Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 36

Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 36

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

How did Imam Hasan(as) respond when some people criticised him for signing a peace treaty with Moaviya?

Excerpt – 36

Book – Kamaaluddin wa tamam un nemah

Author –Shaikh As-Saduq(a.r.)

Chapter 29 :  Statements of al-Hasan bin Ali (a.s.) regarding the occurrence of Ghaibat of al-Qaim and that he is the Twelfth Imam

When Hasan bin Ali (a.s.) signed the peace treaty with Muawiyah some people came to him and condemned him for making peace. So he said: “Woe be on you, you don’t know why I did that. By Allah whatever I have done is better for my followers (Shias) than anything on which the sun shines and sets. Don’t you know that I am your Imam whose obedience is incumbent on you? And on the basis of the statement of the Messenger of Allah (s.a.w.a.) I am one of the chiefs of the youths of Paradise?”
All said: Yes, indeed it is so.
The Imam(a.s) said: “Don’t you know that when Khizr (a.s.) made a hole in the boat, repaired the wall and killed a boy, Musa bin Imran (a.s.) did not like it since he was unaware of the wisdom behind those actions, even though all those actions were according to the dictates of divine wisdom?”

“Do you know that there is none among us who did not have the allegiance of the tyrant ruler of his time around his neck, except for Qaim, behind whom the Spirit of Allah, Isa bin Maryam will pray?”

“Indeed, Allah, the Mighty and the Sublime has kept his birth secret and his person unseen. When he reappears, he would not have the allegiance of anyone upon his neck. He is the ninth descendant of my brother, Husain. He is the son of the best of the maidservants. The Almighty Allah will prolong his age during the occultation, then He would, through His power, make him appear as a youthful man of less than forty years of age so that it may be known that the Almighty Allah is powerful over everything.”

Indeed Imam Hasan (as) signed the peace treaty with divine wisdom and indeed Imam Mahdi(a.t.f.s) will appear as a youth and establish the Divine Government on this earth. His reign will show the fruits of the efforts of all the previous Imams.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

جب کچھ لوگوں نے معاویہ کے ساتھ صلح نامہ پر دستخط کرنے پر امام حسن علیه السلام پر تنقید کی تو آپ علیه السلام نے کیا جواب دیا؟

اقتباس – 36

📚 کتاب – کمال الدین و تمام النعمه
مصنف –شیخ الصدوق (ع.ر.)

باب 29: غیبت امام قائم عليه السلام کے متعلق حضرت امام حسن عليه السلام کے ارشادات۔

جب حضرت امام حسن عليه السلام نے معاویہ بن ابو سفیان سے صلح کی تو لوگ آپ(ع) کے پاس آئے اور اس صلح پر آپ (ع) سے ناراضگی کا اظہار کرنے لگے۔ پس آپ (ع) نے فرما:
“افسوس ہے تم پر, تم نہیں جانتے کہ میں نے کیا کیا۔ الله کی قسم میں نے جو کچھ کیا میرے شیعوں کے لئے وہ ان تمام چیزوں سے بہتر ہے جن پر سورج طلوع و غروب ہوتا ہے۔ کیا تمہیں نہیں معلوم کہ میں تمہارا امام ہوں جس کی اطاعت تم پر فرض ہے۔ اور میں فرمان رسول کے مطابق جوانان جنت کے سرداروں میں سے ایک ہوں۔
سب نے کہا : “بے شک ایسا ہی ہے۔”
آپ(ع) نے فرمایا:
“کیا تمہیں معلوم ہے کہ جب حضرت خضر عليه السلام نے سفینہ میں سوراخ کیا، دیوار کو درست کیا اور ایک بچے کو قتل کیا تو یہ تمام باتیں موسی بن عمران عليه السلام کو ناگوار گزریں کیونکہ وہ ان کاموں کی حکمت سے واقف نہ تھے جبکہ وہ کام الله تعالی کی حکمت کے تقاضوں کے عین مطابق تھے۔
آپ(ع) نے فرمایا :
“کیا تمہیں علم ہے کہ ہم اھل بیت میں سے ہر ایک کی گردن میں اپنے زمانے کے طاغوت کے ساتھ مصلحت کا طوق ہوگا مگر سوائے ہمارے قائم کے جو روح الله عیسی بن مریم(ع) کو نماز پڑھائےگا الله تعالی اس کی ولادت کو مخفی رکھے گا اور اس پر غیبت کا پردہ ڈال دے گا تاکہ جب خروج کرے تو اس کی گردن پر کسی کی بیعت ( کا قلادہ) نہ ہو وہ میرے بھائی حسین کی نویں اولاد سے بہترین کنیز کا بیٹا ہوگا”۔
“الله تعالی زمانہ غیبت میں اس کی عمر کو طویل کردے گا، اور اپنی قدرت کے ذریعہ اسے چالیس سال سے کم عمر کے جوان کی مانند ظاہر کردے گا تاکہ معلوم ہوجائے کہ الله تعالی ہر چیز پر قادر ہے۔”

در حقیقت امام حسن عليه السلام نے حکمت الھی کی بنا پر صلح نامے پر دستخط کی تھی۔ اور یقینا جب امام مھدی عليه السلام ظہور فرمائینگے تو ایک جوان کی مانند ہونگے اور اس زمین پر حکومت الہی قائم کریں گے۔ ان کے دور حکومت میں پچھلے تمام اماموں کی کاوشوں کا ثمر عیاں ہوگا۔

اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ وَّعَجِّلْ فَرَجَهُمْ
وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن

बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम
जब कुछ लोगों ने मुआवीया के साथ सुल्हो नामे पर दस्तख़त करने पर इमाम हसन अलैहिस्सलाम पर तन्क़ीद की तो आप अलैहिस्सलाम ने किया जवाब दिया?
इक़्तेबासः 36
📚 किताब कमालुद्दीन व तमामुन्नेमा
मुसन्निफ़ः शेख़ सदूक (अलैहिर्रह्मा)
_____
बाब 29: ग़ैबते इमाम क़ाएम अलैहिस्सलाम के मुताल्लिक़ हज़रत इमाम हसन अलैहिस्सलाम के इर्शादात
_____

जब हज़रत इमाम हसन अलैहिस्सलाम ने मुआवीया बिन अबू सुफ़ियान से सुल्हो की तो लोग आप अलैहिस्सलाम के पास आए और उस सुल्हो पर आप अलैहिस्सलाम से नाराज़गी का इज़्हार करने लगे। पस आप अलैहिस्सलाम ने फ़र्मायाः
“अफ़सोस है तुम पर तुम नहीं जानते कि मैंने क्या किया। अल्लाह की क़सम मैंने जो कुछ किया मेरे शीओं के लिए वो इन तमाम चीज़ों से बेहतर है जिन पर सूरज तलूअ व ग़ुरूब होता है। क्या तुम्हें नहीं मालूम कि मैं तुम्हारा इमाम हूँ जिसकी इताअत तुम पर फ़र्ज़ है। और मैं फ़रमाने रसूल (स.अ.) के मुताबिक़ जवानाने जन्नत के सरदारोँ में से एक हूँ।”
सबने कहा “बेशक ऐसा ही है।”
आप अलैहिस्सलाम ने फ़रमायाः
“क्या तुम्हें मालूम है कि जब हज़रत ख़िज़्र अलैहिस्सलाम ने सफ़ीना में सुराख़ क्या, दीवार को दुरुस्त किया और एक बच्चे को क़त्ल किया तो ये तमाम बातें मूसा बिन इमरान अलैहिस्सलाम को नागवार गुज़रीं क्योंकि वो इन कामों की हिक्मत से वाक़िफ़ ना थे जबकि वो काम अल्लाह तआला की हिक्मत के तक़ाज़ों के ऐन मुताबिक़ था।”
आप अलैहिस्सलाम ने फ़रमायाः
“क्या तुम्हें इल्म है कि हम अह्ले बैत में से हर एक की गर्दन में अपने ज़माने के ताग़ूत के साथ मस्लेहत का तौक़ होगा मगर सिवाए हमारे क़ाएम के जो रूहुल्लाह ईसा बिन मरयम (अ.स.) को नमाज़ पढ़ाएंगे। अल्लाह तआला उन की वेलादत को मख़्फ़ी रखेगा और उन पर ग़ैबत का पर्दा डाल देगा ताकि जब ख़ुरूज करें तो उन की गर्दन पर किसी की बैअत का क़लादा ना हो वो मेरे भाई हुसैन की नौवीं औलाद से बेहतरीन कनीज़ के बेटे होंगे।”
“अल्लाह तआला ज़मानए ग़ैबत में उन की उम्र को तवील कर देगा, और अपनी क़ुदरत के ज़रीए उन्हें चालीस साल से कम उम्र के जवान की मानिंद ज़ाहिर कर देगा ताकि मालूम हो जाए कि अल्लाह तआला हर चीज़ पर क़ादिर है।”
दर हक़ीक़त इमाम हसन अलैहिस्सलाम ने हिक्मते इलाही की बिना पर सुल्हो नामे पर दस्तख़त की थी। और यक़ीनन जब इमाम महदी अलैहिस्सलाम ज़हूर फ़रमाएंगे तो एक जवान की मानिंद होंगे और इस ज़मीन पर हुकूमते इलाही क़ाएम करेंगे। उनके दौरे हकूमत में पिछले तमाम इमामों की काविशों का समर अयाँ होगा।
🤲🏻 आमीन या रब्बलुल आलमीन
अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन

ઇમામ હસન (અ.સ) કેવી રીતે જવાબ આપ્યો જયારે કેટલાક લોકેએ મોઆવીયા સાથે સુલેહ કરવા બદલ તેમની ટીકા કરી?

સારાંશ : ૩૬ આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ (ભાગ -૧)

લેખક : શેખ અસ-સદુક (અ.ર.)
પ્રકરણ ૨૯ : અલ-હસન બિન અલી (અ.સ.) ના અલ-કા’એમ (અ.ત.ફ.શ.) ની ગયબત થવા અને તેઓ બારમા ઈમામ છે તે વિષે બયાન.

જયારે ઈમામ હસન બિન અલી (અ.સ.) એ મુઆવીયા સાથે સુલેહ કરી ત્યારે થોડા લોકો તેમની પાસે આવ્યા અને સુલેહ કરવા બદલ તેમને વખોડવા લાગ્યા. તેથી તેમણે કહ્યું : “વાય થાય તમારા ઉપર, તમને ખબર નથી મેં આ કેમ કર્યું છે. અલ્લાહની કસમ સૂર્ય જે વસ્તુઓ ઉપર ઉગે છે અને આથમે છે તે તમામ કરતા મેં જે કઈ કર્યું છે તે મારા શીઆઓ માટે બેહતર છે. શું તમે જાણતા નથી કે હું તમારો ઈમામ છું જેની ઇતાઅત તમારા પર વાજિબ છે. અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ના કથનના આધારે હું જન્નતના જવાનોનો એક સરદાર છું?

બધાએ કહ્યું : ખરેખર તેમજ છે.
ઈમામ (અ.સ.) એ કહ્યું : “શું તમે જાણતા નથી કે જયારે ખીઝ્ર (અ.સ.) એ કે હોડીમાં કાણું કર્યું, એક દીવાલનું સમારકામ કર્યું અને એક છોકરાને કત્લ કર્યો, મુસા બિન ઇમરાન (અ.સ.) ને ગમ્યું નહિ કારણકે તેઓ ક્રિયાઓ પાછળની હિકમતને જાણતા ના હતા, જયારે કે આ તમામ ક્રિયાઓ ઇલાહી હિકમતના હુકમથી હતી?”

“શું તમે જાણો છો કે અમારામાંથી કોઈ એવું નથી જેના ગળાપર તેના સમયના જાલિમ શાશકની બયઅત ના હોય, સિવાય કા’એમ (અ.ત.ફ.શ.) ના, જેમની પાછળ રૂહુલ્લાહ ઇસા બિન મરયમ (અ.સ.) નમાઝ પઢશે?”
“ખરેખર, અલ્લાહ ત.વ.ત. એ તેઓ (અ.ત.ફ.શ.) નો જન્મ ગુપ્ત અને તેઓ (અ.ત.ફ.શ.) ને ગયબતમાં રાખ્યા છે. જયારે તેઓ (અ.ત.ફ.શ.) નો ઝહુર થશે ત્યારે તેઓની ગરદન પર કોઈની બયઅત નહિ હોય. તેઓ (અ.ત.ફ.શ.) મારા ભાઈ હુસૈન (અ.સ.) ના નવમાં વંશજ હશે. તેઓ (અ.ત.ફ.શ.) અલ્લાહની શ્રેષ્ઠ કનીઝના પુત્ર હશે. અલ્લાહ ગયબત દરમ્યાન તેઓ (અ.ત.ફ.શ.) ની ઉમર તુલાની કરશે, પછી અલ્લાહ તેની કુદરત વડે તેઓ (અ.ત.ફ.શ.) ને એક ચાળીસ વર્ષથી ઓછી વયના યુવાન પુરુષ તરીકે જાહેર કરશે જેથી તે ખબર પડે કે અલ્લાહ તમામ વસ્તુઓ ઉપર કુદરત ધરાવે છે.”

ખરેખર ઈમામ હસન (અ.સ.) એ ઇલાહી હિકમત વડે સુલેહ કરી અને ખરેખર ઈમામ મહદી (અ.ત.ફ.શ.) નો ઝહુર એક યુવાન તરીકે થશે અને આ પૃથ્વી પર ઇલાહી હુકુમતની સ્થાપના કરશે. તેઓ (અ.ત.ફ.શ.) નું શાશન અગાઉના તમામ ઇમામો (અ.સ.) ના પ્રયાસોનું ફળ બતાવશે.