Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 52

Kamaluddin | Shaikh As-Saduq | Excerpt 52

Author: Shaikh As-Saduq (a.r.)

Book : Kamaaluddin Wa Tamam Un Nemah

Why society cannot appoint an Imam?

Excerpt – 52

Book – Kamaaluddin wa tamam un nemah

Author – Shaikh As-Saduq(a.r.)

Chapter 43: Those who saw Imam al-Qaim (a.s.) (Part 2)

In this chapter Shaikh Saduq (ar) brings 26 traditions and instances of the common people who got the good fortune of meeting Imam Mahdi(a.t.f.s) either during his childhood or in his occultation. In the previous excerpt we had mentioned about a couple of these narrations. Today we present another incident of meeting Imam(as) wherein he has provided replies to some doubts raised by the antagonists.

Saad ibne Abdullah e Qummi used to debate with the opponents of the Shias. He was in need of replies to some queries. When he got the opportunity to meet Imam Mahdi(a.t.f.s) along with Ahmad ibne Ishaq, Imam provided him the replies.

We herewith present a couple of those answers.

While replying to the query as to why the people cannot select an Imam for themselves, Imam(as) replied that even an Ulul Azm Prophet like Hazrat Musa(as) actually selected 70 hypocrites, while he himself was sure about their sincerity. Imam(as) further told him,

“As we have seen that when someone who is appointed by the Almighty Allah (like Musa (as)) when he could select the corrupt instead of the righteous we realize that selection is not lawful except for one who is aware of hidden secrets and the concealed thoughts.” (That is only Allah can select the Imam)

As for the query about some of the early companions whether they accepted Islam willing or unwilling, Imam(as) said to Saad:

“Why don’t you say: It was due to greed. Because they used to sit in the company of Jews and they were knowing about the proclamation and victory of Muhammad (s.a.w.s.) on the Arabs. The Jews had told them all about the prophecies in the Old Testament and ancient scriptures. They had said that his domination over the Arabs would resemble that of Nebuchadnezzar in Bani Israel except that he would be claiming to be a prophet while in fact he would not be one. Thus when the proclamation of the Messenger of Allah (s.a.w.s.) was made they helped him on the testimony of ‘There is no god except Allah and Muhammad is the Messenger of Allah’ with the greedy intention that when circumstances are good and his affairs are in order, they would also be able to get his deputyship and authority.”

May the Almighty Allah enumerate us amongst the sincere companions of Imam Mahdi(a.t.f.s) and may we get the good fortune of serving him and his Holy ancestors like Saad ibne Abdullah e Qummi.

✒️📚📖📕📗📘📙📖📚✒️
*بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ*

*معاشرہ کیوں امام معین نہیں کر سکتا؟*

*اقتباس – 52*

📚 *کتاب – کمال الدین و تمام النعمه*
*مصنف – شیخ الصدوق* (ع.ر.)
___________________________
*باب 43 : وہ اشخاص جو امام قائم علیہ السلام کی زیارت سے شرفیاب ہوئے* (حصہ 2)
___________________________

اس باب میں شیخ صدوق (رع) 26 روایات اور ان عام لوگوں کے واقعات پیش کرتے ہیں جنہیں امام مہدی (عج) کے بچپن میں یا غیبت میں ملاقات کی سعادت نصیب ہوئی ہے۔ گذشتہ اقتباس میں ہم نے ان میں سے ایک دو روایتوں کا ذکر کیا تھا۔ آج ہم امام علیہ السلام سے ملاقات کا ایک اور واقعہ پیش کرتے ہیں جس میں آپ (عج) نے مخالفین کے بعض شکوک و شبہات کا جواب دیا ہے۔

سعد بن عبدالله قمی شیعوں کے مخالفین سے بحث کیا کرتے تھے۔ انہیں کچھ سوالات کے جوابات کی ضرورت پیش آئی۔ جب انہیں احمد بن اسحاق کے ساتھ امام مہدی (عج) سے ملاقات کا موقع ملا تو امام نے انہیں جوابات فراہم کئے۔

ہم ان میں سے کچھ کے جوابات پیش کرتے ہیں۔

اس سوال کے جواب میں کہ
*”لوگ اپنے لیے خود امام کیوں نہیں چن سکتے؟”*
امام علیہ السلام نے جواب دیا کہ حضرت موسیٰ علیہ السلام جیسے اُلعزم پیغمبر سے بھی درحقیقت 70 منافقین کا انتخاب ہو گیا، جب کہ وہ ان افراد کے اخلاص پر یقین رکھتے تھے۔
امام علیہ السلام نے مزید فرمایا:
جیسا کہ ہم نے دیکھا ہے کہ جب وہ شخص جو اللہ تعالیٰ کی طرف سے مقرر کیا گیا ہو (جیسے موسیٰ علیہ السلام) جب وہ صالحین کے بجائے منافقین کا انتخاب کر سکتے ہیں تو اس سے یہ ظاہر ہوتا ہے کہ یہ انتخاب صحیح نہیں ہے سوائے اس کے کہ جو پوشیدہ رازوں اور چھپے ہوئے خیالات سے واقف ہو ۔” ( لھذا *امام کا انتخاب صرف الله ہی کر سکتا ہے*).
جہاں تک بعض ابتدائی اصحاب کے بارے میں یہ سوال ہے کہ آیا انہوں نے رضامندی سے اسلام قبول کیا یا ناراضگی سے، تو امام علیہ السلام نے سعد سے فرمایا:
*” تم کیوں نہیں کہتے کہ یہ دونوں لالچ کی وجہ سے اسلام لائے تھے، کیونکہ یہ یہودیوں کے پاس بیٹھتے تھے اور انہیں تورات اور تمام سابقہ کتب سے معلوم ہوا تھا کہ حضرت محمد (صلی اللہ علیہ وآلہ وسلم) سارے عرب پر اس طرح غلبہ حاصل کر یں گے جس طرح بخت نصر نے بنی اسرائیل کو فتح کیا تھا ۔ بس فرق یہ ہے کہ بخت نصر کاذب تھا اور آپ (صلی اللہ علیہ وآلہ وسلم) اپنے دعوؤں میں صادق ہیں پس دونوں حضور (ص) کے پاس آئے اور اس لالچ میں کلمہ پڑھا کہ جب ان کی حکومت قائم ہوجائے گی تو ہمیں کسی شہر کا حاکم بنا دیں گے.”*

آئے آخر میں پروردگار عالم کی بارگاہ میں دعا کرتے ہیں کہ وہ ہمیں امام مہدی (عج) کے مخلص ساتھیوں میں شمار فرمائے اور ہمیں امام مہدی (عج) کی اور ان کے اجداد کی خدمت کی سعادت سعد بن عبداللہ قمی جیسی نصیب فرمائے ۔

🤲🏻 آمین رب العالمین۔

*اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍوَّآلِ مُحَمَّدٍوَّعَجِّلْ فَرَجَهُمْ*
*وَالْعَنْ أَعْدَائَهُمْ اَجْمَعِيْن*

✒️📚📚📖📕📗📘📙📖📚📚
*बिस्मिल्लाहिर्र्हमानिर्रहीम*
मुआशरा क्यों इमाम मुऐयन नहीं कर सकता?
*इक़्तेबासः 52*
📚 *किताब कमालुद्दीन व तमामुन्नेमा*
*मुसन्निफ़ः शेख़ सदूक (अलैहिर्रह्मा)*

*बाब 43: वो अश्ख़ास जो इमाम क़ाएम अलैहिस्सलाम की ज़ियारत से शर्फयाब हुए। (हिस्सा 2)*

इस बाब में शेख़ सदूक (रह.) ने 26 रेवायात और उन आम लोगों के वाक़ेआत पेश किए हैं जिन्हें इमाम महदी (अज.) से बचपन में या ग़ैबत में मुलाक़ात की सआदत नसीब हुई। गुज़िश्ता इक़्तेबास में हमने उनमें से एक दो रेवायात का ज़िक्र किया था। आज हम इमाम अलैहिस्सलाम से मुलाक़ात का एक और वाक़ेआ पेश कर रहे हैं। जिसमें आप (अज.) ने मुख़ालेफ़ीन के बाअज़ शुकूक व शुब्हात का जवाब दिया।
सआद बिन अब्दुल्लाह क़ुम्मी शीओं के मुख़ालेफ़ीन से बेहस किया करते थे। उन्हें कुछ सवालात के जवाबात की ज़रूरत पेश आई। जब उन्हें अहमद बिन इस्हाक़ के साथ इमाम महदी (अज.) से मुलाक़ात का मौक़ा मिला तो इमाम ने उन्हें जवाबात फ़राहम किए।
हम उनमें से कुछ के जवाबात पेश कर रहे हैं।
इस सवाल के जवाब में कि
*”लोग अपने लिए ख़ुद इमाम क्यों नहीं चुन सकते?”*
इमाम अलैहिस्सलाम ने जवाब दिया कि हज़रत मूसा अलैहिस्सलाम जैसे उलुल अज़्म पैग़म्बर से भी दरहक़ीक़त 70 मुनाफ़ेक़ीन का इन्तेख़ाब हो गया, जब कि वो इन अफ़राद के इख़्लास पर यक़ीन रखते थे।
इमाम अलैहिस्सलाम ने मज़ीद फ़रमायाः
जैसा कि हमने देखा है कि जब वो शख़्स जो अल्लाह तआला की तरफ़ से मुक़र्रर किया गया हो (जैसे मूसा अलैहिस्सलाम जब वो सालेहीन के बजाए मुनाफ़ेक़ीन का इन्तेख़ाब कर सकते हैं तो इस से ये ज़ाहिर होता है कि ये इन्तेख़ाब सही नहीं है सिवाए उस के कि जो पोशीदा राज़ों और छिपे हुए ख़्यालात से वाक़िफ़ हो। (लेहाज़ा इमाम का इन्तेख़ाब सिर्फ़ अल्लाह ही कर सकता है)।
जहाँ तक बाअज़ इब्तेदाई अस्हाब के बारे में ये सवाल है कि आया उन्होंने रज़ामंदी से इस्लाम क़बूल क्या या नाराज़गी से, तो इमाम अलैहिस्सलाम ने सआद से फ़रमायाः
*”तुम क्यों नहीं कहते कि ये दोनों लालच की वजह से इस्लाम लाए थे, क्योंकि ये यहूदीयों के पास बैठते थे और उन्हें तौरात और तमाम साबेक़ा कुतुब से मालूम हुआ था कि हज़रत मोहम्मद (सल्लल्लाहो अलैहे व आलेही व सल्लम) सारे अरब पर इस तरह ग़ल्बा हासिल करेंगे जिस तरह बख़्तनस्र ने बनी इस्राईल को फ़तेह किया था। बस फ़र्क़ ये है कि बख़्तनस्र काज़िब था और आप (सल्लल्लाहो अलैहे व आलेही व सल्लम) अपने दावों में सादिक़ हैं। पस दोनों हुज़ूर (स.) के पास आए और इस लालच में कलेमा पढ़ा कि जब उनकी हुकूमत क़ाएम हो जाएगी तो हमें किसी शहर का हाकिम बना देंगे।”*
आईए आख़िर में परवरदिगारे आलम की बारगाह में दुआ करें कि वो हमें इमाम महदी (अज.) के मुख़्लिस साथीयों में शुमार फ़रमाए और उनके अज्दाद की ख़िदमत की सआदत नसीब फ़रमाए।
🤲🏻 *आमीन या रब्बलुल आलमीन*
*अल्लाहुम्मा सल्ले अला मोहम्मदिन व आले मोहम्मद व अज्जिल फरजहुम वल अन अअदाअहुम अज्मईन*

લોકો શા માટે ઈમામની નિમણૂક કરી શકતા નથી?

સારાંશ : ૫૨

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : કમાલુદ્દીન વ તમામ ઉન નેઅમહ

લેખક : શેખ અસ-સદુક (અ.ર.)

પ્રકરણ ૪૩ : તે લોકો કે જેમણે ઈમામ અલ-કા’એમ (અ.સ.) ને જોયા (ભાગ-૨)

આ પ્રકરણમાં શેખ સદુક (અ.ર.) ૨૬ રીવાયતો અને સામાન્ય લોકોના વાકેઆ લાવ્યા છે જેમાં તે લોકોને ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના બાળપણમાં અથવા તેઓની ગયબતમાં તેઓ સાથે મુલાકાતનું સદભાગ્ય નસીબ થયું. અગાઉના સંસ્કરણમાં અમે આમાંની કેટલીક રીવાયતો વિશે ઉલ્લેખ કર્યો હતો. આજે અમે ઈમામ (અ.સ.)ની મુલાકાતની બીજી ઘટના રજૂ કરીએ છીએ જેમાં તેમણે વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી કેટલીક શંકાઓના જવાબ આપ્યા છે.

સાદ ઇબ્ને અબ્દુલ્લા એ કુમ્મી શિઆઓના વિરોધીઓ સાથે મુનાઝેરો કરતા હતા. તેમને કેટલાક પ્રશ્નોના જવાબોની જરૂર હતી. જ્યારે તેમને અહમદ ઈબ્ને ઈશાક સાથે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ને મળવાની તક મળી ત્યારે ઈમામ (અ.સ.) એ તેમને જવાબો આપ્યા.
અમે આ સાથે તેમાંથી કેટલાક જવાબો રજૂ કરીએ છીએ.

લોકો પોતાના માટે ઇમામ કેમ પસંદ કરી શકતા નથી તેવા પ્રશ્નના જવાબમાં, ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો કે હઝરત મુસા (અ.સ.) જેવા ઉલુલ અઝ્મ પયગમ્બર પણ ખરેખર ૭૦ મુનાફીકોને પસંદ કર્યા હતા, જ્યારે કે તેઓ પોતે તેમની ઇમાનદારી વિશે ચોક્કસ હતા. ઇમામ (અ.સ.) એ તેમને આગળ કહ્યું,

“જેમ કે આપણે જોયું છે કે જ્યારે સર્વશક્તિશાળી અલ્લાહ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ (જેમકે મુસા (અ.સ.)) જ્યારે ન્યાયીઓની જગ્યાએ ભ્રષ્ટ લોકોની પસંદગી કરી શકે છે, ત્યારે આપણે સમજીએ છીએ કે પસંદગી જાએઝ નથી સિવાય તેના કે જે ગુપ્ત રહસ્યો અને છુપાયેલા વિચારોથી વાકેફ હોય..” (એટલે કે માત્ર અલ્લાહ ઇમામ પસંદ કરી શકે.)

શરૂઆતના કેટલાક સહાબીઓ વિશેના પ્રશ્ન માટે કે તેઓએ ઇસ્લામ સ્વેચ્છાએ સ્વીકાર્યો કે અનિચ્છાએ, ઇમામ (અ.સ.) એ સાદને કહ્યું:

“તમે કેમ નથી કહેતા: તે લોભને કારણે હતું. કારણ કે તે લોકો યહૂદીઓની સંગતમાં બેસતા હતા અને તેઓ મોહમ્મદ (સ.અ.વ.) ના એલાન અને આરબો પર વિજય વિશે જાણતા હતા. યહૂદીઓએ તેમને જૂના કરાર અને પ્રાચીન સહીફાની ભવિષ્યવાણીઓ વિશે બધું જ કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અરબો પર તેઓનું વર્ચસ્વ બની ઇસરાઈલમાં બુખતન્નસ્ર જેવું જ હશે સિવાય કે તે પયગમ્બર હોવાનો દાવો કરશે જ્યારે હકીકતમાં તે એક પયગમ્બર નહીં હોય. આ રીતે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ એલાન કર્યું ત્યારે તે લોકોએ ‘અલ્લાહ સિવાય કોઈ એલાહ નથી અને મોહમ્મદ અલ્લાહના રસુલ છે’ ની તસ્દીક પર તેમને મદદ કરી એ લાલચમાં કે જ્યારે સંજોગો સારા હોય અને તેઓ (સ.અ.વ.) ના મામલાઓ વ્યવસ્થિત હોય તો તે લોકો તેઓ (સ.અ.વ.) ની જાનશીની અને સત્તા પણ મેળવી શકે.”

સર્વશક્તિશાળી અલ્લાહ આપણને ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના મુખલીસ સાથીઓમાં ગણે અને આપણને તેઓની તથા તેઓના મુકદ્દસ આબાઓ અજદાદ (અ.સ.) ની સાદ ઇબ્ને અબ્દુલ્લા એ કુમ્મીની જેમ ખીદમત કરવાનું સૌભાગ્ય મળે.