोगे ? अबुल मुहीब ने इसरार किया और उनके साथ बाज़ार में गया। जब उस राहिब ने पैग़म्बर (स.अ.व.आ.) की तरफ़ देखा, इस से क़ब्ल कि वह लोग उनकी शिनाख़्त कराते, उसने बलन्द आवाज़ में कहा: यह वह हैं! और उसने पैग़म्बर (स.अ.व.आ.) को अलग बुलाया और उनके साथ तन्हाई में काफ़ी देर तक गुफ़्तुगू की। फिर उसने पैग़म्बर (स.अ.व.आ.) की पेशानी का बोसा लिया। उसने अपनी आस्तीन से कुछ निकाला और वह पैग़म्बर को देना चाहता था लेकिन पैग़म्बर ने क़ुबूल करने से इन्कार कर दिया।

आख़िर में अबुल मुहीब ने लोगों को पैग़म्बर (स.अ.व.आ.) से मुतमस्सिक रहने और उनकी इताअत करने का मशविरा दिया। उसने यह भी इशारा किया कि वह आख़िरी नबी हैं और वह बहुत ही जल्द लोगों को अक़ीदा ए तौहीद की तरफ़ दावत देंगे।

फिर उस दानिशमन्द ने पैग़म्बर (स.अ.व.आ.) के चचाज़ाद भाई अली (अ.स.) के मुताल्लिक़ भी बशारत दी। उस ने यह पेशीनगोई की कि अली (अ.स.) पैग़म्बर ए इस्लाम (स.अ.व.आ.) में ईमान लाने वाले पहले शख़्स होंगे। फिर उसने हज़रत अली (अ.स.) के इस दुनिया और आख़ेरत के बहुत से फ़ज़ाएल का तज़किरा किया

आख़िरी नबी की आमद के ऐलान से पहले ही उस दानिशमन्द को उनकी मारेफ़त थी। अलामात इतने वाज़ेह थे कि वह उनके वसी (जानशीन) हज़रत अली (अ.स.) को भी पहचानता था। उन औसिया में से आख़िरी हज़रत ए महदी (अ.त.फ़.श.) अब ग़ैबत में हैं।
अल्लाह सुब्हानहु व तआला हमको भी इसी तरह हज़रत ए महदी (अ.त.फ़.श.) की मारेफ़त अता फ़रमाये ताकि जब वह ज़ुहूर फ़रमायें तो हम भी उनको पहचान सकें

સારાંશ : ૧૯

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ

લેખક : શેખ અસ-સદુક (અ.ર.)

પ્રકરણ ૧૬ : અબુલ મોહીબ રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેઓના જાનશીન વિષે જાણતો હતો.

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) જનાબે ખાદીજાનો માલ લઇ વેપારી કાફલામાં દમિશ્ક ગયા અને જયારે તેઓ દમિશ્ક પહોંચ્યા. અબુલ મોહીબ રાહીબે તેઓને જોયા અને પૂછ્યું: તમે લોકો કોણ છો? તેઓએ જવાબ આપ્યો: અમે કાબાના રહેવાસી છીએ. અમે કુરૈશના કેટલાક વેપારીઓ છીએ. તેણે પૂછ્યું કે શું તમારી સાથે કુરૈશમાંથી કોઈ બીજું છે? તેઓએ કહ્યું: “બની હાશીમનો એક યુવક છે, જેનું નામ મહમ્મદ (સ.અ.વ) છે.” અબુલ મોહીબે કહ્યું: “હું તેઓ (સ.અ.વ) ને મળવા માંગુ છું.” તેઓએ કહ્યું: “કુરૈશમાં તેના કરતાં ઓછી ખ્યાતિવાળું કોઈ નથી., તેઓ (સ.અ.વ.) ને કુરૈશના યતીમ કહેવામાં આવે છે. તેઓ (સ.અ.વ.) કુરૈશની મહિલા ખાદીજાનો માલ વેચવા આવ્યા છે. અને તેઓ (સ.અ.વ.) તે કામ મહેનતાણું લઇ કરી રહ્યા છે. તારે તેઓ (સ.અ.વ.) થી શું જોઈએ છે?” અબુલ મોહીબે આગ્રહ કર્યો અને તેઓ સાથે બજારમાં ગયો.
જ્યારે રાહીબે નબી (સ.અ.વ.) તરફ જોયું, લોકો તેઓ (સ.અ.વ.) ને ઓળખી શકે તે પહેલાં, તેણે બૂમ પાડી: આ તેઓ (સ.અ.વ.) છે! અને તે પયગંબર (સ.અ.વ.) ને બાજુમાં લઈ ગયો અને તેઓ (સ.અ.વ.) ની સાથે લાંબા સમય સુધી ગોપનીય વાત કરી. પછી તેણે તેઓ (સ.અ.વ.) ના કપાળ પર બોસો દીધો. તેણે તેની બાંયમાંથી કંઇક બહાર કાઢ્યું અને તે નબી (સ.અ.વ.) ને આપવા માંગતો હતો અને નબી (સ.અ.વ.) એ તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ અબુલ મોહીબ લોકોને પયગંબર (સ.અ.વ.) ની ઇતાઅત કરવાની અને તેઓ (સ.અ.વ.) થી તમસ્સુક કરવાની સલાહ આપી. તેણે એ સંકેત પણ આપ્યા કે તેઓ (સ.અ.વ.) આખરી પયગંબર છે અને ટુક સમયમાં લોકોને તવહીદના અકીદા તરફ જાહેરમાં દાવત આપશે.
પછી તેણે પયગંબર (સ.અ.વ.) ના પિત્રાઈ ભાઈ અલી અ.સ. વિષે બશારત આપી. તેણે તેમને માહિતી આપી કે અલી (અ.સ.) પયગંબર (સ.અ.વ.) ની મા’રેફત ધરાવનાર અને તેઓ (સ.અ.વ.) પર ઈમાન લાવનાર પ્રથમ વ્યક્તિ હશે. પછી તેણે આ જગતમાં અને આખેરતમાં હ. અલી (અ.સ.) ના અનેક ફઝાએલનો ઉલ્લેખ કર્યો.
આખરી નબી (સ.અ.વ.) પોતાના આગમનની જાહેરાત કરે તે પેહલા આલીમો તેઓ (સ.અ.વ.) ને જાણતા હતા. નિશાનીઓ એટલી સ્પષ્ટ હતી કે તેઓ તેમના જાનશીન હ. અલી (અ.સ.) ને પણ જાણતા હતા. આખરી જાનશીન હ. મહદી (અ.ત.ફ.શ.) અત્યારે ગયબતમાં છે. અલ્લાહ આપણને તેઓ (અ.ત.ફ.શ.) ની મા’રેફત આપે જેથી જયારે તેઓ (અ.ત.ફ.શ.) નો ઝહુર થાય તો આપણે પણ તેઓ (અ.ત.ફ.શ.) ને ઓળખી શકીએ.